PSI Exam Strategy by Dhiraj Solanki | PSI PREPARATION | THINK MORE | GUJARAT POLICE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • ધીરજ ભાઈ સોલંકી જેમનો તાજેતર ની PSI ભરતી માં 9 માં ક્રમે સફળતા મેળવી છે . તૈયારી દરમ્યાન તેમનું વજન બહુ જ વધારે હતું જેથી તેમને દોડ માં મુશ્કેલી પડી હોવા છતાં તેમણે સફળતાપૂર્વક દોડ દોડી સફળ થયા તેમણે તેમની તૈયારી દરમ્યાન કેવી રીતે તૈયારી કરી , કઈ ભૂલો ના કરી જેથી તેઓ સારા ક્રમાંકે PSI માં પાસ થયા તેની વિગત વાર વાત કરી છે
    More Detail Join our Telegram Channel :
    t.me/thinkmoretm
    #talkwithtoppers
    #twit
    #psi
    #asi
    #talati
    #police
    #policebharti
    #policeconstable
    #motivation
    #motivational
    #motivationalvideo
    #gandhinagar_toppers_talk
    #sucessstory
    #struggle
    #gpsc
    #prelims
    #mains

ความคิดเห็น • 54

  • @THINKMORE-TM
    @THINKMORE-TM  ปีที่แล้ว +3

    Talk With Toppers TWIT
    એ ગુજરાત ના એવા વિદ્યાર્થીઓની સંઘર્ષ ગાથા રજૂ કરે છે જેમને પોતાની સફળતા પાછળ ઘણો સંઘર્ષ કર્યો છે એટલે જ અમારી ટેગ લાઈન છે
    Struggle Behind The Success
    TWIT ના પ્લેટફોર્મ પર કોઈ પણ કોચિંગ ક્લાસ , કોઈ પણ પબ્લીકેશન નું પ્રમોશન કરવામાં આવતું નથી જે વિદ્યાર્થી સફળ થયા તે કેવી રીતે અને એવું તો બીજા બધા થી શું અલગ કર્યું કે તેમણે લાખો સ્પર્ધકો સાથે ની હરીફાઈ માં સફળ થયા .. તો આપના ધ્યાન માં કોઈ પણ એવા વિદ્યાર્થી હોય કે જેમણે ક્લાસ -૩ ( PSI -ASI ) થી લઈને GPSC - UPSC સુધી ની પરીક્ષા પાસ કરી હોય અને તે પોતાની રણનીતિ (Strategy) શેર કરી ને ગુજરાત ના વિદ્યાર્થીઓ ને પ્રેરણા સ્રોત અને મદદ થવા ઇન્ટરવ્યૂ આપવા માગતા હોય તો નીચેના નંબર પર સંપર્ક કરાવવા વિનંતી .
    Contact on What’s app :
    9099497855

  • @mukeshmuniya6802
    @mukeshmuniya6802 11 วันที่ผ่านมา

    Vah sir vah

  • @SandipMorasiya_77
    @SandipMorasiya_77 ปีที่แล้ว +8

    ખૂબ ખૂબ આભાર ધીરજ ભાઈ ....તમારો આ અનુભવ બધા સાથે શેર કરવા માટે...આ વિડિયો જોય ને ઘણા વિર્ધાથીઓ ને મોટીવેશન મળશે... ❤️

  • @arbajbhoraniya6918
    @arbajbhoraniya6918 หลายเดือนก่อน

    Running mate tips aapo Bhai

  • @Karansinh_rajput_11
    @Karansinh_rajput_11 6 หลายเดือนก่อน

    ❤❤❤

  • @d.n.panchal5427
    @d.n.panchal5427 ปีที่แล้ว +8

    ધીરજભાઈ આપનો ખુબ ખુબ આભાર....

  • @mahidarenishan2175
    @mahidarenishan2175 ปีที่แล้ว +3

    ભાઈ તમારા અનુભવ થી તૈયારી માટે બહુજ આત્માવિશ્વાસ વધ્યો
    ધન્યવાદ

  • @malimukesh7765
    @malimukesh7765 6 หลายเดือนก่อน

    Srs

  • @Katarasaheb
    @Katarasaheb ปีที่แล้ว +2

    મજા આવી ગયી ધીરજ ભાઈ ખૂબ ખૂબ આભાર 🍀🌿

  • @cheharstatusediting3540
    @cheharstatusediting3540 ปีที่แล้ว +3

    હા મારો બનાહકાંઠો 👑😎

  • @vishnubhaimali8580
    @vishnubhaimali8580 ปีที่แล้ว +3

    ખુબ સરસ મોટિવેશન આપ્યું ધીરજભાઈ તમે 👌

  • @ADP2626
    @ADP2626 ปีที่แล้ว +2

    One of the best guidance and motivation for PSI aspirants. Thanks a lot..

  • @patelkalpesh1846
    @patelkalpesh1846 ปีที่แล้ว +5

    Congratulations 👍

  • @lakhuram9115
    @lakhuram9115 ปีที่แล้ว +1

    બૌ જોરદાર ઇન્ટરવ્યુ પીએસઆઈ માટે

  • @DHRMENDRASINH1703
    @DHRMENDRASINH1703 ปีที่แล้ว +4

    Good bhai TH-cam ma .. psi na badha interview joya pan .... Aama kaik vat j alg che 👍👍

  • @bharatmali1240
    @bharatmali1240 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન ધીરજભાઈ જીવનમાં ખુબ આગળ વધો એવી ભગવાન પાસે પ્રાથના

  • @RakeshPatel-mm3ls
    @RakeshPatel-mm3ls ปีที่แล้ว +1

    ધીરજ ભાઇ તમારી ધીરજ ને સલામ છે..

  • @mukeshchaudhary555
    @mukeshchaudhary555 ปีที่แล้ว +1

    CONGRATULATIONS BHAI 🎉

  • @ajaybeldar6575
    @ajaybeldar6575 ปีที่แล้ว +1

    Thanks sir

  • @gohilparvinshinh4297
    @gohilparvinshinh4297 ปีที่แล้ว +1

    Awesome sir thank you jay bharat Jay hind

  • @bbaupsc3693
    @bbaupsc3693 ปีที่แล้ว +1

    👍👍 proud of you Dhiraj bhai

  • @mehulrathod4746
    @mehulrathod4746 ปีที่แล้ว

    Congratulations sir

  • @kirtibhaisomabhai1669
    @kirtibhaisomabhai1669 ปีที่แล้ว +1

    Welcome sir

  • @prafullhengda
    @prafullhengda ปีที่แล้ว +1

    Congratulations 👍

  • @manishparmar03100
    @manishparmar03100 ปีที่แล้ว +1

    Boom bam hetss of sir🤙

  • @chauhandhiraj1673
    @chauhandhiraj1673 ปีที่แล้ว +1

    Vah..
    Sem name and sem situation
    But tame exam Clear Kari nakhi, mare Haji baki che...

  • @shyamjipatel2764
    @shyamjipatel2764 ปีที่แล้ว

    Congratulations Dhirajbhai 💐

  • @jevtabhaimalimali7861
    @jevtabhaimalimali7861 ปีที่แล้ว +1

    Congrechuletion

  • @parasrajput8872
    @parasrajput8872 ปีที่แล้ว

    Congratulations Bhai ❤

  • @AllRounder-vh6oi
    @AllRounder-vh6oi ปีที่แล้ว

    Jay ho dhiraj bhai

  • @pankajmali9463
    @pankajmali9463 ปีที่แล้ว

    Thank u 😇

  • @tggaming2477
    @tggaming2477 ปีที่แล้ว +1

    Very good 👍

  • @jigar4536
    @jigar4536 ปีที่แล้ว

    Thankyou so much sir

  • @vishnuzala1907
    @vishnuzala1907 ปีที่แล้ว +1

    Khub sars

  • @rathodravi882
    @rathodravi882 7 หลายเดือนก่อน

    ❤️❤️❤️💯

  • @zalajaydeepsinh5905
    @zalajaydeepsinh5905 ปีที่แล้ว

    Legend 💪

  • @sarlavasava9859
    @sarlavasava9859 ปีที่แล้ว +2

    👍🏻😊

  • @dilipchauhan4296
    @dilipchauhan4296 ปีที่แล้ว

    Very good Dhirajbhai👍

  • @dabhiakshay5668
    @dabhiakshay5668 11 หลายเดือนก่อน

    sir tme English vocabulary kyathi karyu htu

  • @manmali9707
    @manmali9707 ปีที่แล้ว

    Congratulations 🎉🎉

  • @prakashbhaichaudhary4432
    @prakashbhaichaudhary4432 ปีที่แล้ว +1

    👍👍

  • @truptichaudhari9271
    @truptichaudhari9271 ปีที่แล้ว

    Tet 2 bhasha jode exam clear kari hoi emne Lavo

  • @l.k.prajapati7302
    @l.k.prajapati7302 ปีที่แล้ว +3

    Super information
    Sir please aa sir nu psi book list ser karva khas vinnti chhe description box ma
    ઘણા લોકો ને ઉપયોગી થશે શક્ય હોય તો મુકવા વિનંતી છે
    આપની યુટ્યુબ ચેનલ નો ખુબ જ આભારી છું

  • @technicalanand6307
    @technicalanand6307 ปีที่แล้ว

    Well done 👍

  • @manojsangadiya2845
    @manojsangadiya2845 ปีที่แล้ว

    Constable ane PSI nu running to ek j hatu ne ??

  • @armandesai1710
    @armandesai1710 ปีที่แล้ว +6

    Kayda mate kua lecture joya??

  • @bhimabhairudach7848
    @bhimabhairudach7848 ปีที่แล้ว

    👍

  • @Foodlover9191
    @Foodlover9191 ปีที่แล้ว

    Sir Tama ri notes share karo

  • @govind8940
    @govind8940 ปีที่แล้ว

    Constable and psi running jode hati