Shankersinh Vaghela હવે BJP ની ઢાલ ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 57

  • @pratapsinhgohil9057
    @pratapsinhgohil9057 2 หลายเดือนก่อน +5

    ક્ષત્રિય સમાજ મા આજે પણ શંકરસિંહ બાપુ સમાજનું ઘરેણું છે એ સમાજના સાવજ છે અને કાયમ રહેશે

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 2 หลายเดือนก่อน +16

    હવે,બાપુ નું કોઈ ઘર માં નથી સાંભળતું તો સમાજ કયાંથી સાંભળે. ? દરેક વ્યક્તિ નો એક સમય હોય.છે. બાપુ ,હવે ફૂટી ગયેલી કારતૂસ જેવા છે.

  • @kirtichaudhary8428
    @kirtichaudhary8428 2 หลายเดือนก่อน +2

    શંકરસિંહજી વાધેલા સાહેબ " બાપુ" આજે પણ લોકપ્રિય લોકનાયક છે અને રહશે

  • @indiancricket7312
    @indiancricket7312 2 หลายเดือนก่อน +4

    વાહ #જગદીશભાઈ #વાહ #પત્રકારત્વ જીવંત તમે જ રાખ્યું છે

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 2 หลายเดือนก่อน +2

    બાપુને જવાબદારી આપે સિવાય ભાજપ નું અસ્તિત્વ ખતરામાં છે એટલે વહેલી તકે બાપુને જવાબદારી સોંપવી જોઈએ

  • @hemantpatel4579
    @hemantpatel4579 2 หลายเดือนก่อน

    Absolutely right sir…

  • @bhikajirajput4443
    @bhikajirajput4443 2 หลายเดือนก่อน

    મહેતા સાહેબ ને નમસ્કાર આપની વાત લગભગ મહદ અંશે સાચી લાગે છે આપની ધારણા મુજબ નું રાજકીય ગણિત હોઈ શકે છે ધન્યવાદ 🙏

  • @यदुवंशीजाडेजाराजपूत
    @यदुवंशीजाडेजाराजपूत 2 หลายเดือนก่อน +2

    Shankarsinh Bapu Bahu Motu Naam che Rajkaran Ma

  • @BhikhabhaiGabani
    @BhikhabhaiGabani 2 หลายเดือนก่อน +1

    બાપૂ,ને,આરામ.કરવા,દોઓ

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 หลายเดือนก่อน

  • @यदुवंशीजाडेजाराजपूत
    @यदुवंशीजाडेजाराजपूत 2 หลายเดือนก่อน +1

    હવે બાપુ મુખ્યમંત્રી બનવા ના છે

  • @HoneySinghHoneySingh-lj3lz
    @HoneySinghHoneySingh-lj3lz หลายเดือนก่อน +1

    क्षत्रिय समाज बापू तो बापू

  • @soraninajabhai9798
    @soraninajabhai9798 2 หลายเดือนก่อน

    જગદીશભાઈ

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 2 หลายเดือนก่อน +7

    😂 ઘોડાગાડી નો રીટાયડૅ ઘોડો એટલે શંકરસિંહ...😂

  • @jaymataji-os6bz
    @jaymataji-os6bz 2 หลายเดือนก่อน +8

    બાપુ ને મુખ્યમંત્રી બનાવો

  • @અજયસિંહરાણા
    @અજયસિંહરાણા 2 หลายเดือนก่อน +1

    વાત સાચી ગુજરાત માં કોંગ્રેસ એકલે હાથે લડે ભાઈ..!!

  • @jagdishbhaibaria5015
    @jagdishbhaibaria5015 2 หลายเดือนก่อน +1

    બધાને બાપ કે શે હવે ગરજ હોય તો ના ચાલે કોઈ ચાલ હવે

  • @mdcreation9423
    @mdcreation9423 2 หลายเดือนก่อน +1

    ગુજરાત મા બીજો કોઈ પત્રકાર તરીકે તમને મળતો જ નથી?????#gujarattak

  • @Newfashion-ri7zc
    @Newfashion-ri7zc 2 หลายเดือนก่อน +1

    Lagey chey Nitin Patel.madhya.gujrat Na neta ky nava juni kervana mood ma lagey chey????

  • @vsvsvsfreefireplayers1661
    @vsvsvsfreefireplayers1661 2 หลายเดือนก่อน +4

    શંકરસિંહ વાઘેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ બની શકે છે

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 2 หลายเดือนก่อน +1

      😂😂 પાટીદારો એ બાપુને તીતીઘોડો બનાવીને રોડે ચડાવી દીધા છે 😂😂😂

  • @jaydipsinhvijaysinhrathod771
    @jaydipsinhvijaysinhrathod771 2 หลายเดือนก่อน

    Jagdish bhai ek vat kam chu ke shanker sinh bapu bjp ne support karse to pan je original Rajput hase e koi davas bjp ne support ne karse jeya sudhi rupala che teya sudhi ne Rajput community koi davas bhuli ne sake bjp ne rupala ne je thayu Che e

  • @vikramsinhdabhi2445
    @vikramsinhdabhi2445 2 หลายเดือนก่อน

    Bapu cm hoy to Gujratno ek pan yuvan berojgar n rahe eni gerrenty

  • @Mb__3475
    @Mb__3475 2 หลายเดือนก่อน

    આ ભાઈ આવીને એક વાર પોતાનો લવારો ચાલુ કરે છે પછી બંધ થતો નથી

  • @vikramsinhdabhi2445
    @vikramsinhdabhi2445 2 หลายเดือนก่อน

    Modijine sarkar javano bhay che etle bapuni help vina chale em nayhi karnke indiani tamam political partiona vada bapuna mitro che badhaj bapu kahe tem kare em che etle koiithi bapune ignor karina shakay sidhi vat che bhai

  • @chetantahelyani3312
    @chetantahelyani3312 2 หลายเดือนก่อน

    E koi na thaya nathi ane thavana nathi futeli kartus

  • @AkshbsJshb
    @AkshbsJshb 2 หลายเดือนก่อน

    Sankarshinh baapu pela xtrio mate bjp valapase mangni kare pela parsotum rupalane bjp parti bahar kadhe pachij xtriy samaj ek thase

  • @vikramsinhdabhi2445
    @vikramsinhdabhi2445 2 หลายเดือนก่อน

    BAPU etle BJP Bapu vinani bjpno koi arth nathi modiji to Bapuna chela che

  • @m.j.sodha1112
    @m.j.sodha1112 2 หลายเดือนก่อน

    SANKARSINHBAPU.AARAJPUTNIDIKARINOSUVALCHHE.MATEKOIRAJPUTSAMAJNE.SARMAVSONAHI.AA.PATELSAMAJNATHI.DIKRIMATEMATHADESU.JAYMATAJI.JAYBHAVANI

  • @somalthakore
    @somalthakore 2 หลายเดือนก่อน

    Jagdishbhai is BIASED AND SKEWED. All his poetry and shayri...etc is SLIDING FOR MODI..... and these Guj channels have NO OTHER FACE TO OFFER VIEWS/OPINION....
    don't you have any other person ?

  • @mdcreation9423
    @mdcreation9423 2 หลายเดือนก่อน +1

    ગુજરાત મા બીજો કોઈ પત્રકાર તરીકે તમને મળતો જ નથી?????#gujarattak

    • @indiancricket7312
      @indiancricket7312 2 หลายเดือนก่อน

      તો કોને તારા બાપા ને બોલાવે #નેફા, કોઈ ની ત્રેવડ જ નથી બોલવાની આ એક સૌરાષ્ટ્ર નો સાવજ બોલે છે...........