શ્રી યશોવિજયસુરી મહારાજસાહેબનું “સ્વાનુભવ કથન” Part 1- 05/12/2023-Shri Pankaj Jain Sangh (Ahmedabad)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น •

  • @hemvaidya
    @hemvaidya 11 หลายเดือนก่อน +2

    ધન્ય છે શ્રી મહાવીર જૈન વિધ્યાલય, સુશ્રાવક શ્રી અજિતભાઈ.....સંસ્કારી નગરી વડોદરા શહેર

  • @Exmuslimm....
    @Exmuslimm.... 11 หลายเดือนก่อน +2

    આ પ્રવચનનો સાર એ છે કે ગામે ગામમાં મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાઓની સ્થાપના થાય તો મારા જીંન શાસન ને ઘણા મહાપુરુષો ની પ્રાપ્તિ થાય.
    તે અજિત ભાઇ ને વંદન

  • @navinvora4909
    @navinvora4909 11 หลายเดือนก่อน +1

    પુજય ગુરુદેવ ને સત સત વંદન ત્રીકાલ વંદના સાહેબજી આપ સુખ સાતા મા હસો🙏🙏🙏 સરવે સાધુ ભગવંતો સાધ્વી ભગવંતો ને ત્રીકાલ વંદના સરવે સુખ સાતા મા હસો🙏🙏🙏

  • @rajeshshah5009
    @rajeshshah5009 4 หลายเดือนก่อน

    જો આપ મહાવીર જૈન વિધાલય માં ગયા તેની બદલે કોન્વેન્ટ સ્કુલ માં ગયા હત તો શાશન ને આ વિરલો ના મળ્યો હત મતલબ જૈન વિધા સંસ્થાઓ જરૂરી છે

  • @milanshah2557
    @milanshah2557 11 หลายเดือนก่อน +1

    Mathen vandami guru dev 🙏 🙌

  • @hemvaidya
    @hemvaidya 11 หลายเดือนก่อน +1

    વંદન

  • @chetanparekh5558
    @chetanparekh5558 11 หลายเดือนก่อน

    વંદન