ખરે ખર આંખ માંથી આંસુ આવી ગયા કિરણ ભાઈ ખુબ સરસ વીડિઓ બનાવ્યો છે અને સમાજ ને એક નવી શીખ આપે એવો આ વીડિઓ છે ભલે બેન માટે કઈ લય જાવ ના લય જાવ પણ એને આપની વાત હોય છે એને દરેક ઘર ના લેડીસ ને એક નવી શીખ આપતો વિડીઓ છે દરેક બહેન ને એના માંમેંરા ની આશા નથી હોતી ભાઈ વેળા વેલ બધા ને લય ને આવે એવી આશા હોય છે બેન માટે બધા આવે એ જ મોટું અમેરું છે અને સમાજ ની દેખા દેખી માં ભાઈ પણ પીસાય છે એ માટે બધા ભાઈ ઓ ને રેખા બહેન નો ખુબ સરસ મેસેજ છે ખુબ સરસ બહેનને કોઇ પૈસાની ભૂખ નથી હોતી આ એક પ્રેમની ભૂખ હોય છે એ જ મામેરું છે
નમસ્તે કિરણભાઈ, છેલ્લા બે દિવસ માં તમારા 10 થી પણ વધુ વિડિઓ જોયા... આપણી ગામઠ્ઠી સંસ્કૃતિને ઉજાગર કરી બતાવી છે.. દરેક વીડિઓ એક સામાજિક સંદેશો આપે છે... છેલ્લે થીમ આધારિત ગીત સોનામાં સુગંધ ભેળવે છે.. ખુબ ખુબ અભિનંદન.. આવા જ વધુ સારા વિડિઓ બનાવતા રહો એવી શુભેચ્છા..
ખુબ જ સરસ ખોખાણી સાહેબ વિડિયો જોઇ ને તો આંખો મા આંસુ આવી ગયાં છે પણ એના કરતાં પણ વધારે મજા આવી આપણા ભાતીગળ ગીત મા અને એનાં કરતાં પણ વધારે મજા આવી( રાગ)( compose)જબરજસ્ત મજા આવી ગઈ છે
Hiii Kiran uncle you have best singer in the gujrat ..... Brilliant I have wish ke tame Tamara madhu aavaj thi aapda gujrat ne Nobel prize jitva ma madad karsho Ane amne pan aa aadare kabil banavsho tame Amara jeva tinegar ne Tamara Gyan thi gajab ni shikh aapsho mane proud chhe ke tame pan gujrati chhe .. Jay jay garvi gujrat 🙏🙏🙏
Me aa video etli badhi vakhat joyo chhe ne darek vakhate haiyu bharai ave chhe....very nice...darek bhabhi e samjavu joie ke nanad na man ma kyarey bhai pasethi kai lewani ichha ke vruti hoti j nathi...Prem thi bolave etle ghanu...
What a fantastic story mind blowing. Kiranbhai you have created good motivator story line up that motivates us of family values and shows us that each family members are equally treated. What a inspiring story concept emotional story concept that motivates us of today circumstances. Feeling touch of emotions and thoughts of your for family members is of high value Kiranbhai you're so good in your humour that motivates us to watch it your video. Nice video with amazing dilouges and good direction and acting concept
Vah kiranbhai. This social story is very interested and superb. Every person can teach from this social story. My heartly congratulations to kiranbhai khokhani for this wonderful presentation video. I heartly pray to god for yours bright future and bright progress. God bless to all of you. This is our true and traditional culture. Thank you very much from soni jayantilal dhakan for yours bright and heart touching social story presentation video. I liked to much this video.
Bahuj Saras ,very Nice Story
કીરણભાઈ ખુબજ સરસ અને હાલના સમયમા લોકોને બોધપાઠ લેવાજેવો ખુબજ સરસ વીડીયોછે આંખોમા આંસુડા આવીગયા એવો સમાજને ઉપ્યોગી વીડીયોછે
su vat chhe very good song 👌👌👌👌
Super 👌👌👌 Ek Dum Jordar 😊😊😊
ખરે ખર આંખ માંથી આંસુ આવી ગયા કિરણ ભાઈ ખુબ સરસ વીડિઓ બનાવ્યો છે અને સમાજ ને એક નવી શીખ આપે એવો આ વીડિઓ છે ભલે બેન માટે કઈ લય જાવ ના લય જાવ પણ એને આપની વાત હોય છે એને દરેક ઘર ના લેડીસ ને એક નવી શીખ આપતો વિડીઓ છે દરેક બહેન ને એના માંમેંરા ની આશા નથી હોતી ભાઈ વેળા વેલ બધા ને લય ને આવે એવી આશા હોય છે બેન માટે બધા આવે એ જ મોટું અમેરું છે અને સમાજ ની દેખા દેખી માં ભાઈ પણ પીસાય છે એ માટે બધા ભાઈ ઓ ને રેખા બહેન નો ખુબ સરસ મેસેજ છે ખુબ સરસ બહેનને કોઇ પૈસાની ભૂખ નથી હોતી આ એક પ્રેમની ભૂખ હોય છે એ જ મામેરું છે
૯૬૩૮૩૬૦૦૦૦
V
Dhanyavad Bhai. Gujarat Saurastra na sanskar ane sanskriti ne sachhavvama aap sahu amulya prayatna karo chho. Kub khub Abhaar.🙏
નમસ્તે કિરણભાઈ,
છેલ્લા બે દિવસ માં તમારા 10 થી પણ વધુ વિડિઓ જોયા...
આપણી ગામઠ્ઠી સંસ્કૃતિને ઉજાગર કરી બતાવી છે..
દરેક વીડિઓ એક સામાજિક સંદેશો આપે છે...
છેલ્લે થીમ આધારિત ગીત સોનામાં સુગંધ ભેળવે છે..
ખુબ ખુબ અભિનંદન..
આવા જ વધુ સારા વિડિઓ બનાવતા રહો એવી શુભેચ્છા..
ખૂબ ખૂબ ધન્યવાદ, બહુ સરસ વીડિયો બનાવ્યો ,ગીત માં બહુ કરૂણતા છે
ખુબ જ સરસ ખોખાણી સાહેબ
વિડિયો જોઇ ને તો આંખો મા આંસુ આવી ગયાં છે પણ
એના કરતાં પણ વધારે મજા આવી આપણા ભાતીગળ ગીત મા અને એનાં કરતાં પણ વધારે મજા આવી( રાગ)( compose)જબરજસ્ત મજા આવી ગઈ છે
Vijaysinh andthe
વાહ કિરણ ભાઈ ખુબજ સરસ સાર હોય તમારા નાના એવા વીડિયો મા.....
ને તમારો અવાજ તો લાજવાબ છે,
supar video se ho kiranbhai
Really Great VDOs from you. Khoob Khoob Abhinandan. Thanks a LOT. Jay Shree Krushna
વાહ ભાઈ વાહ ખુબ સરસ દરેક વ્યક્તિ આવી
વિચાર સહેલિ ધરાતિ થઈ જાય
Bavaj mast video che.। 👌👌🌟🌟🌟🌟🌟
VA Kiran bhai.tame khub saras video banavo 6o. Tame khub jevo.
❤ super..song..Kiran..Bhai🙏🙏🙏🙏
बहुत बहुत सुंदर और नणंद व भाभी के बीच में अति प्रेम उजागर करनेवाला विडियो है। बहुत बहुत धन्यवाद नमस्तेजी शुभ रात्री
Hiii Kiran uncle you have best singer in the gujrat ..... Brilliant I have wish ke tame Tamara madhu aavaj thi aapda gujrat ne Nobel prize jitva ma madad karsho Ane amne pan aa aadare kabil banavsho tame Amara jeva tinegar ne Tamara Gyan thi gajab ni shikh aapsho mane proud chhe ke tame pan gujrati chhe ..
Jay jay garvi gujrat 🙏🙏🙏
Khub khub saras,👌👌👌
very good kiranbhai avavne ava video Dhara samaj ne sara raste valo cho.
વાહ કિરણભાઈ વાહ ધન્ય છે
તમને આવા સમાજ ઉપયોગી વિડીયો બનાવતા રહો .
Ha moj ha
Gitjtra
@@hemalparmar8775 fT
jordaar.... kaij lakhi sakaay evu nathi... really kiran superb letter... જબરદસ્ત video chhe
Khub khub dhanyvad kiran khokhani tame kharekhar samaj ne touch thay tevu che..
કિરણભાઈ ખુબ સરસ સામાજિક જીવન ની વાસ્તવિક પરિસ્થિતિ રજુ કરી..ગીત પણ ખુબ ગમ્યું.
😅😅😅😅😅😅😅😊
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢😮😮😮😮😮😅😅😅😅😅
હાભાઈ
Khub sundar movei 🙏🙏🙏
Vah bahu saras karanbhai 🙏🏻🙏🏻
વાહ શુ વાત છે આજ ના સમય મા આવી ભાભી તે જોવા મળસે પણ આવી બેન નય મળે ખરેખર દીલથી
Vow, nice topic u took,it really heart touching topic,ava topic upper video banavo,I m rabari,this type of improvement is must in society
કીરણભાઈ ખુબજ સરસ વીડીઓ છે....વીડીઓ જોઈને આંખોમાં આંસુ આવી ગયા...
Khub saras kiran bhai
વાહહહહ કિરણભાઈ જોરદાર વિડિઓ બનાવ્યો હો ભાઈ
આ જમાના માં આ વિડિઓ સમજવા જેવો છે ,
આંખ માં આંસુ આવી જાય આવો છે હો ભાઈ
જય મુરલીધર
જય મુરલીધર
AHIR UMESH
hii
Khub saras raday bhijavi didhu
Thanks...all to you specially Kiran khokgani....you remind our ancestors traditional and social dedicated for our society. now we call samaj
Govind Chaudhari d(deww
Govind Chaudhari @/xzzxxx z
@@bhattjayntilal2372 ય
@@bhattjayntilal2372
સ્થાનને
સહ
મ
લોકો હમમ ની🎉 કો ની ની બી કો ની બી ની નીમ🎉લ
Butfuly all the best good performance 👍👍👍🙏
ખુબજ સરસ ❤
ખુબ જ સરસ વિડીયો છે
અત્યારે ઘણા બધા પરિવારોમાં આવા અણબનાવ બનતાં હોય છે
હું આજ તમારો વિડિઓ જોતો તો માટે યાદ આવી ગયું. Happy birthday 🍰🍰🍰🍰🍰😀
vaah Kiran Bhai ghna divas thi Tamara video ni vaat hati khub Saras.👌👌👌👌👌
Vah Bhai Kiran Bhai vah bahu saras
ખુબજ સારી સમજ છે અને પતિ પત્ની ના ઝઘડા પણ મટાડી દે તેવોછે
vah kiran bhai👌👌👌
Wha Bhai su vat se super bhai
Such a nice topic rise by kiran bhai keep it up
હું ભવ્ય કિરણ અંકલ આ વિડિઓ એવો જોરદાર છે કે તમને કેવા માટે કઈ શબ્દ નહિ 👌👏👍🙏👌👏👍🙏
કેએખકેઐકકકકખખખખખખખોઊએક
આ વિડીયો જોયા પછી આસુ આવી ગયા અને હા તમારા વિડીયો બધા સરસ હોઈ છે અને હા તમે ફીલમ બનાવો તો 100 ટકા હીટ જાઈ
Vijaysinh
Really nice video.i like it
Me aa video etli badhi vakhat joyo chhe ne darek vakhate haiyu bharai ave chhe....very nice...darek bhabhi e samjavu joie ke nanad na man ma kyarey bhai pasethi kai lewani ichha ke vruti hoti j nathi...Prem thi bolave etle ghanu...
Vahh..kya bat hay...👍👍👍☺☺☺☺
ha moj ha saras bhai
સરસ કિરણભાઈ બહુ સારું ગીત ગાયું બહુ સાંભળ્યું ગીત બહુ ગમે છે
Kiranbhai khubaj saras vidiyo banavel che
Khub Khub abhinandan
Saras ane git mast gayu che
ખૂબ જ સરસ
Nice msg, n beautiful and heart touch song..osm.keep it up...
🎉
અદ્ભુત
What a fantastic story mind blowing. Kiranbhai you have created good motivator story line up that motivates us of family values and shows us that each family members are equally treated. What a inspiring story concept emotional story concept that motivates us of today circumstances. Feeling touch of emotions and thoughts of your for family members is of high value Kiranbhai you're so good in your humour that motivates us to watch it your video. Nice video with amazing dilouges and good direction and acting concept
Thanks brother
વાહ.ભાઈ.વાહ
Vah kiranbhai. This social story is very interested and superb. Every person can teach from this social story. My heartly congratulations to kiranbhai khokhani for this wonderful presentation video. I heartly pray to god for yours bright future and bright progress. God bless to all of you. This is our true and traditional culture. Thank you very much from soni jayantilal dhakan for yours bright and heart touching social story presentation video. I liked to much this video.
Nice kiranbhai
Jordar
Aatla mast video banaavaana vichar kem na aave chhe gajab chho saaheb sat sat Naman tamne
ગીત ખૂબ જ સુંદર
Khubh sarash .. video to jordar j che bus have aa badha lagan geet ni pan ek cd banavo
ખુબ સરસ. abhinandon
Nice..kiran bhai
Khub saras
કિરણ ભાઈ , બહુજ મસ્ત વીડિઓ છે , જોઇને રડવું આવી ગયુ.
, Cc too
વાહ કિરન ભાઈ બેન દિકરીયું થકી તો આપણે ઊજળા છીએ .
Supar kiran bhai Aasu avi gaya yaar
વિડિયો ખુબ જ સરસ છે આંખ માં આંસુ આવી ગયાં
Jordaar video thanks
Verry verry nice video
સરસ
સરસ મજાની વાત ભાઇ બેન ની વાત્ત સમજવાજેવી છે
જોરદાર.👌👌👌👌
superb video...emotional
Very osm video kiranbhai
Vahhhhhhhhhhhhhh SuuuuuuuuuuuuuuuuuuuupaR
🙏🙏 Jay davrkadhis Jay ho Jay ho Kiran Bhai Jay ho sarshavte mata na sabdo ne vandan sathe abhenadan Jay ho 🙏🙏🌱🌱
wow.....awesome concept n story.........hats off
Boj saras git se
Superb Kiran bhai
Jordar video se rovadavi didha saheb
i m speechless ..very nice..like your drama so much
very good trick. learn by ...how to conviince a wife.....Kiran bhai. ...
bharat kumar j. patel
Vah...... Khub saras video jakkkkas video
Very nice video 👌👌
VERY NICE
વાહ
Wah wah kiran bhai..kharekhar heart tuch.. story n song superb supeerb
તમે આ સમાજ ને એક સંદેશ આપ્યો છે
Wahhh... kiranbhai...Tame aj ni sachot vat raju kari...👌👌
વખાણવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી
Wah 😭😭😭😭😭😭😭😂😂😂😂😊😊😊😊😊
......... Lakhva Mate Koi Shabd Nathi 👌👌👌👌👌👍👍👍👍👍👍
Vira Avsar Aavyo Re 😊😊😊
ખરૈ ખર ખુબજ સરસ છે। ને જુના સમય ના સ સંસકાર વાળા વિડીયો। છે
ધન્ય વાદ
ખર
Excelant vedio
Tamaro video joine aakhmathi pani aavigayu very good
ખૂબ સરસ ભાઈ
વાહ આંખો ભીની કરી દે તેવો વિડિયો બનાવ્યો...ખૂબ સરસ
Vijaysinh
Very good job Good luck
ખૂબ સરસ
vavav
hiren vaghasiya so S
સમજણ, સહકાર, સાહચર્ય અને સેવા નો સમન્વય..... એટલે પરિવાર
thanks hiteshbhai
. a
Nice
Aaj ni Paristhi thi Mujab Khubaj Saras Sauvad Banvyo ...
વાહ ભાઈ વાહ, તમારી વાત 🙏🙏🙏કોઈ મારી પાસે શબ્દો નથી 🙏🙏
Khub Saras kiranbhai.....
વાહ વાહ વાહ શુ વીડીઓ છે અદભુત છે ભાઈ
Khub saras Kiran Bhai