મારા દાદાજી નુ કેહવુ છે કે જમીન મારા નામે હતી પણ હવે એ જમીન પર ગૌચર લખેલ આવે છે દાદા નુ કેહવુ એમ છે કે વર્ષો પહેલાં જમીન માપણી થય ત્યારે કલેક્ટર 3 દિવસ અમારા ગામ મા રોકાયા હતાં જમીન પર આંબા વાવ્યા હતા, આંબા અમારા અને ગામ ના લોકો ના પણ હતા, કલેટરશ્રી (પ્રાંત અધકારી) એ એવું કહેવામાં આવ્યું કે આંબા નીકળે ત્યારે આ જમીન પર તમે ખેતી કરી શકો છો, મારા દાદાજી આ જમીન ની વિગોટી પણ ભરતા હતાં અત્યારે આ જમીન ગૌચર થય ગઈ છે. 🙏 તો sir તેના માટે અમારે શું કરવું પડશે. please reply 🙏
વાહ
મફત મા લ્હાણી શા માટે ? સરકારી જમીન
મફત મા લુટાવવાનુ નેતા ઓ ને ખુબ રસ હોય છે,
ભાઈ. શ્રી. આનુ. P. D. F
હંગામી બિન ખેતી ના નિયમો સુ છે
પરિપત્ર ડાઉનલોડ કરવા માટે
Sir, What is KJP
KJP upar ek video banavo sir
કમી જાસ્તી પત્રક
જેટલી જમીન બિનખેતી થાય તેટલી જમીન ૭/૧૨ માં બાદ કરવી પડે
Mare aavoj prob 6
ભાઈ આ પરિપત્ર ની pdf જોઈએ
પરિપત્ર તો મૂકો?
ફાળવણી કરવા માટે કોને અરજી કરવી પડે
મારા દાદાજી નુ કેહવુ છે કે જમીન મારા નામે હતી પણ હવે એ જમીન પર ગૌચર લખેલ આવે છે
દાદા નુ કેહવુ એમ છે કે વર્ષો પહેલાં જમીન માપણી થય ત્યારે કલેક્ટર 3 દિવસ અમારા ગામ મા રોકાયા હતાં જમીન પર આંબા વાવ્યા હતા, આંબા અમારા અને ગામ ના લોકો ના પણ હતા, કલેટરશ્રી (પ્રાંત અધકારી) એ એવું કહેવામાં આવ્યું કે આંબા નીકળે ત્યારે આ જમીન પર તમે ખેતી કરી શકો છો, મારા દાદાજી આ જમીન ની વિગોટી પણ ભરતા હતાં અત્યારે આ જમીન ગૌચર થય ગઈ છે. 🙏 તો sir તેના માટે અમારે શું કરવું પડશે. please reply 🙏
Plese replay mare sem aavoj issue 6
ગૌચર ની જમીન માં મકાન કે ઝુંપડા બનાવ્યા હોય એ લોકો કાયદેસર એ જગ્યાએ રહી શકે ?????
મકાન રાવરા જમીન સુકરવાનુ
Pdf mokalo