Modve Honana Nagara | Arjun Thakor New Song, Video Song, Gabbar Thakor New Gujarati Lagan Geet 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Modve Honana Nagara | Arjun Thakor New Song, Video Song, Gabbar Thakor New Gujarati Lagan Geet 2023
    ----------------------------------------------------
    ---------------------------------------------------------------------------------------------------------------------------
    Song : Modve Honana Nagara
    Singer : Arjun Thakor
    Lyrics : Gabbar Thakor
    Music : Gabbar Thakor, Rajnio Prajapati
    Recording : Wellcome Studio - Jabdiya
    Music Label : Jhankar Music
    ---------------------------------------------------
    ---------------------------------------------------------------------------------------------------------------------------
    Subscribe Our Channel ↓↓←
    / @jhankarmusicgujaratihd

ความคิดเห็น • 76

  • @SDThakorofficial
    @SDThakorofficial ปีที่แล้ว +10

    કોપી મત મારો મારા ગીતો ની પણ ઘણી કોપી મારી છે તમે લોકો એ . વૈશાખી વાયરા તો સિંગર દિનેશ ઠાકોર ઈશ્વરીયા નું ટેન્ડીગ ગીત હતું પછી તુર રે તુર આવી કોપી મારવાનું છોડી દો કારણ કે તમારૂં નામ માર્કેટમાં ચાલે છે એ પાકું પણ નાના મોટા કલાકારો ને ઢેશ ના પહોચાડો પ્લીઝ

  • @thakorashok2409
    @thakorashok2409 ปีที่แล้ว +11

    ગુલાબજી ના ગીત ની કોપી કરી પણ એમના ગીત જેવી સાંભળવાની મજા નથી આવતી.એમને તો આપણી સંસ્કૃતિ સજીવ કરી છે

    • @gujjugarba
      @gujjugarba ปีที่แล้ว

      🥰🥰🥰🥰🥰

  • @bhalujithakor1354
    @bhalujithakor1354 ปีที่แล้ว +4

    ભાઈ તમારૂ નામથી ચાલેછે પણ કોઈના ગીતનુ કોપીનકરાય

  • @GJmoviereview7
    @GJmoviereview7 ปีที่แล้ว +4

    Arjun thakor જોરદાર ભાઈ 🔥🔥🔥✅

  • @user-id2cg3kt7o
    @user-id2cg3kt7o 3 หลายเดือนก่อน +1

    Nice song gabbarbhai jay mataji 🙏🙏🙏🙏🙏

  • @anandjithakor3031
    @anandjithakor3031 ปีที่แล้ว +5

    આતો ગુલાબજી નું સોંગ છે

  • @RajaSadhiMusic
    @RajaSadhiMusic ปีที่แล้ว +4

    જય માતાજી

  • @mvthakor6230
    @mvthakor6230 ปีที่แล้ว +2

    Gulabji na git Jewi na mja aave.

  • @gomadiya_
    @gomadiya_ ปีที่แล้ว +4

    રાજસ્થાન થી અશોક ઠાકોર તરફ થી ફુલ સપોર્ટ

  • @swaradisital8202
    @swaradisital8202 ปีที่แล้ว +4

    ગુલાબ જી અને ચંદુ જી નું પાંચ દિવસ પહેલા ગીત આવ્યું હતું
    પણ આ કોપી બlજો યે થોડા ક સુધારા કરી ને આં મૂકી દીધું. નાના કલાકારો ના ગીતો ગાઈ ગાઈ ને આગળ આવી ગયા છો તમારું પોતાનું લાવો કઈક.

  • @maniyathakor6702
    @maniyathakor6702 ปีที่แล้ว +2

    Ha maniyathakor pankaj Bhai ni mojj hoo

  • @sprthakorsprthakor1365
    @sprthakorsprthakor1365 ปีที่แล้ว +1

    આપડે બે વાર પહેલા ગયું છે

  • @jayntiRana-ip2nc
    @jayntiRana-ip2nc ปีที่แล้ว +7

    જોરદાર સોંગ અર્જુન ઠાકોર બઘા મિત્રો ને જયઃ માતાજી 🙏🙏🙏

  • @govindthakor4136
    @govindthakor4136 ปีที่แล้ว

    Super

  • @jagdhishbhai
    @jagdhishbhai ปีที่แล้ว +2

    Badiya

  • @princegosvami2046
    @princegosvami2046 2 หลายเดือนก่อน

    Nice song

  • @navabp813
    @navabp813 ปีที่แล้ว +2

    Vah super

  • @user-vh9ox1xu7f
    @user-vh9ox1xu7f ปีที่แล้ว

    ભલે મારા અર્જુન ઠાકોર નું નવું સોન્ગ

  • @thakorvipul9653
    @thakorvipul9653 ปีที่แล้ว

    Super song Arjunji

  • @VallabhbhaiPatelGhori-rx9mg
    @VallabhbhaiPatelGhori-rx9mg ปีที่แล้ว

    જય માતાજી અર્જુનભાઇ પાલિતાણા પાસે બગદાણા ધામ પાસે મેઢા ગામ વલ્લભભાઈ પટેલ ઘોરી

  • @mvthakor6230
    @mvthakor6230 ปีที่แล้ว +5

    સમય દરેક નો આવે છે ગીત કાર કે કલાકાર પણ તમેતો સુકામ કોઈ ને નડો છો આ ગીત ની મા સધી તમે તમને હલર વલર આવડે એટલે બસ

  • @bhupendraprajapati6423
    @bhupendraprajapati6423 ปีที่แล้ว +2

    Super song arajun bhai

  • @natvar8763
    @natvar8763 ปีที่แล้ว +2

    Jordar Song

  • @Rajachamunda-me2bm
    @Rajachamunda-me2bm ปีที่แล้ว +2

    Jordar bhai jaan 🙏🏻❤️

  • @thakormahesh6675
    @thakormahesh6675 ปีที่แล้ว +2

    👆💔🤍💙supar song bhai bro

  • @alpeshsolanki1753
    @alpeshsolanki1753 ปีที่แล้ว +3

    કોણ કોણ આ સોંગ ગમે છે જય માતાજી

  • @S.C.D_MUSIC_CHANNAL8140
    @S.C.D_MUSIC_CHANNAL8140 ปีที่แล้ว +2

    ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર તરફ થી

  • @sikusarkar2863
    @sikusarkar2863 ปีที่แล้ว +2

    સુપર સોંગ ફુલ સપોર્ટ અરવિંદ પચકવાડા તરફથી

  • @vinujithakor6767
    @vinujithakor6767 ปีที่แล้ว +2

    Good

  • @kiranthakor7470
    @kiranthakor7470 ปีที่แล้ว +3

    હા મોજ હા અર્જુન ભાઈ ઠાકોર

  • @PUNAJITHAKOROFFICIAL
    @PUNAJITHAKOROFFICIAL ปีที่แล้ว +2

    જોરદાર ગીત મિત્રો ગીતને પુરુ નીહાળજો

  • @mukeshbhaithakor5747
    @mukeshbhaithakor5747 ปีที่แล้ว +3

    સુપર સોંગ 👌👌

  • @bhramanistudio
    @bhramanistudio ปีที่แล้ว +2

    Boom boom

  • @RajVeer-fv4kk
    @RajVeer-fv4kk 2 หลายเดือนก่อน

    🙏👍

  • @vinodjoshi1769
    @vinodjoshi1769 ปีที่แล้ว +20

    સરસ લ્યો.....
    આ ગીત થોડાક દિવસ પહેલા ગુલાબજી અને ચંદુજીએ ઉત્તરગુજરાતના દેશી ટોન માં લહકા થી લયબદ્ધ માં ગાયુ.... ને તમે થોડાક શબ્દો આઘાપાછા કરીને..... રેકોર્ડિંગ કરીને.... ગીત અપલોડ પણ કરી નાખ્યું.... વિવ્સ ની હોડમાં તમે કંઈ પણ કરી નાખો.... ઈ તો જાહેરમાં દેખાઈ જ આવે છે..... શું મળ્યુ.....?
    ઓલ્યા નાના કલાકારો છે..... કદાચ સપોર્ટ કર્યો હોત તો.... તમારો જિંદગી ભર આભાર માનોત..... પણ તમે તો..... નાના કલાકારો ના જ ગીત ને ખેદાનમેદાન કરી નાખો છો યાર.... આ બીલકુલ વ્યાજબી નથી........ અને તમારા તો ઘણા ગીતો....મીલીયનોને પાર ગયા છે.... અર્જુનભાઈ ઠાકોર આપનો સૂર ખુબ જ સારો છે નો ડાઉડ..... પણ આ જે તમે ગુલાબજી અને ચંદુજીને કંઠે ગવાયેલ ગીત માં છેડછાડ કરીને ગાઈ લીધુ ઈ ખોટું કર્યું છે ભાઈ...... ગબ્બર જી ઠાકોર ગુજરાતી ગીતો માં લેખકમા એક આગવુ નામ છે..... આવી આશા ન્હોતી કે આમ કરશો.....
    ભગવાન સૌ નું ભલું કરે....

    • @gujjugarba
      @gujjugarba ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏

    • @SDThakorofficial
      @SDThakorofficial ปีที่แล้ว +1

      સાચી વાત છે ભાઈ મારા પણ ગીતો ની અમને પતર ફાટી નાખી છે વૈશાખી વાયરા તુર રે તુર આવા તો ઘણા ગીતો ની કોપી મારી છે આ લોકો આવું ના કરો પ્લીઝ. સિંગર દિનેશ ઠાકોર ઈશ્વરીયા

    • @Ajaythakor-rq2en
      @Ajaythakor-rq2en ปีที่แล้ว +2

      Right 💯💯💯

    • @v.lchauhan3754
      @v.lchauhan3754 ปีที่แล้ว

      બનાસકાંઠામા.... શ્રવણ ડાભી, પોપટજી, ગુલાબજી ઘણા બધા નાના કલાકારો યે જેમને જાતે મહેનત કરીને અસલી અવાજ જે આપણા બનાસકાંઠા ની સંસ્કૃતિ ને શોભે તેવા અવાજો મા ઘણા બધા ગીતો રજૂ કર્યા છે અને હાવી રીતે આ ઉપરના ત્રણય કલાકારો ના બહુ ગીતો કોપી કરાવ્યા છે અને એમને ક્રેડિટ ઝીરો મળે છે એમને પણ સાથ સહકાર આપવો જોઈએ.. 🙏🙏

    • @jivandangrup
      @jivandangrup ปีที่แล้ว +1

      સાચી વાત

  • @vishnuthakorofficial771
    @vishnuthakorofficial771 ปีที่แล้ว +2

    વિષનું ઠાકોર રૂવેલ વાળા તરફથી ફૂલ સપોર્ટ છે 👍

  • @devjibhai4204
    @devjibhai4204 ปีที่แล้ว +3

    ઠાકોર, કિરણ, લાખણાસર 🦁🦁👌👌🌹🌹🌹🌹👌

  • @mahendarkumarkoli6302
    @mahendarkumarkoli6302 ปีที่แล้ว +3

    જય માતા જી મિત્રો

  • @KiranThakor-gv3kf
    @KiranThakor-gv3kf ปีที่แล้ว +2

    👍👍👍👍

  • @user-zy4me9oi8h
    @user-zy4me9oi8h ปีที่แล้ว +3

    હા ભાઈ હા

  • @bharatthakorofficial8423
    @bharatthakorofficial8423 ปีที่แล้ว +4

    Super song ❤️❤️👍👍

  • @thakorkirankiran4574
    @thakorkirankiran4574 ปีที่แล้ว +2

    Supr👌

  • @kiranrana7318
    @kiranrana7318 ปีที่แล้ว +2

    👍🏻👍🏻👍🏻👍🏻

  • @cartoonvideo2x
    @cartoonvideo2x ปีที่แล้ว +1

    રાજસ્થાન થી દિનેશભાઈ ફુલ સપોર્ટ જોરદાર સોંગ

  • @thakorparbat3407
    @thakorparbat3407 ปีที่แล้ว +2

    Saru Che Aa Lagan Geet....P.C.Tervadiya. Bhildi......

  • @rvofficial3131
    @rvofficial3131 ปีที่แล้ว +9

    સરસ ગીત છે અર્જુનભાઈ ઠાકોર 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @sonajithakor3244
    @sonajithakor3244 ปีที่แล้ว

    eU

  • @sureshruhatar71
    @sureshruhatar71 ปีที่แล้ว

    Copy paste

  • @balvantjithakorkhanodar9939
    @balvantjithakorkhanodar9939 ปีที่แล้ว +31

    ગુલાબજી ના ગીત ની કોપી મારી પણ તેમના જેવી સાભળવાની ની મજા ના આવે કારણ કે તેમને ભારતની સંસ્કૃતિ ની જીવંત રાખે તેવું ગીત ગાવ્યું છે

    • @thetasteofindia2586
      @thetasteofindia2586 ปีที่แล้ว +5

      Aa loko badhani copy j mare che🤣

    • @SDThakorofficial
      @SDThakorofficial ปีที่แล้ว +3

      આ લોકો કોપી મારવા વસાણા છે મારી પણ ઘણી કોપી મારી છે

    • @thakormahesh6675
      @thakormahesh6675 ปีที่แล้ว

      Super

    • @bakulthakor4809
      @bakulthakor4809 ปีที่แล้ว

      Bhai tame pn kopy maro

    • @bakulthakor4809
      @bakulthakor4809 ปีที่แล้ว

      Nice 👍 Arjun thakor

  • @SVEditingGujarati
    @SVEditingGujarati ปีที่แล้ว +3

    કેટલા લોકો ને આ સોંગ ગમ્યું

  • @dimpaldigital.pravin.thako3094
    @dimpaldigital.pravin.thako3094 ปีที่แล้ว +1

    ભાઈ ભાઈ જોરદાર હો
    મિત્રો આપણી ચેનલ ને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો

  • @Dj.Vikram.tervada.
    @Dj.Vikram.tervada. ปีที่แล้ว +3

    Super

  • @jaysadhimacomedygroupkesha5449
    @jaysadhimacomedygroupkesha5449 ปีที่แล้ว +1

    જય માતાજી