ભાઈ શ્રી પાલુભાઇજી વંદન કરું છું તમારી પરખ ને તમો સાચા ઝવેરી છો.લાલુભાઇ ને હું બે ત્રણ પ્રોગ્રામ માં જે વાશી A P M C market તથા પનવેલ મહારાષ્ટ્ર માં મારી સાથે લઈ ગયો છું. મારા મતે ખૂબ સારો તબલા વાદક છે.આ વાત 1990 ની છે.ત્યાર બાદ લાલુભાઇ ની સાથે વાત થઈ શકી નથી. કારણ કે તે ટેલિફોન નો જમાનો હતો.મોબાઈલ ના હતા.બીજું ભરત સોદાગર હારમોનિયમ વાળો વિડિયો જોયો.તેની પરખ પણ ખૂબ દાદ માગી લે તેવી છે.ચપ્લેશ્વર મંદિર માટે તમારા જે લડત કરી તે પણ કપરું કામ છે.તમો સામાન્ય માણસ નથી,તમે પ્રભું નાં કાર્ય કરવા જ અવતાર લીધો છે.પ્રભું આપને ધર્મના આવા કર્યો કરવાની અપાર શક્તિ આપે તેવી પ્રાર્થના. જીતુંભાઈ રાવલ Dombivali
જય નારાયણ પાલુ ભાઈ ખૂબજ સરસ કળા છે લાલ દાસ બાપુ ને માં મોગલ વડવાળી ખુબ જ આગળ વધારે એવા આશીર્વાદ આપે જય નારાયણ જય મણીધર માં મોગલ
વાહ લાલદાસ ઉસ્તાદ
જય સિયા રામ પ્રભુજી
धन्य वाद पालु भाई। लखी न शकाय एवी उर्मियो दिल मां उठी।आनंद थयो।तबला पेटी गायकी नो मने पण शोख छे पण काचो छु।
વાહ,, બાપુ મોજ મોજ👍
वाह बापु आनंद आवी गयो मारे पण शिखवुं छे साथे साथे तालना बोल बतावो तो और आनंदमां वधारो थई जाय जय हो बापु.
Wah palu bhai aaj ni oedhi ne aavi mulakat batavai🙏
પાલુભાઈ લાલદાસનું રંગત મને બહુ જ ગમે છે હું ઘણી વાર સમય મળે ત્યારે સાંભળું છું લાલદાસને ખૂબ સરસ વગાડે છે ભાઈ
ૐ નમો નારાયણ
નમો નમઃ નારાયણ
હરહરમહાદેવ હામોજ
બાપુ ઼.જયહો
વાહ ઉસ્તાદ વાહ જય હો જય હો વાલા
જય હો સંતવાણી...
પાલુંભાઈ તમારું કામ બોવ ઊંચું છે ભાઈ અત્યારની ભેઢીને ખરેખર તમારા વિડિયો જોવા જ જોઈએ .
જય હો
Jay mogal ma palubhai khub sundor
વાહ તાલ કહરવા
જયહો પાલુભા.ભજાનંદી
ખુબ સરસ . મોજ માણી જૂના તબલા વાદક. વાહ ભાઈ વાહ. જય માતાજી 🙏
હામોજ હામોજ જયશ્રીકૃષ્ણ જયમહાકાલ
Jay ho bapu
જય હો સંતવાણી
જયહો લાલદાસ પાલુભાઈ જય માતાજી જય નારાયણ
હા લાલદાસ પાલુભાઈ લાલદાસ ની સંગત જોય ને આપણો બંધાઈ નો એવો હસમુખો હસ્યો ઉસ્તાદ આદ આવે એ જ્યાં હોય ત્યાં એને માતાજી ને રામાપીર બવ ખુશ રાખે એવિ પ્રાર્થના કરી છું પાલુભાઈ જયહો લાલદાસ ગુરુ
જય માતાજી જય રામદેવજી મહારાજ જય નારાયણ આદેશ જય કાનદાસ બાપુ જય નારાયણ બાપુ જયહો
જય સીયારામ
Vah khub saras vagade se
જય હો લાલદાસ ની
મોજ કરાવી દીધી ઉસ્તાદ
જય હો લાલદાસ ધુમાડી જય હો (બાપજી)🙏
ખૂબ સરસ
જય હો જય હો
વાહ ઉસ્તાદ
સંતુલિત તબ્લું છે આપનું
Vah ustad vah
Wah ustad,
Ustad ji na charno ma koti koti pranam 🙏🏻🙇🏻♂️.
Satdevi das ladas bhai tabla ustad🙏🥰
જય નારાયણ
જયરામાપીર
Lala ustad i મંજીરા be vgadya છે ખબર જ નતી
Khub sundar jeevan laggi
Uttarbhart ma ek ghugharuvala tabla vadak baba che
Jay narayan
હા.મોજહા❤
જીયો લાલદાસ ઘુમાડી #ઉસ્તાદ 🙏💯🎶
જય હો જય માતાજી બાપુ
Wah Laldas London ma aavi ne pan moj karate che 👌🏽👌🏽🙏🏽
જય સોનલ મા
Jaymataji kaviraj
એ હા મોજ
Jay ho palu bhai
પાલુભગત રામભાઈ પાલ ને બોલાવો સાહેબ બહુ સારા ભજનીક છે નારાયણ બાપુ ની યાદી છે તે ગાયકી માં હો
વાહ વાહ જય હો
Saras
ગજબ છે ઉસ્તાદ ગજબ કળા
પાલુભાઈ ખુબજ સરસ 👌 આવા દીપચંદી ચલતી લગીચલતી વગેરે તાલોના પણ વીડીયો બનાવજો પ્લીજ 🙏🏻 જયહો
ખીમાં ભાઇ દીપચંદી લગી સંભાળવી હોય તો રમેશ પૂરી કળ મ ને સાંભળવા પડે
જીઓ..જીઓ..ઉસ્તાજી..બાપ
જય હો જય હો 🙏🙏
હા બાપુ
iay ho..
Ha ustaad
Jay ho jay ho 🙏🏻🙇🏻♂️
Mojjjjj
Lajwab 🙏🏻
Palubhai jay narayan🙏
Palu bhai✌👍🙋🙏🌹🌺🌻🌷⚘🌱🚩⛳⚅🎖🏆🏅😷🚘🏹
❤👍
Bhajano ma chalti taal no Riyaz mate jate vagadi banavo taalkeet ame vechati laisu badha ne useful banse
Dhamo punjab ma pn vapray che
Palu Bhai.hu.pn.bhajn.kru.su.narnbapuni.kesetu.mathi.sikhyo.su
Wah jay hooo
Hare hare
Jio das🙏🏻
Dhamo basically punjab no aaviskar chhe tya loko mota modha ni jivari ne dhamo vagade ene jori tabla kye
Lalubhai Tabala to aamana aavya pahela to mrudang haveli sangeet hatu.... Te ma zanz vaparatu hatu
right
Jio 🙏🏻👌🏻
Palubhai आफ्नो संगीत प्रेम दुनिया ना chede सुधि pahochyo
જીવાળી ક્યાં હાથે વગાડવી મને ઈજ નથી સમજાતું... જેવું તેવું આવડે છે
ભાઈ શ્રી પાલુભાઇજી
વંદન કરું છું તમારી પરખ ને તમો સાચા ઝવેરી છો.લાલુભાઇ ને હું બે ત્રણ પ્રોગ્રામ માં જે વાશી A P M C market તથા પનવેલ મહારાષ્ટ્ર માં
મારી સાથે લઈ ગયો છું. મારા મતે ખૂબ સારો
તબલા વાદક છે.આ વાત 1990 ની છે.ત્યાર બાદ લાલુભાઇ ની સાથે વાત થઈ શકી નથી.
કારણ કે તે ટેલિફોન નો જમાનો હતો.મોબાઈલ
ના હતા.બીજું ભરત સોદાગર હારમોનિયમ વાળો વિડિયો જોયો.તેની પરખ પણ ખૂબ દાદ
માગી લે તેવી છે.ચપ્લેશ્વર મંદિર માટે તમારા જે
લડત કરી તે પણ કપરું કામ છે.તમો સામાન્ય
માણસ નથી,તમે પ્રભું નાં કાર્ય કરવા જ અવતાર
લીધો છે.પ્રભું આપને ધર્મના આવા કર્યો કરવાની
અપાર શક્તિ આપે તેવી પ્રાર્થના.
જીતુંભાઈ રાવલ Dombivali
abhar sathe jay narayan
Jay ho jitu bhai
Pela tabla nata pakhavaz ne todi ne jori banavi je sikh sampraday haji vapre chhe ne Pakistan vada to hmna kawali ma vaprta thya chhe
Ame name sambhli
Hetul DABHOl
Laggi thava do
Hello
Khub sarash bhai