ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

ખેતરમાં પરિવાર સાથે ઉજાણી | કઢી, ખીચડી, શાક અને બાજરાના રોટલા | celebration with family at farm |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ส.ค. 2021
  • hi friends, watch this beautiful scenic Vlog | We are sure that you will like this video.
    Ingredients :
    within 2-3 days we will type all ingredients for 4-5 family members.

ความคิดเห็น • 462

  • @divyapurohit1647
    @divyapurohit1647 3 ปีที่แล้ว +17

    વાહ ખૂબ જ શાંત અને આહ્લાદક જગ્યા છે. સોનામાં સુગંધ ભળે એવી સ્વાદિષ્ટ તથા સાત્ત્વિક રસોઈ. ખૂબ ખૂબ આભાર 🙏

  • @charanpatel5028
    @charanpatel5028 3 ปีที่แล้ว +15

    વાહ! ખૂબસરસ, ખીચડી, કઢી, રીંગણ-બટાકાનું શાક, મારું મનગમતું મેનું 😋👍

  • @dollykaria9227
    @dollykaria9227 3 ปีที่แล้ว +12

    ખૂબ સરસ માહિતી સાથે વાનગીઓ જોવા મળે છે... સાથે કુદરતી વાતાવરણ માણવાની મજા પણ..
    ખૂબ સરસ 🙏🙏

  • @darshanabenatodaria2704
    @darshanabenatodaria2704 3 ปีที่แล้ว +6

    માટી ની મહેક સાથે દેશી ગુજરાતી રસોઈ
    ખૂબ જ સુંદર

  • @desaibharat2776
    @desaibharat2776 3 ปีที่แล้ว +5

    વાહ નાનપણ માં ખેતરે ભાત આવતુ અને લિમઙા નાં શીતળ છાંયઙે બેસી ને હે અને વઘારેલા મરચા સમારેલી કાચી ઙુંગળી લીલા મસાલા થી ભરપૂર કઢી મોટો પાકકો રોટલો જાઙી રગઙા જેવી છાશ આ જૂની યાદો તાજી અને ફરી નજર સમક્ષ લાવવા બદલ તમારો ખુબ ખુબ આભાર

  • @kusumpurohit7992
    @kusumpurohit7992 2 ปีที่แล้ว +1

    Beautiful 👌 ખુબજ સુંદર મજાના vidio બદલ ધન્યવાદ.

  • @amitkumarshah5521
    @amitkumarshah5521 6 หลายเดือนก่อน

    Beautiful video, thank you BOTH of you for lovingly presenting precious times in farms 🙏🙏

  • @zap6738
    @zap6738 3 ปีที่แล้ว +7

    ખેતરનો ખોળો.....સુનયનાબેનનો સ્વાદિષ્ટ ભોજનથાળ... નિરજભાઈના શબ્દોની સૂરાવલીનો ત્રિવેણી સંગમ.. 🙏🏼🙏🏼🙏🏼

  • @palakchavada8333
    @palakchavada8333 3 ปีที่แล้ว +2

    Mast ek dum Gujarat thali cha masi and masa verry good thanks

  • @rassilaparmar8419
    @rassilaparmar8419 2 ปีที่แล้ว +1

    I love and like village farm life...Thanks for sharing video 🙏 jsk 🙏

  • @kalashah8340
    @kalashah8340 2 ปีที่แล้ว +1

    આ વિડીયો જોઈને મનને ખૂબ જ શાંતી મળી, શાંત વાતાવરણમાં આટલું સરસ ભોજન આહાહા સુંદર અતિ સુંદર.

  • @girishpatel3545
    @girishpatel3545 3 ปีที่แล้ว +3

    Very NICE & Healthy information

  • @BharatThakor-pm4sp
    @BharatThakor-pm4sp 3 ปีที่แล้ว +8

    વાહ સુંદર અવાજ

  • @haribhagat9898
    @haribhagat9898 3 ปีที่แล้ว +1

    ખૂબ જ સુંદર વાતાવરણમાં કાઠીયાવાડી ભોજનમાં અનેરો સ્વાદ સાથેની ઉજાણી

  • @utsavmehta4403
    @utsavmehta4403 3 ปีที่แล้ว +6

    આપનાં વિડીયો જોઈને પરિવાર સાથે નો પ્રેમ અને લાગણીઓ વધતી જાય છે.

  • @govindpatel5888
    @govindpatel5888 ปีที่แล้ว

    वाह वाह मोटा भाई बहुज सरस
    आवो आनंद तो वाडी मां ज मले भाई
    जुनी याद ताजी करी छे
    जय उमिया माताजी... जय हो

  • @pratimazaveri3891
    @pratimazaveri3891 3 ปีที่แล้ว +3

    Very testy khichdi..I will try

  • @shahdhruma1464
    @shahdhruma1464 3 ปีที่แล้ว +3

    Nice video uncle Aunty...Nice work

  • @kiritmakwana3651
    @kiritmakwana3651 2 ปีที่แล้ว +3

    માસી
    સરસ ખાવાનુ
    બનાવે
    છે

  • @nehaldani2804
    @nehaldani2804 3 ปีที่แล้ว +6

    ખુંબ જ સુંદર વાતાવરણ છે. તમારો અવાજ ખુંબજ મધુંર છે મોટાભાઈ મન આંનદ આંનદ થઈ ગયું. મોટા બેન બનાવેલી રસોઈ હું જરૂર થી બનાવીશ તમની નીબનાવેલી રીત થી સુંદર ખેતર 🍀☘️🌴🌱🌿🌳👍😘🙏 🇮🇳

  • @laxmisharma17
    @laxmisharma17 3 ปีที่แล้ว +1

    Nice vlog n lovely basuri dhun

  • @anjaliprashantpatil9374
    @anjaliprashantpatil9374 3 ปีที่แล้ว +3

    I really like this video it's so Natural

  • @shivukakitchen
    @shivukakitchen 2 ปีที่แล้ว +2

    I love nature Awasome Vlog...👍👍☺

  • @user-dd4ri3ku6i
    @user-dd4ri3ku6i 2 ปีที่แล้ว +2

    Very authentic, You guys are lucky to live this life

  • @hansapatel1833
    @hansapatel1833 3 ปีที่แล้ว +6

    વાહ વાહ બહુ સરસ જમવાનું બનાવ્યું છે મોઢામાં પાણી આવી ગયું આતમારુ પોતાનું જ ખેતર છે વાહ કેવી મજા પડે ખેતરે ખુબ ખુબ અભી નંદન વીડીયો બતાવ્યા અને માહિતી સાથે 👌👌

  • @shivangi_joshi
    @shivangi_joshi 3 ปีที่แล้ว +6

    વાહ મારા કાઠીયાવાડી પરિવાર વાહ 🔥🔥🔥

  • @pradipdave4834
    @pradipdave4834 2 ปีที่แล้ว

    Aati sundar.....

  • @parmardashrath5568
    @parmardashrath5568 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ જોઇન્ટ family

  • @sakkarpanjwani2124
    @sakkarpanjwani2124 3 ปีที่แล้ว +14

    ગામડા ની મોજ આઉટ ઓફ ઈન્ડીયા જાવ તો પણ ના મળે👌 ખુબજ મજા આવી વાડી ની હરિયાળી જોઈને મારી બચપણ ગામડામાં જ વિતિયું છે . મિસ યુ માય વિલેજ ,લવ યુ માય વીલેજ 😘

  • @lakshmisharma7196
    @lakshmisharma7196 ปีที่แล้ว

    Thanks for sharing your medicinal values in authentic and vegetarian meals as well as available vegetables.
    What a great 👍 show lovely 🙏🧑‍🍳

  • @varshavyas4442
    @varshavyas4442 11 หลายเดือนก่อน

    Bahu Saras khichdi bsnavi

  • @rekhashah9273
    @rekhashah9273 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ છે આપની વાડી રસોઈ પણ ખુબ સરસ હતી

  • @anildave3716
    @anildave3716 3 ปีที่แล้ว +7

    Beautiful simple video. Wish I had an opportunity to experience life like yours. Keep posting video like this. 👍

  • @minaxishah8413
    @minaxishah8413 2 ปีที่แล้ว

    અરે વાહ આ પીકનીક જોઈ ખૂબ મજા આવી.

    • @SwadSamhita
      @SwadSamhita  2 ปีที่แล้ว

      ચોક્કસ, આપ અમારા પહેલા મિત્ર છો જેમને ગુજરાતીમાં મેસેજ ટાઈપ કર્યો હોય,
      આભાર

  • @rhitikroshan2935
    @rhitikroshan2935 2 ปีที่แล้ว +1

    Superb!!!
    Natural Life with memorable moments!!!! 👌

  • @kajalgandhi3313
    @kajalgandhi3313 3 ปีที่แล้ว +3

    બહુજ સરસ બાળપણ ની યાદ આવી ગઈ

  • @gingerclove6781
    @gingerclove6781 3 ปีที่แล้ว

    Khet mai khana banana aur khane ka maza hi alag hai

  • @pravinkumarshah3564
    @pravinkumarshah3564 3 ปีที่แล้ว +1

    Bhagvan tamara ane parivar na summary anekgano vadharo kare tevi Mari shubhashish. Jayshri Krishna.

  • @anyparmar8935
    @anyparmar8935 2 ปีที่แล้ว +2

    ખુબજ સરસ 🌷

  • @longrod8151
    @longrod8151 3 ปีที่แล้ว +2

    Ankh mathi ashu aavi gaya 🙏🙏🙏❤️

  • @krutikapatel7258
    @krutikapatel7258 2 ปีที่แล้ว

    I miss amaru khetar... thankyou..amaru gam..sauthy sunder amaru gam.

  • @alpeshmarraige9292
    @alpeshmarraige9292 2 ปีที่แล้ว

    Bahuj saras

  • @pushpabhinde1344
    @pushpabhinde1344 ปีที่แล้ว

    Feel like coming to your farm. Really amazing and missing the the peaceful environment

  • @jayshreezinzuwadia2087
    @jayshreezinzuwadia2087 2 ปีที่แล้ว

    👌👌my fevritsupra

  • @pallavirughani6542
    @pallavirughani6542 3 ปีที่แล้ว +7

    So beautiful, khetar and the peace. And tamaro avaj and commentary is also very soothing and peaceful to hear. Looking forward to more such videos!

  • @rampatel1867
    @rampatel1867 3 ปีที่แล้ว +1

    khub saras vagado chho maja aavi video hoi tq🙏

  • @pushpabhinde1344
    @pushpabhinde1344 ปีที่แล้ว

    We mumbaikars really miss this type of environment

  • @susheelkadikar8989
    @susheelkadikar8989 3 ปีที่แล้ว +4

    Very Nice to have meals in d lap of nature.Divine....

  • @vaishalijatingadhavi849
    @vaishalijatingadhavi849 ปีที่แล้ว

    જોરદાર...

  • @snehakadam8714
    @snehakadam8714 3 ปีที่แล้ว

    Ye video maine 3 bar dekha khub sundar 👌👌👌

  • @JayeshRabadiya
    @JayeshRabadiya 3 ปีที่แล้ว +2

    આ vlog જોઈ ને મને મારી વાડી યાદ આવી ગઈ

  • @GP-ep8ho
    @GP-ep8ho 3 ปีที่แล้ว

    Bahuj saras video ....very very nice

  • @sudhasatardekar1558
    @sudhasatardekar1558 ปีที่แล้ว

    Bahuj saras bhagavan aavu sukh badhaine aape

  • @SHAILESHPATEL-tx9fl
    @SHAILESHPATEL-tx9fl 3 ปีที่แล้ว +4

    ખુબ સરસ,

  • @amitapatel8087
    @amitapatel8087 3 ปีที่แล้ว +1

    Maja padi gai greenery joi ne,mast video chhe 💖

  • @rakhisavla8484
    @rakhisavla8484 3 ปีที่แล้ว +3

    I wish I could be there
    Amazing...

  • @sutrejarambhai346
    @sutrejarambhai346 2 ปีที่แล้ว

    Mja.aavi

  • @JagadishParmar-xk8sr
    @JagadishParmar-xk8sr 2 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @ramapatel308
    @ramapatel308 3 ปีที่แล้ว +2

    🙏 hope could enjoy the joy of the get together. It is wonderful feeling. Thank u for sharing.
    Take care

  • @payalparmar3252
    @payalparmar3252 3 ปีที่แล้ว +2

    વાહ દેસી મોજ👌👌👌👌👌

  • @vijaydodiya4012
    @vijaydodiya4012 3 ปีที่แล้ว +1

    Khub maja padi

  • @gauribengurjar5180
    @gauribengurjar5180 ปีที่แล้ว

    ખુબજ સુંદર

  • @chetanpatel2758
    @chetanpatel2758 2 ปีที่แล้ว

    Maja ave kaka

  • @omservices1991
    @omservices1991 3 ปีที่แล้ว +1

    Wah maza padi hai 👌🙏💐

  • @pareshashah8872
    @pareshashah8872 3 ปีที่แล้ว +3

    Very nice 👍 food ni value ni saras jankari, kudarati vatavaran ! Maja avi jay, very organized Vidio and all recipes too👍 I like very quite video and music too. Everything good good 👍

  • @RekhaNarwane
    @RekhaNarwane 3 ปีที่แล้ว +1

    Khub j saras video n flute Ema vadhu sundar vagado chho 👌👌🎉🎉👏👏

  • @nilusrasoi
    @nilusrasoi 3 ปีที่แล้ว +10

    સુપર સુપર....વિડીયો , પોતાના ઘર ના ખેતર માં ખાવાની મજા એકદમ મસ્ત હોય છે , આવી કુદરતી મજા બીજે ક્યાય નહિ 🙏

  • @rathodvanrajsinh2143
    @rathodvanrajsinh2143 3 ปีที่แล้ว

    Saras vadi ne jaman pan paustik ne sadu swasthy mate khubaj saru nice

  • @dinajani3779
    @dinajani3779 3 ปีที่แล้ว +3

    ખરેખર તમારી વાડી નું જમવાનું બહુ ટેસ્ટી હોય છે. મોમાં પાની આવી જાય છે. તમારી વાડી પણ ખૂબ સુંદર છે. જય શ્રી કૃષ્ણ.

  • @zalaveer84
    @zalaveer84 3 ปีที่แล้ว +1

    જોરદાર
    મઝા આવી ગઈ

  • @sushilavassa2674
    @sushilavassa2674 3 ปีที่แล้ว +4

    Superb, always enjoy watching your videos.The recipes are excellent.👌👌👌🙏🙏🙏

  • @sangitamistry2300
    @sangitamistry2300 2 ปีที่แล้ว

    Very nice anjoy family party Village 👌👌👌👌👌

  • @pravinaparmar4293
    @pravinaparmar4293 2 ปีที่แล้ว

    Khub j sunder vaadi ni moj
    Karavi tame jay shree krishna mara tamne🙏

    • @SwadSamhita
      @SwadSamhita  2 ปีที่แล้ว

      🙏🙏જયશ્રી કૃષ્ણ 🙏🙏

  • @kavitapatel9425
    @kavitapatel9425 2 ปีที่แล้ว +5

    Thank you for the video!
    It distills the essence of rural vadodra.,
    Soothing Serene Soulful!

    • @pankajgautami5446
      @pankajgautami5446 2 ปีที่แล้ว +1

      ણણણઞઞણ
      ઞઙઙઙઙઞણણઞઞમમધમમમમમમતમમમમમમત

    • @RahulPrajapati-kg5cj
      @RahulPrajapati-kg5cj 2 ปีที่แล้ว

      @@pankajgautami5446 .

  • @hareshbhavsar882
    @hareshbhavsar882 ปีที่แล้ว

    Sundar chhe

  • @ritarathod5680
    @ritarathod5680 2 ปีที่แล้ว

    Wah bhai jindagi to tamej jivo cho khub saras

  • @kieransingh62
    @kieransingh62 3 ปีที่แล้ว +6

    What beautiful peaceful video. Recipes are mouth watering and both of your voices are so soothing. Thank you for making such high quality videos.

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k 3 ปีที่แล้ว +2

    ખુબ સરસ વિડિયો તમે ભાઈ તમારા પરિવાર સાથે સમય વિતાવવો તો આજે સારૂં કેવાય

  • @vinodhindocha2106
    @vinodhindocha2106 ปีที่แล้ว

    Excellent.

  • @dakshabhogayata9306
    @dakshabhogayata9306 3 ปีที่แล้ว +7

    I like your village trip and want to visit your farm.where is it.We are at Vadodara

  • @jayrajhada2025
    @jayrajhada2025 3 ปีที่แล้ว +1

    Khush Raho
    Tame badha full family
    God bless you 🙏🙏🙏

  • @parulthakkar8726
    @parulthakkar8726 ปีที่แล้ว

    ખૂબ ખૂબ જોવા અને સંભાળવા ગમે છે તમારા vds.. આવું જ જીવન જીવવાનું મન થાય છે આપનો ખૂબ ખૂબ આભાર.. આપે કઢી માં દહીં સાથે ગોળ કેમ પધરાવ્યો એ નહિ સમજાણું

    • @SwadSamhita
      @SwadSamhita  ปีที่แล้ว

      કેલ્શિયમ ના વિડિઓ મા કઢી અને ગોળનો ખુલાસો થઈ જશે

  • @mauleshnshah
    @mauleshnshah 3 ปีที่แล้ว +1

    Really nice life in Village.

  • @kajalrathodkajalrathod5150
    @kajalrathodkajalrathod5150 3 ปีที่แล้ว +1

    Khub sars mari piry vangi banavi aaje👍👌👌👌👌

  • @jigipatel4896
    @jigipatel4896 3 ปีที่แล้ว

    Wah ahi mara Bachpan ni yadtaji thaiaavi

  • @naynadesai5200
    @naynadesai5200 2 ปีที่แล้ว +2

    ભાઈ આપનો ગામડાની મોજ નો વિડિયો સાંભળીને ખુશ થઇ ગઇ છું અમારુ એવુ અહોભાગ્ય નથી કે અમે એવી મોજ માણી શકીયે .ખુબ સરસ સુંદર રીતે રજૂ કરી છે ગામડા ની મોજ . ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છા.👌👌👌

    • @SwadSamhita
      @SwadSamhita  2 ปีที่แล้ว

      Thank you ben🙏🙏

  • @dalpatsinhpatel7578
    @dalpatsinhpatel7578 3 ปีที่แล้ว

    Superb sir.very very very nice.
    Khub mazzaa aavi.
    🙏🙏🙏🙏🙏

  • @hetaldave1699
    @hetaldave1699 ปีที่แล้ว

    ખુબ જ આહલાદક વાતાવરણ છે.. કુદરત એટલે કુદરત.. ખુબ જ નસીબદારને આવુ માણવાનો લ્હાવો મળે.. 👌👌👌👌👌

  • @dilipdevda6667
    @dilipdevda6667 3 ปีที่แล้ว +2

    This is Real life sir so good

  • @bimalmusic7366
    @bimalmusic7366 3 ปีที่แล้ว +3

    વાહ ખૂબ જ સુંદર👌👌

  • @option1180
    @option1180 2 ปีที่แล้ว

    Lucky people

  • @alpa3612
    @alpa3612 2 ปีที่แล้ว

    Video tmara sarah hoy che jovani mjja aave che prakruti sathe shunder music 🎶🎶 khubj sarsh hoy chhe thank you

  • @madhubensenma4815
    @madhubensenma4815 2 ปีที่แล้ว

    Khub saras 💐💐

  • @mamtamishra4338
    @mamtamishra4338 2 ปีที่แล้ว

    Jay Shri Krishna Kaka ji bahut Achcha Laga aapke Parivar ko dekh dhanyvad Aisi Hariyali Aur kheti ki bahut Anand Aaya Main up se hun aur Khet khalihan Hamare bhi hain vahan per Yahan per aapka Dekh Kar bahut Khushi Hui dhanyvad Kaka Jay Shri Krishna

    • @SwadSamhita
      @SwadSamhita  2 ปีที่แล้ว

      Jayshree Krishna🙏

  • @shaileshpatel2789
    @shaileshpatel2789 2 ปีที่แล้ว +1

    Beautiful

  • @parthodedravlogs8193
    @parthodedravlogs8193 ปีที่แล้ว

    👍👍👌

  • @pravinamahyavanshi3295
    @pravinamahyavanshi3295 3 ปีที่แล้ว +1

    ભાઈ બહું આનંદ થાય છે આપનો વિડિયો જોઈ ને વાહ આજના જમાનામાં ની નવી પેઢી માટે પ્રેરણાદાયી વિડીયો છે જોઈન્ટ ફેમિલીમાં રહેવું અને સાથે બેસીને જમણવાર કરવુ વાહ જીયો ભાઈ જીયો શ્રેષ્ઠ વિડિયો છે પરમ પિતા પરમાત્મા શિવ આપનેઅને આપના કુટુંબ ને હમેશાં નિરોગી સ્વસ્થ અને સુરક્ષિત રાખે સફળ રાખે ભાઈ

  • @gautamparamar2577
    @gautamparamar2577 2 ปีที่แล้ว +1

    મોટા ભાઈ સરસ છે હો 👌👌👌👌

  • @ushaparmar689
    @ushaparmar689 3 ปีที่แล้ว

    Mouthwatering ati uttam

  • @hitenvora8457
    @hitenvora8457 3 ปีที่แล้ว +4

    After watching your video I remember my childhood when I'm 6 year's old, and doing DHOOM MASTI IN wadi.

    • @gaming_beast7177
      @gaming_beast7177 3 ปีที่แล้ว

      Bho sharu lage mane thru khetar joei ne bhuo share che?