નામ રૂપ ગુણ ની પાર સદ્ ગુરુ સાહેબ છે શ્રી તેજારામ મહારાજ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 41

  • @hemantsonagara8525
    @hemantsonagara8525 8 หลายเดือนก่อน +1

    જય ગુરૂ મહારાજ. જય ગુરૂ મહારાજ જય ગુરૂ મહારાજ.

  • @GohilShaileshbhaiRaymalbhai
    @GohilShaileshbhaiRaymalbhai 5 หลายเดือนก่อน +1

    ખુબ સરસ આનંદ થયો પ્રભુ

  • @jadavghanshyam743
    @jadavghanshyam743 8 หลายเดือนก่อน +8

    જય ગુરૂ મહારાજ...🙏

  • @ahirSanti05
    @ahirSanti05 8 หลายเดือนก่อน +1

    જય ગુરૂમહારાજ 🙏

  • @DhanjibhaiGohil-v1c
    @DhanjibhaiGohil-v1c หลายเดือนก่อน

    જય સદગુરૂ મહારાજ ....

  • @miteshpatel8693
    @miteshpatel8693 8 หลายเดือนก่อน

    જય ગુરુ મહારાજ
    જય ગુરુ મહારાજ
    જય ગુરુ મહારાજ
    ગુરુશ્રી બાબુરામ મહારાજ
    જાકાસના(જોટાણા)

  • @maganbhaisakariya6425
    @maganbhaisakariya6425 5 หลายเดือนก่อน +1

    તન મન: ધન એમ કોઈ સંત કહેતા નથીઃ
    પણ તન મન: ઓર શિશ એવુ સંતો મહાપુરુષો અર્પણ કરવાનુ કહ્યુ છે
    ધન તો આ ગુરુઓ એ જોડી દીધું છે
    તન મન: ઓર શિશ શિષ યાને અંહકાર અર્પણ કરવાનુ કહ્યુ છે
    ગુરુ ના ચરણે તન મન: ઓર શિશ ધરવામાં આવે છે અર્પણ કરવાનુ કહ્યુ છે
    ધન ધરવા નુ કોઈ ગુરુ સદગુરુ સંતો મહાપુરુષો કહેતા નથીઃ
    એ તો આ ભેટ બંદગી લેવા વાળા ગુરુઓ એ તન મન ની પાછળ ધન આપવુ એ જોડી દીધું છે શિશ કાઢી નાખ્યું
    શિશ ધરે તો શિશ લય ને શું કરવું એનુ શાક થાય એની ભાજી થાય એટલે આવા ગુરુઓ એ શિશ ની જગ્યાએ ધન અર્પણ કરવાનુ એમ કહે છે
    ધન હોય તો કામમાં આવે શિશ ને શું ખાંડી ખવાય છે

  • @GohilShaileshbhaiRaymalbhai
    @GohilShaileshbhaiRaymalbhai 5 หลายเดือนก่อน

    Jay gurumaharaj 🙏

  • @BharatVyash-i7w
    @BharatVyash-i7w 8 หลายเดือนก่อน +1

    Bhrahm mukt nathi te. Karm thi bandhayelu chhe.sari srushti baneli chhe.

  • @arvindbhaimakwana6786
    @arvindbhaimakwana6786 7 หลายเดือนก่อน

    જય ગુરુદેવ સાહેબ

  • @gautamrambaputhakor4029
    @gautamrambaputhakor4029 6 หลายเดือนก่อน

    લાગી લાગી સબ કહે લાગી નહીં તલ ભાર, શબ્દ ની ગોળી જેણે લાગી એને પડે આસુંડા ની ધાર. 🙏જય ભગવાન 🙏

  • @devrajbhaidervaliya7636
    @devrajbhaidervaliya7636 8 หลายเดือนก่อน +2

    ❤જય ગુરૂ મહારાજ ❤

  • @GohilShaileshbhaiRaymalbhai
    @GohilShaileshbhaiRaymalbhai 5 หลายเดือนก่อน

    બોવ જ સરસ મજાની વાત કરી

  • @LaxamansighParmar
    @LaxamansighParmar 3 หลายเดือนก่อน

    શરીર મારૂં નથી એવું કહેનાર કોણ છે 🙏

  • @Parmarchhaya-qn3ql
    @Parmarchhaya-qn3ql 7 หลายเดือนก่อน

    જય ગુરુ મહારાજ 🙇🌺

  • @dahyabhaivanzara5977
    @dahyabhaivanzara5977 8 หลายเดือนก่อน +2

    🌹🙏🌹

  • @babulalraval4412
    @babulalraval4412 7 หลายเดือนก่อน

    જય ગુરૂ મહારાજ પ્રભુ

  • @vasrambhailimbasiya417
    @vasrambhailimbasiya417 3 หลายเดือนก่อน

    જય ગુરૂ મહારાજ સાહેબ જય ગુરૂ મહારાજ
    ગુરૂ વા લોકો પામરને જીવ ને ભ્રમિત કરે છે આત્મા અને પરમાત્મા ની વાતુ વેખરી થી કરેછે આત્મા સુધ ચેતન છે આત્મા મા અજ્ઞાન નથી આત્મા તો આ જ્ઞાન ની જરૂર છે કેને આત્મા અમર છે અવિનાશી છે તો આ શરીર પાંચ તત્વ નુ છે આ શરીર ના હરેક અંગ પોત પોતાનું જ્ઞાન પ્રમાણે કામ કરે છે તો શરીર ને જ્ઞાન ની જરૂર નથી તો આ જાણવાની ખંજવાળ કોને ઉપળી છે જેને પોતાનુ નિજ સ્વરૂપ ની ઝાંખી થય છે તો ત્યાં વાણી વિરમી જાય કારણ કે પોતે નિર્વાણ છે તે સત્ય આ ચકા ચકી ની વાતુ કરી ને ભય ભ્રમ ભેદ અને ભ્રાંતિ મા નાખે છે હજી સમજણ દુર છે

  • @panasara7870
    @panasara7870 8 หลายเดือนก่อน +2

    जयगुरुमहाराज

  • @samjibhaichad2138
    @samjibhaichad2138 8 หลายเดือนก่อน

    Jay Gurumaharaj tejaram maharaj

  • @RajeshDSolanki-w8f
    @RajeshDSolanki-w8f 6 หลายเดือนก่อน

    જય ગુરુદેવ

  • @ramandassahebji611
    @ramandassahebji611 5 หลายเดือนก่อน

    जगत तो त्रण काल मां छे,
    देवलोक तो महाकाल मा छे,
    आत्मा तो काल अकाल,महाकाल थी पर छे।
    साहिब कहे छे के,
    काल अकाल,महाकाल पार न पावे ऐसा देश हमारा है अवधू बेंगम देश हमारा है।
    वहां गये फिर हंस न आवे, भवसागर की धारा।

  • @ramandassahebji611
    @ramandassahebji611 5 หลายเดือนก่อน +1

    प्रेटिकल नी तमे वात करो ऐ तो ईन्द्रियो थकी थाय छे वाला नाम भेद तो ईन्द्रियो थी पर छे,
    तो तमे प्रटिकल केवी रीते करावो छो
    प्रेटिकल करावो छो ऐ तो ईन्द्रियो थी अनुभव थाय छे
    अने जे ईन्द्रि थकी संभळाय, बोलाय ऐ ने तो पोपटीयु ज्ञान कहेवाय ,आत्मा ज्ञान नो कहेवाय
    ।। कबीर साहिब।।

  • @ramandassahebji611
    @ramandassahebji611 5 หลายเดือนก่อน

    आत्मा मुक्त हतो तो शरीर ना बंधनमा केम आव्यो
    जीतने भी शरीर धारी है सब बंधन मा है
    मुक्त हतो तो सदगुरु चरणे केम जवु पड्यु।
    संसारी गुरु कभी भी सदगुरु बनी शकतो नथी
    सदगरु बनीने जीवो ने बोध करे छे ऐ तो जीवो ने धोखा मा नाखी रह्या छे

  • @ramandassahebji611
    @ramandassahebji611 5 หลายเดือนก่อน +1

    शरीर मा 14 ईन्द्रियो प्रगट छे जेने दुनिया 14 लोक कहै छे,
    आ 14 +चौंद ईन्द्रियो मा विष भरेलु छे ऐटले ईन्द्रि ने ज्ञान आपी शकातु नथी,

  • @LaxamansighParmar
    @LaxamansighParmar 3 หลายเดือนก่อน

    તન મન ધન આપનારા કોણ છે 🙏🙏

  • @anilpatel2390
    @anilpatel2390 หลายเดือนก่อน

    તન,મન,ધન=અહંકાર,સ્વાર્થ, લાલચ એક પરિપેક્ષ માં એક સમાન ગણી શકાય?ભલે દરેક સ્તરે વિવેક સાચવવો પડે.સમજણ અને ચાલાકી વચ્ચે શું અંતર હોય?
    જય જય જય ગુરુમહારાજ🙏🌷

  • @BharatVyash-i7w
    @BharatVyash-i7w 8 หลายเดือนก่อน +1

    Gobaro aachary guru banine betho chhe.

  • @theeducation84
    @theeducation84 5 หลายเดือนก่อน

    . .
    😊😊😅

  • @nagarbhaitalavadiya9040
    @nagarbhaitalavadiya9040 8 หลายเดือนก่อน +1

    તેજારામમારાજનેનાગરદાસનાજેયગુરૂમારાજઃરાજુમારાનેવનદન

  • @ચંદુભાઈએમ
    @ચંદુભાઈએમ 5 หลายเดือนก่อน

    સતગુરૂપાસેજવાનીજરુર.નહિપડેસત્સંગછૂટોમલીરહેછેરજુભાઈ

  • @NavinchandraDhokia
    @NavinchandraDhokia 6 หลายเดือนก่อน

    વાતું થી પેટ ન ભરાય ખાધા પછી વાતું બંધથાય

  • @jitendrachovatiya4822
    @jitendrachovatiya4822 7 หลายเดือนก่อน

    Jay gurumaharaj

  • @kalubhaiprajapati9199
    @kalubhaiprajapati9199 4 หลายเดือนก่อน

    જય ગુરૂ મહારાજ

  • @AjitNayka-en1wu
    @AjitNayka-en1wu 2 หลายเดือนก่อน

    જય ગુરૂમહારાજ

  • @jitendrachovatiya4822
    @jitendrachovatiya4822 7 หลายเดือนก่อน

    Jay gurumaharaj

  • @Singerarvinddamor
    @Singerarvinddamor 21 วันที่ผ่านมา

    જય ગુરૂ મહારાજ

  • @vinubhaiblangaliyavinubhai2749
    @vinubhaiblangaliyavinubhai2749 16 วันที่ผ่านมา

    જય ગુરુ મહારાજ