ચણા, ઘઉં, રાયડાના ટેકાના ભાવ વધ્યા | MSP | Agriscience

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • એગ્રીસાયન્સના વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાઓ..
    એગ્રીસાયન્સ એપ - play.google.co...
    ફેસબુક : / agriscience.india
    ઇન્સ્ટાગ્રામ : / agrisciencegujarat
    ટેલીગ્રામ : t.me/agriscien...
    યુટ્યુબ : / agrisciencetvguj
    ઇમેઇલ : info@agriscienceindia.com
    ````````````````````
    #ખેડૂત #ખેતી #khedut

ความคิดเห็น • 101

  • @HaribhaiGundaliya-wy3px
    @HaribhaiGundaliya-wy3px 17 ชั่วโมงที่ผ่านมา +20

    સરકાર ને કેટલો ખર્ચ થાય કેટલો નફો થાય એ બધી ખબર છે વરસાદના કારણે કેટલી નુકસાની થાય એ નથી ખબર 😡😡😡😡😡

    • @anialbhai4491
      @anialbhai4491 14 ชั่วโมงที่ผ่านมา +1

  • @PithabhaiAhir-d1e
    @PithabhaiAhir-d1e 14 ชั่วโมงที่ผ่านมา +1

    આભાર હર્ષદભાઈ 👌👌👌👍👍💐

  • @rajeshshekh5937
    @rajeshshekh5937 16 ชั่วโมงที่ผ่านมา +4

    ખેતી કરવા કોઈ રાજી નથી ખેતી મા કોઈ દિકરી દેવા રાજી નથી બધા ને નોકરી જોઈએ છે

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 12 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

  • @GopalbhaiThakor-xv4si
    @GopalbhaiThakor-xv4si 16 ชั่วโมงที่ผ่านมา +1

    सरकार जुठिनीछे 50टका खेतिमा देवु वधेछे

  • @PatelPanth-xw1sl
    @PatelPanth-xw1sl 14 ชั่วโมงที่ผ่านมา +1

    સરકાર ખેતી કરે તો ચાલે તો ખબર પડે. કેટલો નફો થાય.

  • @jagdishthakor6007
    @jagdishthakor6007 17 ชั่วโมงที่ผ่านมา +4

    સર આતો ડીઝલ નો ખર્ચ થાય આટલો ફેકટર મા 😅😅😅😅😅

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 16 ชั่วโมงที่ผ่านมา

    ખૂબ ખૂબ આભાર હષૅદભાઈ

  • @SanjayVekariya-t4s
    @SanjayVekariya-t4s 14 ชั่วโมงที่ผ่านมา

    Lage chhe tame vat karo chho ea pramane sakar kheduto ne malamal kari dese

  • @sukhdevbhairathvi2478
    @sukhdevbhairathvi2478 15 ชั่วโมงที่ผ่านมา

    આપનો વિડિયો સમજણ સાથે હોય છે.

  • @jaygamer290
    @jaygamer290 12 ชั่วโมงที่ผ่านมา

    સુંદર

  • @VashramVaid-fi3hf
    @VashramVaid-fi3hf 18 ชั่วโมงที่ผ่านมา

    आभार माहीती.बदल ❤❤❤

  • @farmerMRjayraj
    @farmerMRjayraj 19 ชั่วโมงที่ผ่านมา +2

    સાહેબ અત્યારે DAP ની ખૂબ અશત છે એના પર એક વિડીયો બનાવો

  • @ChandubhaiSakhvala
    @ChandubhaiSakhvala 13 ชั่วโมงที่ผ่านมา

    સુપર

  • @dilavarkhanpathan9472
    @dilavarkhanpathan9472 18 ชั่วโมงที่ผ่านมา

    Good information sir

  • @hakabhaikokiya6678
    @hakabhaikokiya6678 14 ชั่วโมงที่ผ่านมา +2

    ખોટું બોલવાનું બંધ કરો. જયારે મીઠાનો. ભાવ. ૧.રેપિયો.હતો.ઘવ.નો.૧૫૦.રૂપિયા.હતા.અતયારે.મીઠાના.કેટલા.અને.ઘવના.કેટલા.સોદૂ.બનાવવાનૂ.બંધ.કરો

  • @hiranijadavbhai8708
    @hiranijadavbhai8708 14 ชั่วโมงที่ผ่านมา +1

    સરકાર ઉત્પાદન ખર્ચ કેવી રીતે નક્કી કરે છે?

  • @sukhalalpandavpandav1893
    @sukhalalpandavpandav1893 17 ชั่วโมงที่ผ่านมา +1

    Nafo hoyto badha khedut kheti karta bandh kem thay jai se ?

  • @AjitKathi-nn3rx
    @AjitKathi-nn3rx 19 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી

  • @bhaveshpadsala7143
    @bhaveshpadsala7143 16 ชั่วโมงที่ผ่านมา

    Sarakar rajna ramakada rose ne bhund mate ratri divas gandani jem jage te sadavyu che sir

  • @JodhabhaiBaldaniya
    @JodhabhaiBaldaniya 15 ชั่วโมงที่ผ่านมา

    Good

  • @ambaramharjibhai5773
    @ambaramharjibhai5773 19 ชั่วโมงที่ผ่านมา +3

    બિલકુલ ખોટો છે કપાસ ફેલ થઈ ગયા એનું શું

  • @KhodabhaKhtana
    @KhodabhaKhtana 12 ชั่วโมงที่ผ่านมา

    હુ છેલ્લા 10 વર્ષ થી ઘઉ પાકના વાવેતર કરુ છુ ગયા વર્ષે 10 વિઘા જમીનમાં વાવેતર કર્યું હતું અને જ્યારે પાક ઉપર આવ્યા ત્યારે વરસાદ પડ્યો અને 65 થી 70 મણ થયા એ પણ કાંકરા વાળા તો એમાં નુકસાન થયું એનુ છુ

  • @harunishah5697
    @harunishah5697 16 ชั่วโมงที่ผ่านมา +1

    Chana no bijvara no bhav 1900.rupiya chhe

  • @jaysingchavda5324
    @jaysingchavda5324 19 ชั่วโมงที่ผ่านมา +3

    આંખેતી કરવા આવે તો ખબર પડે સરકાર સાબ

  • @BharatViradiya-m5n
    @BharatViradiya-m5n 14 ชั่วโมงที่ผ่านมา

    Ratre bhund Ane roj nu dhyan rakhavu pade a majuri sarakar ganese?

    • @anialbhai4491
      @anialbhai4491 14 ชั่วโมงที่ผ่านมา

  • @ramdabhi7189
    @ramdabhi7189 17 ชั่วโมงที่ผ่านมา

    Sarkar ne kyunki kheti karvave

  • @khushpatel3043
    @khushpatel3043 15 ชั่วโมงที่ผ่านมา

    Only on paper

  • @muladiyaanil321
    @muladiyaanil321 18 ชั่วโมงที่ผ่านมา

    સરકાર ને બંધી માહિતી હોયતો ખેતી વિસે ખરચો ની ખબર હંસે ને

  • @ShileshPatel-j9j
    @ShileshPatel-j9j 17 ชั่วโมงที่ผ่านมา +1

    Sarkar.ne.khabar.nathi

  • @ismailkhanusiya8479
    @ismailkhanusiya8479 19 ชั่วโมงที่ผ่านมา +2

    105% nuksan 6

    • @ismailkhanusiya8479
      @ismailkhanusiya8479 19 ชั่วโมงที่ผ่านมา

      Kedut na khach mo105% vadharo thayo 6

  • @ismailkhanusiya8479
    @ismailkhanusiya8479 19 ชั่วโมงที่ผ่านมา

    Sarkar kaho ke kheti karava avoto khabr pade

  • @jitovadher8686
    @jitovadher8686 18 ชั่วโมงที่ผ่านมา

    સફેદ ચણા વિશે માહિતી આપો

  • @VANRAJSINHPARMAR-v4q
    @VANRAJSINHPARMAR-v4q 13 ชั่วโมงที่ผ่านมา

    Avaj aavese

  • @SanjayVekariya-t4s
    @SanjayVekariya-t4s 14 ชั่วโมงที่ผ่านมา

    Mavtha na nuksan nu su sarkar kay vicharechhe

    • @anialbhai4491
      @anialbhai4491 14 ชั่วโมงที่ผ่านมา

  • @RudraKumbhani-wu1pq
    @RudraKumbhani-wu1pq 5 ชั่วโมงที่ผ่านมา

    Srkarni vheyat vato hoyi s

  • @hematbhaigovindbhai4127
    @hematbhaigovindbhai4127 19 ชั่วโมงที่ผ่านมา

    Awaj. Ave. Che

  • @jadejadivyarajsinh2523
    @jadejadivyarajsinh2523 15 ชั่วโมงที่ผ่านมา

    Nukasani ni khabar ny hoy ne sarkar ne bichari aandhari se

  • @bhaveshahir9707
    @bhaveshahir9707 16 ชั่วโมงที่ผ่านมา

    આ વખતે સિયાડું પાક નય વવાય સાહેબ

  • @bhaveshgajera1868
    @bhaveshgajera1868 16 ชั่วโมงที่ผ่านมา

    Khotina se bhai

    • @anialbhai4491
      @anialbhai4491 14 ชั่วโมงที่ผ่านมา

      Ha brabar6, bhai

  • @puthvirajsinhparmar
    @puthvirajsinhparmar 16 ชั่วโมงที่ผ่านมา

    Avo.andaj.sarkarne.koneapiyo.jnhavso

  • @જગુભાઈમાંજરીયાસરકારિખેતિ
    @જગુભાઈમાંજરીયાસરકારિખેતિ 19 ชั่วโมงที่ผ่านมา

    અંક,મણે,રખાપા,,સોરૂપિઇયા,લાગે

  • @જગુભાઈમાંજરીયાસરકારિખેતિ
    @જગુભાઈમાંજરીયાસરકારિખેતિ 19 ชั่วโมงที่ผ่านมา

    કિલે,બેરૂપિય,નોવધારો,સે,સણાના

  • @SanjayPatel-sn8ex
    @SanjayPatel-sn8ex 16 ชั่วโมงที่ผ่านมา

    Sarkar ne mla na pagar karta 3 ghano vadahre pagar ape se

  • @samjibhaiahir4061
    @samjibhaiahir4061 19 ชั่วโมงที่ผ่านมา +1

    ભાઇ તમારે 100 કીલો એટલે કે ક્વિન્ટલ નો ભાવ કેવો જોઇએ મણ ની સિસ્ટમ તો કયાં ક 20 કીલો નો મણ છે અમારે ત્યાં કચ્છ માં 40 કીલો નો મણ છે એટલે સમજણ ઓછી પડે એટલે 100 કીલો નો ભાવ કેવો જોઇએ

    • @bhaveshpadsala7143
      @bhaveshpadsala7143 16 ชั่วโมงที่ผ่านมา

      Bevadi nakhajo 20 kg ma bole to Abhan kheduto samaje ne vhala

    • @kyada302
      @kyada302 5 ชั่วโมงที่ผ่านมา

      ડોફા મણની વાત કરે એજ સારૂ 1 મણે 40 રુપીયા નો વધારો એમ કરે ઈતો સારુ નહતર તારા જેવા 5/25 ખેડૂતો થી ક્વીટલ ની વાત કરે અને સરકાર અને આ ભાઈ ક્વિન્ટલ દિઠ 40 રૂપિયા વધારે બુદ્ધિ વગર ના સરકાર ને એમ કહે વાય કે 1 કીલો કેટલા વધારયા જેમ નાના વજનમા વધારો કરે એમ ખેડૂતો ને ફાયદો

  • @DhoraliyaVimal
    @DhoraliyaVimal 14 ชั่วโมงที่ผ่านมา

    Ani. Ma. No. Atho

  • @sagarkachchhi8685
    @sagarkachchhi8685 19 ชั่วโมงที่ผ่านมา

    Khudut have o d lay ne farse

  • @bhavinumedbhai709
    @bhavinumedbhai709 19 ชั่วโมงที่ผ่านมา

    Gound upper Avo to khabar pade

  • @JadejaYuvrajsinh-kq4dy
    @JadejaYuvrajsinh-kq4dy 15 ชั่วโมงที่ผ่านมา

    ચાય ખાડ ના ના આ વે

  • @sukhdevbhairathvi2478
    @sukhdevbhairathvi2478 15 ชั่วโมงที่ผ่านมา

    1130 ભાવ બાંધ્યા તેનાથી ખુશ છીએ.

  • @ChandubhaiSakhvala
    @ChandubhaiSakhvala 13 ชั่วโมงที่ผ่านมา

    😂😂😂😂😂😂

  • @fatesinhbariya
    @fatesinhbariya 18 ชั่วโมงที่ผ่านมา

    SARKAR MO AKEDA APNER GEDEDO SE

  • @ashokrakholiya5743
    @ashokrakholiya5743 19 ชั่วโมงที่ผ่านมา +1

    Sarkar sav khoti Na se

  • @harpalsinhsarvaiya3757
    @harpalsinhsarvaiya3757 15 ชั่วโมงที่ผ่านมา

    ખેતી કરો તો ખબર પડે

  • @dodiyabharatsinh4499
    @dodiyabharatsinh4499 16 ชั่วโมงที่ผ่านมา

    100/khotu

  • @jadavsolanki9657
    @jadavsolanki9657 18 ชั่วโมงที่ผ่านมา

    Sarakar Gandini che

  • @HarshukhbhaiLakkd
    @HarshukhbhaiLakkd 17 ชั่วโมงที่ผ่านมา

    તમારો. ટેકો. નથી. જોતો. તમે. જાવ. તો. ખેડૂત. કય. નથી. જોતું. મફત. નું. Ly. Loko. Ne. Mft. આપો. સો