ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

કાનાને માખણ બોવ ભાવે મોઢુ મલક મલક થાઈ ll કીર્તન લખેલ છે ll gujarati bhajan l krishna bhajan kirtan l

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • જાવરે વ્રજની સુંદરી રે જય જમનાજીમાં નાવજો (કીર્તન નીચે લખેલું છે હો)
    કાનાને માખણ બોવ ભાવે મોઢુ મલક મલક થાઈ ll કીર્તન લખેલ છે ll gujarati bhajan l krishna bhajan kirtan l
    કીર્તન નું લખાણ ;
    કાના ને માખણ બહુ ભાવે રે મોઢું મલક મલક થાય જો
    માખણ ખાવાના મન થયા રે ગયા ગોપીઓને ઘેર જો...૨
    ગોપી ગયા જળ ભરવા રે એના રેઢા છે બાર જો
    સી કે થી ગોરસ ઉતાર્યા રે એના ઉઘાડ્યાં છે બાર જો
    સાકર ઉઘાડી વાલે શામડે રે દીઠા સી કે ગોરસ જો
    મટુકીમાં મારી મોરલી રે થઈ છે મહિડા કેરી ધારજો
    દોડજો ગોવાળિયા દોડજો રે કેવા મીઠા ગોરસ જો
    ત્યાં તો આવી છે વ્રજ સુંદરી રે ઘરમાં દીધા મોરારજો
    મારિયા ઢીકા ને માર્યા પાટા રે એનો કાઢી નાખ્યો ઘાંણ જો
    મારિયા ઢીકા અને માયરા પાટા રે એના તાણી બાંધ્યા હાથ જો
    વાલે મારે મનમાં વિચાર્યું રે તોડ્યો નવસારીયો હાર જો
    ગોપી બેઠા છે મોતી વીણવા રે કાનો ચપટી ભરી જાય જો
    છેટો ઉભો વગાડે તાળીઓ રે પછી અંગૂઠો બતાવે છે
    ઘાણ તો ગોપી અમારો નહીં નીકળે રે કાલે જોયા જેવી થાય જો
    વાલે મારે મનમાં વિચાર્યુ રે ચડિયા કદમને જાડ જો
    ગોપી ચાલ્યા છે મહી વેચવા રે લીધી મથુરા ની વાટ જો
    મટુકીમાં મારી મોરલી રે થઈ છે મહિડા કેરી ધારજો
    દોડજો ગોવાળિયા દોડ જો રે ગોપી જોયા જેવી થાય જો
    જાવરે વ્રજની સુંદરી રે જય જમનાજીમાં નાવજો
    રાધાકૃષ્ણ ની. વળચળ રે કોઈ ભાવ ધરીને ગાય જો
    ગાય શીખીને સુણે સાંભળે રે એનો હોજો વ્રજમાં વાસ જો
    #bhajan #dayro #mogal #jamnagar #rajbhagadhvi #devayatkhavad #bhaguda #rajkot #surat #kinjaldave #gujarati #santvani #kirtidangadhvi #india #moraribapu #rajbha #krishna #bhakti #kathiyawadi #kirtidangadhviofficial #mayabhaiahir #rajbhagadhavi #junagadh #gujrati #moj #geetabenrabari #vadodara #mogalkrupa #dham #jigneshkaviraj #gujju #tirupati #somnath #ahmedabad #kerala #birjubarot #mogaldham #music #kirtan #shiva #kanha #ahir #mogalmaadi #hanuman #god #gujjugram #lokdayro #umeshbarot #hindu #devotional #jigardangadhavi #bhavnagar #amreli #rajasthan #instagram #kabirisgod #geetarabari #aej #jigneshdada #hamojha #gujaratibhajan #gujaratikirtan #kirtan #devotionalsongs #bhaktisongs #prayermusic #spiritualmusic #hindibhajan #krishnabhajan #shivbhajan #ganeshbhajan #rambhajan #hanumanbhajan
    #kirtan #shreeharisatsang #jayshreebenbaldha
    kananu kirtan
    krishna bhajan
    kanane makhan bov bhave
    kanane makhan bov bhave modhu malak malak thay
    kan gopi bajan
    kan gopi kirtan
    Gopinath satsang mandal
    shree hari satsang
    jayshreeben baldha

ความคิดเห็น • 16

  • @devangidhunofficial
    @devangidhunofficial 7 วันที่ผ่านมา +1

    🙏🙏🙏👌👌

  • @dharmeshkhokhariya4602
    @dharmeshkhokhariya4602 6 วันที่ผ่านมา +1

    Wah 👌

  • @shraddhapatel4640
    @shraddhapatel4640 23 วันที่ผ่านมา +1

    Mast 👌

  • @jayshreeprajapati7686
    @jayshreeprajapati7686 หลายเดือนก่อน +7

    બહુ સરસ કીર્તન છે👌 બેન🙏🙏🙏🌹🌹

  • @bharadiyaharsha7883
    @bharadiyaharsha7883 หลายเดือนก่อน +2

    સરસ ગાયુ બેન

  • @KamalabenChaucan
    @KamalabenChaucan หลายเดือนก่อน

    ખૂબ સરસ ભજન બહેનો જય શ્રી કૃષ્ણ

  • @manjulapatel5801
    @manjulapatel5801 หลายเดือนก่อน +1

    Very good Bhajan

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar หลายเดือนก่อน

    ખૂબ જ સરસ કીર્તન છે જય શ્રી કૃષ્ણ

  • @RitaDarji-u4e
    @RitaDarji-u4e 24 วันที่ผ่านมา +1

    Lathelu bajan

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 หลายเดือนก่อน +1

    So beautiful❤❤❤❤

  • @MeghDeal
    @MeghDeal หลายเดือนก่อน +1

    Wahhh mane bov j gamyu ben

  • @ramilabenpatel812
    @ramilabenpatel812 หลายเดือนก่อน +2

    બેનો ભજન સરસ છે
    પરંતુ વચ્ચે વાતો ના કરો

  • @hiraodedara813
    @hiraodedara813 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ બેન

  • @ilabenvaghela170
    @ilabenvaghela170 29 วันที่ผ่านมา

    ખુબ સરસ. ભજન છે 👌🏻👌🏻

  • @Kokilabenpatel-bw8xm
    @Kokilabenpatel-bw8xm หลายเดือนก่อน

    Amdama?nidhnlkhoklo