મૃત્યુની 4 કલાક પહેલા શુ વાત થઈ | Hasiya Ustad | Kirtidan gadhvi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024
  • Content : Gujarati Video
    Producer : Sahitya Premi
    🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽
    આ "સાહિત્ય પ્રેમી" ચેનલમાંથી મળતી મહત્તમ આવક "ગરીબ લોકોની સેવા, પશુઓને ઘાસ, પંખીઓને દાણા, ગૌસેવા" વગેરે જેવા સેવા કામો માં વપરાય છે જેની ખાસ નોંધ લેશોજી...
    ( બીજાનું સારું ન કરી શકીએ તો કાંઈ નહિ, પણ બીજાનું સારું જોઈ શકીએ તો પણ ભગવાન રાજી થશે )
    આ વિડિયોનો ઉદ્દેશ આપના સુધી મનોરંજન અને માહિતી પહોચાડવાનો જ છે. વિડિયોથી કોઈ વ્યક્તિ, સમાજ કે કોઈ પાર્ટીને પ્રોત્સાહન આપવાનો કે નીચો દેખાડવાનો હેતુ જરા પણ નથી. છતાં પણ જો કંઈ ભૂલચૂક થઈ જાય તો અમારું ધ્યાન દોરજો અથવા બાળક સમજી માફ કરશોજી...
    🙏🙏🙏 ♥️ 🙏🙏🙏
    જય હિન્દ - જય ભારત - રાષ્ટ્રહિત સર્વોપરી
    🇮🇳🇮🇳🇮🇳 ♥️ 🇮🇳🇮🇳🇮🇳
    🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼

ความคิดเห็น • 255

  • @aajrabharat2848
    @aajrabharat2848 3 ปีที่แล้ว +23

    ખૂબ ખૂબ ધન્યવાદ બધા કલાકારો ને ભાઈ બંધ હોય તો આવા સુ ભાઈબંધી છે વાહ વાહ ખૂબ ખૂબ આભાર કલાકારો નો

  • @dharmikkadavala6330
    @dharmikkadavala6330 3 ปีที่แล้ว +76

    વાહ ભાઈ ખૂબ સારી વાત કરી મિત્ર હોય તો આવા તમે કલાકાર મિત્રો એ આપણી કહેવત સાચી પાડી 🙏મિત્રો એવા હોવા જોઇએ કે દુઃખમાં આગળ અને સુખ મા પાછળ🙏આ કહેવત ખરેખર મિત્રો તમે સાચી પાડી તમને કોટિ કોટિ વંદન 🙏

  • @patelhasmukh6401
    @patelhasmukh6401 3 ปีที่แล้ว +13

    કિર્તીદાન ગઢવી તમને અને તમારા કલાકાર મિત્રો ને હસમુખ પટેલ દેવરાસણ વારા તરફથી કોટી કોટી અભીનંદન

    • @SumitVaniya-mo8nw
      @SumitVaniya-mo8nw 5 หลายเดือนก่อน

      Year 24 is Bhai sahab sir please ❤️💯 said 👍

  • @Anil1985-b8d
    @Anil1985-b8d 3 ปีที่แล้ว +21

    વાહ હિસિયા ઉસ્તાદ તમને જન્નત મળે અને તમારા સાથી ને ઉપર વાળો ખૂબ આપો,તમે તો એક એક કડી જોડી ગયાં

  • @digvijaykaradia4516
    @digvijaykaradia4516 3 ปีที่แล้ว +13

    🙏🙏🙏 કોટી કોટી વંદન બધા જ કલાકારો ને.
    પરમ કૃપાળુ પરમાત્મા હસિયા ને આત્મા ને શાંતી અર્પે એ જ પ્રાર્થના.

  • @daverajesh5181
    @daverajesh5181 3 ปีที่แล้ว +50

    આપણુ સૌભાગ્ય તો એ છે કે આપણને આવા સારા વીચારો વાળા કલાકારો મળ્યા છે દીલથી બધાને વંદન વાલા🙏🙏🙏

  • @theindiannature8428
    @theindiannature8428 3 ปีที่แล้ว +4

    માં સોનબાઇ આપના કુટુંબના દુઃખ દુર કરે એવી કામના છે.... 🙏🙏🙏

  • @mukeshranaoffical37
    @mukeshranaoffical37 3 ปีที่แล้ว +27

    ખરેખર આંખ માંથી આંસુ આવી ગયા મિત્રો જોવે તો આવા સુખ માં પાછળ અને દુઃખ માં આગળ વાહ કુદરત હજુ માનવતા જીવે છે ધરતી પર હસિયાં નાં પરિવાર ને ખુબજ સ્પોટ કર્યો 🙏 લાખ લાખ વંદન કરીએ તમને દાતા નઈ પણ મિત્રો ને🙏🙏

  • @aravindgoswamiaravindgoswa7099
    @aravindgoswamiaravindgoswa7099 3 ปีที่แล้ว +26

    બ્રિજરાજ તેમજ કીર્તિદાન તથા તમામ કલાકારો ને ખૂબ ખૂબ અભિનંદન હસિયા ની ખોટ તમામ કલાકાર વૃંદ ને પડશે મારો પ્રિય તબલચી હોય તો હસિયો ખુબજ દુઃખ થયું

  • @vivekrathod9702
    @vivekrathod9702 3 ปีที่แล้ว +41

    હસિયા કલાકાર ની તો બઉ મોટી ખૂટ છે પણ ભગવાન એમની આત્મા ને શાંતિ આપે ..જે કલાકાર મિત્રો એ એમની દોસ્તી ની ફરજ બજાવી છે એમનો ખરે ખર હું દિલ થી આભાર માનું છું 🙏🙏🙏🙏🙏

  • @urvishvasan1234jitu
    @urvishvasan1234jitu ปีที่แล้ว

    Khub khub dhanyvad ava savaj jeva Gujrati kalakaro ne...Shabash ma mogal ..ma sonbai ..🎉

  • @sureshsolanki3522
    @sureshsolanki3522 ปีที่แล้ว

    😢😢😢😢 ખુબ સરસ ભજન અને હાસિયા ઉસ્તાદ ની યાદી ખરેખર તો આ વી

  • @rajeshbuchiya3728
    @rajeshbuchiya3728 3 ปีที่แล้ว +7

    હસિયા ઉસ્તાદ ની એક ખૂબી ઇ હતી કે જ્યારે પણ તબલા વગાડે ત્યારે મોજ કરાવે અને પોતે પણ મોજ લે. ભગવાન એમની આત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના 🙏🙏🙏🙏

  • @vaghelahasmukhbhaimuljibha8879
    @vaghelahasmukhbhaimuljibha8879 3 ปีที่แล้ว +25

    तमाम दाताओ को तहेदिल से धन्यवाद सलाम,हसिया उस्ताद को तहेदिल से सलाम नमन

  • @nileshgajjar5677
    @nileshgajjar5677 3 ปีที่แล้ว +12

    દોસ્ત અબ હમ અકેલે લગેગા ભજન મેં🙏
    સારા માણસની ઉપર પણ જરૂર છે જય હો🙏

  • @bhaveshdesai3214
    @bhaveshdesai3214 3 ปีที่แล้ว +5

    🙏ધન્ય છે ઇસરદાન ગઢવી પરિવાર આભાર બ્રીજરાજદાન આપે આપના પિતા ઈસરદાન નું નામ ઉજાળ્યું 🙏

  • @vashrambhaivashrambhai4125
    @vashrambhaivashrambhai4125 3 ปีที่แล้ว +9

    વાહ ગુજરાત આ ગુજરાત જ કરી શકે વાહ
    હવે આમાં કયા હિન્દુ ધર્મ મા ખતરો છે

  • @laljisuthar108
    @laljisuthar108 2 ปีที่แล้ว +4

    હસીયા સાહેબ ને આજેય આટલી ખોટ છે સાહેબ એમના આત્માને ફરી એવાજ કલાકાર મા જન્મ મળે .....એવી મા માગલને પ્રાર્થના કિર્તીદાન સાહેબ દિલથી અભિનંદન

  • @soldiersolanki8351
    @soldiersolanki8351 2 ปีที่แล้ว +2

    વાહ ભાઈ ખરેખર તમે ખરા અર્થ માં મિત્રતા શબ્દ ને સાર્થક કરી બતાવ્યો

  • @isuppprtpushpendrakulshres4492
    @isuppprtpushpendrakulshres4492 3 ปีที่แล้ว +8

    हसिया उस्ताद ने सादर सर्दांजलि सभी कलाकारों ने जो परिवार की सहायता के लिए आगे आये उनकी खूब खूब अनुमोदना

  • @aniljainaniljain801
    @aniljainaniljain801 3 ปีที่แล้ว +6

    સલામ છે છે આવી ભાઈબંધી ને 🙏🙏🙏💸💸💸💸💸💸💸💸💸💸

  • @mayurpariyasinger1582
    @mayurpariyasinger1582 3 ปีที่แล้ว +3

    😭😭Hashiya Ustad ne Matiya dev emni pavitr atmane santi... Aape... 🙏🙏🙏🙏🙏

  • @PravinBambhaniya3132
    @PravinBambhaniya3132 2 ปีที่แล้ว +4

    ધન્ય છે આવા સાથી મિત્ર કે તમને આવા મિત્ર મળ્યા અને ધન્ય છે તમારી જનની ને 🙏🙏🙏

  • @pankajahirofficial9257
    @pankajahirofficial9257 3 ปีที่แล้ว +7

    પરમ કૃપાળુ પરમાત્મા "હસિયા ઉસ્તાદ" ભાઈ ની આત્મા ને શાંતિ અર્પે...એ જ પ્રાથના સાથે તમામ કલાકાર મિત્રો નો દિલ થી આભાર વ્યકત કરું છું અને તેમના પરિવાર ને સપોર્ટ કરવા બદલ તમારા આ સત્કાર્ય ને બિરદાવું છું.🙏🙏🙏

  • @Sanatni...Official-s9p
    @Sanatni...Official-s9p 3 ปีที่แล้ว +6

    વાહ મારો સનાતન ધર્મ વાહ

  • @dhuadevraj86
    @dhuadevraj86 3 ปีที่แล้ว +2

    જીઓ જીઓ
    દોસ્ત હો તો એસે સલામ હૈ સભી દોસ્તો કો
    ખુદા આપકો હર સમય ખુશ રખે આબાદ રખે
    ઓર સ્વર્ગસ્થ- હસિયા ઉસ્તાદ કી પરમ આત્મા કો પ્રભુ પરમાત્મા ઓમ શાંતિ દે એસી પ્રાર્થના હૈ ખુદા કે પાસ. ઓમ શાંતિ.

  • @janijayantibhai4328
    @janijayantibhai4328 3 ปีที่แล้ว +2

    Vah kirti Dan bhai Vah Savaj Vah har har Mhadev Bhalchandr jani

  • @sureshmakwana3693
    @sureshmakwana3693 3 ปีที่แล้ว +21

    મા. મોગલ મિત્રો ની સંગાથે કાયમ રહે તેવી શુભેચ્છા...‌.‌્

  • @parimalberojagar4183
    @parimalberojagar4183 3 ปีที่แล้ว +2

    વાહ આજ સે સાચી કમાણી
    હસિયા ઉસ્તાદ ને શત શત નમન.......

  • @sunilpanchal7955
    @sunilpanchal7955 ปีที่แล้ว +1

    ખુબ ખુબ વંદન છે તમને જે તમારી લાગણી 100સલામ કરું છું જે તમે સુખ મા તો ભગીદાર તો છો પણ તમે તો દૂખ મા ભાગીદાર થાય એજ મોટો દાતાર 🙏🙏🙏🙏🙏

  • @mahulbhaichalaliya2047
    @mahulbhaichalaliya2047 ปีที่แล้ว

    saras ...amaj badha parivar thayne mataji badhane rakhe..

  • @patatlalji3460
    @patatlalji3460 3 ปีที่แล้ว +38

    સો સો સલામ છે કલાકાર મિત્રોને.. ખાસ કરીને પાલુભાઈ ને.. ઘણું જીવો વ્હાલા..

    • @chetanjambukiya6175
      @chetanjambukiya6175 ปีที่แล้ว

      100% sachi vaat kari bhai
      Jay ho santvani
      Palu bhai gadhvi
      ઘણું જીવો વ્હાલા...

  • @anugadhavi1136
    @anugadhavi1136 3 ปีที่แล้ว +5

    Vah kirti bhai ma mogal tamane jaji aaus aape

  • @chandu7260
    @chandu7260 2 ปีที่แล้ว +3

    વાહ...ગુજરાત ના બધા કલાકારોની વાત નો થાય હો પછી ગમે તે હોય અને કીર્તિદાન ગઢવી એ તો એક દીવયાગ કમા ને પણ આખાં ગુજરાત માં ફેમસ કરી દીધો વંદન કરું છું નતમસ્તક

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan346 3 ปีที่แล้ว +16

    Jay mogal 🙏kirti bhai 👍

  • @bhaveshbhanushali5904
    @bhaveshbhanushali5904 3 ปีที่แล้ว +1

    धन्य chhe गुजरात नी धरती...

  • @Namnahibatasaktabhai
    @Namnahibatasaktabhai 2 ปีที่แล้ว +1

    Wahhh brijdan
    & Kirti dan🙏

  • @8140072820
    @8140072820 3 ปีที่แล้ว +4

    Aa chhe gujrat na kalakaro no prem.

  • @rajusolanki2832
    @rajusolanki2832 ปีที่แล้ว

    વહા ભાઈ વહા ખુબ ખુબ ધન્યવાદ કે દાન દેનારા મહાન સંત તો છે દિલ થી આભાર વ્યક્ત કરું છું

  • @jadavshashi1994
    @jadavshashi1994 3 ปีที่แล้ว +1

    Wah kirti bhai wah tamari Mitra ne manvi pade bhai

  • @nilesh9265
    @nilesh9265 3 ปีที่แล้ว +1

    Aap sarv kalakaar mitro no khoob khoob aabhaar kirtibhai , Palubhai 🙏🙏🙏

  • @chavdaindrajitsinh5922
    @chavdaindrajitsinh5922 2 ปีที่แล้ว +2

    Wah kaveraj Jay ho Sanatan Dharma ki

  • @vimlasolanki672
    @vimlasolanki672 3 ปีที่แล้ว +1

    ભગવાન ઉસ્તાદ ના આત્મા ને શાંતિ આપે,, એવી પ્રાર્થના,,

  • @fakruvora6059
    @fakruvora6059 3 ปีที่แล้ว +2

    kharekhr aa hmara bharat ane gujrat ane sorast ni dhrti maj thi ske. sllam.sllam.

  • @hellocarnetion8523
    @hellocarnetion8523 2 ปีที่แล้ว +2

    Prabhu temna aatma ne sadgati aape tevi mara parivaar tarafthi bhagvan ne prathna

  • @JakirHussain-zl7kt
    @JakirHussain-zl7kt 5 หลายเดือนก่อน

    kirtdan. gadvi. Bhai. aapki. jitani. tarif. ki. jaye. dilse. aapka. bahut. aabhar 🙏🙏🙏

  • @mahaprachi
    @mahaprachi 3 ปีที่แล้ว +2

    Wah...... Vandan 🙏

  • @prakashbhaimodi7310
    @prakashbhaimodi7310 3 ปีที่แล้ว +2

    Vah kirtidanbhai saras kam/aayojan karel chhe.

  • @patelbabulal9845
    @patelbabulal9845 3 ปีที่แล้ว +6

    Manas su che ,su kare che Tena karta Koni Sathe che tenu mahtv samajai gayu, vah kalakar bhaio tatha Anya sahkar apnar ,dhanyvad.astu.

  • @umeshjepal9957
    @umeshjepal9957 3 ปีที่แล้ว +2

    I mogal badha nu Saru kare
    Jay mataji
    Jay maa mogal 🙏🙏🙏

  • @solankimanoj2283
    @solankimanoj2283 2 ปีที่แล้ว +1

    વાહ ભાઈ વાહ વાહ ખૂબ સરસ

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 ปีที่แล้ว

    સાચી અર્થ માં શ્રદ્ધાંજલિ 🙏🤲🙏

  • @shaileshparmar8504
    @shaileshparmar8504 3 ปีที่แล้ว +1

    🙏Om santi🙏hasiya ustad🙏

  • @arajanmodhavadiya5321
    @arajanmodhavadiya5321 ปีที่แล้ว +1

    Jay shree somnath mahadev Parvati maa mahakal mahakali maa kedarnath kailash mahadev parvati maa bhimnath mahadev shindhnath shidheswar pavagadh kuldevi chamuda maa kalbheirav bhutnath harshidhi maata meldi maa mogal i sonal ma someswar mahadevo Parvati ma pavagadh mahakal mahakali mataji. Jay sai baba. Ambe ma vihat ma meldi ma sonal ma

  • @lakhoshiyaliya8983
    @lakhoshiyaliya8983 3 ปีที่แล้ว +4

    Army ma pan aavi rite bhajan rakhi ane J Jeni echa jevo jeno Prem kem K aapda Des Na javan aapdi matej sahid Thai che To ama pan aavo program hoy To tena ghar ma pan sukh santi rahe

  • @King_of_Goswami_7559
    @King_of_Goswami_7559 3 ปีที่แล้ว +2

    ઓમ નમઃ શિવાય

  • @rashmik3442
    @rashmik3442 3 ปีที่แล้ว

    True dosti, wah bhai

  • @जयश्रीराम-म6ङ
    @जयश्रीराम-म6ङ 3 ปีที่แล้ว +13

    शत शत नमन 🙏😭😭

  • @lovejohar9720
    @lovejohar9720 3 ปีที่แล้ว +2

    આ શબ્દો સાંભળી હદય ભરાઈ આવ્યું સાહેબ😥😥😥,😥😥😥

  • @meramanahir1814
    @meramanahir1814 3 ปีที่แล้ว +2

    Shiv aum vishnavey namah
    સીતારામ
    Jay shree krishna
    Jay shree ram
    Jay khodal ma
    Jay hind

  • @mahendrabhaibhetasiya5720
    @mahendrabhaibhetasiya5720 3 ปีที่แล้ว +3

    કલાકારો ને ખુબ ધન્યવાદ
    ભગવાન હસીયા ના આત્મા ને શાંતિ આપે

  • @govindbhaiparmar6830
    @govindbhaiparmar6830 3 ปีที่แล้ว +7

    Jay mogal🙏 kirti bhai

  • @vaghelaakash5909
    @vaghelaakash5909 3 ปีที่แล้ว +1

    🙏મા સરસ્વતી🙏 તમામ કલાકાર ને હસિયા જેવુ જ્ઞાન આપે. ભગવાન તની આત્માને શાંતિ આપે🌹🌹🌹

  • @gunjanrathod6268
    @gunjanrathod6268 3 ปีที่แล้ว +18

    એકતા તો ગુજરાત ના કલાકારો મા છે બેન શ્રી રાજલ બારોટ ના ત્યા બેન ના લગ્ન હોય કે આવી કોઈ આવી પડેલી વિપદા સદાયે હારે ગુજરાતી કલાકાર એક બીજા ને હાથ થી હાથ મિલાવી ને જોડે જ હોય છે

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan346 3 ปีที่แล้ว +8

    Miss you hasiya bhai 🙏😭😭

  • @ahirjagdishbariya1701
    @ahirjagdishbariya1701 3 ปีที่แล้ว +4

    Vah bhanej

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 3 ปีที่แล้ว +5

    વાહ!સાથીઓ.

  • @hardikchaudhary7837
    @hardikchaudhary7837 ปีที่แล้ว

    Vah vah kirtidan vah kaviraj

  • @kanjirajput510
    @kanjirajput510 3 ปีที่แล้ว

    વાહ સોનબાઇ માં તમને જાજુ આપે મારા બાપ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 ปีที่แล้ว +8

    જય હો જય હો

  • @parekhkirit1229
    @parekhkirit1229 3 ปีที่แล้ว +1

    Wahhh kirti bahi

  • @jatyakub3099
    @jatyakub3099 3 ปีที่แล้ว +2

    ધન્ય છે તમારી મિત્રતા ને કલાકાર મીત્રો આભાર

  • @લાલદાસરામાનંદી
    @લાલદાસરામાનંદી 3 ปีที่แล้ว +2

    ઓમ શાંતિ

  • @amrutbharwad4848
    @amrutbharwad4848 3 ปีที่แล้ว +2

    Wah Kirtibhai
    What are your friendship
    Om Shanti 🙏🙏🙏🙏🙏

  • @thakorkishanjamaji1339
    @thakorkishanjamaji1339 3 ปีที่แล้ว +3

    હા ભાઈ હા ભાઈ ગામ નાવીયાણી ભીખીબેન જામાજી

  • @sumitrajgor8916
    @sumitrajgor8916 3 ปีที่แล้ว

    Dhanya chhe Kirtibhai ghadhvi Jay mogalma

  • @karashandhama7644
    @karashandhama7644 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏 kalakar mitro ne Mara kote kote pranam pranam 🙏🙏🙏🙏 dhanyavad dhanyavad 🙏🙏🙏🙏🌱🌱🌱🌱

  • @rkahir8467
    @rkahir8467 3 ปีที่แล้ว +1

    Om santi Om.....
    Khubaj sari evi madad kari....Dhanyavad....

  • @વિરભાણરબારી
    @વિરભાણરબારી 3 ปีที่แล้ว +3

    ખુબખુબ ધનવાદ

  • @sunil__thakor
    @sunil__thakor ปีที่แล้ว

    My Inspiration Hasiya Ustad ❤Saheb

  • @manjulabenpatel388
    @manjulabenpatel388 2 ปีที่แล้ว

    Vaah. Bhai. Vaah

  • @maajahu_sikotardigital627
    @maajahu_sikotardigital627 3 ปีที่แล้ว +5

    Miss you hasiya Bhai😭😭😭😭

  • @parkashgohiparkah325
    @parkashgohiparkah325 3 ปีที่แล้ว

    Khub khub saras....

  • @lovejohar9720
    @lovejohar9720 3 ปีที่แล้ว +1

    Om શાંતિ હસિય ઉસ્તાદ

  • @jafaragharia8560
    @jafaragharia8560 3 ปีที่แล้ว +9

    ધન્ય છે મિત્રો

  • @govindthakor8749
    @govindthakor8749 2 ปีที่แล้ว +1

    Miss you hasiya bhai 🙏

  • @sjsjshhjzjnsns1805
    @sjsjshhjzjnsns1805 3 ปีที่แล้ว +6

    ધન્યવાદ બધા ભાઈઓ નૅ

  • @user-en5vz6dg3f
    @user-en5vz6dg3f 3 ปีที่แล้ว +5

    Jay mogal

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 ปีที่แล้ว

    Bhgvan tamara divya atmana snti ap om santi

  • @vijaychandpa6407
    @vijaychandpa6407 3 ปีที่แล้ว +3

    Wah gadhavi wah 🙏🙏

  • @rajthakor756
    @rajthakor756 3 ปีที่แล้ว +5

    વા કિતિ દાન

  • @kaushikdarji1940
    @kaushikdarji1940 3 ปีที่แล้ว +1

    OM SHANTI 🙏🙏🙏

  • @hanifnode792
    @hanifnode792 3 ปีที่แล้ว +1

    Miss you bhai jaan😭😭

  • @madhudiyavikesh6086
    @madhudiyavikesh6086 3 ปีที่แล้ว +2

    ખૂબ સરસ

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 3 ปีที่แล้ว

    Om shanti ishvar aemna attama ne shanti appe

  • @khintbharatbhai2769
    @khintbharatbhai2769 3 ปีที่แล้ว +5

    JAY HO

  • @gujaratimahitiofficial
    @gujaratimahitiofficial 3 ปีที่แล้ว +1

    very nice kirtidanbhai

  • @aslamlangha1761
    @aslamlangha1761 3 ปีที่แล้ว +1

    Salute 🙏🙏🙏🙏

  • @shreyaravaliya8575
    @shreyaravaliya8575 3 ปีที่แล้ว

    vah !!!!! aane bhaibandh kevay

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 ปีที่แล้ว

    વા મારા ગુજરાત ના કલાકાર વા ધન્ય છે બાપ તમને બધાને વાલા 👍😊❤