બાર વાટનો દિવડો મંદિરે મેલો શિવ જીવને સંભાળી લેજો - ઉષ્મા બેન શ્રાધ્ધ કિર્તન 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024
  • เพลง

ความคิดเห็น • 41

  • @ranjansuba
    @ranjansuba หลายเดือนก่อน +2

    રાધે રાધે. બહેનો🙏🌹♥️🙏👌👌👌👌👌👌👌👌👌👍🙏

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ หลายเดือนก่อน +5

    ખુબ સરસ દીદી બાર વાટુ નો દીવડો જીવને સંભાળી લેજો સરસ ગાયું છે મોટાબેન જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તમારા સ્વરમાં સરસ્વતી કાયમ માટે બિરાજમાન રહે એકદમ તંદુરસ્ત રહો તમારુ સુખમય જીવન વિતાવો ખુબ ખુબ આશીર્વાદ નાભી ના નાદ થી અંતર થી આશીર્વાદ ખુબ ખુબ પ્રગતિ કરો કૃષ્ણ મંડળ ના આશીર્વાદ 🙏 🙏✨💫🌹❤️👏🙏❤️💐💕🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂💕💕💕💕💕💕💐💐💐

    • @ChandrikaAgja
      @ChandrikaAgja หลายเดือนก่อน +1

      Sars chi Lakhi ni. Muko Mari ben

  • @lataajagiya1647
    @lataajagiya1647 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જન્મ દિવસની શુભેચ્છા, સોમનાથ મહાદેવ તમારી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના ❤🎉

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 หลายเดือนก่อน +2

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ભગવાન ભોળાનાથ તો મરુતીયુ ના દેવછે સંભાળેજ ખુબખુબ ધન્યવાદ

  • @rajupandya3663
    @rajupandya3663 หลายเดือนก่อน +1

    Happy birthday ushmaben sukh shanti samrudhdhi prabhu aapeaap khub aagalvadho ane sundar bhajan gavo tevi prabhune prarthana🙏🙏🙏💐🎉

  • @bhartithakkar5765
    @bhartithakkar5765 หลายเดือนก่อน +1

    Happy brthde 🎉,🎉❤🎉🎉

  • @rasilasangani7573
    @rasilasangani7573 หลายเดือนก่อน +1

    જય શ્રી પિતૂદેવો ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 หลายเดือนก่อน +1

    વાહ ઉષ્મા બેન ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ઉષ્મા બેન 🎂🎁🍬💐

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi หลายเดือนก่อน +1

    વાહ ખુબ જ સરસ 👌👌

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ કીર્તન ખૂબ સુંદર છે,, ઉષ્મા દીદી જન્મ દિવસ ની ખૂબ શુભેચ્છા ભગવાન દ્વારકાધીશ આપને ખુબ સ્વસ્થ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે અને જીવન માં આવી જ રીતે સત્સંગ કરતાં રહો, આપના જીવનથી અમને પણ પ્રેરણા મળે છે , જય દ્વારકાધીશ

  • @daxapanchal7515
    @daxapanchal7515 หลายเดือนก่อน +1

    સરસ કીર્તન છે જય શ્રી કૃષ્ણા,..🙏🙏🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 หลายเดือนก่อน +1

    Wah usma ben bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏🙏

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ બેન ખૂબ સરસ ગાયું જન્મદિવસ હાર્દિક શુભકામના ઉસ્મા બેન

  • @parmarkalpana8648
    @parmarkalpana8648 หลายเดือนก่อน +1

    Tamara mandad na bhajan ma to maja j padi jay ho❤😊bov j saras sis& baa

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc หลายเดือนก่อน +2

    બહુ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

  • @linamistry8452
    @linamistry8452 หลายเดือนก่อน +1

    Jay shree krishna 👏👏🙏

  • @bhartibenjada
    @bhartibenjada หลายเดือนก่อน +1

    વાહ શિવ અને જીવનું ખૂબ જ જોરદાર ભજન ગાયું ઉષ્માબેન આપને ધન્યવાદ સહ જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏♥️

  • @pragnamehta1201
    @pragnamehta1201 หลายเดือนก่อน +1

    વાહ બોવ સરસ જય શ્રી કૃષ્ણ 🙏

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 หลายเดือนก่อน +1

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ આનંદ ❤❤❤❤

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 หลายเดือนก่อน +2

    સરસ ગાયું છે ઉષ્મા બેન

  • @VilasVekariya
    @VilasVekariya หลายเดือนก่อน +1

    ખુબ સરસ કીર્તન છે વસંતીબેન તમારા બધા જ કીર્તન બહુ સરસ હોય છે આવા સરસ કીર્તન અમને સંભળાવતા રહેજો વિલાસ વેકરીયા ના જય શ્રી કૃષ્ણ

  • @mayapatel5808
    @mayapatel5808 หลายเดือนก่อน +1

    👌👌

  • @gojiyakaran9326
    @gojiyakaran9326 หลายเดือนก่อน +1

    🙏

  • @NiruPatel-fy8fx
    @NiruPatel-fy8fx หลายเดือนก่อน +1

    Happy birthday bena

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 หลายเดือนก่อน +1

    Kub saras gayu

  • @Smitasheth008
    @Smitasheth008 หลายเดือนก่อน +1

    Nice Jay shrikrishna Happy Birthday....

  • @Mr_Vrj_Sgr_3053
    @Mr_Vrj_Sgr_3053 หลายเดือนก่อน +1

    Jay shree Krishna 🙏 Jay mataji 🙏 SARS kirtan gayu

  • @chetnamehta3772
    @chetnamehta3772 หลายเดือนก่อน +1

    ભજન બહુ જ સરસ છે પણ અધૂરું નીચે લખેલું છે
    ઉષ્મા બેનને જન્મ દિવસ ની શુભેચ્છા❤🎂💐👌🧿

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  หลายเดือนก่อน

      ધન્યવાદ ચેતનાબેન
      આપની શુભકામનાઓ મળી આશીર્વાદ મળ્યા ખુબ ખુબ રાજીપો અનુભવું છું...
      મારા પ્રણામ...
      કિર્તન નાં શબ્દો -
      બાર બાર વાટયું નો દિવડો મંદિરે મેલો
      મેલ્યો છે શિવજી ની પાસ રે
      શિવ જીવને સંભાળી લેજો...
      કૈલાસ ધામે જીવને ઉતારા દેજો
      ઉતારા શિવ જીવને દેજો
      શિવ જીવને સંભાળી લેજો...
      રામેશ્વર જાતા જીવને દાંતણીયા દેજો
      દાંતણીયા એને કરાવજો
      શિવ જીવને સંભાળી લેજો...
      હરિદ્વાર જાતા જીવને નાવણીયા દેજો
      નાવણીયા એને કરાવજો
      શિવ જીવને સંભાળી લેજો...
      અમરનાથ જાતા જીવને ભોજનીયા દેજો
      ભોજનીયા એને કરાવજો
      શિવ જીવને સંભાળી લેજો...
      કાશી એ જાતા જીવને પોઢણીયા દેજો પોઢણીયા એને કરાવજો
      શિવ જીવને સંભાળી લેજો...
      વૈકુંઠ ધામ જાતા જીવને મોક્ષ રે દેજો
      મોક્ષ પ્રભુ એને દેજો
      શિવ જીવને સંભાળી લેજો...

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 หลายเดือนก่อน +2

    જન્મદિવસની હાર્દિક શુભકામના ઉષ્મા બેન...🎂🎂

  • @lataparekh7588
    @lataparekh7588 หลายเดือนก่อน +1

    Bahuj,Sars,

  • @devangidhunofficial
    @devangidhunofficial หลายเดือนก่อน +1

    🙏🙏👌👌

  • @ranjanben8742
    @ranjanben8742 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ સરસ🙏

  • @hansapatel9342
    @hansapatel9342 หลายเดือนก่อน +1

    Happy birthday usma ben

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817 หลายเดือนก่อน +1

    સરસ ભજન ગાયું છે 🎉🎉

  • @geetapatel1466
    @geetapatel1466 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @Ujala_gopi_mandal
    @Ujala_gopi_mandal หลายเดือนก่อน +1

    સરસ ભજન છે દીદી જય સીતારામ ❤❤🎉

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt หลายเดือนก่อน +1

    વાહ વાહ ઉષ્મા બેન હેપી બર્થ ડે 100 વર્ષના થાવ દીર્ધા આવીશ આપે ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો વાહ વાહ ઉષ્મા બેન શ્રાદ્ધ પક્ષનું કીર્તન બહુ સરસ ગાયું ધન્યવાદ તમને બધાયને જય શ્રી કૃષ્ણ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

  • @ભાવનાસોરઠિયા
    @ભાવનાસોરઠિયા หลายเดือนก่อน +1

    જય..શ્રી.. કૃષ્ણ.. લખી.. ને.. મુકો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  หลายเดือนก่อน

      બાર બાર વાટયું નો દિવડો મંદિરે મેલો
      મેલ્યો છે શિવજી ની પાસ રે
      શિવ જીવને સંભાળી લેજો...
      કૈલાસ ધામે જીવને ઉતારા દેજો
      ઉતારા શિવ જીવને દેજો
      શિવ જીવને સંભાળી લેજો...
      રામેશ્વર જાતા જીવને દાંતણીયા દેજો
      દાંતણીયા એને કરાવજો
      શિવ જીવને સંભાળી લેજો...
      હરિદ્વાર જાતા જીવને નાવણીયા દેજો
      નાવણીયા એને કરાવજો
      શિવ જીવને સંભાળી લેજો...
      અમરનાથ જાતા જીવને ભોજનીયા દેજો
      ભોજનીયા એને કરાવજો
      શિવ જીવને સંભાળી લેજો...
      કાશી એ જાતા જીવને પોઢણીયા દેજો પોઢણીયા એને કરાવજો
      શિવ જીવને સંભાળી લેજો...
      વૈકુંઠ ધામ જાતા જીવને મોક્ષ રે દેજો
      મોક્ષ પ્રભુ એને દેજો
      શિવ જીવને સંભાળી લેજો...