ભાઈ પચીસ અને પાંત્રીસ રૂપિયા ની દશ એમ એમ ની નડી આવે છે આવુ મેં કરી યુ હતું પણ પાછા વરીએટલે નડી વિટવામા હાફ ચડે હળવદ માં સબસિડી માં પાનશો લીટર નો ટાકો ટ્રેક્ટર પાછળ જુતે પગમુકો એટલે નડીવીટાય એક સાથે ચાર નોઝલ ચાલે લાંબો ચાસ હોયતો માણસ સાત જોય જોકે ઘણી બધી સિસ્ટમ ના મલે છે એસી હજાર માં પાંત્રીસ હજાર સબસિડી આવે
જય જવાન જય કિસાન બહુ સરસ રીતે છે
Khub saras
Krushi mahiti letest taraf thi tamaro abhar khedut ne mahiti aapva badal
Very good🌹🌹🌹🌹👍👍👍 bhai
વાહ મગફળી માટે ખૂબ જ ઉપયોગી ગણાય.
૧૦૦%
thanku 🙏🙏👍
ફુલ આવે તયારે
Great 👍
th-cam.com/video/msqxoMZbi6k/w-d-xo.html
Khub j saras
આપણે આ મશીન થી કપાસ પર દવા નો છંટકાવ કરી શકીએ?
Khub shars mahiti aapi muliya shaheb
જય મુરલીધર મૂળિયાં સાહેબ સુપર હો
Narendra Saraiya
ખૂબ ખૂબ સરસ સાહેબ
Good work for farmers
ખૂબ સરસ સાહેબ...👍👍👌👌
મુળીયા સાહેબ તમારો નંબર આપીશકશો ....?
મે બેટરી થી ચાલતી સાયકલ બનાવી છે તો વીડીયો બનાવવા માટે
Super idea 😃
Great
ખૂબ ખૂબ આભાર મૂળીયા સાહેબ ખૂબ સરસ અને ઉપયોગી માહીતી આપવા બદલ આભાર
હળવદ માં ટ્રેક્ટર થી છાંટે એ લેવાય
Jay Jay Garavi Gujarat
🙏🏻 જય જવાન જય કિસાન 🙏🏻👍❤️🙏🏻
બનાવુ કેવીરીતે સ્પ્રે પંપ ઘોડી એનો વિડિયો મૂકો સર
જય.માતાજી.ભાય
Panchavda avo Saheb
Good info. 👌But so many times "je che"😀😀😅
બહુ સરસ
ધન્યવાદ મૂળીયા સાહેબ, સરસ માહિતી આપો છો અને બહુ મહેનત કરો છો.
Super
જય જવાન જય કિસાન
ખુબ સરસ
જય જવાન જય કિસાન જય માતાજી
મને ખુબ ખુબ ગમીયુ
જય માતાજી સર
Me pn aek banavelu chhe minima
🙏 Jay javan Jay kisan
જય માતાજી 🙏🙏🙏
Tectar thi chale chhe
👌👌👍👍
kale vidio davasatva mate no saro hto
ભાઈ બટકી ગયો
je se........ no upyog vadhare karoso
ખુબ સરસ🙏
ખુબ જ સરસ માહિતી
જે છે ...જે છે...જે છે...આવા શબ્દો નો ઉપયોગ ઓછો કરો... કંટાળો આવે છે
😃🤣
મોંઘુ પડે
દરેક દવા આમ નો છટાય
Aek varjovo ne badha ne upyog thay aevu chhe
આ નળી અને પંપ કપાસ ની ફેક્ટરી માં વપરાય આમાં ના વપરાય
નળી પગમુકો એટલે વીંટળાઈ જાય એવું બનાવો થાક ન લાગે
તો મુળીયા સાહેબ પેલા આગળ ના વીડિયો મા પેલા ભાઈ એ નળી નો ભાવ 25 રુપિયા કીધા હતા તો આ બે માથી કય નળી વધારે સારી તે જણાવશો બોવ ઉપયોગી છે
આભાર સુપર
ભાઈ પચીસ અને પાંત્રીસ રૂપિયા ની દશ એમ એમ ની નડી આવે છે આવુ મેં કરી યુ હતું પણ પાછા વરીએટલે નડી વિટવામા હાફ ચડે હળવદ માં સબસિડી માં પાનશો લીટર નો ટાકો ટ્રેક્ટર પાછળ જુતે પગમુકો એટલે નડીવીટાય એક સાથે ચાર નોઝલ ચાલે લાંબો ચાસ હોયતો માણસ સાત જોય જોકે ઘણી બધી સિસ્ટમ ના મલે છે એસી હજાર માં પાંત્રીસ હજાર સબસિડી આવે
દવા તો બંધ કરાવો
Su kam kotha suj ni jarur th-cam.com/video/c1dsoQzVHH0/w-d-xo.html