વાહ.!❣️ મેં મારી લાઈફમાં પહેલીવાર કોઈ પોડકાસ્ટ આખું સાંભળ્યું.. એમાંય.. મારા પોતાના રસ ના વિષયમાં મળ્યું.. આભાર સિદ્ધાર્થ ભાઈ..❣️ પલ્સ.. સરદારજી વાળી બાબતે લલિત સર ની નિખાલાસ વાત..👌 બાકી રહેલા આગળના પણ હવે સમય કાઢીને સાંભળવા પડશે..😝
@@SiddTalksYT અરે 100% કેમ નહિ... મારી વિચારસરણી થી આછા પાતળા તમે પોતે પરિચિત છો.. મને ખુદ ને ક્લિયર વાત અને વિચાર રાખવા ગમે છે. એટલે વિચાર શુદ્ધિ માટે ભલે અન્યોને વાચવાનો સમય ના ફાળવી શકાતો હોય.. પણ ખુલ્લા મને વાતો, વ્યક્ત થયેલા વિચારો તો માણી, જાણી શકીએ અને એમાંય ગમતી ફિલ્ડ અને વિષય મળી જાય ત્યારે આપણી વાત અને રજુઆત આપમેળે પોલિશ થવા લાગે... બાકી જેમ લલિતભાઈએ કીધું ને.! બેક ઓફ માઈન્ડ કંઈક ચાલતું રેહવું જોઈએ.! તો અમારા બેક ઓફ માઇન્ડમાં ભલે ને પોલિશ વિચારો ચાલ્યા કરે.!❣️😝
Superb podcast. ફરી ફરી જોઇશ/સાંભળીશ. ❤
વાહ.!❣️
મેં મારી લાઈફમાં પહેલીવાર કોઈ પોડકાસ્ટ આખું સાંભળ્યું..
એમાંય.. મારા પોતાના રસ ના વિષયમાં મળ્યું..
આભાર સિદ્ધાર્થ ભાઈ..❣️
પલ્સ.. સરદારજી વાળી બાબતે લલિત સર ની નિખાલાસ વાત..👌
બાકી રહેલા આગળના પણ હવે સમય કાઢીને સાંભળવા પડશે..😝
ચાલો મને ફાયદો થઈ ગયો 😜
@@SiddTalksYT
અરે 100% કેમ નહિ... મારી વિચારસરણી થી આછા પાતળા તમે પોતે પરિચિત છો..
મને ખુદ ને ક્લિયર વાત અને વિચાર રાખવા ગમે છે. એટલે વિચાર શુદ્ધિ માટે ભલે અન્યોને વાચવાનો સમય ના ફાળવી શકાતો હોય.. પણ ખુલ્લા મને વાતો, વ્યક્ત થયેલા વિચારો તો માણી, જાણી શકીએ અને એમાંય ગમતી ફિલ્ડ અને વિષય મળી જાય ત્યારે આપણી વાત અને રજુઆત આપમેળે પોલિશ થવા લાગે...
બાકી જેમ લલિતભાઈએ કીધું ને.! બેક ઓફ માઈન્ડ કંઈક ચાલતું રેહવું જોઈએ.! તો અમારા બેક ઓફ માઇન્ડમાં ભલે ને પોલિશ વિચારો ચાલ્યા કરે.!❣️😝