Gustos na out of india italy jeva fari veg pizza aa vakhte khali 4 family members cheese 😅😅saathe half n half aa unique ne mast pizza lage nice❤❤ rooftoof restaurant saras👌👌 pizzo no video😅😋🍕👍
Maljo mele khede,maljo gaam giye,nai malta aa mekran tedi aa dharti dharti ae hari om tashri Jai Mataji🙏Jai Mogal🙏Jai Bhagwati🙏Jai Shree Krishna🙏Jai Hind✋
કમલેશ ભાઈ અમે Premium Margherita ટેસ્ટ કર્યો, સાચું કહીએ તો total paisa પડી ગયા, એક વસ્તુ નો પણ ટેસ્ટ નથી, નાતો souce, નાતો cheese, નાતો basil, ખાલી સારી ક્વોલિટી મેંદો ખાતા હોય એમ લાગે, તમે થોડું તો genuine review આપો pls, તમને જોઈને લોકો ખાવા જતા હોય છે, તમને તો ત્યાં મફત મા ખાવાનું અને પૈસા મળતા હસે પણ અમારા જેવા સામાન્ય લોકો નું સુ? એક વખત વિચાર કરજો.
Jay Mataji, Jay Mogal Ma Good evening, Very Nice Video Kamleshbhai Modi..❤🎥
Very nice bhai ❤
Gustos na out of india italy jeva fari veg pizza aa vakhte khali 4 family members cheese 😅😅saathe half n half aa unique ne mast pizza lage nice❤❤ rooftoof restaurant saras👌👌 pizzo no video😅😋🍕👍
જય માતાજી
સાદર નમસ્કાર
Maljo mele khede,maljo gaam giye,nai malta aa mekran tedi aa dharti dharti ae hari om tashri Jai Mataji🙏Jai Mogal🙏Jai Bhagwati🙏Jai Shree Krishna🙏Jai Hind✋
Jay Matangi Maa
Frenchises apo chho ?????
કમલેશ ભાઈ અમે Premium Margherita ટેસ્ટ કર્યો, સાચું કહીએ તો total paisa પડી ગયા, એક વસ્તુ નો પણ ટેસ્ટ નથી, નાતો souce, નાતો cheese, નાતો basil, ખાલી સારી ક્વોલિટી મેંદો ખાતા હોય એમ લાગે, તમે થોડું તો genuine review આપો pls, તમને જોઈને લોકો ખાવા જતા હોય છે, તમને તો ત્યાં મફત મા ખાવાનું અને પૈસા મળતા હસે પણ અમારા જેવા સામાન્ય લોકો નું સુ? એક વખત વિચાર કરજો.
Nadiad ma male che kamlesh bhai
Congratulations
Kamleshbhai 1 pizza khadha pachhi minimum 4 kalak exercise karvi pade, tame ketli kari?
vah... europe ma bhi branch open karo
Ahmedabad location??
Video to khub sarash chhe…pan sir pizza maker ne ko jara hand gloves pahera…..aap camere ki najro me he….😂😂😂
gujarat ma evu kyaay climate j nathi k open ma fine dine restaurant ma besaaay!!!! premium price bhariye etle ac to joiye j....
Deepubhai... Tame Kamleshbhai ne akhi duniya nu khavdavso... Have to BHE NU SHAK khavdavo... Home made. Vadil aunty e banavel. Please.
કમલેશ ભાઈ કેવું ખોટુ ખોટુ કાઠિયાવાડી બોલે છે,😂😂😂😂
Uncle ne Italy moklo
Kamlesh bhai atla Sara pizza che pan tame thodi antiquates thi present karo. Ekdam gamadiya lago cho.
Bhugdu wali ne pizza not satyanash kari nakhyo tame khava ni ek style hoy bhai
😂😂😂😂 કમલેશ ભાઈ વાહ...
What about health? 😂😂😂
pizza વાળા બધાય....સિંગલ બોડી...... ઠોકો તાલી 😆😆😆😆😆😆