ગુજરાત ની બેસ્ટ ગુજરાતી થાળી દ્વારકા માસી માં જેવું જમાડે Shreenath Dining Hall કમલેશ મોદી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 739

  • @kastbhajandev7994
    @kastbhajandev7994 3 ปีที่แล้ว +63

    હું 3 દિવસ દ્વારકા રયો તો બોવજ મજા આવી ગઈ આવું જમવાનું જિંદગી. માં કોઈ દિવસ કાંઈ નથી જમીયો જોરદાર છે જમવાનું ધન્ય વાદ તમારો વિડિઓ જોયો તો મોં માં પાણી આવી ગયું

    • @shukalsohum9232
      @shukalsohum9232 3 ปีที่แล้ว +1

      Address aapo kya che

    • @DineshPatel-gy7wv
      @DineshPatel-gy7wv 2 ปีที่แล้ว

      ઠીક છે ભાઈ, આ ખોટા પ્રચારમાં લલચાવું નહીં.

    • @ajjubhaivlogs452
      @ajjubhaivlogs452 ปีที่แล้ว

      હું પણ અત્યારે જમીને આવ્યો છું મજા આવી ગઈ ❤

  • @itintegrator6201
    @itintegrator6201 3 ปีที่แล้ว +41

    આ જમવા નો હું એ લાભ લીધો છે ખરેખર બહુજ સરસ સુંદર જમન મળે છે હું નસીબદાર છું કે આ જગ્યા હું જમવા ગયો હતો... જય દ્વારકાધીશ

  • @rahulkharva553
    @rahulkharva553 2 ปีที่แล้ว +3

    amne pan ....bahujjjj maaza aavi.........Prem bhav sathe bhojan...........👌👌👌🤗

  • @bipinbhaipatel1896
    @bipinbhaipatel1896 ปีที่แล้ว +3

    That is why Dwarkadhish dwelling here,!!!!!! I liked this video very much

  • @desaibharat2776
    @desaibharat2776 3 ปีที่แล้ว +24

    જય દ્વારકાધીશ કમલેશભાઈ અત્યાર સુધી નાં તમારા બધા વિડીયો જોયા પણ આ વિડીયો નંબર વન છે આવઙ માં નાં ભુવાજી એવા આ માસી ને જેટલી સલામ કરો એટલી ઓછી પડે શુ જમાઙવાની ભાવના અને પ્રેમ છે વાહ વાહ

    • @S7228-o2l
      @S7228-o2l ปีที่แล้ว

      Masi bramhan che

  • @jayneelpatoliyanagar745
    @jayneelpatoliyanagar745 3 ปีที่แล้ว +2

    Wah mavdi wah।
    Rajadhiraj 🙏🙏
    Mast wotch.

  • @SURESHPATEL-io9uz
    @SURESHPATEL-io9uz 3 ปีที่แล้ว +1

    खरेखर बहेन नी दिलदारी जोई ने मारी आखों भीनी
    थ ई गई , बहेन मा मने भगवान नु ऐक स्वरूप देखाय से , बहेन ने मारा खुब खुब अभिनंदन

  • @dharajadav1592
    @dharajadav1592 2 ปีที่แล้ว +1

    Khub khub saras jamvanu made che ane masi Bo Prem thi jamade che....

  • @nishajoshi6057
    @nishajoshi6057 3 ปีที่แล้ว +16

    જય દ્વારકાધીશ નો જય હો ...👍👍
    હાજરાહજુર છે ધોળી ધજા વાળા 😊😊

  • @प्रविणत्रिवेदी
    @प्रविणत्रिवेदी 3 ปีที่แล้ว +2

    जय हो अन्नपूर्णा मां को कोटि कोटि प्रणाम।।🙏🕉️🙏

  • @mumbaifoodie3139
    @mumbaifoodie3139 3 ปีที่แล้ว +42

    જય જલારામ બાપા 🙏🏻
    ઘર જેવું જમવાનું 👍🏻👍🏻👍🏻
    આવો પ્રેમ ભાવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    130 rs ma સરસ.....
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nanubhaidesai7341
    @nanubhaidesai7341 3 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ
    ખૂબ સારુ જમવા નુ અમે જમી લીધુ છે

  • @shivammehta9643
    @shivammehta9643 3 ปีที่แล้ว +2

    Radhe Radhe krishna krishna

  • @swetapatel6076
    @swetapatel6076 3 ปีที่แล้ว +4

    I miss you dwarka ma amazing jamaca definitely I will try here jai dwarka nath prem ni thali jay Shree krishana

  • @vishalgajjar681
    @vishalgajjar681 ปีที่แล้ว +1

    Bovaj jordar jamvanu hoy che 2divas rokana maja aavi gay

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 3 ปีที่แล้ว +7

    જય માતાજી
    પૈસા વસુલ કમલેશ ભાઇ જોરદાર લાયા
    જય માેગલ માઁ

  • @villagevloggujarat6622
    @villagevloggujarat6622 3 ปีที่แล้ว +1

    Hva.......................🙏🙏🙏🙏🙏🙏 Masi naman 🙏🙏🙏🙏

  • @charmipatel503
    @charmipatel503 3 ปีที่แล้ว +2

    અમે જમેલા છીએ અહીંયા... આંગળી ઓ ચાટી ચાટીને ખાધેલું છે.😍😍😍😍😍👌👌👌👌 જય દ્વારકાધીશ

  • @KABHIKHAYAKYA
    @KABHIKHAYAKYA 3 ปีที่แล้ว +9

    વાહ ભાઈ 👌👌👌

  • @junioranmol7124
    @junioranmol7124 ปีที่แล้ว +1

    This video should go 100 million views

  • @chiragthakor4051
    @chiragthakor4051 3 ปีที่แล้ว +4

    અમે જ્યારે પણ દ્વારકા જઈએ ત્યાંજ જમીએ છે બવ મસ્ત જમવાનું બનાવે છે અને માસી બવ પ્રેમ ભાવ થી જમાડે છે ત્યાં🙏જય દ્વારકાધીશ🙏😊

  • @ketans009
    @ketans009 2 ปีที่แล้ว

    પ્રેમ ભાવ પૂર્વક .... આવું જમવાનુ ... સ્વાદ માં સિરોમની.... આ કિંમત માં કદાચ ગુજરાત માં કોઈ ના પ્રીર્શી સકે... ખુબજ સુંદર

  • @jaiminpatel3782
    @jaiminpatel3782 3 ปีที่แล้ว +2

    Vah kamlesh bhai
    100 % aa dining hall ni mulakat laisu

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 3 ปีที่แล้ว +9

    જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય
    જય.સારંગપુર હનુમાન દાદા ની જય

  • @nilusrasoi
    @nilusrasoi 3 ปีที่แล้ว +99

    Wah...bhai , maasi dil thi seva kare che ...super....🙏

  • @banshilalkalal8273
    @banshilalkalal8273 3 ปีที่แล้ว

    dwarkadhish ka ashirwad aap p hamesha bana rahe

  • @asharamavat4199
    @asharamavat4199 3 ปีที่แล้ว

    વાહ બહુ જ સરસ જમવાનું દવારકા આવી એટલે ચોક્કસ મુલાકાત લેશુ

  • @kunalkhandelwal5214
    @kunalkhandelwal5214 3 ปีที่แล้ว +1

    Bhai kamlesh bhai moj padi gayi..... jay dwarkadish...... thanks for exploring....

  • @manojsondarva6502
    @manojsondarva6502 3 ปีที่แล้ว

    Va masi mast jamvanu banavyu che ho

  • @vankarnimisha2202
    @vankarnimisha2202 ปีที่แล้ว +1

    jay dwarkadhish jame she tamara hol maa

  • @ghanshyambrahmbhatt2303
    @ghanshyambrahmbhatt2303 3 ปีที่แล้ว +1

    જોરદાર કમલેશ ભાઈ દ્વારકાધીશ ની જય

  • @kaharprit0911
    @kaharprit0911 3 ปีที่แล้ว +1

    Wah bhai wah aa maru gujarat
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻💐💐
    Mavdi ne mara vandan 🙏🏻🙏🏻

  • @VILLAGER_LIFEVLOG
    @VILLAGER_LIFEVLOG ปีที่แล้ว

    Khub saras jamvanu che... thodo wait karyo jamva ma pan dil khush Thai gayu.... aaj sudhi ma kyaa aavu jamvanu nathi jamyo ❤

  • @anandgajjar680
    @anandgajjar680 3 ปีที่แล้ว +4

    🙏 જય અંબે🙏
    🙏 જય માતાજી 🙏
    Good morning 🌅
    🙏 જય દ્વારિકાધીશ 🙏

  • @patelankit7368
    @patelankit7368 3 ปีที่แล้ว +1

    ખરેખર કમલેશભાઈ આજે જોયુ આવા પણ જમાણનારા છે આ વિડીયો જોય ને આખ માં પાણી આવી ગયુ.
    તમારો આભાર આવી સુંદર જગ્યા બતાવવા માટે, જય મહારાજ

  • @sumitsathvara1784
    @sumitsathvara1784 3 ปีที่แล้ว +1

    Jordar jamvanu chhe.

  • @hirenpatel5245
    @hirenpatel5245 ปีที่แล้ว

    Best place for lunch and dinner
    જય દ્વારિકાધીશ

  • @chetannanda3110
    @chetannanda3110 3 ปีที่แล้ว +2

    Jay dwrka dhis kamlesh bhai

  • @divyagor1197
    @divyagor1197 3 ปีที่แล้ว

    खुबज सुंदर जय अन्नदाताये नमः जय र्दारकादिश नमः 🙏🌹

  • @vipuljoshi7523
    @vipuljoshi7523 3 ปีที่แล้ว +1

    વાહ કમલેશભાઈ આજે અહિયાં જમવાની બહુ જ મજા આવી

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 ปีที่แล้ว

    Banne mavadio ne shat shat naman. Jay Dwarkadhish. Jay mataji🙏🙏🙏🙏🙏

  • @prakashparikh804
    @prakashparikh804 3 ปีที่แล้ว +1

    Shubh sawar.wah masi.

  • @rahulbharwad3299
    @rahulbharwad3299 3 ปีที่แล้ว +10

    જય હો મારા નગાલાખા ના ઠાકર🙏❤🙌👑🚩🙏

  • @balvantchauhan8254
    @balvantchauhan8254 3 ปีที่แล้ว

    Wa.. Kamlesh.. Bhi.... Wa....

  • @kananpandya2664
    @kananpandya2664 3 ปีที่แล้ว

    Vah bahu j mast Gujrati jamvanu moj padi 👌👌

  • @joshidixit29
    @joshidixit29 3 ปีที่แล้ว +7

    I visited this place 4 year ago.....Really very very delicious food

  • @shantilaljaat7406
    @shantilaljaat7406 3 ปีที่แล้ว

    अति सुन्दर जय श्री द्वारकाधीश

  • @Jenish__Patel__
    @Jenish__Patel__ 3 ปีที่แล้ว +1

    Ha ek no

  • @jainmanoj2219
    @jainmanoj2219 3 ปีที่แล้ว +1

    Hu sandey. Gayo to 130unlimeted super test aachar 8jaat na super masi best quilitey

  • @rahulbharwad3299
    @rahulbharwad3299 3 ปีที่แล้ว +4

    JAY HOO MARI MAA KULDEVI BUT BHAVANI MAA🙏🚩👑🙌❤🙏🙏🙏🙏🚩🚩🚩🚩

    • @rrp1985
      @rrp1985 3 ปีที่แล้ว

      Jai Mataji

  • @niravkaria7965
    @niravkaria7965 3 ปีที่แล้ว +13

    Yes visited this place with my father.... Amazing food and what a taste and masi serve like a mother to all who visit there irrespective of thier caste or religion... Jai Dwarkadhish 👍🙏

  • @vaghnaja7678
    @vaghnaja7678 2 ปีที่แล้ว +1

    એતો ખુબી છે ભાઇ આ સૌરાષ્ટ્ર છે રામે દિધોછે રુડો રોટલો સવને ખવરાવી ને ખાવ આ કેવતછે અમારા સૌરાષ્ટ્ર ની ભારત ભરમા ગયેતયા જાવ પણ સૌરાષ્ટ્ર જેવુ કયાય ન મળે કેવતછેને ભગવાન દ્વારકાધીશ કોકદિક ભુલો પડ ભગવાન

  • @rajeshs8757
    @rajeshs8757 3 ปีที่แล้ว +8

    I m south Indian but I love gujrati thali always 😋

    • @patelharshil7864
      @patelharshil7864 ปีที่แล้ว

      I am Gujarati but i love south Indian dishes

  • @ladhapatal8329
    @ladhapatal8329 3 ปีที่แล้ว +2

    जय श्री द्बारकाधीश
    जय माताजी
    सादर नमस्कार

  • @raviraval9418
    @raviraval9418 3 ปีที่แล้ว

    Jiyo dil se jindagi akhand moj ke sath.....

  • @jigarshah3272
    @jigarshah3272 3 ปีที่แล้ว +3

    Such a delicious and healthy foodwe must go 150% jay mataji

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 3 ปีที่แล้ว +2

    Amazing kaini ghate.great video bhai

  • @jatinshah4980
    @jatinshah4980 3 ปีที่แล้ว

    Masi aap khub khub jivo.prabhu tamne khub aashirwD aape.

  • @dhrutigolwala3154
    @dhrutigolwala3154 3 ปีที่แล้ว +3

    Vah very nice
    Bahu j dil thi masi nu group 130 rs ma Jama de 6
    👏👏for masi & her group

  • @niravmakwana3148
    @niravmakwana3148 3 ปีที่แล้ว +1

    Kamlesh bhai tamara badha video jovu chhu
    Pan aa video bahu j saras chhe

  • @jayeshpaliya
    @jayeshpaliya 3 ปีที่แล้ว +4

    બહુ સરસ અનુભવ થયો આઇ માં છે ભાઈ...જય માતાજી જય દ્વારકાધીશ...

  • @umeshshah3421
    @umeshshah3421 3 ปีที่แล้ว

    Jay Shri Krishna,,I AM UMESHCHANDRA SHAH AHMEDABAD.. CONGRATULATION BAA

  • @arpitdwivedi9489
    @arpitdwivedi9489 2 ปีที่แล้ว

    Gajbb hii ammaa ji khanaa jaoror jaooo bahut badiyaa hi A one

  • @k.d6342
    @k.d6342 3 ปีที่แล้ว +5

    વાહ કમલેશ ભાઇ વાહ કેવું પડે હો બાકી ❤️ આજે તો મોજ કરાવી 🙏

    • @dineshmange7867
      @dineshmange7867 3 ปีที่แล้ว

      વા ભાઍ મોજ કરાવી દિલ ખુસ ભાઈ

  • @monitapatel9583
    @monitapatel9583 3 ปีที่แล้ว +26

    Good morning. Wah nice video. Good sence of hospitality. Thank you kamlesh bhai for promoting that type of people business. 😊😋

  • @jayeshkumarthakkar4880
    @jayeshkumarthakkar4880 3 ปีที่แล้ว +1

    Good morning
    Jay Dwarikadhish Ki JAY

  • @crazy_kittu_143
    @crazy_kittu_143 2 ปีที่แล้ว

    No. 1 dwarka ni gujarati thaali🥰

  • @vipulvadher2019
    @vipulvadher2019 3 ปีที่แล้ว

    Super duper kamlesh bhai 👌👌👌💐💐💐

  • @nirmalmukhi1717
    @nirmalmukhi1717 3 ปีที่แล้ว

    શ્રીનાથ ડાઇનિંગ હોલ મા જમવાનું એટલે કે ભાઇ આખા ગુજરાત મા નાં મલે હોં
    હુ તો ૧ જ વાર ગયો તો પણ મારી લાઈફ મા પેહલી વાર જ એવું જમવા નું જોયું હસે ...😘 જય દ્વાકાધીશ 🙏 જય મુરલીધર 🙏

  • @artigadhvi9505
    @artigadhvi9505 3 ปีที่แล้ว

    Hu dwarka Jyare jati tyare khas Mara jiv Dwarkadhish ne Malva ane sukh dukh ni vat krva pan have hu khas masi maa ne tya jamva pan jais love you brother and masimaa 😘👌🙏

  • @devarshpandyashorts37
    @devarshpandyashorts37 3 ปีที่แล้ว

    Rajor bharmin masi ne sat sat naman 🙏 Jay Dhwarkadhis ❤ Radhe krishna

  • @payalbhanushaliganatra1907
    @payalbhanushaliganatra1907 2 ปีที่แล้ว

    Dil thi banawi ne dil thi khawdavnaar ek Maa j hoi sake ..aiya to sakshaat annapurna maa na darshan thya..pet bharaay pan mann nhi etlu delicious food with lots of love..Must visit place for gujrati or non gujrati people.. 🙏🙏

  • @janvi_parvin_vlog
    @janvi_parvin_vlog 2 ปีที่แล้ว

    Kamlesh bhai aaje hu ne maru female jamva gaya ta bhai moj aavi gay pacha Masi dil thi jamade thank you Kamlesh bhai

  • @amrutbhaidafda6673
    @amrutbhaidafda6673 3 ปีที่แล้ว

    ૐ જય દ્રાવકાધિશ બાવન ગજની ધજા વાળા ની જે હો જમાડે તે માતાજી ની જે હો ગરવી ગુજરાત સુરત ૐ

  • @pravinparmar3721
    @pravinparmar3721 3 ปีที่แล้ว +2

    જોરદાર હો કમલેશભાઈ ભાઈ..મોઢામાં પાણી આવી ગયું..👌👌👌👌

  • @jaydeepmaheta357
    @jaydeepmaheta357 3 ปีที่แล้ว +1

    Ame dwarka gya tyare shreenath ma jamya hta bahu maja aavi jamvani

  • @mr.kanuraval2538
    @mr.kanuraval2538 3 ปีที่แล้ว

    Vah kamlesh bhai foodi super

  • @rameshbhaithakor3664
    @rameshbhaithakor3664 3 ปีที่แล้ว +1

    Super 👍

  • @aakashbhatt5330
    @aakashbhatt5330 3 ปีที่แล้ว +3

    Waah...! Aane Kehvay Respect
    Dhanya Che Madi Tamne
    Jay Mataji 🙏

  • @skillcivil
    @skillcivil 3 ปีที่แล้ว +1

    the best thing i found is first to feed our subscriber in your every video

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 3 ปีที่แล้ว +1

    Jordar kamlesh bhai really good 👍

  • @deenamakwana3470
    @deenamakwana3470 2 ปีที่แล้ว +1

    Ame shreenath ma j her time jamva jaiye che.... Tya nu sweet Lal marcha nu athanu 1 kilo Ghar mate Lai aavya che. 😋

  • @ashvinbhanderi4536
    @ashvinbhanderi4536 3 ปีที่แล้ว

    Jordar Modi saheb

  • @jaydwarkesh4873
    @jaydwarkesh4873 3 ปีที่แล้ว +2

    જય માતાજી

  • @laxmangariya5059
    @laxmangariya5059 3 ปีที่แล้ว

    તમારા વિડિયો જોવા જેવા હોય છે અને ગુજરાત આખા મા કયા સારુ જમવાનું એ પણ એડ્રેસ સાથે જે તમે લોડ કરો છો ઇ એક ઉતમ કામ વાહ કમલેશ ભાઇ

  • @BCZinzuvadiya
    @BCZinzuvadiya ปีที่แล้ว

    જય દ્વારકાધીશ 🙏

  • @vijaymaru0897
    @vijaymaru0897 3 ปีที่แล้ว +3

    Wha kamlesh Bhai daseh moj.👌☝️😛

  • @anjaliraijada1438
    @anjaliraijada1438 ปีที่แล้ว

    અમે થોડાંક દિવસ પેલાં આવ્યાં હતા.... બવ એટ્લે બવ જ મસ્ત test Full.... yummy..

  • @ભારતીબેનપીચૂડાસમાભારતીબેનપરબત

    ધન્યવાદ આપવા છે

  • @jiturathod69
    @jiturathod69 3 ปีที่แล้ว +2

    Grt food of masi... Every Poonam visit Dwarka.. શ્રી નાથ food..

  • @krishnakantpatel6064
    @krishnakantpatel6064 3 ปีที่แล้ว

    Kamlesh bhai thanks for nice place in Dwarka Shree nath hotel so nice place

  • @BAPASITARAM1212
    @BAPASITARAM1212 3 ปีที่แล้ว

    જય દ્વારકાધીશ જય મોગલ માં કમલેશ ભાઈ મોદી ને

  • @ravitrivedi3085
    @ravitrivedi3085 3 ปีที่แล้ว +6

    Kamlesh bhai aa video mate khali ek j vaat. ' 🙏 '👍

  • @ArjunSingh-sh4fe
    @ArjunSingh-sh4fe 2 ปีที่แล้ว

    Super very very very very nice👏👏👏👏👏👏👏👏👏👏 ii am दिल्ली

  • @ameengangvani9469
    @ameengangvani9469 3 ปีที่แล้ว

    Wah..mavdi...wah... very nice ...masi..

  • @foodyankur3969
    @foodyankur3969 3 ปีที่แล้ว

    Jai mataji bhai kamlesh bhai nice video good food serving by masi 👍👍👍🙏🙏

  • @mevadanarendra7388
    @mevadanarendra7388 ปีที่แล้ว

    🙏જય સોમનાથ મહાદેવ ભાઈ🙏

  • @gadhvivishwarajajitbhai8387
    @gadhvivishwarajajitbhai8387 2 ปีที่แล้ว +1

    જય માં આવડ🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bharatrabari7453
    @bharatrabari7453 3 ปีที่แล้ว

    જય દ્વારકાધીશ

  • @कट्टरहिंन्दुभरवाड

    *जय ठाकर*