સમરથસિંહ બાપુને હ્રદયથી ધન્યવાદ બાપુ ભજન સંતવાણી નો મમઁ આધ્યાત્મિક લાઈનમા આયા પછી હું ઘણુ શીખ્યો બધા ભજનીકો કરતા આપ આધુનિક જમાનામાય સાદગી અને આધ્યાત્મિક જીવનને આપે જાળવી રાખ્યુ છે એ બહુ મોટી વાત છે
અત્યારે આ સમયમાં મારા મત પ્રમાણે સમરથસિહ બાપુ સોઢા સંતવાણીના સાચા કલાકાર આરાધક ગણાય છે.અવાજ ખુબ જ સરસ સુંદર મીઠો સાકર જેવો અવાજ છે. તે સંતવાણી છે. જય નારાયણ જય માતાજી સોનલ માં મઢડાવાલી જય હો સંતવાણી
બાપુ ઓસમાણ મીર અત્યારે ઈન્ટરનેશનલ કલાકાર બની ગયો રાપર ૨૦૦ રૂપિયા માં.બોલાવ્યો હતો તમારા ઘરે અલ્જી બાપુ ની પરથમ saradhajali.માં . તમારા આંગણા માં માંડવી થી આવ્યો હતો અને ૨૦૦ રૂ...આપ્યા હતા ..s.t. માં..આવ્યો..હતો
પહેલા વાંચી લેજો ભાઇ હજરાત અમીર ખુસરો એ તબલાં ની સાથે સીતાર પણ બનાવેલું એની પહેલાં વિણા થી સંગીત રેલાતું સાથે યમન કલ્યાણ નામ નો સૌથી આસાન રાગ પણ એમનો જ બનાવેલ ઘણી બધી ચર્ચા થઈ શકે અમીર ખુસરો વિશે બીજું કંઈ જાણવું હોય તો કહેજો
સમરથસિહ બાપુ સોઢા સંતવાણીના દુનિયાના વિશ્વના સૌથી મહાન કલાકાર છે. ખુબ સરસ સુંદર ગાયકી છે.ધનયવાદ છે.સમરથસિહ સોઢા બાપુને જય નારાયણ જય માતાજી જય નારાયણ જય હો સંતવાણી
કરછ નુઘરણુસમરતસિહબાપુ🙏🙏
વાહ આપના સાધુવાદને નમન
ઊંચ વિચારો ને વંદન
જય રામા પીર મહારાજ.
સમરથસિહ બાપુ સોઢા સંતવાણીનો સાચો હિરો છે. કારણકે જોરદાર ગાયક કલાકાર છે.જય નારાયણ જય માતાજી સોનલ માં મઢડાવાલી જય હો સંતવાણી
WAH Bapu...sacha darbar CHHo aap.bhgva vandan.
dashnam ne yad krta rejo
સમરથસિંહ બાપુને હ્રદયથી ધન્યવાદ
બાપુ ભજન સંતવાણી નો મમઁ આધ્યાત્મિક લાઈનમા આયા પછી હું ઘણુ શીખ્યો બધા ભજનીકો કરતા આપ આધુનિક જમાનામાય સાદગી અને આધ્યાત્મિક જીવનને આપે જાળવી રાખ્યુ છે એ બહુ મોટી વાત છે
સમરથસિહ બાપુ સોઢા પણ સારા સુંદર મહાન કલાકાર છે.જય નારાયણ જય માતાજી જય ચપલેશવર દાદા જય મોમાઈ માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
અત્યારે આ સમયમાં મારા મત પ્રમાણે સમરથસિહ બાપુ સોઢા સંતવાણીના સાચા કલાકાર આરાધક ગણાય છે.અવાજ ખુબ જ સરસ સુંદર મીઠો સાકર જેવો અવાજ છે. તે સંતવાણી છે. જય નારાયણ જય માતાજી સોનલ માં મઢડાવાલી જય હો સંતવાણી
સાચુ બાપુ સાચું સત્ય બોલ્યા
જય હો ...
વાહ આરાધક સંતવાણી ના આદરણીય સમરથસિંહ બાપુ ને વંદન
ન પુછો કરછી ભાષા મોજ હો ભાઈ જય હો બાપુ
જયનારાયણ
કચ્છનું ઘરેણું સોનું તો પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુને કહેવાય કારણ કે પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુ અને પરમ પૂજ્ય સંત કાનદાસ બાપુ એ સંતવાણીની સાચી ઓળખ આપી છે. અત્યારે ભજન સમ્રાટ કલાકારો ઘેર ઘેર છે.ગાડા આને ગાડા ભરી લ્યો તોય ડુકે નહીં જય નારાયણ જય નારાયણ જય માતાજી જય સોમનાથ જય ગિરનારી જય ભોલેનાથ સંત દેવીદાસ અમર દેવીદાસ અમર ગાયક કલાકાર કાનદાસબાપુની જય હો જય હો સંતવાણી પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુ વિના અને પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસબાપુ વિના સંતવાણી અધુરી છે.ખાસ યાદ રાખજો આ મહાન વિભૂતિ કલાકારોને ભજન દુનિયામાં સૌથી વધારે યાદ કરવા જોઈએ જય હો સંતવાણી જય નારાયણ જય કાનદાસ બાપુની જય હો જય મોમાઈ માતાજી 🙏🙏🙏🙏🙏
Jay ho santvani bapu moj
Va darbar joya ho bapu
Vah bapu va
એવા મારા કચ્છ નું ઘરેણું શ્રી સંમરથસિંહબાપુ જય હો બાપુ જય હો
સાચી વાત ૧૦૦૦%
બહુ સાચીવાત કરી બાપુ
Vha bapu
હા બાપુ હા
વાહ.....સમરથ સિંહજી બહુ સારી વાત કરી તમે જય માતાજી
jay mataji
જય હો સંતવાણી
Ha bapu sachu che
જય હો બાપુ
Samrth Sinhji Ane Merauvada Chandubha Aa Bane Darbar Hova Chhata Nir Abhimani Ane Sital Svbhav E Ishvarni Moti Den Krupa Chhe
Wha bapu wha Jay ho
Vah bhai shacu kidhu
Ha samrathshin ha
Aa Santvani ma ame Hajr hta Bapu.Jay Mataji Bapu.
Jio Darbar
Jay Ho Santvani.
Jay Narayan
Vah samrarhshibapu va jayho
Vah sachi vat
Jay ho santvani
🙏🌺🌹🌸🌼🌷🙏Jay Ho
હા બબા હુસ્તાદ હા
જયહો
Jay ho
vah asal bhajan..
Hachu. Bapu.
સિદ્ધાંતવાદી આરાધકશ્રી
જય હો
jay Gurumaharaj
Veryverygood bhai
Wahhh bapu
Ha darbar....
Jiobapujio
Va moj va
Haa sacu samrath sinh bhai
VA moj VA Jay Ho
Nizzamudin - amir kusro na guru hata
સાવ સાચી વાત છે
Jao
Bija video muko Ahya na
Narayan svami. Pchi andharu thy gyu
બાપુ ઓસમાણ મીર અત્યારે ઈન્ટરનેશનલ કલાકાર બની ગયો રાપર ૨૦૦ રૂપિયા માં.બોલાવ્યો હતો તમારા ઘરે અલ્જી બાપુ ની પરથમ saradhajali.માં . તમારા આંગણા માં માંડવી થી આવ્યો હતો અને ૨૦૦ રૂ...આપ્યા હતા ..s.t. માં..આવ્યો..હતો
Rajashahi Gay have bhulijav
Be thi tran lukhi tidi se
Aevu thoduk chhe marfut kare
Mr. Sodha please don't criticize all Rajput .apani maryada raho.
MogAlvad pelA nu yaad nth I
Tme. Darbar. Choo pn das jeva. Chho
दरबारो नू नाम खराब ना कर लुखा तारी पेठी नी खबर छे पाकिस्तानी सोढा
रापर ना लुखा
બોલવામાં ધ્યાન રાખો
अरे भाई आवो न मुको अधूरो। भजन सरु थ्यू ने पूर्ण थयो। मूड बगड़ी गयो।
સતાધારસમરથસીંહબાપૂઆવ્યાહતાજયગીગડાપીર
Mugal taro mohiyay tha to to
👎👎👎👎👎👎👎amir khusro mate unlike👎👎👎ખોટું બોલ્યા છો તમે પેલે જાણી ને પછી તમારી વાત દોહરાવો
પેહલા આમિર ખુસરો વિશે આપ જાણીલો સાહેબ પછી અનલાઈક કરો અને આપને ખબર હોય તો જણાવો
પહેલા વાંચી લેજો ભાઇ હજરાત અમીર ખુસરો એ તબલાં ની સાથે સીતાર પણ બનાવેલું એની પહેલાં વિણા થી સંગીત રેલાતું સાથે યમન કલ્યાણ નામ નો સૌથી આસાન રાગ પણ એમનો જ બનાવેલ ઘણી બધી ચર્ચા થઈ શકે અમીર ખુસરો વિશે બીજું કંઈ જાણવું હોય તો કહેજો
Mir Akhtar એમના વિશે જુના પાઠયપુસ્તક નો આખો પાઠ છે મારી પાસે
Jay ho santvani