પપ્પા ની જુદાઈ || Papa Ni Judaai || Hiral Thakor & SM Thakor || Full HD Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • SONG = PAPA NI JUDAAI || પપ્પા ની જુદાઈ
    SINGAR= HIRAL THAKOR (જગદિશ ઠાકોર ની દિકરી ) & SM THAKOR
    PRODUCER= MathurjiTHAKOR & RAMESH THAKOR
    LAYRICS= NARESH THAKOR & ANIL THAKOR ( CHHOGADA)
    MUSIC= RAHUL BHOJAK
    RECORDING =ARHAM RECORDING STUDIO
    D.O.P= N R Thakor
    EDIT BY = NR THAKOR
    MUSIC LABEL & COPYRIGHT= HIRAL FILMS
    ------------------------------------------------------------------------------------------------------------------------------------------
    DO SUBSCRIBE , LIKE AND SHARE
    ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    #jagdishthakor

ความคิดเห็น • 2.1K

  • @bhavanthakor2005
    @bhavanthakor2005 3 ปีที่แล้ว +98

    હું પણ હજુ સુઘી એક પણ દિવસ યાદ કર્યા વિના રહ્યો નથી જગદીશભાઈ ઠાકોર સાહેબ ને હું પણ ભગવાનને વિનંતી કરું છું કે એમના પરિવારને હિંમત આપે

  • @dj_ajju_bhabar7166
    @dj_ajju_bhabar7166 3 ปีที่แล้ว +153

    ભાઇ નુ ગીત સાંભળીને આસું આવીગયા😭 હે ભગવાન જગા કરતા મને લઇજવોતો😭😭😭😭😭😭આખો ઠાકોર સમાજ સુનોછે 😭

    • @MaheshThakor-ul9ie
      @MaheshThakor-ul9ie 2 ปีที่แล้ว +3

      ભાઈ નુ ગીત સાભળીને આસુ આવીગપા😭હે ભગવાન જગા કરતા 😭😭😭😭😭😭😭

    • @navin9483
      @navin9483 2 ปีที่แล้ว

      😭😭😭😭😭😭😭😭😭🦁🦁🦁🦁

    • @dj_ajju_bhabar7166
      @dj_ajju_bhabar7166 2 ปีที่แล้ว

      #AD_divana 👈👍💯

    • @chhaganbhaibhat762
      @chhaganbhaibhat762 2 ปีที่แล้ว

      @@navin9483 J
      😭😭😭😭😭😩💔

    • @v.bthakorcreation2745
      @v.bthakorcreation2745 2 ปีที่แล้ว

      🏅😭😭😭😭😭

  • @thakorarvindji5948
    @thakorarvindji5948 3 ปีที่แล้ว +135

    તમારી યાદ આવે છે જગદીશભાઈ અમને પણ

  • @tofhannadhelav5549
    @tofhannadhelav5549 3 ปีที่แล้ว +290

    હુ એક આદિવાસી શું મને પણ યાદ બહુ આવે છે ભાઈ જગદીશભાઈ ભગવાન તમારી આત્માને શાંતિ આપે 😭😭

  • @VPDIJITAL
    @VPDIJITAL 3 ปีที่แล้ว +67

    જગદીશ ભાઈ ભલે તમે સ્વર્ગવાસ થયા પણ તમે હંમેશા અમારા દિલ માં રેસો
    તમારી ખોટ કોઈ નહિ પૂરી શકે Miss you Bhai 😭😭😭😭😭😭

  • @vikramthakurofficer4207
    @vikramthakurofficer4207 3 ปีที่แล้ว +179

    તામરી અંદ આવશે 😭😭 જગદીશ ઠાકોર 😭😭🙏

  • @suryaathakorvahana583
    @suryaathakorvahana583 3 ปีที่แล้ว +81

    આજે આપણી વચ્ચે જગદિશભાઇની બઉ મોટી ખોટ પડી છે miss you jagdishbhai thakor😢😢😢

  • @HAVELIVALA
    @HAVELIVALA 3 ปีที่แล้ว +96

    જ્યાં સુધી જીવશુ ને ત્યાં સુધી યાદ કરશુ MISS YOU JAGDISH THAKOR

    • @prakashbilwal4085
      @prakashbilwal4085 3 ปีที่แล้ว +1

      ,જ્યાં સુધી જીવશું ને ત્યાં સુધી યાદ કરશું miss you જગદીશ ઠાકોર

    • @HAVELIVALA
      @HAVELIVALA 3 ปีที่แล้ว

      @@prakashbilwal4085 👍

  • @Laldhathakor
    @Laldhathakor 3 ปีที่แล้ว +56

    👍તમે બેઈ ભાઈ બેન ખુબજ આગળ વધો,,,,એવી માતાજી ને પ્રાર્થના કરુ 🙏🙏🙏

  • @asvinthakor327
    @asvinthakor327 3 ปีที่แล้ว +21

    😭😭😭😭 જગદીશ ભાઈ સાથે દગો કરો એનેતો ભગવાન ક્યારેય પણ નઈ છોડે 🙏

  • @tenajithakor977
    @tenajithakor977 3 ปีที่แล้ว +44

    આ સોંગ જોરદાર બની ગયું છે સાંભળ્યા પછી અમારી આંખોમાં પાણી નીકળી ગયું છે

  • @IshwarBannaOfficial
    @IshwarBannaOfficial 3 ปีที่แล้ว +34

    રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારી,
    નાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કંપાવી ગઈ,
    મન હજુ માનતું નથી જગદીશ તું અમારી વચ્ચે નથી.... 🙏
    પ્રભુ તારાં દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના 🙏

  • @ashokthakorofficial2516
    @ashokthakorofficial2516 3 ปีที่แล้ว +73

    આઈ મિશયુ જગદીશ ભાઈ મિત્રો આગળ શેર કરો સિંગર અશોક ઠાકોર તરફથી ફુલ સ્પોટ જય માતાજી જય સદારામ

  • @user-cu4uc1ij4g
    @user-cu4uc1ij4g 3 ปีที่แล้ว +34

    ખુબ સરસ ગીત ગાયુ છે..ખુબ ખુબ પ્રગતિ કરો તેવી ભગવાન ને પ્રાર્થના કરું છું....અને જ્ગદિશ ભાઈ નું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ...🌷🌷🌷⚘⚘👌👌👌ખુબ ખુબ અભિનંદન..
    એલ. પી. ઠાકોર ના જય માતાજી 👏👏👏જગાપુર..વડનગર...

  • @janakdigital7368
    @janakdigital7368 3 ปีที่แล้ว +14

    હીરલ બેન ઠાકોર ને 2 લાખ વ્યુવસ થયા એની ખુબ ખુબ બંધાઇ
    Congratulations
    Geetkar Anil Thakor sogala

  • @vnuthakorofficiai9070
    @vnuthakorofficiai9070 3 ปีที่แล้ว +91

    હિરલદિકરીને ગાતા પણ હિમત કામ નથિ કરતી કારણકે પપ્પા નિ યાદ એમને બહુ આવેછે😭😭😭😭😭

    • @MukeshKumar-zr4uo
      @MukeshKumar-zr4uo 3 ปีที่แล้ว

      मुकेश ठाकुर सोनम के

  • @SandhyaMusical
    @SandhyaMusical 3 ปีที่แล้ว +250

    જોરદાર શ્રદ્ધાંજલિ સોંગ મારા મિત્ર SM Thakor અને અમારા જગદિશ ભાઈ ના લાડકવાયા દિકરી હિરલબેન ખુબજ આગર વધો એવી માં સધી ને દિલથી દુવા કરું છું
    🙏જય માતાજી 🙏

    • @jivanthakor2180
      @jivanthakor2180 3 ปีที่แล้ว +3

      I MISS YOU જગદીશભાઈ 😭😭😭

    • @user-pd1bg3bo2v
      @user-pd1bg3bo2v 3 ปีที่แล้ว +2

      🙏🙏🙏વિપુલ ઓમ શાંતિ

    • @labhudharabhai8617
      @labhudharabhai8617 3 ปีที่แล้ว

      @@jivanthakor2180 ૬

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 3 ปีที่แล้ว +168

    આ સોંગ સાંભળી ને આંખો માંથી આંસુ આવિગયા ❤️ I miss you Jagdish bhai Thakor 😭😭😭

  • @Nofficial491
    @Nofficial491 3 ปีที่แล้ว +24

    🙏😭😭😭🙏 સિંગર વિષ્ણુ ઠાકોર તરફથી જગદીશ ઠાકોર યાદ તમારી

  • @pravinthakorkamali460
    @pravinthakorkamali460 3 ปีที่แล้ว +27

    હા મારી બહેન ખુબ આગળ વધો i miss you Jagdishbhai thakor 😭😭😭😭

  • @rajputkanubha6995
    @rajputkanubha6995 3 ปีที่แล้ว +53

    આ સોંગ જોઈને આંખ માં થી આશું આવી ગયા મીસ્યું જગદીશ ભાઈ

  • @AlpeshZala6464
    @AlpeshZala6464 3 ปีที่แล้ว +76

    મારા હાવજ જેવા ભાઈ જગદીશ ઠાકોર ને આત્માને ભગવાન શાંતિ આપે🙏🌹

  • @kishorthakor3681
    @kishorthakor3681 3 ปีที่แล้ว +43

    આખો આસુ આવિગયા ગીત ના સબ્દો થી
    દિલ થી ગાયેલુ ગીત છે !!જગદિશ ઠાકોર !!ની
    યાદ હમેસા દિલમા રેહસે 😭😭😭😭

  • @ashvinbariaofficial6067
    @ashvinbariaofficial6067 3 ปีที่แล้ว +30

    કેમ રે ભુલાય ભુલાય ભાઈ તારી યાદ યાદ ઓમ શાંતિ ભાઈ ગિત સાંભળીને આસુ આવિ ગયા

  • @vijaysodhaofficial5382
    @vijaysodhaofficial5382 3 ปีที่แล้ว +12

    હા હિરલ બેન
    હા અમે તમારી જોડે સે
    બેન
    વિજય સોઢા સિંગર દેગામ થી
    ફૂલ સપોર્ટ
    ૯૦૨૩૩૦૨૬૨૭
    જય માતાજી

  • @m.kthakorgimig3310
    @m.kthakorgimig3310 3 ปีที่แล้ว +28

    મને પણ જગદીશ ભાઈ ઠાકોર ની યાદ આવેશે ગુજરાતી સુપર સ્ટાર હિરો હતો. આઈ મિસ યુ જગદીશ ભાઈ.

  • @___-su1lo
    @___-su1lo 3 ปีที่แล้ว +10

    જગદીશ ભાઈ એવી તે કેવી મજબૂરી હતી અમને પણ મેળી ને જતા રહ્યા જગદીશ ભાઈ તમારા વિના તો પીચર કોણ ઉતાર છે Miss you Bhai 😢😢😢😢

  • @joganimadijital9383
    @joganimadijital9383 3 ปีที่แล้ว +55

    અમને આ ગીત સાંભળીને જગદીશ ઠાકોર ની યાદ આવી ગઈ જોરદાર ઓમ શાંતિ

  • @jayaadivasi8555
    @jayaadivasi8555 3 ปีที่แล้ว +76

    હું આદિવાસી ભીલ છું પણ મને પણ જગદીશ ઠાકોરની ખૂબ જ યાદ આવે છે..🙏

    • @arjunhathila6067
      @arjunhathila6067 3 ปีที่แล้ว +4

      હું પણ આદિવાસી ભીલ સુ મોટા ભાઈ

    • @React___boy___
      @React___boy___ 3 ปีที่แล้ว +1

      Aama nat jat na Hoy

  • @parmarmehulsinh7494
    @parmarmehulsinh7494 3 ปีที่แล้ว +11

    જગદીશ ભાઈ નિ યાદ આવે છે મને બહુ ગિત ગમે છે ભાઈ ના Miss you Bhai

  • @crmusicofficials8344
    @crmusicofficials8344 3 ปีที่แล้ว +55

    હા મારા હિરલ બેન ઠાકોર ની મોજ તમે ખુબ આગળ પ્રગતી કરો અેવી દુવા છે મા નાગેશ્વરી મા ની દુવા છે

  • @raja.chamund.wada.5971
    @raja.chamund.wada.5971 3 ปีที่แล้ว +10

    આજે જગદીશ ઠાકોવર ને 3 વર્ષ થઈ ગયાં 😭😭 અમારા જગદીશ ની સુ ખોટ પળી તિ

  • @mehulsarla5182
    @mehulsarla5182 3 ปีที่แล้ว +20

    All Time Miss You Jaga Thakor 😭😭😭🙏🙏🙏🙏

  • @djbharatvasana143
    @djbharatvasana143 3 ปีที่แล้ว +41

    અમને આ શોગ સાંભળીને જગદિશ ભાઈ ની યાદ બહું આવેછે

  • @fulsinhrathodofficial6704
    @fulsinhrathodofficial6704 3 ปีที่แล้ว +6

    ભાઇ જ્યા સુધી સુરજ ચાંદો રહેશે ને ત્યાં સુધી જગદીશ ઠાકોર યાદ રહેશે 😭😭😭😭😭😭😭
    Om shanti Havaj

  • @BSGUJARATI
    @BSGUJARATI 3 ปีที่แล้ว +36

    સુર વિર હતા તમે અને ઠાકોર સમાજ નું ગૌરવ😭 I Miss You 😭

  • @soriyothakor139
    @soriyothakor139 3 ปีที่แล้ว +28

    MISS YOU..ઠાકોર સમાજ ના હીરલા..😭😭

  • @MrHemjiThakor
    @MrHemjiThakor 3 ปีที่แล้ว +2

    ખૂબ સરસ ગીત ગાયૂ છે આપ ભાઇ બહેન ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી ગેળા વાળા હનુમાન દાદા આપની હર હંમેશા મનોકામના પૂરી કરે એવી દાદા ને પ્રાથના કરૂ છૂ. ..જય સદારામ બાપા

  • @sarvanthakor5870
    @sarvanthakor5870 3 ปีที่แล้ว +4

    જગદિશભાઈ ના આત્મા ને શાંતિ આપે અેવિ અમારી પ્રાથના સે ભગવાન ને 🙏🙏

  • @jitendrathakor5332
    @jitendrathakor5332 3 ปีที่แล้ว +50

    We always miss you Jagdish thakor . સોંગ ના શબ્દો ખુબજ દર્દ ભરેલા છે

  • @babu__solanki__5698
    @babu__solanki__5698 3 ปีที่แล้ว +35

    બાબુ સોલંકી ચેખલા થી,તમારો, નંબર આપો ભાઈ,મેં,એક,જગદિશ,ઠાકોરનૂ,ગીત,બનાયુછે,હૂ,પણ,ગીતકારછૂ,સૂબાજી ઓપીસલમોથી

  • @CHAMUNDASTUDIOMOTA
    @CHAMUNDASTUDIOMOTA 3 ปีที่แล้ว +36

    Om shanti

    • @parjithakor1439
      @parjithakor1439 2 ปีที่แล้ว

      😂😭😭😭😭😂😂😂❤️❤️❤️

  • @dilipsinhofficial1832
    @dilipsinhofficial1832 3 ปีที่แล้ว +12

    હું તો એ જ વિચારું છું કે આ વીડિયોમાં unlike કરીને લોકો શું કહેવા માગતા હશે. 🙏🙏🙏. All time miss you Jagdish Bhai Thakor

    • @allrummygames5433
      @allrummygames5433 3 ปีที่แล้ว

      હા ભાઈ સાચી વાત છે... લોકો ને ઘણી બળતરા થાય છે લાગે...

  • @arjunparmar441
    @arjunparmar441 3 ปีที่แล้ว +16

    ઓમ શાંતિ ઓમ ભગવાન એમની આત્મા ને શાંતિ આપે

  • @rathavaisubhaiofficeil934
    @rathavaisubhaiofficeil934 3 ปีที่แล้ว +28

    હું અેક ગરીબ આદીવાસી છું જગદીશ ઠાકોરની આત્મા ને ભગવાન શાંતિ આપે 😭😭😭😭😭

  • @singerbharatmalimalipura4574
    @singerbharatmalimalipura4574 3 ปีที่แล้ว +13

    बहुत याद आते हो भाई आप को कभी भूल नही पाएंगे

  • @raghusarodaofficial
    @raghusarodaofficial 3 ปีที่แล้ว +5

    Gujrat Na King off Jagdish Thakor ( થલતેજ ) નાં હાવજ

  • @user-yy2ob7bp2v
    @user-yy2ob7bp2v 3 ปีที่แล้ว +24

    સુરેશ ઠાકોર સનેસડા ભાભર બનાસકાંઠા આઇમિસયુ જગદીશ ઠાકોર 😭😭😭😭😭😭 મને ખુબ યાદ આવે છે જગદીશ ઠાકોર

  • @hardikparmarparmar3351
    @hardikparmarparmar3351 3 ปีที่แล้ว +14

    બહું જ યાદ આવે છે જગદીશ ની ઠાકોર ની

  • @pareshbhai.chaudhaey..7249
    @pareshbhai.chaudhaey..7249 3 ปีที่แล้ว +4

    હુ.પટેલ.છૂ.પણ.જગદિશ ભાઈ.બહૂ.યાદ..આવે.છે..આઇ.મિસિયુ...😭😭😭

  • @ashokthakorofficial9342
    @ashokthakorofficial9342 3 ปีที่แล้ว +16

    બહુ યાદ આવે છે જગદીશભાઈની😭😭😭😭

    • @vipulvipul317
      @vipulvipul317 2 ปีที่แล้ว

      નબર આપોને

  • @4pdigital744
    @4pdigital744 3 ปีที่แล้ว +5

    જગદીશભાઈ.. આઈ મિસ યુ...ગુજરાતનો એક્શન કિંગ

  • @sodhasarkar4043
    @sodhasarkar4043 3 ปีที่แล้ว +8

    મારો અયોધ્યાનો નાથ તમારી દિવ્ય આત્માને શાન્તિ આપે એવી પ્રાર્થના😥😢😢😢 always miss you sir

  • @sanaldigitalchala3523
    @sanaldigitalchala3523 3 ปีที่แล้ว +4

    😭રડી રડી ને આંખો થાતી પણ હજી ના આવ્યા જગદીશ ઠાકોર તમે😭
    ફીલમો વિડીયો મા તમને દેખી આંખો પડે છે.અમારી 😭રડી
    🙏હિરલબેન ખુબ પ્રગતિ કરો ઠાકોર સમાજ તરફથી ખુબ સપોટ💪💪

  • @nareshmachhi5874
    @nareshmachhi5874 3 ปีที่แล้ว +21

    Om Shanti 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Jagdish Bhai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jeshangthakorjeshangthakor6225
    @jeshangthakorjeshangthakor6225 3 ปีที่แล้ว +5

    જય માતાજી મિત્રો
    જય સદારામ બાપુ
    સુપર સોન્ગં
    જેસંગ ઠાકોર કસળપુરા
    ફુલ સપોર્ટ

  • @maheshthakor5467
    @maheshthakor5467 3 ปีที่แล้ว +7

    હા મારા.જગદીશ.ભાઈ.ની
    દીકરી. ને.ફલ સપોર્ટ આપો

  • @ljgujarati1314
    @ljgujarati1314 3 ปีที่แล้ว +15

    Miss You Action King Jagdishbhai...😢

  • @mitstudiothara6760
    @mitstudiothara6760 3 ปีที่แล้ว +12

    બેન હિરલ ને ફુલ સપોર્ટ મિત સ્ટુડિયો થરા ચેનલ તરફથી I miss you jagdish Bhai thakor

  • @bhuptbhaidotcomgimilbhupat2415
    @bhuptbhaidotcomgimilbhupat2415 3 ปีที่แล้ว +21

    Miss you😭 ભાઈ તમારી યાદ કાયમ રહેશે 😭😭🙏🙏

  • @rajakhodal4799
    @rajakhodal4799 3 ปีที่แล้ว +2

    જગદીશ ભાઈ ઠાકોર ની દિકરી ખૂબ આગળ વધે એવી દિલથી આશા રાખું છું જય માતાજી

  • @RahulBhai.02
    @RahulBhai.02 3 ปีที่แล้ว +11

    આત્મા ને શાંતિ આપે એવિ❤️ માં 🙏

  • @babu__solanki__5698
    @babu__solanki__5698 3 ปีที่แล้ว +17

    જગદિશભાઇ,તમારી,ઇયાદ,મને,બહૂ,આવેછે,

  • @rameshthakor9064
    @rameshthakor9064 3 ปีที่แล้ว +16

    ખુબ સરસ

  • @rockstar.ajay.thakor55
    @rockstar.ajay.thakor55 3 ปีที่แล้ว +6

    બહુ યાદ આવે છે જગદીશ ઠાકોર

  • @vmstudio612
    @vmstudio612 3 ปีที่แล้ว +2

    🌹🌹જગદિશ ભાઈ 🌹🌹રોવે રૂધીયુ ને રોવે આખડી 🌹🌹🌹🌹🌹

  • @mastertrick999
    @mastertrick999 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏om santi... jagdishbhai.... 😭😭😭😭😭😭😭tamari yad aave ne heyu halbali uthe chhe ... miss all time... 🙏

  • @s.hdigital8927
    @s.hdigital8927 3 ปีที่แล้ว +8

    સંજય ઠાકોર તેરવાડા. મારો. ફેવરેટ જગા ભાઈ 😭😭😭

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 3 ปีที่แล้ว +20

    All time Miss Jagadish bhai. ...😢😢😢

  • @ajityogirajofficial8683
    @ajityogirajofficial8683 3 ปีที่แล้ว +1

    આઇ મિસ યુ જગદીશ ભાઇ ઠાકોર 😥

  • @સિધ્ધાંતભાઈનાઈ
    @સિધ્ધાંતભાઈનાઈ 3 ปีที่แล้ว +5

    😭 જગદીશ ભાઈ તમારી બવુજ યાદ આવે છે

  • @khagajithakor2462
    @khagajithakor2462 3 ปีที่แล้ว +9

    ઓલ ટાઇમ મિસ યુ જગદીશભાઈ. 😭😭😭

  • @Radhe_Radhe_9686
    @Radhe_Radhe_9686 3 ปีที่แล้ว +5

    I miss you Jaga Thakor 😭😭

  • @Dinesh_Thakor_officer
    @Dinesh_Thakor_officer 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ I miss you જગદીશભાઈ om shanti 🤧

  • @govind_nayak_g_s7011
    @govind_nayak_g_s7011 3 ปีที่แล้ว +9

    અમને પણ યાદ આવે છે 😭😭😭

  • @breliyeantrahul840
    @breliyeantrahul840 2 ปีที่แล้ว +1

    ખરેખર આ ગિત સાંભળીને આંખ માંથિ આંસુ આવિ ગયાં હો .i miss you jagdish bhai Thakor samaj nu gaoirav

  • @mrvishnuedit2737
    @mrvishnuedit2737 3 ปีที่แล้ว +4

    જગદીશ ઠાકોર ભગવાન તમારી આત્માને શાંતિ આપે 😭😭

  • @paresh___thakor__gj8
    @paresh___thakor__gj8 3 ปีที่แล้ว +6

    I MISS YAU જગદીશ ઠાકોર
    THAKOR સમાજ નો કિંગ
    પરેશ ઠાકોર અને. 1️⃣4️⃣3️⃣ ગ્રુપ ઓલ ટાઈમ
    મિસ યુ
    😭😭😭😭😭😭😭😭

  • @NitinChauhan-yq4vk
    @NitinChauhan-yq4vk 2 หลายเดือนก่อน +1

    એક દીકરા દીકરીની વેદના એક બાપની યાદ આવે છે

  • @ffgaming6167
    @ffgaming6167 3 ปีที่แล้ว +4

    All time miss you Thakor

  • @SKstudiobhesana
    @SKstudiobhesana 3 ปีที่แล้ว +11

    સુપર ભાઈ

  • @GjTiger
    @GjTiger 3 ปีที่แล้ว +2

    સરસ ખુબ આગળ વધો

  • @prataptaral7209
    @prataptaral7209 3 ปีที่แล้ว +7

    😭 miss you Thakor no 1 🙏 om shanti 🙏

  • @maheshThakor-kd3rh
    @maheshThakor-kd3rh 3 ปีที่แล้ว +1

    I miss you જગદીશ Thakor 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @rajakhodal4799
    @rajakhodal4799 3 ปีที่แล้ว +1

    જગદીશ ભાઈ ઠાકોર તમારુ નામ ગુજરાત મા અમર છે હું પંચમહાલ નો રાઠોડ છું તમારી દિકરી ખૂબ સફળ થાય એવી ભગવાન ને પ્રાર્થના

  • @hargovind160
    @hargovind160 3 ปีที่แล้ว +4

    જોરદાર શ્રદ્ધાંજલિ સોંગ મારા મિત્ર SM Thakor અને અમારા જગદિશ ભાઈ ના લાડકવાયા દિકરી હિરલબેન ખુબજ આગર વધો એવી માં સધી ને દિલથી દુવા કરું છું
    🙏જય માતાજી
    I
    Missyu Jagdish bhai😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @bhagvanthakorbbt
    @bhagvanthakorbbt 3 ปีที่แล้ว

    જગદીશભાઈ ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના

  • @mahadevfilmstudio8211
    @mahadevfilmstudio8211 3 ปีที่แล้ว +5

    Miss you 😭😭😭😭😭😭😭😭😭

  • @sureshjithakor94
    @sureshjithakor94 2 หลายเดือนก่อน

    ગુજરાતી ફિલ્મ ના એક્શન કિંગ જગદીશ જી ઠાકોર તમારી યાદ ક્યારેય દિલ માં થી ઓછી નઈ થાય❤❤❤❤❤❤❤❤❤

  • @MR_EXPERIMENT_GROUP
    @MR_EXPERIMENT_GROUP หลายเดือนก่อน

    હજુ પણ જગદીશ ઠાકોર ને કોણ કોણ miss કરે છે....‌😢😢 miss you jagdish bhai😢😢

  • @prathameshthakor01
    @prathameshthakor01 3 ปีที่แล้ว +12

    Missing Legend Every Time

  • @Sikotar_no_ladalo
    @Sikotar_no_ladalo หลายเดือนก่อน

    ભગવાન ને પ્રાર્થના છે કે તમારા પપ્પા ની જેમ આગળ વધે

  • @rathodbhavesh7133
    @rathodbhavesh7133 3 ปีที่แล้ว +1

    જગદીશભાઈ ઠાકોર મારા ફેવરેટ કલાકાર હતા miss you mara Havj Thakor

  • @alpeshthakor949
    @alpeshthakor949 3 ปีที่แล้ว +3

    Super song ❤️❤️🙏🙏

  • @Pradhanthakorofficial143
    @Pradhanthakorofficial143 3 ปีที่แล้ว +7

    Miss you yara.....😭.......❤️

  • @sodhasarkar4043
    @sodhasarkar4043 3 ปีที่แล้ว +4

    ભલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગમે તેટલા મોટા અને ગમે તેવા એક્ટર હોય પણ તમારી ખોટ કોઈ પણ ક્યારેય નઈ પુરી શકે🙏🙏😢😢😭😭

  • @user-wh5wm5hi9h
    @user-wh5wm5hi9h 3 ปีที่แล้ว +1

    सुपर भाई विडियो🙏🙏👍👍👍

  • @ssvala6188
    @ssvala6188 3 ปีที่แล้ว +7

    My best singer jagdish thakor😭

  • @Queenofrummy
    @Queenofrummy 3 ปีที่แล้ว +4

    I miss you jiga bhai i miss you 🙏🏻🙏🏻

  • @vaghelaedit4351
    @vaghelaedit4351 3 ปีที่แล้ว +1

    હા ભાઈ જગદીશ ઠાકોર ગુજરાત ના સુપર સ્ટાર હતા