સાચે બહુ સરસ વોલ્ગબનાવ્યો છે છુટી દાળ ની રેસીપી બહુ સરસ રીતે સમજાવ્યું હુ કાલેજ બનાવીને કોમેન્ટ કરી શ આપઙી ભુલાઈ એલી વાનગીઓ સાચે શિખવાની મજા આવે છે... પરાગભાઇ બહુ જ સરસ રીતે સમજાવે છે... અને ભાભી પણ સરસ રીતે માપ થી બતાઙે છે...👏🏻👏🏻👏🏻 સુપર્બ કાલ ના વોલ્ગ ની રાહ જોઇશુ...જેમ આનંદભાઈ ના વોલ્ગ ની આતુરતા થી રાહ જોઈ એ છે... જય શ્રી કૃષ્ણ રેશમા શાહ મુંબઈ થી
bau j saras step by step samjavyu..pan parulbhabhi vlog ma vachhe vachhe bolta nathi pan emni receipe the BEST hoy chhe👌 💯%....keepitup bhabhi..my all best wishes with you..👍
Parulben you are making very very delicious food, I have subscribed your video n bhai is very pleasant, we are in London n are watching your videos, missing our rajkot home specially mango, jai Shri Krishna to both enjoy 🙏👋
Superb recipe...joy ne j roj modha ma Pani aavi jay chhe
Jamavat Khub Saras
Parul ben,
u are doing good, but have smile on your face. it looks like , u are doing with force.
Saras
Maja avi gay
nice raceipe
Sara’s majani majan rasoi 👌🏼👌🏼👌🏼
Very good video all Thnkas so much yammy all foods risepe
Mast receipe
Jay Jinendra 🙏 yummy 😋 moong dal kadhi my favourite 😊
Maru pan favorite.... Saras.. Banavyu
Nice receipe
Pls continue doing this and typical Gujarati ghar vangi
ખૂબ જ સરસ કઢી-ભાત અને દાળ બનાવીયા પારૂલ બહેને ખુબજ સરસ રેસિપી ❤
પારૂલબેન આભાર ગુજરાતી ઘરો મા રોજે બનતી રસોચ સાથે પ્રસસંગ માં બનતી વાનગી બતાવા માટે.
મોટાભાઈએ મગની છૂટી દાળ કઢી રોટલી અનેકેરીનોરસમસ્તબનાવ્યાસ્પેશયલતો મગની છૂટીદાળસાથેકઢીએકદમમસ્તબનાવ્યાbest vlog જયહિદજયભારતજયજલારામબાઅંબાઅંબાઅનેમોટાભાઈભાભીનેજયસિયારામ👍👌👌👌👌👌
Nice
I love kadhi n mug ni daal
👌👌
Kdhi ghee thi vagharvathi test vadhare fine aave che
સાચે બહુ સરસ વોલ્ગબનાવ્યો છે છુટી દાળ ની રેસીપી બહુ સરસ રીતે સમજાવ્યું હુ કાલેજ બનાવીને કોમેન્ટ કરી શ આપઙી ભુલાઈ એલી વાનગીઓ સાચે શિખવાની મજા આવે છે... પરાગભાઇ બહુ જ સરસ રીતે સમજાવે છે... અને ભાભી પણ સરસ રીતે માપ થી બતાઙે છે...👏🏻👏🏻👏🏻 સુપર્બ કાલ ના વોલ્ગ ની રાહ જોઇશુ...જેમ આનંદભાઈ ના વોલ્ગ ની આતુરતા થી રાહ જોઈ એ છે...
જય શ્રી કૃષ્ણ
રેશમા શાહ મુંબઈ થી
બહુ જ સરસ છે કઢી અમે આવી જ રીતે બનાવીયે છીયે.
Am pan lohana ni baheno rasoi saras j banave really parul ben keep it up lapsi sikhvi che
Yamy Yamy🌹💖👌👌👌👌
Nice recipe🎉❤
Lovely nice dall my favourite
Sunder recipi
Tamari badhi j recepy bau j mast
Khubj saras
Bahu j mast dal bani hti.nice vlog
Super 👌👌
Jay Dwarkadhish
Jay shree Krishna 🌸🌸
Very nice kadheand daal
ખૂબ જ સરસ વાનગી આવી વાનગીઓની કદાચ ઔ નાના છોકરાઓને ખબર પડે નહીં હોય ખૂબ જ સરસ પ્રયાસ છે
Very very ymmi😋😋 my fevrit❤❤
Jay shree krushana
Mast video
Bahuj mast Recipe maja aavi gayi joyine
Baa ni bdha shak ni recipe apjo....❤❤❤❤❤
Delicious recipe thank you Jsk 🙏
Nice recipi🎉
Nice nice
Wah pirseli thali joy moma pani aavi gyu 👌😋
કઢી મગની છુટ્ટી દાળ ખુબ સરસ બનાવ્યું પારુલ જમવાનું ખુબ સરસ 👍vlog સારો લાગ્યો જય સીયા રામ 🙏
मस्त रेसीपी
Jai shree Krshna Parulben n Paragbhai Saras Rosoi 🙏
વાહ... પારું..બેન.. તમારી..રેસિપી..બવ..સારી..હોય
તમારી.. ચેનલ..જોવાની..મજા..આવે..છે
❤❤
Nice recipe
Very very nice recipe 👌👌
🙏⚘️જય શ્રીકૃષ્ણ જય સીયારામ
બહુજ સરસ કઢી ને છુટી મગની દાળ 👌😋
પારુલ બેન ખાવા નુ મન થઈ ગયુ પરાગ ભાઈ
પણ સારી રીતે સમજાવી ને બોલે છે👍🙏
બા જેવો સ્વભાવ છે બન્ને ભાઈ નો 👌
Khub saras
Vah banne recipe mady
Wow jordar superb yummy yummy mug ni chutti dal ane kadhi 😋😋❤ have hu mug ni chutti dal banavish tyare tamri recipe thi banavish❤
Nice ❤ lovely u both r nice person
Khub Sara's rossi chh thankyou
Very easy recipe
🙏 જય મહાદેવ 🙏
વાહ ભૈ વાહ મસ્ત થાળી
Delicious food
looks so delicious ❤ amba amba
👌👌👍
bahu saras aane mind blowing vlog mota bhai !!
Ame pan tamari recipe ni ritej banaviye che
Wah parulben mag ni dal mane shiksha mali
જોરદાર રસોઇ
🎉 Bahu saras🎉
Jai shree Krishna 🙏 parul ben sars chuti mag ni dal.ne kadhi thali joi jamvanu man thai gyu aviye 😊👌
Tamari aakhi thali ne video ma joi ne modha ma Pani aavi gyu ❤ Ane khava nu man thi gyu ❤
Good , paragbhai when I was 17 yrs. Old I liked very much ,to day 😋😊
Mast 👌 thanks
Jay shree Krishna pargabhi and bhabhi .very nice recipe and very nice 👍 vlog.your speech is very good.
Thank you 🙏🏻
bau j saras step by step samjavyu..pan parulbhabhi vlog ma vachhe vachhe bolta nathi pan emni receipe the BEST hoy chhe👌 💯%....keepitup bhabhi..my all best wishes with you..👍
Paulsen nervous hoy aavulage che
Parulben
Saras😊
Fusion kar ta sadu jamva ma maja che
Nice👌👍
Jay shree Krishna
Good food
ખૂબ જ સરસ જમણ
Super recipe 👌👍
Mst che
Jay Siya Ram Bhai & Bhabi🙏 bovaj super rasoi genuine recipes good tips. Thank you
Nice recipe bhai ❤
Paragbhai Ane Parulben Magnidal Saras Banavi
Parag bhai Maja aave che tamara blog jova ni
Ame pan aam j banaviye che
Wah parag bhai
Mast dahi k chhas hati? Khati chhas kevi rite banavo cho
Mast baki❤❤❤
Paragbhai tamone Anandbhainijem rasoi aavdeche k nahi Parulbene mast banavi magical kadhi thank you parulben
Wowwwww❤❤❤
Waaa saras ❤
Dal mast👌❤❤
सरस..रेसीपी...गमी..❤
Parulben you are making very very delicious food, I have subscribed your video n bhai is very pleasant, we are in London n are watching your videos, missing our rajkot home specially mango, jai Shri Krishna to both enjoy 🙏👋
Nice recipy 👌
Ame avi j kadhi banaviye
Ame sugar na badle jaggery powder nakhiye just for avoid sugar
Saras
Va mama maja padi ho....😋😋Jay siyaram
Kadhi ma God nakho sugar ma Rahat maley
અમે આવીજ મગની લચકો દાળ અને ખાટી મીઠી કઢી બપોરના ભોજનમાં બનાવીએ છીએ...ભાત સાથે મોજ આવે..
અજય ભટ્ટ..નીતાબેન ભટ્ટ..વિદ્યાનગર. આણંદ
Thank you 🙏🏻
Good. Good.
Uk
સીતારામ 🎉ભાઈ
Wah parul wah 👌
જય શ્રી કૃષ્ણ બેન સરસ છે
કુકરનો શાક કે કુકર ની દાળ છુટા દાણા થાય નહીં
Tamari recipe karta tamari n Anand Bhai ni sadgi jova ni maja aave che
Parul bhabhi thanks for gujrati kadhi & chhutti mug dal.maro son kadhi na khay.pan tamari mujab kadhi banavu to 2 vatki pi jay.ke tamara ghar mujab karvani.