12 રૂપિયો વીમો હવે 300 વીમો થઈ ગયો છે અને બેંકમાં વર્ષે જતાં પૂછ્યા વગર કપાય છે. અને જયારે ઘટના પણ બની જાય તો વીમો પાસ થતો નથી અને બેન્ક વાળા અધ્ધર હાથ કરી દેશે. દેશની પ્રજાને કેટલું લુટશો?????
બરાબર છે ભાઈ 12 ના બદલે 300 પ્રજાની સહમતિ વગર કેવી રીતે કપાય છે આ મુદ્દોની ચર્ચા કરી વિડિયો બનાવીને મૂકો વાર્ષિક કેટલા લોકોના વીમા મંજૂર કરવામાં આવે છે
ભાઇ ફાયદા બતાવ્યા બંને મિટર ની સરખામણી કરી ને લાઇવ બતાવો અને આ મીટર ની જરૂર શું છે. અત્યાર ના ડીજીટલ મીટર માં શુ વાંધો છે આવા નવા લાખો મીટર નો ખર્ચો શુ કામ પ્રજા ના પરસેવા ના રૂપીયે
🫵 metter smart nahi tame smart banta jav cho 😂😂 barabar tam tamare pgvcl samji jav to saru bav smart country America maa pan aa vyavastha nathi tame keva smart cho 🎉🎉 ane tamne abhinandan 👏👏👏👏👏👏
જો તમારા કહ્યા પ્રમાણે સ્માર્ટ મીટર જુના મીટર સાથે કોઈ યુનિટમાં તફાવત નથી આવતો તો સ્માર્ટ મીટર ઉપયોગી અને લાભકારી રહેશે પણ અત્યારે બે ભાગ પાડી દેવા જોઈએ જે ગરીબ અને અભણ પ્રજા છે તેમણે જૂના મીટર જ ઉપયોગ કરવા દો. કેમકે તેમની પાસે ટેકનોલોજી નો ઉપયોગ કરતા નથી આવડતો. જેની પાસે એક સ્માર્ટ મોબાઈલ હોય તેને સ્માર્ટ મીટરમાં સિફ્ટ થવું જોઈએ.
किसी दिन आप लोगों के चेहरे पर स्मार्ट मीटर लगा दिया जाएगा और आप दिन में कितना ओक्सीजन सांस में लेते हुए कितनी अशुद्ध वायु बहार निकाला करते हैं ये चेक करके इसका भी पैसा/टेक्स वसूली की जाएगी 😜😜❓❓
jovo sarkar J nava fesla le A koy kam aavta nathi 01 . Not bandhi 02.lock dwon 03.GST 18% 04.corona vecsin 05.road na tendar aapya aaje taya Road nathi
કોઈ નો પગાર ૧૦ મી તારીખે થયો હોય. બેલેન્સ ૨૫ તારીખે પૂરું થઈ જાય તો શું કરવું. આજે તો ગોરવા વડોદરા માં એક ઘરે ૯ લાખ નું બિલ આવી યુ. નથી બનાવવું સ્માર્ટ વડોદરા.નથી જોઈતું સ્માર્ટ મીટર.
Tele Company walo prepaid ma thi billing karave ane aa loko billing mathi prepaid karave...Hmm Kuchh to gadbad hai ... Smart Meter nahi smart public banao eni marzi ene smart rakhvu chhe k junu meter ...
સ્માર્ટ મીટર જોતાજ નથી તો શું કામ વીડિયો બનાવો છો
ભાઈ અમારે સ્માર્ટ મીટર નથી લગાડવું તારું ભાષણ બંધ કરીશ
મીડિયા સરકાર ની ખોલે બેસી ગયા છે.
Sachi vat Bhai
Lutva betha chhe
Bjp ne vote aapjo Bhai.
Narendra Modi ne khabar hashe aa smart meter ni???
આ બધા લૂંટવા ના ધંધા છે
આ વાત રહેવા દયો ટેરીફ પ્લાન બતાવો
સમર્ટ મીટર ની જરૂર સુ છે
લુટવા સીવાય કાઈ કરવું નથી.પોતાના તાગડધિન્ના કરવા છે.
પ્રજા નો કોઇ અભિપ્રાય લેવામાં આવતો નથી.
હવે બધાને એક થવું જોઈએ એક સાથે વિરોધ કરવો પડશે નહીતો મહિને 500 રૂપિયા ના બદલે 15000 ભરવા પડશે હજી પણ સમય છે એક થાવ
Sachi Vat che
12 રૂપિયો વીમો હવે 300 વીમો થઈ ગયો છે અને બેંકમાં વર્ષે જતાં પૂછ્યા વગર કપાય છે. અને જયારે ઘટના પણ બની જાય તો વીમો પાસ થતો નથી અને બેન્ક વાળા અધ્ધર હાથ કરી દેશે. દેશની પ્રજાને કેટલું લુટશો?????
😂
બરાબર છે ભાઈ 12 ના બદલે 300 પ્રજાની સહમતિ વગર કેવી રીતે કપાય છે આ મુદ્દોની ચર્ચા કરી વિડિયો બનાવીને મૂકો વાર્ષિક કેટલા લોકોના વીમા મંજૂર કરવામાં આવે છે
જેની. પાછે. ફોન. નથી. અને જે માણસ ગરીબ. છે. તેની હાલત શુ થાછે.
દરેક મનુષ્યના નાક આગળ હવાનું રિચાર્જ વાળું મીટર આવશે રિચાર્જ ખતમ સમજો જિંદગી ખ.. 😂😂😂😂
બોલો મોદી મહારાજ ની જય....
સ્માર્ટ મીટર જોઈતું જ નથી 😂
પહેલાં P G V C l ને સ્માર્ટ બનવો
Smart meter nthi jota .... Pela nokri aapo akho desh berojgar che.....
ભાઇ ફાયદા બતાવ્યા
બંને મિટર ની સરખામણી કરી ને લાઇવ બતાવો અને
આ મીટર ની જરૂર શું છે.
અત્યાર ના ડીજીટલ મીટર માં શુ વાંધો છે
આવા નવા લાખો મીટર નો ખર્ચો શુ કામ પ્રજા ના પરસેવા ના રૂપીયે
Har Har Mahadev
This is not smartmeter this is smart pocket cutter
aapne bilkul sahi kaha
સ્માર્ટ મીટરમાં ma public puri thay jase
Koine nathi lagadvu to jem che em chalvado #BOYCOTT SMART METER
You are not a good presentator
Bhai tu Tara ghare rakh amare nathi joy tu
આ મોદી ભક્ત લાગે છે 😂
😂
કમૅચારી ખતમ કરવાનો કારસો
Very ture
🫵 metter smart nahi tame smart banta jav cho 😂😂 barabar tam tamare pgvcl samji jav to saru bav smart country America maa pan aa vyavastha nathi tame keva smart cho 🎉🎉 ane tamne abhinandan 👏👏👏👏👏👏
We don't want smartmeter
જુના મીટરમાં શું તકલીફ છે તેના વિશે વિડીયો બનાવો અને શા માટે જુના મીટર બદલવા છે તેનું સ્પસ્ટ કારણ શોધો ભાઈ.
મોઘવારી કેટલી બધી છે
Bhai tumhare ghar pe samrt metre lagao fir dekho fir video banao firse....hum wait karenge aapki video ka😮
ગેર સમજ ગઈ તેલ લેવા.... સમજાવા બદલ આભાર ભાઈ..... પણ આ લુંટ મીટર નાં જોઇએ..........
Saras video
જો તમારા કહ્યા પ્રમાણે સ્માર્ટ મીટર જુના મીટર સાથે કોઈ યુનિટમાં તફાવત નથી આવતો તો સ્માર્ટ મીટર ઉપયોગી અને લાભકારી રહેશે પણ અત્યારે બે ભાગ પાડી દેવા જોઈએ જે ગરીબ અને અભણ પ્રજા છે તેમણે જૂના મીટર જ ઉપયોગ કરવા દો. કેમકે તેમની પાસે ટેકનોલોજી નો ઉપયોગ કરતા નથી આવડતો. જેની પાસે એક સ્માર્ટ મોબાઈલ હોય તેને સ્માર્ટ મીટરમાં સિફ્ટ થવું જોઈએ.
અરરે ઓ અંધભક્ત અભણ તું છે.. વિરોધ કરવા વારા ગાડાં કે અભણ નથી...10 દિવસ ના 2000 તારો બાપો ભરશે....
Bhai video banava na ketala rupiya lidha bhai
Any one sector give advance salary?
યુનીટના ભાવ પણ સાથે જણાવવુ જોઈએ.
किसी दिन आप लोगों के चेहरे पर स्मार्ट मीटर लगा दिया जाएगा और आप दिन में कितना ओक्सीजन सांस में लेते हुए कितनी अशुद्ध वायु बहार निकाला करते हैं ये चेक करके इसका भी पैसा/टेक्स वसूली की जाएगी 😜😜❓❓
ये भी हो सकता है,मोदी है तो मुमकिन है 😂
તે સમયે રૂપિયા ના હોય તો સુ કરવું
300 unit free aapo pachi vircharo
શુ જરૂર છે સ્માર્ટ ની ?
પહેલા તો અંડરગ્રાઉન્ડ કરાયું
ગેર સમજ જેને સમજાય હોય,,,એ સ્માર્ટ મીટર વાપરો,,😂😂😂😂😂😂
jovo sarkar J nava fesla le A koy kam aavta nathi
01 . Not bandhi
02.lock dwon
03.GST 18%
04.corona vecsin
05.road na tendar aapya aaje taya Road nathi
7000/nu metre sarkar mafat k m aape che?.
Juna chkeda vala meter j sara hata AEC na
જે વિસ્તાર મા સ્માર્ટ મિટર લગાવતા પહેલા તેની માહિતી તેની ટિમ દ્વારા આપવી જરૂરી તો દરેક સમજી શકે.
પહેલા લોકો ને સમજણ અને તાલીમ આપવામાં આવે તો પબ્લિક ને ખબર પડે
નોકરીયો રહેશે નય. પ્રજા વધારે બેરોજગાર
રોજ ❤મોબાઈલના રિચાર્જ ❤ગેસના રિચાર્જ ❤સ્માર્ટ મીટર ના રિચાર્જ 😮માણસ હવે માનસિક રિચાર્જ ની દુનિયા મા જીવે છે 😊
Khedut kyare uttpadan thaya pela mal vechi sake ce
Hahbhai BJP wala se
નથી જોતું અમારે સ્માર્ટ મીટર ભાઇ 🙏🙏 #baycot
Tamne ketla aapya
Unit no fix rate rakho,mgvcl ne janavo ke meter charge ,fuel charge lagavi public ne ullu na banave.Per unit fix Rs:5 or 6 exp te rite rakhe.
6:58
Smart miter not not good
સ્માર્ટ મીટર જોતાજ નથી
તો શુકામે લગાવો છો.
આવા વિડિઓ બનાવા નહિ.. 🙏🏻🙏🏻🙏🏻આભાર... લોકો એટલે ગગા નથી.. ભાઈ...
પાવર કટ નો હિસાબ સમજાવો છો.પણ ૧ ઉનિટ ના કેટલા ભરવા પડે. પેલા ને ama સું difrans se
🎉🎉🎉
હેલાં P G V C l ને સ્માર્ટ બનવો
Smart job ni jarurat chhe loko ne..
Public ne smart salary ane job ni jarurat chhe..
Yena pachhi smart miter ni ...
આ અંધભક્ત ને બી નથી ખબર નથી..😂😂
VTV Gujarati news Sarkar ni PR Channel chhe. Sarkar No bachav karva nu kaam kare chhe.... Atle VTV NEWS NE Unsubscribe Karo Ane block Karo...
સમાન મીટર લગાવો પબલીકન વાંધો નથી પણ દિલી અને પંજાબમાં જેમ ફી આપો ભાષણ બંધ કરો
Modi है तो मुमकिन है
Bhai amne smart metre nathi jota juna barobar che
તો ભાઈ તમે પણ મીટર તમારા ઘરે લગાવો ને 😂અમે સાથે આંદોલન મા પછી જોડાવ😂 સ્ટુડિયો મા પણ લગાવો😂
લસણ વાત बंद कर bhai जरूर નથી
😂
AA badhu videsh ma chaale tya thando Pradesh che aapde to EK divash maj recharge patijay
Smart meter temaj juna meter banne sathe rakhva jethi bill vadhae chhe ke nahi teni khabar pade.
Bhai government takes a public bill amount in Advance and then provides supply.
👍
અમારા ગામડાઓ મા ગરીબ વર્ગ હજુ સુધી મોબાઈલ નથી વાપરતા ... યે લોકો જોડે મોબાઈલ પન નહિ તો શું કરવાનું?? આ વા મીટર શું કામના ..
એકજ વાત સમર્ટ મીટર જોતજ નથી
આપણા મોદી સાહેબ ની નવી ભેટ સ્વીકારવીજ પડશે ! કોઈનાથી કંઈ થવાનું નથી!
પેટ્રોલ ના ભાવ સ્માર્ટ
ભણતર સ્માર્ટ
હોસ્પિટલ સ્માર્ટ
કહેવા જઈએ તો ...
બે મીટર થી મીટર ચાર્જ.કેટલું આવશે
અમે પણ નિર્ણય લઈ લીધો છે કે સ્માર્ટ મીટર લેવું નથી. .. ..
સ્માર્ટ મીટરનો SMS ચાર્જ કોન ભરસે?
🎉
Adhikari Upar karo...... Fir...
કોઈ નો પગાર ૧૦ મી તારીખે થયો હોય. બેલેન્સ ૨૫ તારીખે પૂરું થઈ જાય તો શું કરવું. આજે તો ગોરવા વડોદરા માં એક ઘરે ૯ લાખ નું બિલ આવી યુ. નથી બનાવવું સ્માર્ટ વડોદરા.નથી જોઈતું સ્માર્ટ મીટર.
સ્માર્ટ મીટરની જરૂર છે
Video bahuj mast Lagyo Good information
પ્રાઈવેટ લિમિટેડના દલાલો
Do the employees get their Salary in Advance.
First let all the employees get Smart Salary. Until then don't Justifiy
Light wapras phela company ne FY do advance mein payment aa fydo ga4eb ne bill 2 month bake bill bhare saka tu
Khare khar aa badhi vij company vechaye gayi 6e ,private company kharide ledu 6e,
એકવાર સાથે સાથે જે વીજળીને બિલ થયું હોય તે આપી દેવું જોઈએ ને ભાઈ
સ્માર્ટ મીટર નથી જોઈતું એના માટે વાત કરો
બાકી વાતો બંધ કરો
Bhai vtv vada ne kai aapi didhu che
Bhai lokone joitu j nathi to mitar laagvani jarur j su che te chalva do ne sarkar juthu bole
जिइबी वाले ने पैसे दिया है चमचागिरी छोड़ो
Chalu padhdhati ma koine koi j taklif nathi, smart meter ma Koi faydo thato j nathi, aa khel bandh j થવો joie 😡
Vij company pahela potani services simart kare ,fix charge ma unlimited karo aane simart kahevay baki loot na dhandha 6e,
Bhai tara gare lagadi de smart miter badha ne nai gamta smart miter to nai gamata
Tele Company walo prepaid ma thi billing karave ane aa loko billing mathi prepaid karave...Hmm Kuchh to gadbad hai ...
Smart Meter nahi smart public banao eni marzi ene smart rakhvu chhe k junu meter ...
1 manth mate ketalu recharge karavu pade
Aema velidity na hoi 5000 nu hoi to ek divs maj વપરાય જાય એટલે લાઈટ cut thy jay che
મત દાર ને મીટર વગર મોફત વિજડી કેમ નય
Lollipop mast aape che bhai
Dheere Dheere Karke Bank mein bhi heat exchangers message ka sab Karke Paisa kaatna chalu Kiya Fir ismein Bhi Yahi HAL hoga
રોજ તો કોઈ પેટન્ટ ભરી શકે ભાઈ
Results ave pachi public ne criticism karo to samja, pela thi j soft corners banavi lo ek side no to pachi comment ma public reaction sukame mago cho
News channel chalavo cho eno matalab e nathi ke koi pan manma ave e public ne boli do, koi di board same to bolo
DI