નમસ્કાર, પોલીસ ભરતીમાં વજનના માપદંડોને ધ્યાને લેવામાં નથી આવવાના ,માત્ર ઊંચાઈ અને છાતી માટેના માપદંડોને લેવાના છે. વિડીઓમાં એવો પ્રશ્ન સમજવામાં આવે છે કે જો કોઈ ઉમેદવારને વજન, ઊંચાઈ અને છાતી બાબતે રિચેકીંગ આવે તો ત્યાં કઈ પ્રક્રિયા હોઈ છે , પરંતુ વજનના માપદંડો માત્ર ઉદાહરણ સ્વરૂપે છે, હાલની ભરતીમાં તે ધ્યાને લેવામાં નથી આવવાનું. આભાર
Ha 78 thay che to thodi fulavi ne pelethi j rakhvi etle normal thay jay and 5 no fulavo karvano baki 78 che ae chalavvama aave j che tema koy chinta karvani nathi
નમસ્કાર, પોલીસ ભરતીમાં વજનના માપદંડોને ધ્યાને લેવામાં નથી આવવાના ,માત્ર ઊંચાઈ અને છાતી માટેના માપદંડોને લેવાના છે. વિડીઓમાં એવો પ્રશ્ન સમજવામાં આવે છે કે જો કોઈ ઉમેદવારને વજન, ઊંચાઈ અને છાતી બાબતે રિચેકીંગ આવે તો ત્યાં કઈ પ્રક્રિયા હોઈ છે , પરંતુ વજનના માપદંડો માત્ર ઉદાહરણ સ્વરૂપે છે, હાલની ભરતીમાં તે ધ્યાને લેવામાં નથી આવવાનું. આભાર
દોડતા સમયે મોઢું ખુલ્લુ ન રાખવું તેમજ ઊંડા શ્વાસ લેવાનો આગ્રહ રાખવો બાકી 5કિ.મી દોડનાર દરેક ને આ પ્રશ્ન હોય જ મેં પોતે 22 મિનિટ માં 2 ગ્રાઉન્ડ કરેલા આ પ્રોબ્લેમ હતો જ
નમસ્કાર,
પોલીસ ભરતીમાં વજનના માપદંડોને ધ્યાને લેવામાં નથી આવવાના ,માત્ર ઊંચાઈ અને છાતી માટેના માપદંડોને લેવાના છે. વિડીઓમાં એવો પ્રશ્ન સમજવામાં આવે છે કે જો કોઈ ઉમેદવારને વજન, ઊંચાઈ અને છાતી બાબતે રિચેકીંગ આવે તો ત્યાં કઈ પ્રક્રિયા હોઈ છે , પરંતુ વજનના માપદંડો માત્ર ઉદાહરણ સ્વરૂપે છે, હાલની ભરતીમાં તે ધ્યાને લેવામાં નથી આવવાનું.
આભાર
વજન 40-45 હોય તો ચાલે
👍
Very Useful information K J pandya saheb
Thankyou saheb
Koushik sab after long time
Good knowledge of both, great learning in constable .
ખૂબ ખૂબ આભાર ટીમ WIB ❤🎉
Thank you so much pandya sir 🙏
Alwysss support by pandya sir thank you so much sir 🙏
Khub saras mahiti aapi thank you world in box😊
Thankyou
ખૂબ જ સરસ માહિતી છે આભાર સાહેબ..🎉
Thankyou
Good knowledgeable video kp sir
Thankyou bhai
@Pkj1521 welcome sirji
Thank you world in box 🙏🙏🙏
tnx sir💐💐💐
Thank You K P Sir For Support All Time 🙏🙏
Thankyou bhai
👍👍👍👍
Saras maheti hati. Samant gadhavi magaj ne pakavi rahya chhe !
Thanks pandya sir...😊
Thank you S.R.sir @ K.P sir
Nice video sir thank you
Sir.chest 78thay se ane fulavine 6 cm fulese chala se
Sir . reply apajo please
Ha 78 thay che to thodi fulavi ne pelethi j rakhvi etle normal thay jay and 5 no fulavo karvano baki 78 che ae chalavvama aave j che tema koy chinta karvani nathi
Ok. Sir@@Pkj1521
Sir
સર 5 KM...12 Round Complete Taiming મા મારી દીધા . અને 13 મો રાઉન્ડ એક્સ્ટ્રા મરિયે અને 25 મિનિટ પૂરી થઈ જાય તો 5 KM.... Puru થયુ ગણાય.
તમારુ 5 કિ.મી પૂર્ણ થાય એટલે તમે પાસ છો ભલે તમે વધારાનો રાઉન્ડ મારો
5 complete thay etle automatically tamaru timer bandh thay jay pachi tame 13 mo round maro ane time vadhi jay to pan tame pass j ganav cho
@@Pkj1521 jetla round kidha hoy atla to marva j pde bhai tyre j 5 km puru thatu hoy
Bhai round complete thaya hoy to j timer bandh thay@@vadhel_vipul_ahir
@@vadhel_vipul_ahirahiya vadharano round marvani vat kari che bhai ae
Su hath ma mehndi mukeli hoy to problm thase??
Ha biometric ma taklif pade che mate hath clean hova jaruri che
Sir chest thodi ochi hoy bijo chansh aape ane lekhit arji karvi pade
Ha lekhit application aapvi pade ground incharge ne
Sir 164 height chhe to su exam aapva jay sakay obc matw..
Obc ma pan height 165 j magi che but mara manva pramane tamare javu joie ground par tamara nasib hoy and tame pass thay jav hu manu chu javu joie
Tx sir very useful video
Thankyou
Thank you sir khubaj sari mahiti aapi 🙏
Thankyou harshadbhai
Welcome back sab
Thank you so much sir
Sir height thodi ghate chhe to thodu chalavse ke nahi pls ans me sir ji
Bhai height ma chalavvama aavtu nathi
Sir atyare mare 24.50 sec j vo time aa ve chhe 5km ma to tya ktla ma complete thai jse ground junagadh nu chhe
Bhai je વ્યક્તિ ne atyare 25 ni andar complete thay to chinta j nathi pan tem chata tame thodu dhyan aapjo jethi 24.50 badle 24 sudhi pahochi jav
@Pkj1521 THANK YOU sir
Sarash mahiti api
Thank u ❤
Welcome!
Mane darr lage chhe garund puru thase ke nahi
Jordar thashe don't worry
Mane pan dar Lage chhe
Don't worry tame ahiya je rite relax thay ne running karo cho ae j rite tya dodavu tya vadhu saro mahol hoy che @@komalrajgor7503
Sir call later ma je name hoy aej nam aadhar card ma hovu jaruri se
ફરજિયાત નથી કે આધાર કાર્ડ જ લઈ જવું and photo id fakt olakh mate che etle spelling mistake hoy to koi issue nathi thato
Sir ahi practice ma 9:36 thay che tya exam ma puru thse k nai
Aaram thi thay jashe chinta karvani jarur nathi ahiya running karo cho tena karta thodi(normal)speed vadharjo
Graund ma sathe watch lay jay shakiye ???
Ha sadi watch lay jay shako
Sir ahiya to timing aavi jaay chhe but tya dhakka muki thay running ma to sir Timming vadhi jaashe avo darr lage chhe
Na bilkul dhakka mukki nay hoy mast relax thay ne jajo tame pass j cho
Tyaa saadi gadiyal hoy 6e ke digital....?????
Tya digital lagaveli hoy che
Good sar
Jay hind sir
Jay hind
Good
Sports certificate sathay lay java nu sir
Na bhai ground ma lay javani jarur nathi
Sir watch peri javay ke nai
Ha watch peri javay pan simple watch pervi smart watch ni call letter ma na padvama aavi che
@Pkj1521 ok
Good 👍
rajkot ma મહિલા માટે કેટલા રાઉન્ડ છે?
મહિલાઓ માટે દરેક ગ્રાઉન્ડ માં 4 રાઉન્ડ રહેશે
4
4
સર સૂઝ પહેર્યા વગર દોડી શટકાય..... ..
Ha tamne comfortable hoy to dodi shako
સર વજન તો નોટિફિકેસન માં નથી લખેલ તો માપવામાં આવશે
નમસ્કાર,
પોલીસ ભરતીમાં વજનના માપદંડોને ધ્યાને લેવામાં નથી આવવાના ,માત્ર ઊંચાઈ અને છાતી માટેના માપદંડોને લેવાના છે. વિડીઓમાં એવો પ્રશ્ન સમજવામાં આવે છે કે જો કોઈ ઉમેદવારને વજન, ઊંચાઈ અને છાતી બાબતે રિચેકીંગ આવે તો ત્યાં કઈ પ્રક્રિયા હોઈ છે , પરંતુ વજનના માપદંડો માત્ર ઉદાહરણ સ્વરૂપે છે, હાલની ભરતીમાં તે ધ્યાને લેવામાં નથી આવવાનું.
આભાર
17 January ae che but svas chade bov shu karvu
સામાન્ય બાબત છે જો વધુ ટાઇમ હોય તો રનિંગ સમયે અડધો ગ્લાસ પાણીમાં થોડું મધ નાખીને પીવાથી ફાયદો થઈ શકે
Height 154 thaay che su krvu ?
Tamare height ketli magi che ae janavo
Sir bharuch ma ketla round che?
Tame bhai kheda thi so
Tamne ground par j janavvama aavshe pan tya 12 round dodvana rehshe
વજન કેટો હોવો જોઈએ 🛑
આ ભરતીમાં વજન ધ્યાને લેવામાં આવશે નહીં
Vajan nikadi didho che
@bhaveshRabari7590 ok Bhai
Energy drink piva de khara
Ha, pan track par allow nathi hotu dhyan rahe
સર શ્વાસ બવ વધારે સડે સે 11 તારીખે ગ્રાઉન્ડ સે તો સુ કરી શકાય ....... જેથી શ્વાસ ના સડે અને ટાઇમિંગ માં પુરુ થય જાય.......
દોડતા સમયે મોઢું ખુલ્લુ ન રાખવું તેમજ ઊંડા શ્વાસ લેવાનો આગ્રહ રાખવો બાકી 5કિ.મી દોડનાર દરેક ને આ પ્રશ્ન હોય જ મેં પોતે 22 મિનિટ માં 2 ગ્રાઉન્ડ કરેલા આ પ્રોબ્લેમ હતો જ
શરૂવાત ધીમી કરો Body ગરમ થાય પછી શ્વાસ નઈ ચડે
5/6 flor no flat hoy to SIDI CHADO... 10/15VKHAT...SHVAS KHULI JSE
Dadam khai sako. Bit. Nu savan karo. Svas nai chada
દાડમ થી ફાયદો મળે છે
જવાબ આપજો સર
@@dilipsinh4189 વજન બાબતે કોઈ ઉલ્લેખ નથી એટલે એને ત્યાં ધ્યાને નઈ લેવામાં આવે, માત્ર ઊંચાઈ અને છાતીના માપદંડોને ધ્યાને લેવા
@@worldinbox
Thank you sir ❤
Sar vagan nathi
Fakt example mate vat kari che k tamare અપીલ karvi hoy to shu kari shakay
Juno video muki didho lage
😂😅
Tame shema form bharyu che te janavjo
@@Pkj1521 constable
@@Pkj1521banne ma thai gyu pass
Thank you sir 😊
Good knowledgeable video kp sir
Thankyou bhai