સ્વામી રોટી ઘરે કઈ રીતે બને આસાનીથી | મોટા જમણવારમાં સરળ પડે અને સોફ્ટ પણ રહે | Swami Roti Recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • જયારે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ કોઈ જમણવાર હોઈ કે પ્રસાદનું આયોજન કરેલ હોઈ અથવા કોઈ અન્ય ધાર્મિક ભોજન સમારંભ હોઈ ત્યારે ત્યાં સ્વામી રોટી જરૂરથી ભોજનમાં હોઈ, શરુ શરુ માં તો મને આશ્ચર્ય થતું કે આ વળી કેવી રોટી જેની એક બાજુ શેકાયેલી અને બીજી બાજુ સોફટ ? .. પણ એ રોટી ખાવામાં મજા આવતી ... રહી રહી ને સમજાયું કે આ રોટી મોટા જમણવારમાં એક મહેનત થી ડબલ કામ લઇ શકાય તેવી છે.. પટેલ ડાયનિંગ હોલ માં જયારે મેં આ સ્વામી રોટી જોઈ ત્યારે અહીંના ઓનર સાથે વાત કરતા તેમણે સમજાવ્યું કે સ્વામી રોટી શા માટે અને કઈ રીતે બનાવવામાં આવતી હોઈ છે.
    આ વિડીયો માં જોઈ આપ આપના ઘરે બેઠા બેઠા સ્વામી રોટી બનાવતા શીખી શકશો.
    સ્વામી રોટી ઘરે બનાવતા શીખો આસાનીથી | મોટા જમણવારમાં સરળ પડે અને સોફ્ટ પણ રહે | Swami Roti Recipe
    watch out this channel for more stuff like,
    Swami roti, good food, Gujju food, Kathiyawadi food recipe, kathiywadi sabji recipe, street food bread, street food India veg, street food recipes, Rajkot food zone, Rajkot food tour, Rajkot best food places, Kumbhkaran thali, Matka biryani, gujarati thali recipe, best gujarati thai, where to eat best gujarati thali, bajra no rotlo, ringana no olo, ringana no oro, desi chulha ma banti rasoi, traditional food in Gujarat, Junagadh food tour, where to eat in Junagadh, best food in Junagadh, street food Junagadh, things to do in Junagadh, best gujarati hotel, sasan gir food tour, breakfast in gir forest, lunch in gir forest, dinner in gir forest, ganthiya jalebi in gujarat, angoothiya ganthiya, desi food in Rajkot, Jamnagar food tour, Dwarika food tour, dwarka food tour, street food tour delhi, aloo sabji, mathura food tour, street food aloo sabji, street food bread pakoda recipe, street food cheapest vadapav, street food spicy vadapav, street food vlog gujarati, gujju box samir, masala bhat, masala bhat recipe, cheapest food in ahmedabad, desi bhanu, how to make roti, rotli recipe, sev tameta nu shak, sev tamatar sabji recipe, sandwich, masala toast recipe, sai dabeli
    Watch Junagadh food series
    • Junagadh
    Watch Rajkot food tour
    • Street food Rajkot
    Watch Highway food hunt
    • highway food gujarat
    Watch out for Gondal food tour
    • Gondal food tour
    Mathura food vlogs
    • Mathura food tour
    Okha Dwarika
    • Dwarka Food
    Winter special food
    • Winter special food
    Delhi food vlogs
    th-cam.com/users/pl...

ความคิดเห็น • 59