AMNE RAKHJE MAA અમને રાખજે માં | MAI KALAPI NO GARBO માઇ કલાપી નો ગરબો | TUSHIT DESAI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 66

  • @yogitasingh5140
    @yogitasingh5140 หลายเดือนก่อน +1

    Jai Maa Ambe Jai Mai kalapi 🙏🙏

  • @khusalivaishnav3639
    @khusalivaishnav3639 21 วันที่ผ่านมา +1

    બહુ જ સરસ
    માઈ કલાપી જય અંબે

    • @TushitDesai
      @TushitDesai  12 วันที่ผ่านมา

      માઈ કલાપી જય અંબે

  • @11-swatimirani46
    @11-swatimirani46 หลายเดือนก่อน +2

    mai kalapi na garba ni book mali sake kyay thi?

    • @TushitDesai
      @TushitDesai  หลายเดือนก่อน

      Mara dhyan ma evi koi specific book nathi. Amuk garba madi jay. Jo ishwar krupa hashe to chokkas madshe. Maa kalapi jai ambe.

  • @jagrutivora6429
    @jagrutivora6429 8 หลายเดือนก่อน +2

    માઈ કલાપી જય અંબે.. original ma na bhajan karta થોડા wording change થયા છે.

    • @TushitDesai
      @TushitDesai  8 หลายเดือนก่อน

      જય અંબે. મેં સૂરનૂપુર ગરબા સંગ્રહમાંથી ગાવાનો પ્રયાસ કર્યો છે. તમારા સલાહ સુચન આવકાર્ય છે. Wordings અલગ થયા હોય, માફ કરજો અને તમારા પ્રમાણે સાચા શબ્દો જણાવશો.

  • @bankimshukla671
    @bankimshukla671 8 หลายเดือนก่อน +1

    વાહ તૃષિત વાહ બહુ સરસ મજા પડી ગઈ

    • @TushitDesai
      @TushitDesai  8 หลายเดือนก่อน

      Dhanyavaad

  • @bhavnadesai6432
    @bhavnadesai6432 8 หลายเดือนก่อน +1

    વાહ વાહ👌જય અંબે🙏

    • @TushitDesai
      @TushitDesai  8 หลายเดือนก่อน

      Amba amba

  • @namratamehta365
    @namratamehta365 8 หลายเดือนก่อน +1

    Wah Tushit! Khub saras👏👏👏Jay Ambe🙏🏻

    • @TushitDesai
      @TushitDesai  8 หลายเดือนก่อน

      Jay ambe

  • @nilakshiraval9426
    @nilakshiraval9426 8 หลายเดือนก่อน +1

    વાહ વાહ ખુબ સરસ 👌 ❤

    • @TushitDesai
      @TushitDesai  8 หลายเดือนก่อน

      Dhanyavaad

  • @abhihbaxi
    @abhihbaxi 8 หลายเดือนก่อน +2

    Wah! Amba amba....

    • @TushitDesai
      @TushitDesai  8 หลายเดือนก่อน

      Amba amba

  • @vasvianjaria6071
    @vasvianjaria6071 7 หลายเดือนก่อน +1

    Jay ambe ma 🙏

    • @TushitDesai
      @TushitDesai  7 หลายเดือนก่อน

      Jay ambe

  • @GatiRchhaya
    @GatiRchhaya 8 หลายเดือนก่อน +1

    Divine melody...jay mataji...🚩

    • @TushitDesai
      @TushitDesai  8 หลายเดือนก่อน

      Jay mataji

  • @dipakkumardesai8441
    @dipakkumardesai8441 8 หลายเดือนก่อน +1

    Superb.

    • @TushitDesai
      @TushitDesai  8 หลายเดือนก่อน

      Thank you

  • @sunitipandya3272
    @sunitipandya3272 8 หลายเดือนก่อน +1

    વાહ વાહ બહુ જ સરસ છે

    • @TushitDesai
      @TushitDesai  8 หลายเดือนก่อน

      Dhanyavad

  • @PagdandiofAditya
    @PagdandiofAditya 8 หลายเดือนก่อน +1

    Wah wah
    ... Maja avi gai... નવરાત્રી ની શુભેચ્છાઓ

    • @TushitDesai
      @TushitDesai  8 หลายเดือนก่อน +1

      Pranam

  • @jayprakashthakkar3144
    @jayprakashthakkar3144 4 หลายเดือนก่อน

    MaiKalpiJayAmbe🙏🙏🙏

  • @mumuxabuch4471
    @mumuxabuch4471 8 หลายเดือนก่อน +1

    Khub sunder gayo che

  • @jayprakashthakkar3144
    @jayprakashthakkar3144 3 หลายเดือนก่อน

    OmshreeJayMai❤

  • @janakpatel2194
    @janakpatel2194 6 หลายเดือนก่อน +1

    Oh

  • @pradipmankad9857
    @pradipmankad9857 8 หลายเดือนก่อน +1

    જય માં

    • @TushitDesai
      @TushitDesai  8 หลายเดือนก่อน

      Amba amba

  • @KinnariDJhala
    @KinnariDJhala 2 หลายเดือนก่อน +1

    mayee kalapi.jay ma amba.🪔🪔🙏

    • @TushitDesai
      @TushitDesai  2 หลายเดือนก่อน

      અંબા અંબા

  • @amdavadtak9397
    @amdavadtak9397 8 หลายเดือนก่อน +1

    જય અંબે અદભુત પ્રસ્તુતિ

    • @TushitDesai
      @TushitDesai  8 หลายเดือนก่อน

      Dhanyavaad

  • @jayshreepithadia8931
    @jayshreepithadia8931 5 หลายเดือนก่อน

    Jay hooo

  • @hirenranpara8541
    @hirenranpara8541 8 หลายเดือนก่อน +2

    અંબા અંબા
    આવા બીજા માઈ કલાપી ગરબા હોય તો જણાવજો ખૂબ સરસ

    • @TushitDesai
      @TushitDesai  8 หลายเดือนก่อน

      અંબા અંબા
      ચોક્કસ

    • @rajeshbuch
      @rajeshbuch หลายเดือนก่อน

      th-cam.com/video/iXRpVVrwbFw/w-d-xo.htmlfeature=shared

  • @bakulchoksi1758
    @bakulchoksi1758 2 หลายเดือนก่อน

    અંબા અંબા

    • @TushitDesai
      @TushitDesai  2 หลายเดือนก่อน

      અંબા અંબા

  • @pdpandya311
    @pdpandya311 2 หลายเดือนก่อน

    Please bija garba pan share karjo ne 🙏🙏

    • @TushitDesai
      @TushitDesai  2 หลายเดือนก่อน

      ચોક્કસ

  • @vibhootivaishnav2756
    @vibhootivaishnav2756 2 หลายเดือนก่อน

    Do you have more of Mai Kalapi bhajans ? Would love to listen

    • @TushitDesai
      @TushitDesai  2 หลายเดือนก่อน

      Sure with blessings of elders and Mai Kalapi. Will surely post

  • @pravinmankad8837
    @pravinmankad8837 5 หลายเดือนก่อน

    Amba amba,hu maikalapi na khola ma ramel chhu.koni perdition lidhi? Maikalapi jay ambe.

    • @rajeshbuch
      @rajeshbuch หลายเดือนก่อน +1

      Many commercial singers have included Mai Kalapi's garba. Most famous being આવો રે રણકાર.

    • @TushitDesai
      @TushitDesai  หลายเดือนก่อน

      @rajeshbuch 😇

  • @jagdippota3811
    @jagdippota3811 6 หลายเดือนก่อน +1

    આ ભજન મા નું બાળક પ્રાર્થના કરીએ તે રીતે અને શ્રી માઈ મયુર કલાપી ના ગાયેલ લય અંતરા વાંજીત્ર નું ઘણુંબધું ફેરવી નાખ્યું છે અમે તો અનેક વખત લાઈવ સાંભળેલ છે. કેમ અધુરું રેકોર્ડિંગ કર્યું છે.

    • @TushitDesai
      @TushitDesai  6 หลายเดือนก่อน

      જગદિપ ભાઈ નમસ્તે.
      આપે ઝીણવટ પૂર્વક સાંભળી ને જે લખ્યું એનો હું આદરપૂર્વક સ્વીકાર કરું છું.
      હું જાણું છું કે શ્રી માઈ કલાપી એ ગાયેલું 1% પણ ગાઇ શકીએ તો પણ માં ની આરાધના ફળે.
      હું આ ભજન સંગ્રહ બનાવવામાં સ્વ પ્રયત્ન બને તેટલું કરું છું. કોઈ પણ પ્રકારની આર્થિક સહાય વગર.
      ભવિષ્યમાં પણ હું આવી પ્રકારની કોઈ અપેક્ષા નથી રાખતો. તેથી જેટલું શક્ય હોય, જાતે જ પ્રયત્ન કરું છું.
      આ ભજન મેં રૂબરૂમાં નથી સાંભળ્યું પરંતુ મારો એક પ્રયાસ એવો છે કે આવનારી પેઢી માટે ભક્તિ સાહિત્ય રૂપે થોડું content બનાવીએ તો જીવન સાચા અર્થે જીવ્યા ગણાય.
      તમારી લાગણી દુભાય હોય તો મને માફ કરજો અને આશિર્વાદ આપજો કે ભવિષ્યમાં મારા પ્રયત્ન માં સહેજ પણ કચાશ ન રહે.
      🙏

    • @jagdippota3811
      @jagdippota3811 6 หลายเดือนก่อน

      ક્યારેક માઈમંદિર ના ઉત્સવ દરમિયાન ઓરીજીનલ રેકોર્ડિંગ બરાબર સાંભળવા ની જરૂરીયાત છે સામાન્ય રીતે માઈકલાપી ના ભજનો માત્ર ને માત્ર પુજન નવરાત્રી સ્થાપન ખુદ ગોખ કે ઘરમાં કરેલ પૂજા સ્થાપન શણગાર સામે ગવાય છે સોશિયલ મીડિયા નેટવર્ક પર પ્રસારિત કરવો તે મંદિર પ્રણાલિકા નો નૈતિક ભંગ કર્યો છે તે જાણકારી તમારી સમજણશકિત બહાર ની છે

  • @hemangirajpara5679
    @hemangirajpara5679 2 หลายเดือนก่อน

    તુષિતભાઈ તમે ભજન તો સરસ ગાયું જ છે....એ માટે 🙏🙏 અંબા...અંબા... પરંતુ comments માં તમારી વિનમ્રતા જોઈ ને આનંદ થયો....તમે ખરેખર ભજન જીવન માં ઉતરેલ છે.....🙏🙏

    • @TushitDesai
      @TushitDesai  2 หลายเดือนก่อน +1

      અંબા માતા અને સર્વે વડીલો ના આશિર્વાદ

  • @Shinchan_nohara-g2t
    @Shinchan_nohara-g2t 29 วันที่ผ่านมา +1

    Kok krupa kari mane maai kalapi vishe janavshe? Te o kon hata amuk garba ma temni chaap vanchi che , hu gujrati nathi pan i have strong for culture and garba hu pan maai bhakt chu ane aa sankraman kaal ma shudh garba lakhva sambhalva gava mane game che

  • @siddharthjhala9208
    @siddharthjhala9208 19 วันที่ผ่านมา +1

    Pal pal raksha denewale mal kalapi na garba muku

    • @TushitDesai
      @TushitDesai  12 วันที่ผ่านมา

      ચોક્કસ

  • @ChandreshThaker-f1g
    @ChandreshThaker-f1g 4 หลายเดือนก่อน

    ખુબ જ સરસ
    જય મા જગદંબા તવ શરણમ્🙏

  • @HitubhaiGreat
    @HitubhaiGreat 8 หลายเดือนก่อน +1

    Ganuj bhav..vahi..

    • @TushitDesai
      @TushitDesai  8 หลายเดือนก่อน

      આભાર

  • @alpeshbhaijoshi4411
    @alpeshbhaijoshi4411 2 หลายเดือนก่อน

    Jay ambe🌹🌹🙏🙏

    • @TushitDesai
      @TushitDesai  2 หลายเดือนก่อน

      જય અંબે