શું કરવાથી 100 શિવરાત્રી નું ફળ મળે? || માગશર માસ આદ્રા નક્ષત્ર || aadra nakshatra || Shivratri ||
ฝัง
- เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024
- શું કરવાથી 100 શિવરાત્રી નું ફળ મળે? || માગશર માસ આદ્રા નક્ષત્ર || aadra nakshatra || Shivratri ||
@Amrutvaani25
#amrutvaani
#shiv
#shivpuran2024
#aadranakshatra
#omnamahshivay
#shivpoojan
#shivpoojavidhi
#shivpooja
#mahadev
#shivling
#shivlingpooja
#shivlingpujanvidhi
#shivlingkipuja
#mahadevpooja
#magsharmass
#margshirshmaas
#margshirsmass2024
#margshirshpurnima
#shivkatha
મિત્રો,
youtube channel "amrutvaani" માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીઓ માં આપણે આદ્રા નક્ષત્ર વિશે સાંભળીશું. આવનારી તારીખ 16/12/2024 સોમવારનાં રોજ માગશર માસનું મહાન આદ્રા નક્ષત્ર છે આ ખૂબ જ મહત્વનો દિવસ છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ આ વખતે આ નક્ષત્ર તારીખ 16/12/2024નાંછે માટે બધાંએ શિવ પૂજા કરવી શિવ દર્શન કરવા મંદિરે જવું એ દિવસે શિવલિંગના દર્શનનું કહી જ ના શકાય એટલું મહત્વ છે બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી, આરતી કરવી, મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં 11,21,51, કે 108 દિપ અવશ્ય પ્રગટાવવાઆ દિવસે દિપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે.આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલ ને...
like+ share+comment+subscribe
જરુર થી કરજો.ચેનલ ની મુલાકાત લેવા બદલ 🙏આભાર 🙏
Amruvaani, shivkatha, shivpooja, shivpooja mahatmaya, shiv pooja fal, shiv pujan, maha Shivaratri, maha shiv pujan, aadra nakshatra, dipmala, dipjyoti, shiv, Mahadev, Mahadev pooja.
Har har Mahadev har ❤
Har har Mahadev har
હર હર મહાદેવ
@@AsmitaVadhiya-c6c હર હર મહાદેવ
Har har Mahadev 🙏❤
🙏🙏
🙏ૐ નમઃ શિવાય 🙏
@@khimjikachariya 🙏ઓમ નમઃ શિવાય 🙏