બાળપણ ની કવિતા એ વખતે આટલી બધી સમજાતી નહોતી પણ આજે પુરેપુરી સમજાય છે આ બધું સ્કૂલ અને પછી કોલેજમાં પણ ભણાવવા મા આવે તો ઘરડાઘર મા એકપણ મા ને આશરો લેવો ના પડે તમામ માતા ઓને પ્રણામ કોટી કોટી વંદન 🙏🙏🙏
સાહેબ, જીવનમાં આપણી માં જેવો પ્રેમ આપણને આ દુનિયામાં કોઈ કરી જ ન શકે, આપણી જીવનસંગિની પણ નહિ અને એટલે જ કહ્યું છે કે, "માં તે માં બીજા બધા વગડાના વા" 🙏🙏🙏
MAA VAGAR NI JINDGI JIV VI BOVJ MUSKIL SE JENA MUMMY NA HOY ANE KHABR HOY SE KE MUMMY VAGAR KEM RAHI SAKAI DUNIYA MA BHALE BIJI KOI KHUSHI NA MALE TO CHALE PN MUMMY PAPA HUMESHA REHVA JOYE ......MAA MISS YOU 😢😢😢
અગાઉ આ અને આ પ્રકારની ઘણી કવિતાઓ પાઠ્ય પુસ્તકોમાં આવતી. આથી જન્મ જાત સંસ્કાર ખીલે છે. સરકારશ્રીએ આ બાબત ધ્યાનમાં રાખી શિક્ષણ વ્યવસ્થા શુધારવી રહી.
હે ભગવાન કોઈ ની માં નો મર્જો, જીવવું બહુ અઘરું પડી જાય સે આ દુનિયા માં એક દીકરી ને😢😢
સાતમા ધોરણ માં આ કવિતા ગુજરાતી વિષય માં આવતી 🌹🌹🌹🌹સરસ છે 🌹🌹🌹
❤❤❤❤❤❤❤❤❤❤
બાળપણ ની કવિતા એ વખતે આટલી બધી સમજાતી નહોતી પણ આજે પુરેપુરી સમજાય છે આ બધું સ્કૂલ અને પછી કોલેજમાં પણ ભણાવવા મા આવે તો ઘરડાઘર મા એકપણ મા ને આશરો લેવો ના પડે તમામ માતા ઓને પ્રણામ કોટી કોટી વંદન 🙏🙏🙏
કહેવાય છે કે ગોળ વિના મોળો કંસાર મા વિનાં સુનો સંસાર.❤❤❤❤❤🤱👩👧👧👩👦
સાહેબ, જીવનમાં આપણી માં જેવો પ્રેમ આપણને આ દુનિયામાં કોઈ કરી જ ન શકે, આપણી જીવનસંગિની પણ નહિ અને એટલે જ કહ્યું છે કે, "માં તે માં બીજા બધા વગડાના વા" 🙏🙏🙏
Vah khub saras
Right 🙏🏻🙏🏻...,
@@aayushparmar6797 ok
🙏
Jodkar Jo dikhaya Kare vah band kar de dramebaji band kariye hath jodne ki meherbani karke hath mat chhodiye ga hath jodna hai
मा विना सूनो संसार, मा ते मा बीजा वगडा ना वा 🙏🙏🙏
Sahi bat he
માં તે માં બીજો કોઈ વિકલ્પ નથી
@@rameshbhaipatel1965 ખુબજ સરસ
ગોળ વિના મોળો કંસાર,
માં વિના સૂનો સંસાર.
ભગવાન સદેહે હરેક ઘરે ન પહોંચી શકે એટલે માનુ નિર્માણ કરીને ઘરે-ઘરે ભગવાન આશીર્વાદ દેવા આવે છે❤❤😊
ખરેખર ma જેવો પ્રેમ દુનિયામાં કોઈ ન જ kari શકે આગીત ભણતા ત્યારથી જ સાંભળીએ છે આજે આંખમાં આંસુ આવી ગયા સાંભળીને. 👍👌
Miss you maa😂
माँ ते माँ बिजा बधा वगडा ना वा📿🇮🇳🔱🕉🏹🌍🔥🚩💕
આ સાતમા ધોરણ ની કવિતા નો અર્થ આજે ખરા અર્થ માં સમજાય છે જ્યારે મા ને આમને સામને કહી નથી સક્તા 😭😭😭💐💐💐
દુનિયા નું સૌઊ મોટું સુખ છે માં સાથે રહેવુ ❤❤😢❤❤❤❤
જેનો પ્રેમ અપાર એ મારી માં 💜♾️
Khub saras old is gold 🥰😍✌️✌️
🙏🥰 ...મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ 🥰🙏
Jay jay jay shree radhe Krishna ❤❤❤
માં યાદ આવે જ્યારે આપણને મુકી ને સ્વધામ જાય પછી 😢 આંખ મા થી અશ્રુ ના રોકી શકાય માં ની યાદ મા
હે ભગવાન મને મારી મા મને પાછી આપી દૉ .. પ્લીઝ...મિસ યુ મોમ.......
સાચી વાત જનની ની જોડ સખી નહીં જડે રે લોલ.
Wah. Gujrati. Nu. Hir. Vo. Git. Akdam. Sahi. Words. Maa. Or. Papa. Ko. Pyaar. Karay. Vo. Kabhi. Galat. Kar. Saktay. Nahi. Ucikay. Liy. Sab. Kurbaan. Vo. dikara. dikari. Na. Sanskaar. Vo. Bhi. Hamako. daynaa. Paday. Gaa. Sabhi. Ko. Pahalay. Ham. Paalan. Karay. Ho
ખૂબ જ સુંદર કોવતા છે.
મનના ભાવ શબ્દ વાટે બહાર આવ્યા છે.
આગીત મને ખુબ ગમે છે અેમ થાયછે આખોદ્દી ગાયા કરૂ
આ ગીત મને ખૂબ ગમે છે આખો દિવસ ગાયા કરુ છું મજા પડી ગઇ છે સાભલીએ ને ખમાં ખમાં 🙏👌🙏🌹😁
વાહ વાહ
@@vishnuthakor6364 l k
Heart touching poetry. દિલ ને હૃદય ને સ્પર્શ કરતી કવિતા . માં તે માં બીજા બધા વન વગડાના વા ❤ઘડો ફુટે રઝળે ઠીકરી માત વિના એવી દિકરી ,ગોળ ગોળ વિના મોળો કંસાર માત વિના સૂનો સંસાર.❤🙏👏💚♥️💜🌹૧૨/૫/૨૦૨૪.
Aa song brilliant chhe🙏🙏👍😍
Bhai ma aa duniya ma koy ne tevo peerem no kare jo ma kare te aetale bhai kevayne mate ma bija vagdana va lov you Mom
ખુબજ સરસ.....🌹🌹🌹🌹
GajjjB love this song Love you mom😍😍😍😍😍
Maema beja vagnava so nice song 👌🙏👌
Geet sabhri maa na hath nu khavanu yaad aavi ga u. Sasriya ma nathi maltu maa nathi maltu.
Maa te maa ana jevu jagat ma koinai..
You are right bro
Miss you maa
No.1
Vah vah su git che
So true
વહાલનો દરિયો એવી મારી મમ્મી તુ ફરી ક્યારે મળીશ😔
વહાલનોદરિયોઅવીમારીમ
વહાલનોદરિયોઅએવીમારીમાતુફરીકયારેમ સવ
Very nice song maa ni role koi na aavi shake love you mom.
Maa to balpan ma chhodi ne jti rhi, aa j pn eni yad satat aave se, maa ni Kami koi puri Naa kri ske, ,, aa geet sambhali chodhar aasu rdi pdi hu😢😢😢😢
❤❤❤❤😂😅😅😅❤❤❤❤❤❤❤
માતેમાબીજાવગડાનાવા
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જનની 😢😢😢જોડ સખી નહી મડે 😢😢😢😢😢😢માં 🙏
Maa te maa bija vagda na va❤❤❤❤❤❤❤❤❤
Maa thi koi motu nathi ..very good song evergreen 🙏
La javab
Love u mammy ❤❤❤❤❤
Maa ka matlab samja diya 👏
Maa te maa bija vagda na va ❤❤❤
Mammy 😭😭😭😭
❤Maa hi maa baki bija vagadana na va❤ miss you maa❤
Jeno prem apar chhe e Mari Maa 🌹🙏
Jay sanatani sanskriti 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
very nice songs
Saras
અદભુત મા નુઆ ગીત છે મા તો મરી ગયા છે પણ જુની વાતો મા ની યાદ અપાવે છે આ ગીત સાભળીને ભાઈ
Mari.. Halat. Aavi.. Chhe. Mari. Janeta... 17.12.1998...dham..gaya
Ha bhai
૩૧/૦૭/૨૦૨૪ param pita na charno ma sidhavya
😢
I love you mummy ❤❤❤❤😢
મા તે મા બીજા બધા વન વગડાના વા❤❤👌👌
માં તે માં બીજા બધા વગડાના વા ❤️
Love you Ba ba love you so much
Miss you mom love you so much 😭😭😭😭😭
miss you માઁ 👏👏👏👏👏
સાતમા ધોરણ ની કવિતા ભણવામાં આવતી હતી અત્યરે પાઠ મા આવતુનાથી
Nice
❤love you maa..❤
Very nice song I impressedi love you maa...❤🙏🙏🙏
Miss you maa.......❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢ma jevo jevo Prem kya tamne male 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Sunkar Setu Bata family😮😅😂🎉❤😅😊
જેના પ્રેમ માં કદિ પાનખર નહોય અેવી વસંત અેટલે માં/ મોમ/ મમ્મી 🙏
To Beavis.
@@hansashah8644 aa1aaa1
@@hansashah8644 9o
ઞ
Maaaaa......Aek Tuj Parmatma ! !
2003 ની યાદ આવી ગઈ.....love may mom
👍 જ નહીં 🎉😂
Ma,,omeri,ma,❤❤❤❤
Jai ma ma ma ❤❤❤
ગુજરાતીમા અમારે કવિતા હતી💖
મા જેવું કોઇ નહી ❤❤❤😊
Very very emezig song
Coment vachi ne radu avyu😭😭 mara jeva gana badha ma vagar na abhgiya che😭😭😭
જય દ્વારકાધીશ
Love you maddi..❤forever I miss u lot..
❤❤ maa❤
Super
માં તો માં.... મેરિ માં.. લવ યુ માં
Short ma geet kem gayu?
ATI SURVOTTAM ,Anmol,Avikalpi.
👌👌👌👏👏👍👍😘😘😘
Love you maa😘😘😘😘
જનની ની જોડ સખી નહીં જડે રે લોલ 🙏🙏
ગીતકારો:
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનની ની જોડ સખી નહીં જડે રે લોલ
પ્રભુ ના એ પ્રેમતણી પુતળી રે લોલ,
જગથી જુડેરી એની જાત રે,
જનની ની જોડ સખી નહી જડે રે લોલ.
અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલા એના વેણ રે,
જનની જોડ સખી નહીં જડે રે લોલ
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે,
જનની ની જોડ સખી નહીં જડે રે લોલ
દેવોને દૂધ એના દોહ્યા રે લોલ,
શાશીએ સિંચેલ એની સોડ્ય રે,
જનની ની જોડ સખી નહીં જડે રે લોલ
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈક ભર્યા કોડ રે,
જનની ની જોડ સખી નહીં જડે રે લોલ
ચિત્ડું ચડેલ એનું ચકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે,
જનની ની જોડ સખી નહીં જડે રે લોલ
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતા ખુટે ન એની લહણ રે,
જનની ની જોડ સખી નહીં જડે રે લોલ
ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે,
જનની ની જોડ સખી નહીં જડે રે લોલ
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ ,
માડી નો મેધ બારે માસ રે,
જનની ની જોડ સખી નહીં જડે રે લોલ
ચળકતી ચાંદાની દિસે ચાંદની રે લોલ,
એનો નહીં આથમે ઉજાશ રે,
જનની ની જોડ સખી નહીં જડે રે લોલ
Natu_mehta@hotmail.com
😢😢😢
Hii
🙏
Jag thi judi re ani jaat re,
Janni ni jod sakhi nahi jade re lol
Mari ma to 2001 ma mane muki ne Chali Gai chhe 😢 tyare 7 varas no hato
Ma Vina no suno sansar che maro 😭🌺😭🏵️😭🌹😭❤️
1 month thai gayo mom Tamara vagr ....😭😭😭
💐Happy Mothers Day💐
🙏Respect Your Mom🙏
Love you ma😂
🙏🙏🙏🙏
જનની ની જોડ દુનિયામાં નથી ❤😢
Matyma
Mari mata ji sat sat naman
MAA VAGAR NI JINDGI JIV VI BOVJ MUSKIL SE JENA MUMMY NA HOY ANE KHABR HOY SE KE MUMMY VAGAR KEM RAHI SAKAI DUNIYA MA BHALE BIJI KOI KHUSHI NA MALE TO CHALE PN MUMMY PAPA HUMESHA REHVA JOYE ......MAA MISS YOU 😢😢😢
Good
વિજય દાદા જાનીની લાઈવ કથા
Maa te maa❤❤❤
ખરેખર આ ગીત મા દિલ નો મા પ્રતૈય નો પ્રેમ રેડ્યો છે આ લવ માં
I loveyou mom
Miss you mammy ❤
🇮🇳🌻🌹✍️👏✍️🌹🌻🇮🇳Jay ho maa Shakti ki jay ho JagatNi Shaktio ki
Nice 👌👌👌👌👌👌