સર વષૉ પહેલા 30 ગુંઠા નુ ટુકડો મારા દાદા ના નામે ગણોતીયા મા હતુ. હવે 2008 થી મારા દાદા હયાત નથી . એ જમીન ના મૂળ માલીક વષૉ થી કયાં છે ખબર નથી કોઇને. મારા 2 કાકા હયાત છે મારે એ જમીન મા ગણોતીયા મા મારા પિતાજી નુ નામ દાખલ કરાવવુ હોય તો શું કરવું. મારી ખેતી ની જમીન બાજુ મા જ છે. આદિવાસી વિસ્તાર હોવાથી એ લોકો ગેરકાયદેસર ઝુપડા બનાવી કબજો કરે છે, માગઁદશન કરવા વિનંતી....
Sir mari society city serye ma aavati nathi ,,,,Mother na namnu makan chhe, ,tema varsai mate kaya document jarur pade. ...? Mobile thi document online melvi sakay. ..??????
Sir , એક જમીન ના ૭/૧૨ વર્ષ ૧૯૮૯ માં વહેચણી માં ભત્રીજા આ કાકા ને જમીન આપેલી છે. અને આ જમીન એમને ૨૦૨૩ માં ખેડૂત ખાતેદાર ને વેચી દીઠી છે. હવે આ જમીન બિનખેતી માં જય છે તો કલમ ૬૩ નો ભંગ કરિયો એમ કે છે. તો આવી જમીન માં પ્રીમિયમ કેટલું આવે ?
જેની તરફેણમાં વીલ થયું છે તે ખાતેદાર હોવા આવશ્યક છે, વીલથી બનેલ ખાતેદાર જો વીલ પહેલા અન્ય કોઈ જગ્યાએ ખેતીની જમીન ધારણ કરતા ન હોઈ તો તેને ખાતેદાર નો દરજ્જો પ્રાપ્ત થઈ શકે નહિ.
મારા માતું શ્રી જન્મ જાત ખેડૂત છે. પરંતુ સામાજિક રિતી રિવાજ મુજબ વારસાઈ માં મારા ત્રણ મામાં ઓ નાજ નામ દાખલ થયેલ જે પ્રમોલગેશન 1984 માં થયેલ તે વખતે મારા ત્રણ મામા ઓ નાજ નામ પ્રમોળગેશન માં દાખલ થયેલ છે.તે પહેલાં આ ખતીની જમીન મારા નાના નામે રેકર્ડ પર હતી .ખાસ અહી એબાબત છે. કે a ગામ નું પ્રમોલ્ગેશન,1984 માં થયું અને તે વખતે મારા માતુશ્રી હયાત હતા.તેમ છતાં તે a ખતિની જમીનમાં સીધી લીટીના વારસદાર હોવા છતાં તેમ નું પ્રમોલગેશન વખતે નામ ચડાવેલ નથી.તેઓને જેતે વખતે કોઈ પણ પ્રકારની સમજ પણ કરવામાં આવેલ જ નથી અને કોઈ નોટિસ વિગેરે પણ બજેલ નથી.અને તેઓએ ક્યારેય હકક પણ જતો કરેલ નથી.તેમ છતાં વારસાઈ માં ફકત ત્રણ મામા નેજ 1984 ના પ્રમોલ ગેશન વખતે રેકર્ડ ઉપર દર્શાવી દીધેલ છે જ્યારે મારા માતુશ્રી સીધી લીટી ના. વારસદાર ખેડૂત હોવા છતાં તેઓને હકકપત્રક માં દર્શાવેલ નથી.જેથી મારા માતુશ્રી નો ખેડૂત તરીકે નો હકક અને જમીન મિલકત નો હકક ડૂબી ગયેલા છે.મારા માતુશ્રી નું અવસાન 1986 માં થયેલ છે. એટલેકે તે1984સુધી જીવિત હતા ત્યાંસુધી સીધી લીટી ના વારસદાર ખેડૂત હોવા છતાં.ફકત ગામનમુના 6 માં હકકપ ત્રમાંતેઓનું નામ નહિ હોવાના કારણે ખેડૂત તરીકેના હકક થી ઇરાદા પૂર્વક અન્યાય થયેલ છે, અને જ્યારે પ્રમોલગેશન ની એન્ટ્રી 1984 સામે અમોએ એન્ટ્રી ચેલેન્જ કરી તમામ વારસાઈ ના કાયદેસર ના પુરાવા સાથે અને ડીલે માફકરવાની અરજી સાથે કાર્યવાહી SDM માં કરેલ તો તેઓએ ડિલે ના કારણ થી અમારી અરજી ના મજૂર કરેલ છે, જે આજે અમોએ હાલ કલેકટર સાહેબ ને સમય મર્યાદામાં અપીલ દાખલ કરેલ છે, મૂળ પ્રશ્ન એ છે કે 1984 મારા માતુશ્રી ખેડૂત ના દીકરી સીધી લીટી ના વારસદાર ખેડૂત હોવા છતાં ફકત વારસાઈ એન્ટ્રી હકપત્ર માં નામ ન હોવાના કારણે અને તેઓએ ક્યારેય હકક જતો કરેલ નથી તેમ છતાં 1984 સુધી તેઓ ખેડૂત હતા તે કાયદેસર નો હકક ડુબાડી પારાવાર અન્યાય કરેલ છે. અને આ બધાજ પુરાવા છે. તો આપ શ્રી માન મને માર્ગ દર્શન આ બાબતે આપશો કે હવે મારે શું કરવું આપ કહેશો તો હું આ તમામ પુરાવા સાથે આપણે રૂબરૂ મલીશકુ કે કેમ. મારો મોબાઈલ નંબર.9825283652 છે,
Good sir
Kalm,27,40mahitiaapsho
સર વષૉ પહેલા 30 ગુંઠા નુ ટુકડો મારા દાદા ના નામે ગણોતીયા મા હતુ. હવે 2008 થી મારા દાદા હયાત નથી . એ જમીન ના મૂળ માલીક વષૉ થી કયાં છે ખબર નથી કોઇને. મારા 2 કાકા હયાત છે મારે એ જમીન મા ગણોતીયા મા મારા પિતાજી નુ નામ દાખલ કરાવવુ હોય તો શું કરવું. મારી ખેતી ની જમીન બાજુ મા જ છે. આદિવાસી વિસ્તાર હોવાથી એ લોકો ગેરકાયદેસર ઝુપડા બનાવી કબજો કરે છે, માગઁદશન કરવા વિનંતી....
Record joya pachi khabar pade
Adiliti na varsdaro kheti ni Jamin ma nam chadava mate su karvu pade koy sarkari pari Patrick male
ખેતીની જમીન કોઈ બીન ખેડૂત 2015પહેલા ખરીદી કરે તો બીન ખેડૂત ગુજરાત બહારનો હોય તો 10ટકા પ્રીમિયમ લઇ રેગ્યુલર કરી શકાય સર માર્ગદર્શન આપશો
Sir mari society city serye ma aavati nathi ,,,,Mother na namnu makan chhe, ,tema varsai mate kaya document jarur pade. ...? Mobile thi document online melvi sakay. ..??????
Hi kanubhai from bombay i saw like my case
ગોણોત. ૪૩ વિશે.સમજા શો
ગણોતધારા ની કલમ 63 ની સંપૂર્ણ કાયદા ની નકલ મને આપી શકો પ્લીઝ.અથવા ક્યાંથી મળી શકે જણાવશો.
ગણોતધારાની કલમ ૪૩ અંગે માહિતી આપશો
ganot dhara ni 76
Very good sir
ગણોત ધારાની કલમ 63 ક ખ શુ કહેછે
Sir ,
એક જમીન ના ૭/૧૨ વર્ષ ૧૯૮૯ માં વહેચણી માં ભત્રીજા આ કાકા ને જમીન આપેલી છે. અને આ જમીન એમને ૨૦૨૩ માં ખેડૂત ખાતેદાર ને વેચી દીઠી છે. હવે આ જમીન બિનખેતી માં જય છે તો કલમ ૬૩ નો ભંગ કરિયો એમ કે છે. તો આવી જમીન માં પ્રીમિયમ કેટલું આવે ?
Sir please answer apso
વીલ થી બનૅલ ખૅડુત ને ખૅડુત નૉ દાખલૉ મળી શકૅ ? તૅ ખૅડુત ગણાય ?
Bharat bhai aap phone to utha tak nathi.
Mein chaar paanch vakhat alag alag divse ,samaye tamne call karyo hato.
Meharbani Karine phone uthavo
ગણોત ધારાની કલમ 63 નો ભંગ થયેલ હોય પરંતુ વેચાણ નોંધ માં મંજુર થયેલ હોય અને 50 વર્ષથી પણ વધુ સમય થયેલ હોય તો શરત ભંગની કાર્યવાહિ થઇ શકે કે કેમ ?
Nice sir
આપણું ગણોતિયા માં નામ હોય અને a જમીન વેચાણ કરવામાં આવે તો આપણ ને તેમાંથી કેટલો હીસ્સો મળે..
જવાબ આપવા વિનંતી...
Jya sudhi mul malik na thai tya sudhi na male
બીન ખૅડુત વીલથી ખૅડુત બનૅ તૅ વીલથી બૅનલ બીજી જગ્યા ખૅતીની જમીન ખૅડુત તરીકે ખરીદી શકૅ ?
જેની તરફેણમાં વીલ થયું છે તે ખાતેદાર હોવા આવશ્યક છે, વીલથી બનેલ ખાતેદાર જો વીલ પહેલા અન્ય કોઈ જગ્યાએ ખેતીની જમીન ધારણ કરતા ન હોઈ તો તેને ખાતેદાર નો દરજ્જો પ્રાપ્ત થઈ શકે નહિ.
બિન ખેડૂત ઈસમો એ ખેતીની જમીનનો દસ્તાવેજ બનાવી બિન ખેતી કરી હોય તો ગણોત અધિનિયમ ૬૩ ની કાર્યવાહી કરી શકાય કે ગણોત અધિનિયમ હેઠળ ૮૪- સી દાખલ કરી શકાય ?
મો નંબર મોકલો સર
વીલ થી બીન ખૅડુત ખૅડુત બની શકે? બીન ખૅડુત વીલથી ખૅડુત બનૅલ હૉય તૅ બીજી જગ્યા ઍ ખૅતીની જમીન લઈ શકૅ ?
ના
sir tame comments વાંચજો છો મારે તમારો કોન્ટેક્ટ કરવો છે તમે તો કોઈ આ બાબતે જણાવતા નથી પણ મને તો cl kari sako ne sir ૭૯૯૦૧૭૦૦૨૮
M 8866009313
@@BharatPanchal કલમ 84 સી ની સુ કાર્યવાહી હોઈ સે સાહેબ શ્રી????
Tamara Calling Ane Whatsapp no apva vinanti
M 8866009313
મોબાઈલ નં આપો
મારા માતું શ્રી જન્મ જાત ખેડૂત છે. પરંતુ સામાજિક રિતી રિવાજ મુજબ વારસાઈ માં મારા ત્રણ મામાં ઓ નાજ નામ દાખલ થયેલ જે પ્રમોલગેશન 1984 માં થયેલ તે વખતે મારા ત્રણ મામા ઓ નાજ નામ પ્રમોળગેશન માં દાખલ થયેલ છે.તે પહેલાં આ ખતીની જમીન મારા નાના નામે રેકર્ડ પર હતી .ખાસ અહી એબાબત છે. કે a ગામ નું પ્રમોલ્ગેશન,1984 માં થયું અને તે વખતે મારા માતુશ્રી હયાત હતા.તેમ છતાં તે a ખતિની જમીનમાં સીધી લીટીના વારસદાર હોવા છતાં તેમ નું પ્રમોલગેશન વખતે નામ ચડાવેલ નથી.તેઓને જેતે વખતે કોઈ પણ પ્રકારની સમજ પણ કરવામાં આવેલ જ નથી અને કોઈ નોટિસ વિગેરે પણ બજેલ નથી.અને તેઓએ ક્યારેય હકક પણ જતો કરેલ નથી.તેમ છતાં વારસાઈ માં ફકત ત્રણ મામા નેજ 1984 ના પ્રમોલ ગેશન વખતે રેકર્ડ ઉપર દર્શાવી દીધેલ છે જ્યારે મારા માતુશ્રી સીધી લીટી ના. વારસદાર ખેડૂત હોવા છતાં તેઓને હકકપત્રક માં દર્શાવેલ નથી.જેથી મારા માતુશ્રી નો ખેડૂત તરીકે નો હકક અને જમીન મિલકત નો હકક ડૂબી ગયેલા છે.મારા માતુશ્રી નું અવસાન 1986 માં થયેલ છે. એટલેકે તે1984સુધી જીવિત હતા ત્યાંસુધી સીધી લીટી ના વારસદાર ખેડૂત હોવા છતાં.ફકત ગામનમુના 6 માં હકકપ ત્રમાંતેઓનું નામ નહિ હોવાના કારણે ખેડૂત તરીકેના હકક થી ઇરાદા પૂર્વક અન્યાય થયેલ છે,
અને જ્યારે પ્રમોલગેશન ની એન્ટ્રી 1984 સામે અમોએ એન્ટ્રી ચેલેન્જ કરી તમામ વારસાઈ ના કાયદેસર ના પુરાવા સાથે અને ડીલે માફકરવાની અરજી સાથે કાર્યવાહી SDM માં કરેલ તો તેઓએ ડિલે ના કારણ થી અમારી અરજી ના મજૂર કરેલ છે, જે આજે અમોએ હાલ કલેકટર સાહેબ ને સમય મર્યાદામાં અપીલ દાખલ કરેલ છે,
મૂળ પ્રશ્ન એ છે કે 1984 મારા માતુશ્રી ખેડૂત ના દીકરી સીધી લીટી ના વારસદાર ખેડૂત હોવા છતાં ફકત વારસાઈ એન્ટ્રી હકપત્ર માં નામ ન હોવાના કારણે અને તેઓએ ક્યારેય હકક જતો કરેલ નથી તેમ છતાં 1984 સુધી તેઓ ખેડૂત હતા તે કાયદેસર નો હકક ડુબાડી પારાવાર અન્યાય કરેલ છે.
અને આ બધાજ પુરાવા છે.
તો આપ શ્રી માન મને માર્ગ દર્શન આ
બાબતે આપશો કે હવે મારે શું કરવું
આપ કહેશો તો હું આ તમામ પુરાવા સાથે આપણે રૂબરૂ મલીશકુ કે કેમ.
મારો મોબાઈલ નંબર.9825283652
છે,
RTS apil karo.
Calam.84clage hou to
સાહેબ તમારો નંબર આપો
8866009313
સર કોઇ બીનખેડૂતે 2014 મા ખેતીની જમીન ખરીદી વોઈ અને તે બિનખેડૂતે 2019 માં જન્મજાત ખેડૂતને વેચી હૉઇતો તો ક્યાં નિયમો લાગુ પડે ...માહિતીઆપશો સર
Ganot dhara ni kalam 63. Mujab jamin ma sarakar dakhal thay
@@BharatPanchal vechan samaye bane party bin kedut hoyto su rijalt ave
Ok
Contact number aapo