બગદાણા ની રામ રોટિ (કીર્તન નીચે લખેલું છે) બપાસિતરામ ના કીર્તન || બજરંગદાસ બાપા ના ભજન
ฝัง
- เผยแพร่เมื่อ 25 พ.ย. 2024
- બગદાણા ની રામ રોટિ | બપાસિતરમ ના કીર્તન | બજરંગદાસ બાપા ના કીર્તન | બજરંગદાસ બાપાનું ભજન
રામરોટી રામ રોટી રામ રોટી બગદાણા ની રામ રોટી
હરીહર ની હાકલ પડે મોટી બગદાણા ની રામ રોટી
હરિવરની માંડી હાટડી ને સતના ચાલે વ્યાપાર
રામનામ રૂપી ધન મેળવ રે બાવાને દોલતમાં બંડી લંગોટી બગદાણા ની રામ રોટી
બગડેશ્વર ની પૂજા કરે અને શરણમાં નમાવે શીષ
આશિષ એવા આપજો રે બાવો જળની ચડાવે લોટી બગદાણા ની રામ રોટી
ધુણો ધખાવી બાવોજી બેશીયા બગદાલમના શીશ
ધોળી ધોળી દાઢીવાળા રે બાવાને માથે જટાયુ નહોતી બગદાણા ની રામ રોટી
મઢુલીમાં સંત બિરાજતા અને સેવક જોડે હાથ
રામ ભરોસે ધન આવતો રે બાપા લારીઓ આવે છે મોટી મોટી બગદાણા ની રામ રોટી
હરી હરી હાકલો પડે એ બાપા ટકે ત્રણ ત્રણ વાર
પંગતમાં બેસાડી જમાડતા રે એવી અન્નની ઔષધી છે મોટી બગદાણા ની રામ રોટી
ભગવો પહેરી સાધુ થયા એવા બાવા સોરઠમાં કંઈક થયા
પણ સંત બગદાણે એક થયો રે બાપો સાચો ને બીજી વાત ખોટી બગદાણા ની રામ રોટી
સૌરાષ્ટ્રના સંત શિરોમણી મારા બાપા બજરંગદાસ
દેશ વિદેશથી આવે તારી માં તારે તારી કિર્તિ ગવાણી છે મોટી બગદાણા ની રામ રોટી
રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણા ની રામ રોટી
હરિ હરની હાકલ પડે મોટી બગદાણા ની રામ રોટી
બજરંગદાસ બાપા ના કીર્તન
सत्संग कीर्तन भजन
satsang kirtan kariye jinde meriye
satsang kirtan song
satsang kirtan geet
સત્સંગ કીર્તન દેવઘર
સત્સંગ કીર્તન ગુજરાતી
સત્સંગ કીર્તન ગીત
સત્સંગ કીર્તન ગીત
satsang gujarati
satsang bhajan
satsang ke bhajan
satsang evening prayer
satsang satsang
satsang morning prayer
satsang beas
SDS shivmandal
#મહાદેવ
#kirtan
#gujratibhajankirtan
#satsang
#kanuda_bhajan
#dhun
#radhakrishnakirtan
#shiv_bhajan
#વસંતબેન_નિમાવત
#વસંતબેન