મારા સંસમરણો || Shahbuddin Rathod ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2021
  • મારા સંસમરણો || Shahbuddin Rathod ||
    નમસ્તે મિત્રો ... વર્તમાન સમયના દોડધામભર્યા જીવનમાં નિર્દોષ અને સરળ હાસ્ય માનવીને જીવંત રાખે છે અને આ ચેનલ નિર્દોષ અને સરળ હાસ્યને સમર્પિત છે Shahabuddin Rathod was born on 9 December 1937 at Thangadh (now in Surendranagar district, Gujarat, India).
    He was born and raised in a Gujarati Muslim family. He was a teacher from 1958 to 1971 and a school principal from 1971 to 1996. In addition to a good knowledge about his Islamic background and faith, he has also learned about Sanskrit language and Hinduism.
    His humour books include Mare Kya Lakhavu Hatu?, Hasata-Hasavata, Anmol Atithya, Sajjan Mitrona Sangathe, Dukhi Thavani Kala, Show Must Go On, Lakh Rupiayani Vaat, Devu To Marad Kare, Maro Gadhedo Dekhay Chhe?, Hasyano Varghodo, Darpan Juth Na Bole. He had written 10 books in Gujarati and one in Hindi. Jagdish Trivedi has edited four more books from his worksThe television comedy series Papad Pol - Shahabuddin Rathod Ki Rangeen Duniya is based on his work.
    #shahbuddin #latestcomedy #comedyvideos #gujaratijokes2023
  • บันเทิง

ความคิดเห็น • 43

  • @vishnuarha8982
    @vishnuarha8982 3 ปีที่แล้ว +4

    पिछले तीस सालों से आप को सुन रहा हूँ, गुजराती मेरी मातृभाषा होने से गंभीर हास्य और व्यंग्य की गंभीरता को हृदयंगम कर सकता हूं ।आनंद आता हैं ।ईश्वर आप को दीर्घायु प्रदान करे कम से कम मैं बैठा हूँ तब तक तो जरूर ।हरीओम

  • @rudrabhatt6243
    @rudrabhatt6243 2 ปีที่แล้ว +1

    “ સોરઠ ધરા મા સંચંરીયો,સાાભંળયા નહી। શાહબુદીન ,એનો એળે ગયો અવતાર-

  • @ruturajsinhzala46
    @ruturajsinhzala46 3 ปีที่แล้ว +7

    Amazing, Truly a very knowledgeable personality

  • @anantpatel3000
    @anantpatel3000 3 ปีที่แล้ว +5

    Always your thought given us inspiration in day to day in life

  • @niranjandarji9477
    @niranjandarji9477 3 ปีที่แล้ว +3

    સાહેબ ખૂબ આનંદ થયો, આવા સંસ્મરણો તાજા કરજો, બધા ને મજા આવશે

  • @harishbhaiambalia2915
    @harishbhaiambalia2915 2 ปีที่แล้ว +1

    I enjoy every time your speechsince last more than forty years. Great Guru fore. Please continue your activities which inspires me. H S AMBALIA. Rajkot

  • @RC-hk5yl
    @RC-hk5yl 3 ปีที่แล้ว +2

    હળવી રમુજ શૈલી અને શુદ્ધ ગુજરાતી ભાષામા અદ્દભૂત વાતો

  • @sandipparghi4868
    @sandipparghi4868 2 ปีที่แล้ว +1

    Very entertaining and knowledge full Vey nice

  • @hdszone1680
    @hdszone1680 3 ปีที่แล้ว +1

    Amazing character... shree shahbuddin rathod ne mara salam.. love you sir😊

  • @pratikjani259
    @pratikjani259 2 ปีที่แล้ว

    મને આપ ના દર્શન કરવા ની ઈચ્છા છે.
    ગોસ્ટી કરવી છે.

  • @bhavsinhjadeja8034
    @bhavsinhjadeja8034 2 ปีที่แล้ว

    B.b.jadeja to you good speech

  • @shrikantdesai2892
    @shrikantdesai2892 3 ปีที่แล้ว +1

    Shahbuddinbhai is the greatest

  • @bhagubhaitandel1308
    @bhagubhaitandel1308 ปีที่แล้ว

    Excellent

  • @vimalsinhzala6007
    @vimalsinhzala6007 2 ปีที่แล้ว

    સલામ છે સાહેબ ને

  • @dilipsuthar1698
    @dilipsuthar1698 3 ปีที่แล้ว +1

    Excellent jouneral knowledge 🙏

  • @Extreme0201
    @Extreme0201 2 ปีที่แล้ว

    Av bhana av a bahu saru hasyakatha chhe

  • @dharmendrapandit8742
    @dharmendrapandit8742 3 ปีที่แล้ว +3

    શાબુદ્દીન ભાઈ , આનંદ આવ્યો.આ પ્રકારની પ્રવાસ વર્ણન એટલું બહોળું અને પ્રતિભાવ અનુભૂતિનો બહુ સારું લાગ્યું.

  • @mukeshjani5027
    @mukeshjani5027 2 ปีที่แล้ว +1

    Jindagi ghani badhi sachhai hu apne sambhali ne sikhyo chhu ane a mane jivanbhar upyogi thayu chhe. Hasya nu aa star bija koi pase jova nathi malyu.

  • @maxatt35
    @maxatt35 3 ปีที่แล้ว +4

    સાહેબ હું તમારા રમુજ નો તો આશિક છું જ, પણ તેનાથી વધારે મને તમારા જીવન માં બનેલી ઘટના અને અનુભવો પણ એટલો જ આનંદ અને શિક્ષા આપે છે. હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહો અને તમારું માર્ગદર્શન અમને ચીર કાળ સુધી મળતું રહે તેવી માલિક ને પ્રાર્થના

  • @rekhadesai3370
    @rekhadesai3370 3 ปีที่แล้ว

    Actually knowledgeable… thanks a million saheb…. Khamma saheb khamma tamne

  • @pravintrivedi9402
    @pravintrivedi9402 3 ปีที่แล้ว +5

    સાહેબ , આપને આટલા વર્ષો થી સાંભળીએ છીએ પણ હજુ તૃપ્ત થયા નથી. અમે લાઈબ્રેરી માં હોઈએ તેવો અનુભવ થાય છે 🙏🙏

  • @NSGUJARATNEWS
    @NSGUJARATNEWS 2 ปีที่แล้ว

    dada god bless you

  • @ranapurvrajsinh5333
    @ranapurvrajsinh5333 3 ปีที่แล้ว +5

    આવનારી પેઢી વિશ્વાસ નહિ કરી શકે......આવા હાસ્ય ના જાદુગર.. ઝાલાવાડ ની ધરતી પર અવતર્યાં હસે... 🙏🙏🙏
    Dr. રાણા સાહેબ (પાત્ર) ને મારાં પ્રણામ.... 🙏 કેહજો

  • @sheladiyadharmesh2498
    @sheladiyadharmesh2498 3 ปีที่แล้ว

    Very very Nice..... Sir....

  • @mayurmehta7917
    @mayurmehta7917 2 ปีที่แล้ว

    Always best

  • @prashantpandya9250
    @prashantpandya9250 3 ปีที่แล้ว +2

    ☺☺☺☺☺
    રોજનીશી!!! બહુ દિવસે આટલી બધી ગુજરાતી ભાષા સાંભળી...

  • @sanjaidkerai9017
    @sanjaidkerai9017 3 ปีที่แล้ว

    Brilliant 🙏

  • @vaghelajitendra8980
    @vaghelajitendra8980 3 ปีที่แล้ว

    🙏🙏

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 2 ปีที่แล้ว

    Namaskar shaheb manavu pade

  • @vijaydave2656
    @vijaydave2656 3 ปีที่แล้ว

    બાપુ ! દિનુભાઈ દવે યાદ આવે છે?

  • @sharmilamakwana6367
    @sharmilamakwana6367 2 ปีที่แล้ว

    Maj avi

  • @rahulkhambholja4636
    @rahulkhambholja4636 ปีที่แล้ว

    વંદનીય સાહેબ, હું છેલ્લાં 30 કરતા પણ વધારે સમય થી આપને સાંભળું છું. આપના પુસ્તકો પણ વાંચ્યા છે. લાઇવ કાર્યક્રમો પણ સાંભળ્યા છે. હવે આપના રૂબરૂ દર્શન કરવા ની ઈચ્છા છે. આપ થાનગઢ માં અથવા કયાં મળી શકવાની રજા આપી શકો તે જણાવશો.

  • @flutemadley
    @flutemadley 2 ปีที่แล้ว

    એક વખત આપના દર્શન કરવા છે સાહેબ....પ્લીઝ આપ જણાવો ક્યારે થઈ શકે?
    હું ઉપલેટા નો છું હાલ મેહસાણા છું

  • @hembhindi4793
    @hembhindi4793 11 หลายเดือนก่อน

    Let's complete the story from @ 33:10
    Secretory:"સાયબ આ કર્કશા છે કોણ,?"😤
    લિંકન😒 : "એ મારા પત્ની છે"
    Secretory🥺: "અરે માફ કરજો સર!"🙏
    લિંકન. : "અરે .. ભૂલ મારાથી થઈ ગઈ છે, અને તું સુ કામ માફી માગે છો"😁😁😁

  • @yadavelvish3510
    @yadavelvish3510 3 ปีที่แล้ว

    Saheb aakho Video Upload karine mukone
    Bau Khusi made che sambhadine
    Bas aam j tamara Jivan ni vaato kaheta raho jethi amne kaik saru sikhva made

  • @nitinjoshi8252
    @nitinjoshi8252 3 ปีที่แล้ว +1

    tamne malva mate shu karvanu

    • @mehulmehul1946
      @mehulmehul1946 3 ปีที่แล้ว

      થાનગઢ માં રહે છે

    • @chetanpatadia1473
      @chetanpatadia1473 3 ปีที่แล้ว +1

      Mara principal hata 1989 to 1993

  • @girdharbhairaval5052
    @girdharbhairaval5052 2 ปีที่แล้ว

    Girdharbhai patan