ભાઈની મારેલ બેનડી( સોનબા )Shravan Dabhi | Pinal Hemasiya | શ્રવણ ડાભી | Bhaini Marel Bendi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 334

  • @DabhiDigital
    @DabhiDigital  4 หลายเดือนก่อน +29

    જાહેર સૂચના.....
    આથી સર્વે જનતાને જણાવવાનું કે ડાભી ડિજિટલ દ્વારા રજૂ કરવામાં આવેલ ગીત " ભાઈની મારેલ બેનડી (સોનલ બા)" એ એક આપણી જૂની સંસ્કૃતિ ને ઉજાગર કરતું અને સત્ય ઘટના આધારિત બનાવેલું એક કાલ્પનિક વાર્તા સ્વરૂપે ગીત છે જેનો વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નથી તથા કોઈની લાગણી દુભાય એવો અમારો કોઈ ઈરાદો નથી આ ગીત થકી ફક્ત આપણી જૂની અને વિસરતી સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરવાનો અમારો પ્રયાસ છે તો બધા એમાં સપોર્ટ કરશોજી ..... આભાર ( ટીમ ડાભી ડિજિટલ)
    વધુ માહિતી માટે વોટ્સઅપ કરો :-મો-7668706424

  • @Arvind_Lakhni_Official
    @Arvind_Lakhni_Official 4 หลายเดือนก่อน +9

    ગીતકાર અલ્પેશજી લાખણી તરફથી ફુલ સપોર્ટ

  • @nitindabhiofficial
    @nitindabhiofficial 4 หลายเดือนก่อน +9

    વાહ શું શબ્દો છે...ભાઈની મારેલ બેનડી(સોનબા)🎉🎉❤
    બૂમ પડાવશે આ song અને મિલિયન જશે
    supper

  • @D.N.C-s7z
    @D.N.C-s7z 4 หลายเดือนก่อน +4

    વાહ ગુરુ માંન ગયે જૂની વાતો યાદ આવી ગઈ Dhanakwada na chooru comedy તરફ થી ફૂલ સપોર્ટ

  • @sikudigital3062
    @sikudigital3062 4 หลายเดือนก่อน +8

    જોરદાર .....ગીત બનાવ્યું છે બે વખત જોયું...બાપા સદારામ ખુબ આગળ વધારે તેવી બાપા ને પ્રાર્થના

  • @dharsibhaithakor3656
    @dharsibhaithakor3656 4 หลายเดือนก่อน +5

    વાહ વાહ હજુ એવો અવાજ જાલવી રાખ્યો છે સરવન ડાભી ખૂબ ખૂબ અભિનંદન 🎉

  • @AmitThakorOfficial0
    @AmitThakorOfficial0 4 หลายเดือนก่อน +5

    ભાભી નો રોલ કોણ કર્યો છે ભાભી ખાતર નાખ લાગે છે સાચું કોક નું મર્ડર કરી નાખે એવી 😂😂😂

  • @DineshChavda-od5is
    @DineshChavda-od5is 4 หลายเดือนก่อน +17

    ખુબ સરસ શ્રવણભાઈ જુની યાદો તાજી થઈ 👍

  • @b.k3784
    @b.k3784 4 หลายเดือนก่อน +4

    મિલિયન પાર કરે એવું સોંગ ❤❤❤❤❤શ્રવણ ભાઈ જોરદાર હો... અસસાણ ભરત ચાવડા

  • @kpointgujarati2540
    @kpointgujarati2540 4 หลายเดือนก่อน +7

    ગીતકાર અને પોસ્ટર ડિઝાઇનર કિરણ ભાકડિયાલ તરફથી ફૂલ સપોર્ટ છે અને આ સોંગ ને સપોર્ટ કરવા વિનંતી મિત્રો ❤

  • @vaghelapravin7416
    @vaghelapravin7416 4 หลายเดือนก่อน +2

    Many many congratulations sharvan Bhai dabhi and team

  • @BharatThakor-tn8wj
    @BharatThakor-tn8wj 4 หลายเดือนก่อน +7

    જય માતાજી શ્રવણભાઈ રડાવી દિધા ફુલ સપોર્ટ ભાગ-2 બનાવજો જોરદાર સોંગ છે.❤❤

  • @kiranstudiolalpur
    @kiranstudiolalpur 4 หลายเดือนก่อน +4

    અવાજ, રેકોર્ડ,મ્યુઝિક,એક્ટર બહુ સરસ કામ કર્યું છે સોંગ માં❤❤❤

  • @narsinhbhairathod8168
    @narsinhbhairathod8168 4 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ ગીત ગાયું છે🎉

  • @NilkanthDigital
    @NilkanthDigital 4 หลายเดือนก่อน +4

    પ્રવિણભાઈ સુપર 👍

  • @kotdiyaveerdigital2491
    @kotdiyaveerdigital2491 4 หลายเดือนก่อน +6

    આવા ગીત ગાસો તો અમારા તરફથી ફૂલ સપોર્ટ મળશે

  • @bakulthakor3039
    @bakulthakor3039 4 หลายเดือนก่อน +3

    ખુબ સરસ સોંગ એકટીગ એક નંબર ની છે

  • @dasajgogamaharajlalpurnare6338
    @dasajgogamaharajlalpurnare6338 4 หลายเดือนก่อน +3

    Jay ho sarvan dabhi full sports

  • @-78488
    @-78488 4 หลายเดือนก่อน +3

    Bhut acha song hai aapke sabhi song bhut ache hote hai ❤❤❤

  • @aravindgohil8356
    @aravindgohil8356 4 หลายเดือนก่อน +6

    તમારી સર્વ ટીમે બહુ સરસ રોલ પાત્ર ભજવી અને જુની સંસ્કૃતિ ને નવી યાદ કરી છે એ બદલ પૂરી ટીમને ખૂબ ખૂબ દિલ અભિનંદન પાઠવું છું અને ખુબજ તમારી પ્રગતિ થાય એવી ભગવાન માતાજી ને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું 🙏🙏❤

  • @DalshukhBhaiThakor
    @DalshukhBhaiThakor 4 หลายเดือนก่อน +3

    હા શ્રવણ ડાભી બહુ જૂનું ગીત તમે લાયા માર્કેટમાં બહુ સરસ તાલુકો રાધનપુર ડીજે ઠાકોર નો તમને ફુલ સપોર્ટ

    • @DabhiDigital
      @DabhiDigital  4 หลายเดือนก่อน

      આપ નો આભાર 🙏

  • @Mojmstiofishal
    @Mojmstiofishal 4 หลายเดือนก่อน +15

    સિંગર પીનલ હેમાસીયા તરફથી ફુલ સપોર્ટ જય માતાજી ❤❤❤

  • @prahaladthakoredit6588
    @prahaladthakoredit6588 4 หลายเดือนก่อน +5

    જૂના લોકગીતો નો બેતાજ બાદશાહ કેવાય તો એકજ શ્રવણ ડાભી.... વાહ ભાઇ સુપર ગીત ❤❤❤❤

  • @AmitThakorOfficial0
    @AmitThakorOfficial0 4 หลายเดือนก่อน +4

    અમિત ઠાકોર તરફથી ફૂલ સ્પોટ જય માતાજી

  • @Villageboygj8tharad
    @Villageboygj8tharad 4 หลายเดือนก่อน +3

    Super sarvan 4:45 Bhai dhabhi vah vah maru banaskantha ni moj

  • @kirankumarofficial9216
    @kirankumarofficial9216 4 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ... અભિનંદન

  • @maheshDesirider07
    @maheshDesirider07 4 หลายเดือนก่อน +11

    ધ્યાન થી સાંભળ્યું સાહેબ રૂંવાટા ઊભા થઈ ગયા હો...
    Hart touching songs🥺
    CM..lakhani

  • @sadhidigital7669
    @sadhidigital7669 4 หลายเดือนก่อน +4

    ખૂબ સરસ ડાભી સાહેબ ખૂબ સરસ ખુબ આગળ વધો ❤❤❤❤❤

  • @HKdijetal-wm7rg
    @HKdijetal-wm7rg 4 หลายเดือนก่อน +4

    ખુબ સરસ સોગ 🙏🙏🙏🙏🙏

  • @Viky428
    @Viky428 4 หลายเดือนก่อน +4

    બેન નહિ હોતી હોય તો રક્ષાબંધનના દિવસે કેટલી યાદ આવે અને આ ભાઈ આ પાપી કેવાય નરાધમ

  • @AlpeshCTHAKOR
    @AlpeshCTHAKOR 4 หลายเดือนก่อน +3

    Super❤❤

  • @ShravanThakor-zu3wo
    @ShravanThakor-zu3wo 4 หลายเดือนก่อน +6

    ભાઈ આટલા દિવસ ક્યાં હતા શ્રવણ ડાભી સુ તમારો અવાજ છે

  • @kmvalmiki8114
    @kmvalmiki8114 4 หลายเดือนก่อน +12

    જય માતાજી મિત્રો આપણા બનાસ ના ટહુકતો મોરલો એવા શ્રવણભાઈ ડાભી અને જાણીતા ગીતકાર એવા દિનેશભાઈ રાવ નો ઘણા વર્ષો પછી સંયોગ કરી જોરદાર સોંગ બનાવ્યું છે તો મિત્રો આપ પુરેપુરૂ સોંગ નિહાળવા વિનંતી.....

  • @vinodbalodhar
    @vinodbalodhar 4 หลายเดือนก่อน +4

    Khub saras

  • @સવપુરાદેશીભજનમંડળ
    @સવપુરાદેશીભજનમંડળ 4 หลายเดือนก่อน +3

    ફુલ સપોર્ટ મુકેશ ઠાકોર સવપુરા વાળા તરફથી

  • @bhamrajithakorofisar.chena3370
    @bhamrajithakorofisar.chena3370 4 หลายเดือนก่อน +5

    ઠાકોર ભમરાભાઈ દેતાલ થી ફુલ સપોર્ટ

  • @DinuThakor-i4b
    @DinuThakor-i4b 4 หลายเดือนก่อน +3

    ખુબ સરસ ❤❤આવાજ વીડીયા બનાવજો ભાઈઓ❤❤

  • @Vs12342
    @Vs12342 4 หลายเดือนก่อน +3

    વિક્રમ ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સપોર્ટ ❤❤

  • @Sadhi_digital_1
    @Sadhi_digital_1 4 หลายเดือนก่อน +3

    બલરાજ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ

  • @SINGARVICKYZALAOFFCIAL4232
    @SINGARVICKYZALAOFFCIAL4232 4 หลายเดือนก่อน +4

    ભાઇશ્રી આપડે બહુજ ભેગા પ્રોગ્રામ કર્યો શ્રવણજી બહુજ સરસ ભાઇશ્રી

    • @DabhiDigital
      @DabhiDigital  4 หลายเดือนก่อน

      પરિચય આપો

  • @જયશીગોતરડીજીટલ
    @જયશીગોતરડીજીટલ 4 หลายเดือนก่อน +3

    બધું શરશ શ્રવણ ભાઈ ગીત છે જુઓ ની શનશ કુરતી

  • @bharatdabhi5967
    @bharatdabhi5967 4 หลายเดือนก่อน +3

    મસ્ત છે ગીત ❤

  • @JeevanChauhan-Dhunsol
    @JeevanChauhan-Dhunsol 4 หลายเดือนก่อน +4

    બહુ જોરદાર સોંગ શ્રવણજી ❤❤❤. મ્યુઝિક પણ જોરદાર છે ❤❤❤

  • @kprona-jm2ku
    @kprona-jm2ku 4 หลายเดือนก่อน +5

    કે પી રાણા લવાણા લાખણી ફૂલ સપોર્ટ❤❤❤

  • @mukeshthakorbanaskantha3486
    @mukeshthakorbanaskantha3486 4 หลายเดือนก่อน +6

    ખુબ સરસ શ્રવણભાઈ ડાભી
    અને મારા ખાસ મિત્ર ડાયરેક્ટર.પ્રવિણભાઇ વાઘેલા
    .વજુભાઈ 🎉🎉

  • @RamubhaiSolanki-dd1ht
    @RamubhaiSolanki-dd1ht 4 หลายเดือนก่อน +4

    Vah vah sarvanji very nice song❤

  • @dikurajthakor8991
    @dikurajthakor8991 4 หลายเดือนก่อน +3

    સુપર હીટ સોંગ ❤શ્રવણ ભાઇ ડાભી ❤❤❤❤

  • @Ridhimaofficer
    @Ridhimaofficer 4 หลายเดือนก่อน +4

    सुपर सोंग चेहराजी धुणसोल तरफथी फुल सपोर्ट

  • @jay_mtv_official
    @jay_mtv_official 4 หลายเดือนก่อน +4

    જબરજસ્ત શાનદાર પ્રદર્શન

  • @rsaditboy2237
    @rsaditboy2237 4 หลายเดือนก่อน +3

    સુપર સોંગ

  • @Narsihthakor2966
    @Narsihthakor2966 4 หลายเดือนก่อน +3

    Very nice song

  • @alpeshrathod1339
    @alpeshrathod1339 4 หลายเดือนก่อน +2

    જોરદાર મહેશ ભાઈ અને શ્રવણ ભાઈ સરસ ગીત સે સાંભળ વાનું બહુ ગમ્યું

  • @NagjibhaiDesai97
    @NagjibhaiDesai97 4 หลายเดือนก่อน +5

    આજ ના આ ગિત આગળ જુના મોટા કલાકારો નું કાઈ ના આવે

  • @kishanThakorofficial
    @kishanThakorofficial 4 หลายเดือนก่อน +6

    ખૂબ જ સરસ સોન્ગ છે કિશન ઠાકોર ઓફિશિયલ ચેનલ તરફથી ફૂલ શપોર્ટ

  • @પાયલઠાકોરડીજિટલ
    @પાયલઠાકોરડીજિટલ 4 หลายเดือนก่อน +4

    ભેરાભાઈ કોમેડી વરણ તરફથી સપોટ ફુલ

  • @pinaldigital3855
    @pinaldigital3855 4 หลายเดือนก่อน +27

    જય માતાજી મિત્રો આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે અમારું.ગીત. ડાભી ડિજિટલ માં. રિલીઝ થયું છે. તો આ ગીતની. જોવાનું ભૂલશો નહીં. અમારી દિલથી દુઆ છે. તમે અમને સપોર્ટ કરતા રહેજો. એવી પ્રાર્થના છે. સિંગર પિનલ હેમાસીયા. બધા જ મિત્રોને જય માતાજી

  • @bachuthakor704
    @bachuthakor704 4 หลายเดือนก่อน +3

    જોરદાર ગીત

  • @PanchajiMafaji
    @PanchajiMafaji 4 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ સરસ સરવણ ડાભી

  • @ishwar4932
    @ishwar4932 4 หลายเดือนก่อน +2

    વાહ એક તો સે હો જૂના કલાકારો ના કંઠ અંને સાહસ એનો એ

  • @Milanstudio00
    @Milanstudio00 4 หลายเดือนก่อน +3

    વાવ શ્રવણભાઈ જોની યાદો છે આતો

  • @Mukeshthakorgela
    @Mukeshthakorgela 4 หลายเดือนก่อน +1

    Mast song vidio 👌

  • @p.lchauhan3901
    @p.lchauhan3901 4 หลายเดือนก่อน +2

    Jordar story 👌

  • @vaghjithakor7424
    @vaghjithakor7424 4 หลายเดือนก่อน +4

    ભરતઠાકોર ફુલશપોટ ગામ પેછઙાલ❤❤❤

  • @DABHIDIGITALSTUDIO
    @DABHIDIGITALSTUDIO 4 หลายเดือนก่อน +9

    Super song ❤

  • @mahavirbhatiofficial4908
    @mahavirbhatiofficial4908 4 หลายเดือนก่อน +3

    જય શ્રીરામ જય માતાજી સરવણભાઈ

  • @ગોવાભાઇભીલ
    @ગોવાભાઇભીલ 4 หลายเดือนก่อน +4

    ખૂબજ સરષ

  • @AnilSolanki-dr3mb
    @AnilSolanki-dr3mb 4 หลายเดือนก่อน +5

    અનિલ ઠાકોર દિયોદર.. હરી ૐ એલ્યુમિનિયમ સેકસન દિયોદર ❤❤

  • @S.C.D_MUSIC_CHANNAL8140
    @S.C.D_MUSIC_CHANNAL8140 4 หลายเดือนก่อน +3

    ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર લીંબાળાગામ

  • @DevrajVaghela-j6c
    @DevrajVaghela-j6c 4 หลายเดือนก่อน +3

    જોરદાર સોન્ગ 👌દેવરાજ વાઘેલા તરફથી ફૂલ સપોર્ટ 👍

  • @RAHULJI_SUBAJI_THAKOR
    @RAHULJI_SUBAJI_THAKOR 4 หลายเดือนก่อน +4

    સુપર ❤❤

  • @mahendrathakor-zc6vt
    @mahendrathakor-zc6vt 4 หลายเดือนก่อน +3

    હાં મોજ ડાભી ડીજીટલ ❤❤❤❤

  • @djmukeshsarat35
    @djmukeshsarat35 4 หลายเดือนก่อน

    Super Song.....❤

  • @manojthakor7453
    @manojthakor7453 4 หลายเดือนก่อน +3

    હા ડાભી કાકા જોરદાર ❤❤

  • @MukeshThakor-pt4ct
    @MukeshThakor-pt4ct 4 หลายเดือนก่อน +4

    Nice....supar song

  • @dasharatpeplu
    @dasharatpeplu 4 หลายเดือนก่อน +4

    હા ખુબ સરસ ડાભી હું દશરત ઠાકોર શીગર પેપળુ બનાસકાંઠા

  • @DineshmThakor-nb9bl
    @DineshmThakor-nb9bl 4 หลายเดือนก่อน +3

    સુપર સ્ટાર

  • @sureshvaghela-se4go
    @sureshvaghela-se4go 4 หลายเดือนก่อน +4

    ha Bhai ha

  • @ThakorDhashart-s1r
    @ThakorDhashart-s1r 4 หลายเดือนก่อน +3

    ભાઈ આવું ગીત નો બનાવાય ભાઈ બહેન ના કેવા કેવા ગીતો સે અને આવું બનાવાય

  • @KashiramRaval-we4qy
    @KashiramRaval-we4qy 4 หลายเดือนก่อน +3

    Super,song

  • @સિંગરજાલેસઠાકોર
    @સિંગરજાલેસઠાકોર 4 หลายเดือนก่อน +8

    મિત્રો ભાઈ ની મારેલ બેન જૉરદાર ટાઇટલ આવી ગયું છે ડાભી ડિજિટલ તો જોવાનું ભૂલતા નહિ ❤❤❤

  • @gamanjithakor232
    @gamanjithakor232 4 หลายเดือนก่อน +3

    ડાભી સાહેબ ❤❤❤❤❤❤❤

  • @Shailesh-e9z
    @Shailesh-e9z 4 หลายเดือนก่อน +4

    🙏🙏🙏🙏👌👌👌👌 ઘણું જીવો બેનબા હજારો સાલ

  • @rayamal665
    @rayamal665 4 หลายเดือนก่อน +2

    Super song

  • @Shogaji
    @Shogaji 4 หลายเดือนก่อน +4

    સુપર..હો...🎉🎉

  • @pardhanjidigital6163
    @pardhanjidigital6163 4 หลายเดือนก่อน +3

    સિંગર પ્રધાનજી ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ છે જય માતાજી

  • @bharat.n.9289
    @bharat.n.9289 4 หลายเดือนก่อน +4

    વાહ ડાભી વાહ.....ભાઈબંધ..

  • @spdigital7893
    @spdigital7893 4 หลายเดือนก่อน +3

    સરસ સરવણ ડાભી ગાયુ

  • @vishnu.makavana.bhadra
    @vishnu.makavana.bhadra 4 หลายเดือนก่อน +2

    સુપર સોંગ ડાભી સાહેબ ❤❤

  • @zalajivrajshinh
    @zalajivrajshinh 4 หลายเดือนก่อน +3

    સુપર સોંગ છે

  • @official25808
    @official25808 4 หลายเดือนก่อน +3

    Vah pinal

  • @dhokhaprajapati9280
    @dhokhaprajapati9280 4 หลายเดือนก่อน +3

    ઘણુ જીવો બેનબા હજારો સાલ

  • @GautamThakor-tv6yx
    @GautamThakor-tv6yx 4 หลายเดือนก่อน +3

    સિંગર ગૌતમ ઠાકોર ડૅકા થી ફુલ સપૉટ છે જૉરદાર વિડિયો સૉગ છે મિત્રો સાથે મળીને સપૉટ કરજૉ ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @NAGJIOFFICIAL8045
    @NAGJIOFFICIAL8045 4 หลายเดือนก่อน +4

    ખૂબ સરસ સોંગ... સિંગર નાગજી ઠાકોર આશીયા તરફથી ફૂલ સપોર્ટ ❤❤❤

  • @DineshAnavadiya
    @DineshAnavadiya 4 หลายเดือนก่อน +3

    દિનેશ ઠાકોર ધનકવાડા દિયોદર ફુલ સપૉટ

  • @રાજા_જહું_ઝોપડી_વાળા
    @રાજા_જહું_ઝોપડી_વાળા 4 หลายเดือนก่อน +2

    જોરદાર પીનલ બેન
    વિક્રમ ચૌહાણ તરફ થી ફૂલ સ્પોટ ❤❤❤

  • @MUSKANDIGITAL32.
    @MUSKANDIGITAL32. 4 หลายเดือนก่อน +4

    Nice song

  • @hareshthakornavapura
    @hareshthakornavapura 4 หลายเดือนก่อน +3

    Jordar ❤

  • @thakorsurtu7594
    @thakorsurtu7594 4 หลายเดือนก่อน +3

    ખરેખર આવા જ ગીતો ની જરૂર છે આ જમાનામાં.... ડાભી સાહેબ બહુ સરસ ચાલે છે મજબૂત સપોર્ટ કરજો 🙏🙏😊😊

  • @mavtardigital4643
    @mavtardigital4643 4 หลายเดือนก่อน +4

    જય માતાજી સુપર સોગછે

  • @thakorthakor5370
    @thakorthakor5370 4 หลายเดือนก่อน +3

    खूब सुपर सॉन्ग