ઘડી આખરી જીંદગી ની જીવી લઉં | Ghadi Akhari Jindadi Ni Jivi Lau | Urvish Vyas | Gujarati Sad Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025
  • ઘડી આખરી જીંદગી ની જીવી લઉં | Ghadi Akhari Jindagi Ni Jivi Lau | Urvish Vyas | New Gujarati Song
    Dk studio presenting new Gujarati sad Video song “ ghadi aakhri jindagi ni jivi lau “ in the voice of urvish vyas ,lyrics and composed by ajay aloda also music by kirti zala.
    In this song video directed by Rakesh Soni and Rs photography team capture this beautiful song
    Audio credit •
    Singer • Urvish Vyas
    Lyrics • Ajay aloda
    Music• Kirti zala
    Record • Dk studio Unjha
    Mix & master • Kirti zala
    StarCast • Shilpa thakor , smit suthar ,lucky darji
    Supporting Cast • Hasmush Thakor
    Director , D.o.p & Editor • Rakesh Soni
    Assistant • Smit Vyas (Team Rs Photography)
    Producer • Kirti Zala (Dk Studio)
    Special Thanks to Sudama parlor Unjha (Shailesh Thakor )
    Follow as On Instagram
    Urvish Vyas • www.instagram....
    Kirti Zala • www.instagram....
    #urvishvyas #ghadiakhrijindaginijivilau #dkstudio
    New Gujarati sad song 2024
    Lyrics •
    ઘડી આખરી જિંદગી ની જીવી લઉં
    ઘડી આખરી દિલ માં નફરત ભરી લઉં
    મને મળસે બેવફાઈ વફાઈ કરીને
    ગમ તેનો મળે એના પહેલા મરી જાઉ
    પ્રીત સાચી કરીને મનાઈ બેવફાઈ
    બદનામી કરી હાર મારી મનાવી
    હાર મારી મનાવી હું સાને જોઈ લઉં
    જીવી પળ પળ હું તડપું એના પહેલા મારી જાઉં
    ઘડી આખરી…..
    અંતરો:
    એ રૂપ માં રૂપાળી દિલ ની દગાડી
    જિંદગી બગાડી ને ગઈ
    એને માની હતી મેં રૂદિયા ની રાણી
    એ મારી બરબાદી થઈ
    એના પ્રેમ માં પડી ને કેવી હાલત મળી થઈ
    મારી જિંદગી ની ખુશીઓ પલ માં રોળાઈ
    ઘડી આખરી…..
    અંતરો:૨
    એ હસતી ગઈ રડાવી ને ગઈ
    દુઃખ ની લહેરો મારા દિલ ને દઈ
    ઘણા સપના જોયા એના સાથે જીવીશ
    એ તો દગાડી દિલ દહાડી ને ગઈ
    એને પ્રેમ કરીને ના કોઈ ના રહ્યા
    બગડ્યા સબંધો લોહીના અમારા
    ઘડી આખરી….
    #gujaratisadsong
    #gujaratigeeto
    #bewfasong

ความคิดเห็น • 69