સ્વામિ આપ જવાબ આપો એ પહેલા મારા મગજ જે ચાલતુ હચુ તેજ આપે જવાબ આપ્યો જે શાત્વિક દેવી દેવતા સાથે પધરાવી સકાય પણ જાજી મુતીઁ પછી કોણ ધ્યાન રાખસે આપણુ નકિ નથી થતુ માટે એક મુતીઁ માથીજ સવઁ સુખ ની કામના એજ સાચુ
પ્રભુજી અતિશય આનંદ થયો તમારું પ્રવચન સાંભળ્યું ધન્ય થઈ ગયો. ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ પણ મળી ગયો. છતાંય તમારો શુભેચ્છુક સમજી વોટ્સએપ નંબર આપવા નમ્ર વિનંતી છે 🙏🙏. મનમાં ઘણા જ પ્રશ્નો દોડી રહ્યા છે જે તમારી પાસેથી અપેક્ષા છે કે મળશે. તમારો સેવક વિઠ્ઠલ પ્રભુ. જય શ્રી કૃષ્ણ
Jay swaminarayan ghar na mandir ma loko A kaxi nariyal, hatth jodi, Siyad singi rakhta hoy che bhaghvan mata ji pase to su Rakhi sakay please Uttar Aap so ji Jay swaminarayan,
જય સ્વામિનરાયણ સ્વામીજી ઘરમાં બધા જ નોકરી કરતા હોય સવારે ઘરે થી નીકળી જતાં હોય અને સાંજે ઘરે આવે તો એવા સમયે આરતી , થાળ સમયે સમયે કેમ કરવું ?? આનો ઉપાય શું ??
🙏 mara ghar ma kuldevi ni chabi che jenu sthan alag sthapana par karelu che, ketlak loko kahe che ke kuldevi na sthapana tarike srifal & chundadi mukavi joiye aa vaat sachi che fakt photo mukine puja kariye to naa chale?
🙏maro bijo? A che k bhagvan ni puja matenu sthan mandir ma j rakhvu joiye? Ghar ma room ni andar moti tipoi k koi ucha sthan par kapdu patharine kare to na chale?
Swaminarayan bhagvan sarvopari purn purushotam narayan emne mandir ma padharavya hoy pachhi kai na thy hathi na pagla ma badha pagala aavi jay em sarvopari maharaj ma badha j dev devi aavi gaya🙏🙏🙏🙏
મારા મંદીરમાં બધાઈ ભગવાન પધરાવ્યા છે તો શું કરવું હવે આપ મને માર્ગદર્શન આપો બધાઇ માતાજી બધાને પેલા મારે બે મંદિર હતા માતાજીનું પણ હવે મેં એક મંદિરમાં બધાની સાથે પધરાવ્યા છે તો હવે જુદું કરી શકાય માતાજીનું મંદિર
સ્વામીજી ભગવાન નું મંદિર દક્ષિણ દિશામાં અને ભગવાન નું મુખ ઉતર દિશામાં હોય તો ચાલે.
Jai swaminarayan very good
વર્ષો થી મનમાં ગુંચવન હતી તે ઉકેલ બદલ આપનો ખુબ આભાર,🙏
જય સ્વમિનારાયણ 🙏
Dhanya vad
JAY SVAMI NARAYAN
જય સ્વામિનારાયણ અમારે મંદિર વીસે જણાવો અમારે ઈસ્ટ દેવ અને કુળદેવી ને જ પધારાવાય કે કેમ ત અમને સમજાવો જય સ્વામીનારાયણ
Jay swaminarayan🎉🎉
સ્વામિ આપ જવાબ આપો એ પહેલા મારા મગજ જે ચાલતુ હચુ તેજ આપે જવાબ આપ્યો જે શાત્વિક દેવી દેવતા સાથે પધરાવી સકાય પણ જાજી મુતીઁ પછી કોણ ધ્યાન રાખસે આપણુ નકિ નથી થતુ માટે એક મુતીઁ માથીજ સવઁ સુખ ની કામના એજ સાચુ
જય સ્વામિનારાયણ જય માતાજી બહુજ સુંદર રીતે સ્વામિ એ વણઁન કયુઁ એકદમ સત્ય વાત કરીછે અતી સુંદર જય સ્વામિનારાયણ🙏🙏🙏🙏
Khub saras mahiti swami 🙏🏻🙏🏻
jay mataji
પ્રભુજી અતિશય આનંદ થયો તમારું પ્રવચન સાંભળ્યું ધન્ય થઈ ગયો. ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ પણ મળી ગયો. છતાંય તમારો શુભેચ્છુક સમજી વોટ્સએપ નંબર આપવા નમ્ર વિનંતી છે 🙏🙏. મનમાં ઘણા જ પ્રશ્નો દોડી રહ્યા છે જે તમારી પાસેથી અપેક્ષા છે કે મળશે. તમારો સેવક વિઠ્ઠલ પ્રભુ. જય શ્રી કૃષ્ણ
Nice information jay swaminarayan
Jay swaminaryan Jay swaminaryan. Thanks.
🙏🏻 jey svaminarayn 🙏🏻
SWMI MAHTAVNI JANKARE AAPI JAY SWAMINARAYAN
Ram ram guruji
Jaiswmenaryn
Very g00d saras sachivat batavi che
Very nice information Jay swaminarayan
Bhu srs vat kri swamiji tnx
જ્ય સ્વામિનારાયણ 🙏🙏
Jai Swaminarayan das na das
Jai swaminarayan🙏🙏
Aaj nu video sambhaline bahu saru laygu
Mannane shanti mali dhanyawad Santa Maharaj
અને સ્વામીજી કઈ દિશા માં માથું રાખી સૂવું જોઈએ
😊🙏
Jay swaminarayan ghar na mandir ma loko A kaxi nariyal, hatth jodi, Siyad singi rakhta hoy che bhaghvan mata ji pase to su Rakhi sakay please Uttar Aap so ji Jay swaminarayan,
Jay Swaminarayan 🙏 khubaj saras mahiti mali
જ્ય સ્વામીનારાયણ તમે કહો છો તે પ્રમાણે ઈષ્ટદેવ નીચે પીળું કપડું તો માતાજી નીચે પણ પીળું કપડુ રાખી શકાય. કે પછી લાલ કપડું પાથરવું જોઈએ
લાલ રંગ નું રાખવું જોઈએ
Jay swaminarayan bahut j sari jaankari api dhanyavad
Jay Swaminarayan 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹
Jai swaminarayan
Vah thanks Maharaj acchi Jankari De Diya aapane Jay Swaminarayan aise hi video banate rahiye Ham bhi Swaminarayan ke Satsangi Hai 50 Salon se
Hanumanji nu mukh je taraf hoy a taraf mandir rakhi sakay
Jay swaminarayan 🙏🏻 lakshmiji no photo padhravay?
બહુજ સરસ જાણકારી આપી ધન્યવાદ
Jay swami narayan
જય સ્વામિનરાયણ સ્વામીજી ઘરમાં બધા જ નોકરી કરતા હોય સવારે ઘરે થી નીકળી જતાં હોય અને સાંજે ઘરે આવે તો એવા સમયે આરતી , થાળ સમયે સમયે કેમ કરવું ?? આનો ઉપાય શું ??
Khub j saras🙏🙏Jay swaminarayan
Jai swaminarayan Thanks sawmiji
👌🌹👌 જય શ્રી સ્વામિનારાયણ અમદાવાદ નિર્ણયનગર વસંતભાઈ ના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏🌹🌹👌
Jay Shree Swaminarayan 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
જય સ્વાીનારાયણ સ્વામી
જન્મ મરણ ના સૂતક પાડવા કેવી રીતે પાડવા. તે સમજાવવું
जय स्वामी नारायण
Very nice knowledge of vastu
Jay Swaminarayan
Mare guru ji krva chhe to kone krva plz kejo
Wah thank maharaj 🙏🙏
Nice video
Jay Swami Narayan Maharaj Shri Vastushastra Brahmani Apna Kuldevi ne dharna mukhya Dwar Mein Upar Laga bhi sakta hai ki nahin aap Shri Janab so
Mukhya Gate upar
જય ષવામી ના રાયણ
Jay swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ🙏🏻
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે શાલિગ્રામ ની સેવા કોણે, ક્યાં અને કેવી રીતે કરવી..?
Jay swminarayan
JAy swami Narayan
🌷જય શ્રી સ્વામિનારાયણ 🌷
ઈશાન ખૂણો એટલે (પૂર્વ/પશ્ચિમ/ઉત્તર/દક્ષિણ) આમાંથી કઈ દિશા સ્વામી
Please please please 🙏 reply
જય સ્વામિનારાયણ
ઘરમાં મંદિર થોડું મોટું કરીએ તો તેમાં માતાજી ને પધરાવી શકાય.
Jay Swami Narayan
મહાકાળી કુળદેવી છે તો મંદિરમાં મુખ્ય જગ્યાએ રાખી શકાય (મધ્યમાં)
Ji ha
jay swaminarayan samiji tamari vat bahu sars che ne sachi che
,जय स्वामीनारायण
Mandir kayi disha ma rakhvu joye.
જય શ્રી કૃષ્ણ
જય સ્વામિનારાયણ
જય માતાજી
🙏 mara ghar ma kuldevi ni chabi che jenu sthan alag sthapana par karelu che, ketlak loko kahe che ke kuldevi na sthapana tarike srifal & chundadi mukavi joiye aa vaat sachi che fakt photo mukine puja kariye to naa chale?
માતાજી ના સ્થાપન માટે કયા કલર નુ સ્થાપન જોઇએ
Swami makan banawa mate koi saro vastu Shastra hoy to janavjo
મારા મંદીરમાં ગણપતિ હનુમાનજી સ્વામિનારાયણ ખોડીયાર
જય સ્વામિનારાયણ ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ લાલ વસ્ત્ર પર આવી શકીએ કે નહીં ?
JAY SHREE SWAMINARAYAN
જ્ય સ્વામીનારાયણ
વાસ્તુશાસ્ત મુજબ ઘરમાં એક જ મંદિર હોવું જોઈએ. બે મંદિર ન રખાય.🙏
Hanuman dada ne ist dev maniye to emnu mandir banavi sakay
Jay Shree Swaminarayan
Can we able to put laxminarayan murti in home temple?
Tame kya gam thi chho
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
🙏🏻👌👌👌
Shivling rakhi shakay swami?
Soni Prabhudas Ji Na Rajkot thi Jay shree swaminarayan🙏🙏🙏🙏🙏
🙏 Jay Swaminarayan
Je juna phota bija devi devta na hoi tane su Karvu kevi rete hatavi sakai te janav jo
Jai SWAMINARAYAN 🙏🏼
Jay mataji jay svaminarayn
Jay swaminarayan
Pujapetini murti badli shakayke nhi
🙏maro bijo? A che k bhagvan ni puja matenu sthan mandir ma j rakhvu joiye? Ghar ma room ni andar moti tipoi k koi ucha sthan par kapdu patharine kare to na chale?
Pittal na ganpati dada ne roj navdava j pade? purvjo 4 ganpati rakhta ta pooja ma and roj navdavta ta. su karvu joiae?
🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
એક રુમ હોય તેમા મંદીર તો તે રુમમાં સંભોગ કરી શકાય?
Mare mandir ma maharaj nu mukh pacchim mukhe chhe to ganpati ane hanuman ji kay baju padharava
Jay Swaminaryan I 🙏🌄Jay Vadtal Dham 🌄🙏
Jay Swaminarayan 🙏💐
Swaminarayan bhagvan sarvopari purn purushotam narayan emne mandir ma padharavya hoy pachhi kai na thy hathi na pagla ma badha pagala aavi jay em sarvopari maharaj ma badha j dev devi aavi gaya🙏🙏🙏🙏
Swaminarayan bhagwam malya pachhi koi ni bhakti karvani jarur nathi ane maharaje pan pativarta ni bhakti karvani kidhi chhe aetle aapde pan bijane mathu na namavvu joiye
Ane swaminarayan bhagwanni aek j kiran ma annat avtaro dhud na rajkanni mafak ude chhe jeni koi gantari pan nathay mate swaminarayan bhagwan vina bijo koi bhagwan nathi aa vakay maharaje pote vachnamarut ma kidhu chhe
Ganesh Ji murti to hear home 🏠 Mohit hi
મારા મંદીરમાં બધાઈ ભગવાન પધરાવ્યા છે તો શું કરવું હવે આપ મને માર્ગદર્શન આપો બધાઇ માતાજી બધાને પેલા મારે બે મંદિર હતા માતાજીનું પણ હવે મેં એક મંદિરમાં બધાની સાથે પધરાવ્યા છે તો હવે જુદું કરી શકાય માતાજીનું મંદિર
Guarda Hanmanjino Photo Rakai ke nahi
Jay swaminarayan naranpura
Jay kharva
ઘરના મંદિર પર શિખર રખાય કે નહીં
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
અમારા ઘરે પ્રસાદીની મૂર્તિઓ છે તો મંદિરમાં એક સાથે બધી મૂર્તિઓ રાખી શકીએ ?
🙏🙏
🙏 Jay Shree Swaminarayan 🙏
Jay Swaminarayan
Jiya aapdu mndir hoy ema purvjo ni tasveer rakhi sakaay?
Mandir ma murti padravi joi ke photo be mathi saru kyu
Mandir. Gharna. Mukhy. Dwar. Same. Rakhay .ke.
Nahi
.
Ganpati ji na jmna hath said lakshmi ji ne rakhi sakay?
અદભૂત જય સ્વામિનારાયણ