અમીતના પપ્પા પેલીવાર Vlog મા આવ્યા Amitna Pappa Pelivar Vlog Ma Aavya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • અમીતના પપ્પા પેલીવાર Vlog મા આવ્યા Amitna Pappa Pelivar Vlog Ma Aavya
    Social M Link:-
    ⏭️ Follow Us Instagram
    ⬇️⬇️⬇️
    bit.ly/3RRSSod
    ⏭️ Follow Us Facebook Page
    ⬇️⬇️⬇️
    / amitrinkalvlogs46
    -----------------------‐---------------------------------------------
    Email For Paid Promotion:
    Contact Me- golaniamit545@gmail.com
    ------------------------------------------------------------------------
    👉 Aa Video Tamne Saro Lagyo Hoy To Video Ne Likes Kari Do Ane Channel Ma Nava How To SUBSCRIBE Kari Do, Suport Me
    Thank you for Watching...

ความคิดเห็น • 409

  • @UniqueCreations05
    @UniqueCreations05 ปีที่แล้ว +8

    અમે અમરેલી જિલ્લાના ધારી શહર માં રહીએ છીએ.
    તમારું જીવન જોઈને ખુબ આનંદ થાય. આજે પણ આપણી સંસ્કૃતિ જીવિત છે❤.
    કેવું સાદગી ભર્યું અને રળિયામણું જીવન હોય ગામડા નું!

  • @divyaudpandya
    @divyaudpandya 9 หลายเดือนก่อน +4

    અંકિતાબેન માટે થોડું દુઃખ થયું નાની ઉંમરે પિતા ગુમાવ્યા 😢

  • @Vjlove8999
    @Vjlove8999 ปีที่แล้ว +11

    તમારું family બહુ સારું છે family ના બધા લોકો બહુ સારા છે, સુખદુઃખ મા એકબીજાને મદદરુપ્ થતા રહો અને હમેશા ખુશ રહો 😊🤗

  • @madhubenjalu3194
    @madhubenjalu3194 ปีที่แล้ว +8

    રામ રામ સીતારામ રિકલબેન અમીતભાઇ રિકલબેન તમારો બેય નો સંભાવ બોવ સારોસે તમે બધી રીતે હોશિયાર સો તમારા બેય નો પેમસારોસે એક બીજાનો ખયાલ રાખોસો અમીતભાઇ સારાસે રિકલબેન સારું દયા ન રાખે રિકલબેન બોવ વજન વાળુ કામ નો કરતા ચાલવા માં ગારાનુ દયા ન રાખજો રિકલબેન અમીતભાઇ રિકલબેન બોલી બોવ જ સારીસે રિકલબેન બા પણ સારા રિકલબેન સારું સારું ખવરાવેસે ખુબ અભિનંદન રિકલબેન અમીતભાઇ હવે તમારે પેંડા તયાર રાખજો તમારી તયા કાનુડો આવસે રિકલબેન રાજકોટ મધુબેન આહીર

  • @asokbhaishekhva4773
    @asokbhaishekhva4773 ปีที่แล้ว +6

    જય જય સૂરજ ભાણ તમારો પરીવાર હમેશાં ખુશ રહે ઍવી દાદા ને પ્રાર્થના

  • @laljirathod2316
    @laljirathod2316 ปีที่แล้ว +3

    Khub saras bhai and bhabhi tamari family bov sari ane sant svabhav ni che ❣️ ane joint family se to sambhline bov aanand thayo bhagvan tamari family ne khush rakhe evi prathna 🙏

  • @hiralashu8358
    @hiralashu8358 ปีที่แล้ว +3

    તમારી ફામિલ સરસ છે ભગવાન તમને બધા ને આવા ખુશ રાખે ❤

  • @jyotijagda2766
    @jyotijagda2766 10 หลายเดือนก่อน +3

    JSK to all families 🙏🙏
    Tamaro parivar ma sukh Shanti the raho evi prarthna 😇 Rinkuben ney congratulations 🎉 baby healthy and fet rahe.

  • @sanjaydhoriya1962
    @sanjaydhoriya1962 ปีที่แล้ว +1

    Tamaro family parichhay saro lagyo. Thank you.

  • @harshasolanki7803
    @harshasolanki7803 ปีที่แล้ว +1

    Bahuj Sars rinkal ben &amit bhai tmaru family members bahuj sara che vanes to bhuj hosiyar che tene bhuj agd vethe vanes ne video ma lavjo tani vto sambdvani bahu maja ave che 🎊

  • @nayangujjar2189
    @nayangujjar2189 ปีที่แล้ว +3

    Congratulations rinkal ben amit bhai,
    Maa Bhagwati hamesha tamne khush rakhe, ane tamara ghare natkhat kano aave evi bhagwan ne prathna karishu,

  • @vanrajanavadiya4487
    @vanrajanavadiya4487 ปีที่แล้ว +6

    So sweet family. બધા જ હળીમળીને રહો એવી શુભેચ્છા. ભગવાન કરે તમારો પરિવાર આમ જ ખૂશ રહે એવી દિલ થી શુભેચ્છા.

  • @janvigondaliya111
    @janvigondaliya111 ปีที่แล้ว +1

    Vah ben tamara vlog bv mast hoy 6

  • @vibhabhimajiyani9214
    @vibhabhimajiyani9214 ปีที่แล้ว +6

    રીંકલ બેન અને તમારા ઘરના ને ખુબ ખુબ અભીનંદન 🎉
    ઈશ્વરની કૃપા થી તમારા પરીવાર મા સદા સુખ શાંતી બની રહે. રામરામ ને સીતારામ તમને બધાને🙏

  • @rasmikapatel8326
    @rasmikapatel8326 10 หลายเดือนก่อน +1

    JaySwaminarayan , Jay Mataji I love your family . Your brother ‘s son he is so handsome cute.

  • @ratanbenchavda9115
    @ratanbenchavda9115 11 หลายเดือนก่อน +1

    Happy femili rinku beta
    Ne tu sarv gun sampan che

  • @makwanamukesh8126
    @makwanamukesh8126 ปีที่แล้ว +2

    મને એમ હતું કે વંશ તમારો છોકરો છે અને અંકિતા તમારાં ભાઈ ની છોકરી હસે❤❤❤

  • @maldeahir3787
    @maldeahir3787 ปีที่แล้ว +1

    Sharu bhagvan tmne bqbo aape sharu kare🎉🎉

    • @maldeahir3787
      @maldeahir3787 ปีที่แล้ว

      Tmara lagnne ketla varshthaya

  • @Chiragbestvlogdesicitytyoevlog
    @Chiragbestvlogdesicitytyoevlog ปีที่แล้ว +5

    Jai matta ji 🎉🎉🎉🎉

  • @ashokbaraiya5141
    @ashokbaraiya5141 ปีที่แล้ว +5

    હા મોજ

  • @user-kr4lz7dm9y
    @user-kr4lz7dm9y ปีที่แล้ว +2

    ગામ નું નામ જાણી ખુબ જ આનંદ થયો અમે કરિયાણા વારંવાર આવીએ છીએ
    હવે કરિયાણા જાઈ ત્યારે
    ઈશ્વરીયા ગામ ની મુલાકાત કરીને શક્ય હોય તો આપ
    આમને મળજો,
    મારું ગામ ગઢડા સ્વામિના છે

  • @hiteshmithapara9733
    @hiteshmithapara9733 10 หลายเดือนก่อน +1

    Congratulations 🎉🎉. અમીત ભાઈ રીકલ બેન

  • @jayantibhaitadhani3181
    @jayantibhaitadhani3181 ปีที่แล้ว

    Jordar Tmari Mahenat 6e Ane Tme Bnne Khub AgaL Vadho Ane Tmaru Femilly Pan Santh Ape JindgibhaR Avi Jagdish Tadhani JasdaN Ane Jaydev Vavadiya Kamlapur Wala Tarafthi Matag Pase Prathna Karishu God Bless You OLL Femilly

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 ปีที่แล้ว +7

    🙏રામ રામ સીતા રામ
    તમારા પરિવાર મા ખુશી આનંદ આપે ❤
    એવી પ્રાથના 👍🙌ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

  • @rohandave1421
    @rohandave1421 ปีที่แล้ว +2

    વેરી ગુડ 👌
    હેપ્પી ફુલ ફેમિલી 💖
    જય માતાજી 🙏🏻

  • @Gujrati_stetas_editing_only
    @Gujrati_stetas_editing_only ปีที่แล้ว +3

    Congratulations Amit Bhai and rinkal bhabhi

  • @kanukhodbhaya2855
    @kanukhodbhaya2855 ปีที่แล้ว +4

    ખુબ ખુબ અભિનંદન ભાઈ તમને પપ્પા બનવા ના છો ને યાર

  • @hemaleerajyaguru9397
    @hemaleerajyaguru9397 ปีที่แล้ว +1

    जैय माताजी बैन तमारू फैमिली सरस छै हू तमारा दरैक विडीयो जोव छू यूरोप थी तमारो वोईस सरस छे बैन तमारी जोडे वात करवी छै

  • @daksharathod6720
    @daksharathod6720 ปีที่แล้ว +1

    Wah તમારો વાતો મજા આવી ગઈ ❤

  • @jkchavada6860
    @jkchavada6860 ปีที่แล้ว +1

    Khubsurat family❤❤❤😊😊😊

  • @dhirajbengadhavi4513
    @dhirajbengadhavi4513 ปีที่แล้ว +2

    આટલુ ભણેલા છતાય માથેથી પડવા નથી દેતા એ સારી વાત કેવાય બેન આ જમાના પ્રમાણે

  • @galubhaimaliwad2082
    @galubhaimaliwad2082 ปีที่แล้ว +6

    જય,માતાજી,રિકલ બેનને,તમારીમનોકામના,માતાજીપુરીકરે

  • @user-cv8md4wr4i
    @user-cv8md4wr4i ปีที่แล้ว +4

    Very nice family 👍

  • @vanaliyakrishna4528
    @vanaliyakrishna4528 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ છે તમારી ફેમિલી દીદી

  • @chandrakantpanchal235
    @chandrakantpanchal235 ปีที่แล้ว

    તમારો પરિવાર પ્રેમ જોઈ ને અનહદ આનંદ થયો.
    સદા પરિવાર સુખી રહે અને આવી રીતે તમો હસતા હસતા વિલોગ બનાવતા રહ્યો તેવી પ્રભુ ને પાર્થના .અને
    અંત: કરણ થી શુભેચ્છા .
    આણંદ.
    દુધ પીતા હૈ ભારત. એવી અમુલ ડેરી ના ગામ આણંદ થી ચંદ્રકાંત પંચાલ ના
    રામ રામ ……..
    સીતારામ …….

  • @zapdiyauday1853
    @zapdiyauday1853 ปีที่แล้ว +5

    જય માતાજી સીતારામ

  • @amishamehta4327
    @amishamehta4327 ปีที่แล้ว

    Matching to matching Rinakal...Ankita y sweet che...

  • @rathodprakash2611
    @rathodprakash2611 ปีที่แล้ว

    બહુ સુંદર ફેમેલી છે તમારી.માં ભગવતીની કાયમ કૃપા રિયે તમારા પર એવી મારી પ્રાર્થના.

  • @MINEGAMING302
    @MINEGAMING302 ปีที่แล้ว +2

    Sars bhuj gmi❤❤

  • @milimuley9710
    @milimuley9710 ปีที่แล้ว

    Tamari family khup saras joint family a bauj saras kehvay

  • @mddigitalthakor6775
    @mddigitalthakor6775 ปีที่แล้ว +1

    મને એમ હતું કે તમારો દિકરો શે. આતો આજ ખબર પડી કે તમારા ભાઈ નો દિકરો શે.તમે પરીવાર માં બધાય ભેગા રહો છો સારૂં કેવાય . તમારા પરિવાર માં સંપ સારો છે ભાઈ. જય દ્વારકાધીશ 🙏

  • @ravinaglanagla7671
    @ravinaglanagla7671 9 หลายเดือนก่อน

    Jay mataji amitbhai & rinkalben tamara gamni bajumaj mara papa nu gaam 6e khakhariya ne kariyana Amara matajino madh6e

  • @rohitmakwana4982
    @rohitmakwana4982 10 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @hiralsolanki5902
    @hiralsolanki5902 ปีที่แล้ว

    Bhagvaan tamne pura parivar ne sukh samrudhi aape

  • @pratimavasava6638
    @pratimavasava6638 11 หลายเดือนก่อน

    ખુબ સરસ છે બેન તમારા વિડીયો.

  • @pravinbhai2024
    @pravinbhai2024 ปีที่แล้ว

    સરસ રીકલદીદી તમતમારેમોજકરો,સારાવિડયોબનાવોસારૂજોવામલેદીદીતમેતમારૂધયાનરાખજો, અમદાવાદ થી આભાર

  • @kashishlokhil1036
    @kashishlokhil1036 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ અમિતભાઈ રીકલબેન

  • @user-kb2ec9dg6r
    @user-kb2ec9dg6r ปีที่แล้ว +1

    खूब,,सरस,

  • @krishnatkrkri7202
    @krishnatkrkri7202 ปีที่แล้ว +1

    Congratulations
    Ram Ram sitaram
    Jay Mataji 🙏🙏

  • @geetavaghela2304
    @geetavaghela2304 10 หลายเดือนก่อน

    Khub sars femily

  • @Hirenmadlani
    @Hirenmadlani ปีที่แล้ว +1

    khub sares family
    congratulations rikalben bhai

  • @ayushashar6103
    @ayushashar6103 ปีที่แล้ว

    Masat cha tmara viedieyo maru namaste dipika

  • @solankisivabha
    @solankisivabha ปีที่แล้ว +1

    Gram Kataria Jay bahuchar maa

  • @dineshkumarsayriya7771
    @dineshkumarsayriya7771 ปีที่แล้ว +2

    જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻

  • @veenagandhi1801
    @veenagandhi1801 11 หลายเดือนก่อน +1

    Jai mataji.
    Nice family. 😊

  • @GamitHiran
    @GamitHiran ปีที่แล้ว

    Nace

  • @manishbuthdi5263
    @manishbuthdi5263 11 หลายเดือนก่อน

    સરસ બધી માહિતી મળી ગય હૂ નવો હતો એટલે તમારુ શ્રી મત હતુ તો મને એમ થયું કે વસ અને અંકિતા કોણ છે

  • @H-a-p-p-y-h-o-m-e
    @H-a-p-p-y-h-o-m-e 8 หลายเดือนก่อน

    Saras ho

  • @ranjanparmar8147
    @ranjanparmar8147 ปีที่แล้ว +2

    Jay shree Krishna

  • @crazyvlog214
    @crazyvlog214 ปีที่แล้ว +7

    Jay mataji

  • @hiteshbhai3305
    @hiteshbhai3305 ปีที่แล้ว +1

    So nice family jay ramapir😊

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 ปีที่แล้ว +2

    👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤ મસ્ત ફેમીલી તમારું ધ્યાન રાખજો

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 ปีที่แล้ว +2

    રામ રામ સીતા રામ જય માતાજી

  • @user-fl1ui1ly3o
    @user-fl1ui1ly3o ปีที่แล้ว +3

    Many Many Congratulations Amit and Rinkalji...🎉

  • @trushakapadiya4831
    @trushakapadiya4831 ปีที่แล้ว

    Wah

  • @jyotsanaparmar5799
    @jyotsanaparmar5799 ปีที่แล้ว +1

    Very good Ben Happy Family

  • @khavadpradip5847
    @khavadpradip5847 ปีที่แล้ว +1

    રામ રામ રામ સીતા રામ રીંકલબેન અમિતભાઈ

  • @bhedadilip3014
    @bhedadilip3014 ปีที่แล้ว +1

    Tamara video mast se bhai

  • @Vjlove8999
    @Vjlove8999 ปีที่แล้ว +4

    Jai mataji 🙏🏻
    બધા લોકો ને મારા તરફ થી 😊
    ખુશ રહો & તંદુરસ્ત રહો એવી અમારી આપને અપેક્ષા ❤️😊

  • @livevillagelifewithfarm2887
    @livevillagelifewithfarm2887 ปีที่แล้ว +2

    Jay dwarkadhish 🙏

  • @mansukhbhaibabariya2318
    @mansukhbhaibabariya2318 ปีที่แล้ว +1

    ખુબ ખુબ અભિનંદન સીમંત માં તેડાવજો

  • @chetanMer42
    @chetanMer42 ปีที่แล้ว +2

    જય મેલડી માં

  • @rudrazapda4112
    @rudrazapda4112 ปีที่แล้ว +1

    aek dam sras femily che amari jem. bs aavij rite pargti karo aevi aasha che amari nana aeva gam ma ryo cho ane nam uchu kamavo aevi amari subhecha

  • @bhadurajgor9857
    @bhadurajgor9857 ปีที่แล้ว +2

    બહુજ સરસ રિકલ બેન

  • @prajapatipravinbhai2840
    @prajapatipravinbhai2840 ปีที่แล้ว

    Good....fameli

  • @Aftsnnnnx
    @Aftsnnnnx ปีที่แล้ว +1

    ભગવાન મહાદેવ તમને સુખી રાખે મુ એક રાજગોર બ્રાહમણ છું

  • @hardikghelani4635
    @hardikghelani4635 ปีที่แล้ว +1

    So sweet family happy

  • @JituDhapa-cm8yu
    @JituDhapa-cm8yu ปีที่แล้ว +1

    Nails. Femeli ,,👌👌👌

  • @amrishs.kathiriya8793
    @amrishs.kathiriya8793 ปีที่แล้ว

    HAPPY FAMILY
    GOD-GODDESS BLESS TO ALL FAMILY MEMBERS
    JAY SWAMINARAYAN BHAGAWAN
    JAY MATAJI
    SITARAM
    RAM-RAM
    RADHEKRISHNA
    JAY
    RAMAPIRBAPASHREENETRADEMAA

  • @chandubhaidharajiya997
    @chandubhaidharajiya997 ปีที่แล้ว +8

    Congratulations Amit bro and rinkal 🎉🎉

  • @user-jb1uo6gv9s
    @user-jb1uo6gv9s ปีที่แล้ว +1

    Saras che family

  • @villagelifewithsanjayandhi6539
    @villagelifewithsanjayandhi6539 ปีที่แล้ว

    Nice vlog

  • @BabubhaiMandaviya-pc4fr
    @BabubhaiMandaviya-pc4fr ปีที่แล้ว +1

    ફેમિલી પરીશય જોવાની મજા આવી
    આમાંથી ધણા બધા ને સીખવા મળછે ફેમિલી મા કેમ રહેવાય
    જુદા રહેતા હોય ભેગા રહેતા તેમા
    કેટલો ફેર હોયછે તો રામરામ ને સીતારામ જયવેલનાથ જયવાધનાથ

  • @indirapatel3492
    @indirapatel3492 ปีที่แล้ว

    અમીતભાઈ ને રીકંલ બેન તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ ખુબજ સરસ પરીવાર છે તમારો

  • @ajaythakorajay-yz6bk
    @ajaythakorajay-yz6bk ปีที่แล้ว +1

    Nice family jay mataji

  • @rameshsarvaiya5352
    @rameshsarvaiya5352 ปีที่แล้ว +2

    જય સીયારામ બેન

  • @bhaveshhirpara2111
    @bhaveshhirpara2111 ปีที่แล้ว +1

    Sars. Jay. Mataji

  • @NavintaDamor-yc6io
    @NavintaDamor-yc6io ปีที่แล้ว +1

    Very nice volg ✨🌟

  • @laljidumadiya-nw1qr
    @laljidumadiya-nw1qr 10 หลายเดือนก่อน

    બૌવજ સારી છે તમારી ફેમિલી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આગળ વધો

  • @user-hv2gx8ll1b
    @user-hv2gx8ll1b 11 หลายเดือนก่อน +1

    રામ રામ ને સીતારામ❤😮🎉

  • @dilipparmar2640
    @dilipparmar2640 ปีที่แล้ว +1

    સરસ ફેમિલી છે 😍😍

  • @hiranihareshbhai4532
    @hiranihareshbhai4532 ปีที่แล้ว +1

    Krishna ❤❤❤❤❤

  • @Gujjudayro186
    @Gujjudayro186 ปีที่แล้ว +1

    Congratulations bhai and bhabhi

  • @Manisha-pp6pq
    @Manisha-pp6pq ปีที่แล้ว

    Nies

  • @gangjiravaria5395
    @gangjiravaria5395 ปีที่แล้ว

    Bahu sari che tamari femeli

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 ปีที่แล้ว +6

    રામ રામ 🙏 સીતારામ 🇴🇲જય શ્રી ક્રિષ્ના 👠જય માતાજી 👌સરસ ને વંશ ને ભાઈ મળશે જ.

  • @kishormakwana2208
    @kishormakwana2208 ปีที่แล้ว

    Mast

  • @chauhandilip1780
    @chauhandilip1780 11 หลายเดือนก่อน

    best family

  • @user-rt5bw2ux2c
    @user-rt5bw2ux2c ปีที่แล้ว +1

    તમારું ફેમિલી બહુજ સરસ છે ❤

  • @jadavashok325
    @jadavashok325 ปีที่แล้ว +1

    Maa mogal sada khus rakhe