ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Insta Thi Aaya Tamne sambhdva ❤❤❤❤
Sem
Noo
Chelaiyanu Halardu Best Bhajan Ever Made
Atul Dada's best songss.. chelaiya halardu
Wahhhhh 1 number voice che....❤❤❤❤❤❤akhand moj wahhh dill khush thay gyu....
vah jalso
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયાચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તનેકે તારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયાચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તનેપણ અમે જાણ્યું, અમે જાણ્યું ચેલૈયાને પરણાવશુંઅને એની જાડેરી જોડશું જાનએને ઓચિંતા, ઓચિંતાના મરણ આવિયાહે એને સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયાચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તનેહે મારા નોંધારાના આધાર કુંવર ચેલૈયાચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુનેકે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયાચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુનેપણ ઘર નમે, ઘર નમે તો ભલે નમેપણ તું કાં નમ ઘરના મોભજેના કંધોતર, જેના કંધોત ઉઠી ગયાહે એને જનમોજનમનો શોક કુંવર ચેલૈયાચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુનેપણ ઘર નમે, ઘર નમે તો ભલે નમેપણ તું કાં નમ ઘરના મોભજેના કંધોતર, જેના કંધોત ઉઠી ગયાહે એને જનમોજનમનો શોક કુંવર ચેલૈયાચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુનેકે તારા મેતાજી જુવે તારી વાટ કુંવર ચેલૈયાચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુનેકે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયાચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુનેઆ મેલામાં, મેલામાં મેલો નુગરોમેલામાં મેલો નુગરો પણ એથી મેલો લોભપણ ઈથી, ઈથી મેલા અમે દંપતિએ અમે મૂવે ય ન પામે મોક્ષ કુંવર ચેલૈયાચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તનેકે મારી ચાખડીનો ચડનાર કુંવર ચેલૈયાચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુનેકે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયાચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
Wahhhh atul dada wahhhh tamari to vaat j na thay hoooo❤❤❤❤❤❤❤❤
0
Vaah Atlu dada ❤
❤❤
Insta Thi Aaya Tamne sambhdva ❤❤❤❤
Sem
Noo
Chelaiyanu Halardu Best Bhajan Ever Made
Atul Dada's best songss.. chelaiya halardu
Wahhhhh 1 number voice che....❤❤❤❤❤❤akhand moj wahhh dill khush thay gyu....
vah jalso
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને
કે તારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને
પણ અમે જાણ્યું, અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું
અને એની જાડેરી જોડશું જાન
એને ઓચિંતા, ઓચિંતાના મરણ આવિયા
હે એને સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને
હે મારા નોંધારાના આધાર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
પણ ઘર નમે, ઘર નમે તો ભલે નમે
પણ તું કાં નમ ઘરના મોભ
જેના કંધોતર, જેના કંધોત ઉઠી ગયા
હે એને જનમોજનમનો શોક કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
પણ ઘર નમે, ઘર નમે તો ભલે નમે
પણ તું કાં નમ ઘરના મોભ
જેના કંધોતર, જેના કંધોત ઉઠી ગયા
હે એને જનમોજનમનો શોક કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
કે તારા મેતાજી જુવે તારી વાટ કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
આ મેલામાં, મેલામાં મેલો નુગરો
મેલામાં મેલો નુગરો પણ એથી મેલો લોભ
પણ ઈથી, ઈથી મેલા અમે દંપતિ
એ અમે મૂવે ય ન પામે મોક્ષ કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને
કે મારી ચાખડીનો ચડનાર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા
ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
Wahhhh atul dada wahhhh tamari to vaat j na thay hoooo❤❤❤❤❤❤❤❤
0
Vaah Atlu dada ❤
❤❤