Shu Kahevu Tamaru // શુ કહેવું તમારૂ // Naresh Thakor new song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • #shukahevutamaru
    #nareshthakor
    #NareshThakor
    Producer - VANRAJ THAKOR (Patan)
    Title = શુ કહેવું તમારૂ
    Singer - Naresh Thakor
    Lyrics & Composer- Kamlesh Thakor (Sultan)
    Music - Vishal Modi - Utpal Barot
    Song Recording - Sur Studio Palanpur
    Mixed&Mastred at - Utpal Barot
    Concept DOP Director Editor - Chanakya A Thakor
    Artist - Naresh Thakor , Seema Makwana , Ashish Prajapati , Dimpal
    Poster = Nilesh Methan
    Production manager - Vishal Suthar
    Drone - Ravi Patel
    Assistant camera - Ashish Prajapati, Indrajeet Sisodiya
    Spotboy - Pintu
    Light - HCT Creation
    Makeup - Sagar
    Hair - Alka
    Media Partner - Saregama India Limited, A RPSG Group Company
    Special Thanks
    Mavjibhai Vadhaniya (Dhvani Production)
    Tinaji Thakor
    Mahi (Rahul Ranjan)
    Nikhil Thakur
    #nareshthakornewsong
    jiosaavn www.jiosaavn.c...
    Instagram / 3358412861145099
    Wynk wynk.in/music/...
    Gaana gaana.com/albu...
    Hungama www.hungama.co...
    Spotify open.spotify.c...
    YT Music • Album - Shu Kahevu Tamaru
    Amazon Prime Music music.amazon.i...
    Resso m.resso.com/Zs...
    ‪@VTPRODUCTION01‬

ความคิดเห็น • 1.3K

  • @ll_official_himu_ll
    @ll_official_himu_ll 2 ปีที่แล้ว +19

    Jay mataji
    Jordar video....

  • @kadvajithakor7905
    @kadvajithakor7905 ปีที่แล้ว +4

    સુપર 😄😄😄😄😄😄🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @gujarattimesnews
    @gujarattimesnews 2 ปีที่แล้ว +17

    જોરદાર વાલા મજબૂત વાલા હોઓઓઓઓઓઓઓઓ

  • @thakorthakorbharat3907
    @thakorthakorbharat3907 ปีที่แล้ว +14

    સુપર હિટ ભાઈ ખરેખર આગળ જતાં રહેશો

  • @PUBGKING-ou7jy
    @PUBGKING-ou7jy 2 ปีที่แล้ว +5

    Jordar ❤naresh bhai ❤boom se tamari 🤩

  • @ParmarJyotiben-oo7ku
    @ParmarJyotiben-oo7ku 2 หลายเดือนก่อน +4

    વાહ નરેશ ભાઈ વાહ રે

  • @sp_sanjay_kumar
    @sp_sanjay_kumar 2 ปีที่แล้ว +12

    🤘Supar Naresh bhai 🤘

  • @dinesh_edits_456
    @dinesh_edits_456 2 ปีที่แล้ว +18

    જોરદાર સોંગ છે નરેશભાઈ ઠાકોર 🔥♥️
    Romantic Love 💕😘 heart touching Song

  • @sandipparmar-yy6gd
    @sandipparmar-yy6gd 2 ปีที่แล้ว +9

    Nice song Naresh bhai
    Su kevu tamaru 👌👌

  • @karanthakor6498
    @karanthakor6498 2 ปีที่แล้ว +16

    જયમતાજી 🙏👍👍

  • @jaypallsinh_bapu_007
    @jaypallsinh_bapu_007 2 ปีที่แล้ว +13

    જોરદાર સોંગ Naresh Thakor 🔥
    Full ♥️moj ha🔥
    નરેશ ઠાકોર નાં સોંગ ની વાતજ અલગ છે❤️
    ગુજરાતી સોંગ નો king 🔥

  • @dipakthakorvadrad5749
    @dipakthakorvadrad5749 ปีที่แล้ว +4

    Ha Kamlesh Sultan✍️
    Ha mara thakor bhaio jordar🎉💐

  • @DinuLoveGuru
    @DinuLoveGuru 2 ปีที่แล้ว +5

    Super hit song ❤️😍💐

  • @bhilkirit5023
    @bhilkirit5023 ปีที่แล้ว +6

    Naresh thakor tamara badha sog supar hit hoy che ne dard bharya sog che 💘👌👍

  • @BOSSGJ2
    @BOSSGJ2 2 ปีที่แล้ว +6

    Jay mataji bhai nice song

  • @thakorashok4838
    @thakorashok4838 2 ปีที่แล้ว +7

    SUPPPER SONG THAKOR💗💗💗💗💗

  • @statusnoking7613
    @statusnoking7613 2 ปีที่แล้ว +8

    Nice song naresh bhai dil khush kari didhu

  • @jagatthakor4150
    @jagatthakor4150 ปีที่แล้ว +20

    મને મારા પ્રેમ ની યાદ અપાવી દીધી..
    આ સોંગે સાહેબ હો...
    😭આઈ મિસ યુ મારી જાન..😭
    Nice song
    Super star naresh thako...
    👍👍👍👍

  • @ravalajay1443
    @ravalajay1443 2 ปีที่แล้ว +9

    ❤️❤️❤️❤️❤️❤️જોરદાર ❣️❣️❣️❣️❣️❣️❣️ સુપર 🙂🙂🙂🙂🙂🙂 નાઇશ ઓશમ 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @dineshbhatiya3842
    @dineshbhatiya3842 2 ปีที่แล้ว +6

    Naresh thakor ever green... 🎆

  • @vijayupadhayay306
    @vijayupadhayay306 ปีที่แล้ว +11

    વા મારા નરેશઠાકોર આ ગીત ની મને પ્રેમ થઈ ગયો મારા માટે તો તમે ભગવાન છો

  • @yashuedits07
    @yashuedits07 5 หลายเดือนก่อน +5

    ગુજરાત ના અર્જિત સિંગ છે આપડા નરેશ ઠાકોર 🤗🤞🏻✨

  • @thakorlalo9403
    @thakorlalo9403 2 ปีที่แล้ว +5

    ❤️❤️❤️ Vah Naresh bhai Tamara badhaj song super duper che .lk Thakor . Patdi . Jay mataji 🙏🙏🙏

  • @devjirathod33
    @devjirathod33 2 ปีที่แล้ว +9

    તમારી બધી લાઇન જોરદાર છે પણ3:37 વાળી લાઇન બહુજ જોરદાર છે

  • @user-nm8gk5bh9q
    @user-nm8gk5bh9q 2 ปีที่แล้ว +12

    વાહ સુ ગીત છે ગુજરાત નો નંબર વન કલાકાર છે નરેશભાઈ

  • @mrthakor4256
    @mrthakor4256 2 ปีที่แล้ว +7

    જોરદાર ભાઈ ♥️♥️♥️♥️

  • @solankijitendra2192
    @solankijitendra2192 2 ปีที่แล้ว +2

    Tari maate duniya thi ladi laishu that line 😍❣️❣️

  • @prakashnai4824
    @prakashnai4824 2 ปีที่แล้ว +12

    ખૂબ સુંદર શોંગ છે👍👍

  • @nileshmethanofficial86
    @nileshmethanofficial86 ปีที่แล้ว +4

    Trending song....naresh thakor fans like here❣️

  • @rahulrathod1716
    @rahulrathod1716 2 ปีที่แล้ว +12

    😊❤ super song 👍👍 ek dum mast 🥰🥰

  • @sikotarstudiodev.muvada5446
    @sikotarstudiodev.muvada5446 2 ปีที่แล้ว +9

    Nice song nareshbhai
    Naganeshwari studio devkarana na muvada tarafthi full sports

  • @salientboy586
    @salientboy586 2 ปีที่แล้ว +13

    Bhai aa patnar barabar se tamari sathe aa song bau mast se bhai

  • @Sikudigitalotalpur
    @Sikudigitalotalpur 2 ปีที่แล้ว +6

    Full support majnu official chennel tarafthi Jay goga
    Full support brother sultan bhai mst song

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial 2 ปีที่แล้ว +44

    જય માતાજી મારા વાલા બધા મિત્રો ને..... 🙏🏻

  • @kinjalvideoedit1432
    @kinjalvideoedit1432 2 ปีที่แล้ว +7

    Super song bhai. .😍👌👌

  • @sadhi_ram_sarkhej8860
    @sadhi_ram_sarkhej8860 ปีที่แล้ว +30

    નરેશભાઈ 👑સધી👑માઁ તમારી સાથે છે ખુબ પ્રગતિ કરો 👑સધી 👑બ્લેસ યુ ખુબ આગળ વધો

  • @thakordalpatsing2105
    @thakordalpatsing2105 2 ปีที่แล้ว +6

    જોરદાર સોંગ

  • @soni_Digital
    @soni_Digital 2 ปีที่แล้ว +4

    નરેશ ઠાકોર ઓલ સોંગ સુપર ફૂલ સપોર્ટ

  • @SINGARVIJAYBARIYA
    @SINGARVIJAYBARIYA 2 ปีที่แล้ว +5

    Jordar Naresh Bhai ❤️

  • @kishuking1435
    @kishuking1435 2 ปีที่แล้ว +23

    Ghar walo ke tane aur naresh thakor ke gane sidha dil pr lagte hain yarro...super ❤️❤️❤️❤️.......😘😘😘😘😘

  • @NileshTadvi149
    @NileshTadvi149 หลายเดือนก่อน +5

    Kon kon atyarna samay ma jove che ❤

  • @mr.rj89voice93
    @mr.rj89voice93 2 ปีที่แล้ว +11

    College life mate aa song trending par hase...💫❣️❣️💫💫

  • @hinaraval9554
    @hinaraval9554 2 ปีที่แล้ว +22

    બહુ સરસ ગીત છે નરેશભાઈ તમારા ગીત સાંભળીને તો રાહત મળે છે જય જોગણી માં

  • @jaydashrath4928
    @jaydashrath4928 2 ปีที่แล้ว +2

    નરેશભાઈ lovely song
    ❤️🇮🇳

  • @thakorofficial..6743
    @thakorofficial..6743 2 ปีที่แล้ว +31

    કોઈ તને ના માગે, 🥺💔
    એવી પણ દુઆ માગું માગું છું હું.... 🥺🥀💔😔😔😔

  • @karanrathod5134
    @karanrathod5134 2 ปีที่แล้ว +26

    Naresh bhai Plaese make more songs like this.. Your voice is so deep that makes everyone's emotional , also Naresh bhai is most underrated singer

  • @ManojPrajapati
    @ManojPrajapati 2 ปีที่แล้ว +25

    ખુબ સરસ સોન્ગ, best wishes

  • @varshabensgragalathiya9915
    @varshabensgragalathiya9915 ปีที่แล้ว +2

    વા છુ કલાકાર છે 👌🌷

  • @thakorofficial..6743
    @thakorofficial..6743 2 ปีที่แล้ว +22

    ઊંઘ પણ અજીબ છે જો ના આવે તો તારી યાદો
    અને આવી જાય તો તારા ખ્વાબ સતાવે છે.... 😔💔🥀

  • @GR_HINDUSTANI
    @GR_HINDUSTANI ปีที่แล้ว +24

    ભાઈ તમારા મસ્ત સોન્ગ છે... આજ સુધી બધા ના સોન્ગ શાંભલ્યા પણ તમારા સોન્ગ જેવી મજા નહીં... અવાજ જોરદાર 👌❤️❤️

  • @pareshvasava5902
    @pareshvasava5902 ปีที่แล้ว +14

    આટલો સુંદર અવાજ..કુદરત ની મહેરબાની છે વ્હાલા🙏🙏

  • @akashparmar4844
    @akashparmar4844 2 ปีที่แล้ว +20

    Magical voice 🥰

  • @dhavubhasodha1500
    @dhavubhasodha1500 2 ปีที่แล้ว +6

    સુપર સોન્ગ ❤️❤️

  • @j.kjayeshofficial4577
    @j.kjayeshofficial4577 2 ปีที่แล้ว +15

    Gold voice naresh bhai
    I love you broooooo....💜💜💜💜💜💜💜

  • @_jymsdhi_channal4451
    @_jymsdhi_channal4451 2 ปีที่แล้ว +16

    જોરદાર સોંગ છે હો...નરેશ ભાઈ *વળાંક આવે તો વળવું પડે એને રસ્તો બદલ્યો ના કેવાય... સમય ની સાથે થોડું બદલવું પડે એને સ્વભાવ બદલ્યો ના કેવાય...*

  • @bihariyt77
    @bihariyt77 2 ปีที่แล้ว +5

    ❤️❤️🔥💖

  • @Rakesh-yo3gi
    @Rakesh-yo3gi 2 หลายเดือนก่อน +1

    આ તો સીમાં મકવાણા છે ને
    વાહ તમારી મોજ માણી શકાય એવી જ હતી ❤❤❤❤❤

  • @thakormukesh.2437
    @thakormukesh.2437 2 ปีที่แล้ว +24

    નાઈસ સોંગ મારા ભાઈ... 🙏માં સધી 🙏 તમને ખુબ આગળ વધારે...

  • @theresiyakhristi9289
    @theresiyakhristi9289 2 ปีที่แล้ว +3

    Hamesha aavi rite j aagad vadho sir god bless u 🙏

  • @alpeshthakor3570
    @alpeshthakor3570 2 ปีที่แล้ว +5

    જોરદાર સોગ છે નરેશ ઠાકોર ઠાકોર

  • @shaileshsodha5648
    @shaileshsodha5648 ปีที่แล้ว +8

    નરેશ ભાઈ તમારા બધા જ ગીત સુપર હીટ છે ❤️❤️❤️

    • @GJ5F1509
      @GJ5F1509 ปีที่แล้ว

      SAchi vat bhai 1 number

  • @manoj.officials2474
    @manoj.officials2474 2 ปีที่แล้ว +7

    પુરાણી યાદો તાજી થઇ ગઇ nice song

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 ปีที่แล้ว +87

    તમારા બધા જ સોંગ બોવ જ
    💔 દર્દ છૂપાયેલા હોય છે
    એક દિવસ ❣️ નરેશ ભાઈ
    ગુજરાત નો એક્કો કહેવાશે....
    .........જય માતાજી

  • @kanubhaipagi3849
    @kanubhaipagi3849 ปีที่แล้ว +3

    Ha Mara Bhai tamari moj

  • @rahulthakor6679
    @rahulthakor6679 2 ปีที่แล้ว +5

    Nise song bhai suparb

  • @jigneshthakor9647
    @jigneshthakor9647 2 ปีที่แล้ว +8

    Awesome ❤️

  • @alpeshedit0082
    @alpeshedit0082 2 ปีที่แล้ว +24

    ♥️પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ
    ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે❤️‍🔥

  • @navinjithakor4705
    @navinjithakor4705 2 ปีที่แล้ว +62

    ❤તમારા ગીતો લાખોમા એક હોય છે 🤞💓

  • @stylishvijaycomedy4882
    @stylishvijaycomedy4882 2 ปีที่แล้ว +19

    તમે મસ્ત ગીતો બનાવો છો naresh thakor 😘😘😊😘😊😊😊

  • @azdigitalabhayzala3635
    @azdigitalabhayzala3635 2 ปีที่แล้ว +2

    Super mara bhai

  • @zalajaagu5404
    @zalajaagu5404 2 ปีที่แล้ว +14

    જોરદાર સોંગ છે સુ તમારો અવાજ છે નરેશ ઠાકોર તમે એક દિવસ બધાથી આગળ હસો

  • @mahakalionline6424
    @mahakalionline6424 2 ปีที่แล้ว +1

    Full support karjo All Dosto... 1M View Malva Joiye

  • @HAMOJHADIGITAL
    @HAMOJHADIGITAL 2 ปีที่แล้ว +1

    😍😍😍

  • @rajeshzala1853
    @rajeshzala1853 2 ปีที่แล้ว +6

    સુપર સોંગ નરેશ ભાઈ ખુબ અગર વધો

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial 2 ปีที่แล้ว +2

    Super song video

  • @SRRm-st8cf
    @SRRm-st8cf 10 วันที่ผ่านมา +1

    Ha moj ha Naresh Thakor ❤❤😢😢

  • @thakorkamlesh6326
    @thakorkamlesh6326 2 ปีที่แล้ว +15

    Jay.. Meladi.. Ma... Bro.. 🙏

  • @Sweetu_darbar_07
    @Sweetu_darbar_07 2 ปีที่แล้ว +10

    One of the Best songggg ♥️♥️

  • @dineshthakord4923
    @dineshthakord4923 2 ปีที่แล้ว +5

    હા.મોજ.હા....ભાઈ....નરેશ

  • @kamleshvanjaraofficial6413
    @kamleshvanjaraofficial6413 2 ปีที่แล้ว +24

    નરેશભાઈ ના અવાજ ગમેતેવા સોન્ગ હોય પણ જોરદારજ લાગે છે .. i Like you

  • @solankijagdish9906
    @solankijagdish9906 2 ปีที่แล้ว +6

    👉ભાઈ ના song મોં like comment ના હોય એવું બને જ ના......🙏👍♥️♥️💯
    👉 અરવલ્લી બાયડ થી ફલ સપોર્ટ ભાઈ ને....💯♥️🤩🤩🤟
    જય માતાજી 🙏

  • @bansistudeovadodra4944
    @bansistudeovadodra4944 2 ปีที่แล้ว +7

    Bansi studeo vadodra thi full suport nareshbhai asong thoom machvse

  • @keval6419
    @keval6419 2 ปีที่แล้ว +58

    નરેશ ભાઈ તમે તો ગુજરાતી ગીતોના કુમાર સાનું છો..આવું આવું ગાતા રહો...

  • @ketuofficial3567
    @ketuofficial3567 2 ปีที่แล้ว +92

    ખુબ જ સરસ ગીત છે નરેશભાઈ તમારા ગીત સાંભળીને ભુલાયેલી યાદોનો સમય ફરી આવતો હોય એવું લાગે છે મા ચોટીલા વાળી તમારી દરેક ઈચ્છા પૂરી કરે
    ❣️❣️✨✨

    • @vishalkumarchauhan8682
      @vishalkumarchauhan8682 ปีที่แล้ว +4

      Koi pan song hoy pan naresh bhai ni agar koi nu avej nahi...

    • @prakashthakor7483
      @prakashthakor7483 4 หลายเดือนก่อน

      ​@@vishalkumarchauhan8682ય😊

  • @missjaanviqween9629
    @missjaanviqween9629 ปีที่แล้ว +2

    Nice song 🥰🥰naresh Bhai boom padi jaay hoo 😀😘😘nice hoy che bhdha song tmaraa 🥰

  • @yogeshsolanki4946
    @yogeshsolanki4946 2 ปีที่แล้ว +9

    વાહ ❤️

  • @KadvaBuriya-rb2cu
    @KadvaBuriya-rb2cu ปีที่แล้ว +2

    ખુબ સરસ છે તમારો અવાજ છે ભાઈ

  • @ranchhdrabaree2409
    @ranchhdrabaree2409 ปีที่แล้ว +3

    ખુબ સરસ સોંગ છે

  • @sanjayparmar4656
    @sanjayparmar4656 2 ปีที่แล้ว +5

    🙏🏻Jay mataji 🙏🏻

  • @mr_rathod_status742
    @mr_rathod_status742 ปีที่แล้ว +14

    શું કહેવું તમારૂં.............. જોરદાર નરેશભાઈ........♥️♥️

  • @Gujaratilovestatus1111
    @Gujaratilovestatus1111 2 ปีที่แล้ว +9

    નરેશ ભાઈ ઠાકોર ઇંસ્ટાગ્રામ માં સ્ટોરી મૂકી ત્યારે થી રાહ જોઈ રહ્યા હતા આ song kyare aavse......
    Naresh Thakor all'song video best of voice Chhe aa song Bahu chalse Bhai like this video and support & subscribe & Sher Karo 👍 Jay mataji 🙏🙏

  • @bseditking1909
    @bseditking1909 ปีที่แล้ว +12

    ભાઈ મારી જાનુ ની યાદ આવે છે આ સોન્ગ સાંભળી . આઇ મિસ યુ ધર્મિષ્ટા

  • @rohitraval8459
    @rohitraval8459 ปีที่แล้ว +2

    AA bhai ne vadhre sapote karo

  • @teamhighpower
    @teamhighpower 2 ปีที่แล้ว +13

    આ સોંગ ની વાટ જોઈ રહ્યા હતા ભાઈ અમે 🔥🔥

  • @રાહુલપરમાર-થ4ઙ
    @રાહુલપરમાર-થ4ઙ 2 ปีที่แล้ว +17

    આ રાહુલ પરમાર તરફથી આઇ લવ યુ. નરેશભાઈ તમારું સોંગ સાંભળવું ને તો વિતેલી વાતો યાદ આવી જાય

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +43

    ❤️દિલ મારું કહે છે-2 ❤️સોંગ ની જોરદાર સફળતા બાદ આ સોંગ પણ રેકોર્ડ કરશે શું કેવું મિત્રો
    🙏જય આશાપુરા માં 🙏

  • @Ranju_Creation
    @Ranju_Creation 2 ปีที่แล้ว +2

    Mane to batha thi super song lagyu best off luck Naresh Thakor. Maro full sport che. Ranju 500 patan

  • @akzalaofficial2174
    @akzalaofficial2174 2 ปีที่แล้ว +63

    નરેશભાઈ તમારા બધા સોંગ સુપરહિટ છે હો ભાઈ તમારો અવાજ બેસ્ટ છે ❤️😮👍 very nice song ❤️❤️🙏

  • @ketuofficial3567
    @ketuofficial3567 2 ปีที่แล้ว +53

    જોરદાર ગીત છે નરેશભાઈ ઠાકોર મહીસાગર વિરપુર થી ફૂલ સપોર્ટ બધા મિત્રોને જય માતાજી🙏🙏

  • @chotevikramthakorofficial2017
    @chotevikramthakorofficial2017 2 ปีที่แล้ว +5

    સુપર👌હિટ 👌 સોંગ છે નરેશ ભાઈ 👌 લુણાસણ થી છોટે વિક્રમ ઠાકોર નો ફૂલ સપોર્ટ છે 🙏 જય ગોગા મહારાજ