He karuna na karnara | હે કરુણાના કરનારા | Gujarati Bhajan | Tanvi Senjaliya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Special Thanks : Krupa Ben Thakkar
    You can also support and sponsor us by clicking on this link:
    pages.razorpay...
    For live events bookings related inquiries contact us at:
    Call: +919909862612 or
    E-Mail: tanvisenjaliya@gmail.com
    You can also connect with me on
    Facebook Page : / tanvisenjaliya1
    Instagram : / tanvisenjaliyaofficial
    Twitter : / senjaliyatanvi
    Enjoy & stay connected with us!!
    Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
    Post your comments below and share our videos with your friends. Spread the love! :)

ความคิดเห็น • 229

  • @dinubhaichaudhari2542
    @dinubhaichaudhari2542 9 วันที่ผ่านมา +2

    ધન્ય ધન્ય હો 🎉🎉કર્ણ મધૂર સ્વરમાં
    લયબદ્ધ રચના આનંદ આનંદ ખૂબ ખૂબ
    ધન્યવાદ

  • @kantibhairana6003
    @kantibhairana6003 2 วันที่ผ่านมา

    Ati sunder bhagan Ane ati sundar ganar ben❤❤❤

  • @hemlatagehlot6527
    @hemlatagehlot6527 14 วันที่ผ่านมา

    Wah ,bahu lamba samay baad sambhadva Kalyan,Thanks sir namaste 🙏

  • @vedruchiacharya8655
    @vedruchiacharya8655 23 วันที่ผ่านมา

    વાહ ! ખૂબ સરસ!

  • @chimanchovatiya9926
    @chimanchovatiya9926 10 หลายเดือนก่อน +4

    તન્વી બેટા ખૂબ સરસ અવાજ છે માં સરસ્વતી એ તમને સુંદર કંઠ આપ્યો ખુબ આગળ વઘો તેવી શુભેચ્છા 🎉🎉🎉

  • @pravinshah4718
    @pravinshah4718 6 วันที่ผ่านมา

    Tanviben khub khub anumodana.

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 10 หลายเดือนก่อน +4

    मां भवानी स्वरूपा श्री तन्वीजी, आपकी आवाज़ में मिठास और,दर्द भी है,,!!!!! शत् शत् नमन करते हैं ❤❤❤😂😂😂, हाहाहाहाहा,!!!!!

  • @janmejaymahant5813
    @janmejaymahant5813 14 วันที่ผ่านมา

    ATI SUNDAR VOICE BETA ❤❤❤❤❤❤

  • @chandulalgajiwala6971
    @chandulalgajiwala6971 ปีที่แล้ว +7

    બહુજ સુંદર ભજન,બેટા,તન્વી આત્માને ધણું સુખ અને આનંદ મળ્યો,મારા અંતરના આશીર્વાદ.

  • @vishnubhaipatel4842
    @vishnubhaipatel4842 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન

  • @bhanubenraithatha4860
    @bhanubenraithatha4860 หลายเดือนก่อน

    બહુ સુંદર

  • @rameshmaru2532
    @rameshmaru2532 ปีที่แล้ว +8

    જય શ્રી રાધે ક્રિષ્ના 🙏
    ખુબ ખુબ સુંદર સરસ અવાજ જય શ્રી રાધે રાધે 🙏

  • @vijaypurohit1701
    @vijaypurohit1701 7 วันที่ผ่านมา

    Very sweet voice,shuddh ucchr, congratulations

  • @simonmacwan5994
    @simonmacwan5994 หลายเดือนก่อน

    Exellent presentation Tanviji

  • @user-yk9km7bu5k
    @user-yk9km7bu5k 8 หลายเดือนก่อน +5

    Very melodious...hearty congrats...jai jai shree swaminarayan 🙏 👏 🙏 👏 🙌

  • @user-vs1we6wo8c
    @user-vs1we6wo8c 7 หลายเดือนก่อน +7

    અમારે પણ સ્કૂલ માં આ ગવડવતાતા. સ્કૂલ ની યાદ આવી ગઈ😊

  • @anilkumarkatara3116
    @anilkumarkatara3116 6 หลายเดือนก่อน +7

    બેન અવાજ મા સરસ્વતી બિરાજમાન છે.

  • @ghanshyampandya1390
    @ghanshyampandya1390 10 หลายเดือนก่อน +4

    વર્ષની પછી એક સુંદર સૂર મળ્યો જે
    પ્રભુ ના શરણમાં લઈ જાય છે. ધન્યવાદ.

  • @dslakhani6945
    @dslakhani6945 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન, જય શ્રી કૃષ્ણ 👌👍👌👍👌

  • @dharmapriyadasji
    @dharmapriyadasji 18 วันที่ผ่านมา

    કરુણ ભજન મધુર સ્વર....

  • @user-jg5hm5tw6y
    @user-jg5hm5tw6y ปีที่แล้ว +4

    જય દ્વારીકા ધીશ બેન હીરેન ભાઈ વિરાણી ખૂબ ભગવાન ના ખુબ ગુણગાન ગાજો જય દ્વારીકા ધીશ

  • @arjunsinhparmar7564
    @arjunsinhparmar7564 ปีที่แล้ว +4

    વાહ.... બેન.... વાહ, ખૂબ જ સુંદર અવાજ, ખૂબ જ સુંદર અને ભજનને અનુરૂપ વીડિયો...God bless you 👍🌷🌷🌷

  • @ramubhaipatel7630
    @ramubhaipatel7630 11 วันที่ผ่านมา

    Very very excellent singing bhajan with excellent music

  • @UpendraTrivedi-w6o
    @UpendraTrivedi-w6o 2 หลายเดือนก่อน

    Vahvahvah Maata.Thank you.❤❤❤

  • @bhanubenraithatha4860
    @bhanubenraithatha4860 หลายเดือนก่อน

    સુંદર

  • @jitenthacker2476
    @jitenthacker2476 11 หลายเดือนก่อน +3

    બહુજ સુંદર સ્વર 👌🙏 સુમધુર અવાજ.

  • @jadavravi4206
    @jadavravi4206 หลายเดือนก่อน +3

    કોને કોને સ્કૂલ ના દિવસો યાદ આવી ગયા મારા જેમ ..? 😊

  • @sirg4748
    @sirg4748 28 วันที่ผ่านมา +1

    SUPER -LOVELY
    -BEST -MIND BLOW ING ❤

  • @gohilbhavanisinh
    @gohilbhavanisinh 11 หลายเดือนก่อน +8

    તારુ શરણ ગ્રહુ
    ચરણે આવી નમું મા ઈશાની
    દયા કરો માં દીન મને જાણી દયા...
    મંત્ર તંત્ર કે સ્તોત્ર ના જાણુ
    તવ નામ જપ જ એ છે ગાણૂ
    તારુ ધ્યાન ધરૂ
    માનસ પૂજા કરૂ માં ઈશાની...દયા...
    હું છું અધમ અતી અભિમાની
    પાપ કર્મેરે પાછી ના પાની
    આંખે પાપો કરૂ
    દુરાચારો કરૂ માં ઈશાની.. દયા...
    ભક્તિ મુક્તિના વ્રત ના જાણુ
    દાન તિર્થ કે પુણ્ય ના માનું
    ભવ માં પાર કરો
    એવી કૃપારે કરો માં ઈશાની..દયા..
    બ્રહ્મા વિષ્ણુ એ શિવ સંભારે
    તારુ નામ માં વેદો ઊચ્ચારે
    અનાથના માત થતાં
    સંકટ હરીરે લેતા મા ઈશાની..દયા..
    એકજ આધાર છે માત તારો
    તું માતા હું બાળ છું તારો
    "ભવાની"દર્શન દો
    ખમ્મા આવી વંદો માં ઈશાની..દયા
    રચના ભવાનીસિહ કે ગોહિલ ત્રાપજ ૯૭૩૭૫૯૨૯૪૧

    • @vasantdoshi500
      @vasantdoshi500 3 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤

  • @hasmukhvyas3634
    @hasmukhvyas3634 14 วันที่ผ่านมา

    Superb singing. 👌👌👌🌷🌷🌷

  • @yuvrajsinhvaghela3900
    @yuvrajsinhvaghela3900 หลายเดือนก่อน

    Jay Mataji 👏

  • @jayeshgamit8147
    @jayeshgamit8147 3 หลายเดือนก่อน +2

    બોજ સરસ ગીત છે.અવાજ પણ સરસ છે.👌👍👌

  • @prabhudasvasava9
    @prabhudasvasava9 11 หลายเดือนก่อน +3

    મન ને શાંતિ આપનાર ભજન છે
    આપનો મધુર અવાજ મન ભરી દે છે. 🙏

  • @amanbhaiprajapati6569
    @amanbhaiprajapati6569 3 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ સુંદર અદ્ભૂત સ્વર વાહ વાહ.

    • @user-dd3wq8sd8s
      @user-dd3wq8sd8s 2 หลายเดือนก่อน

      Wah. Govardan. Post. God. Hi. Sab. Karay. Gay. Ham. Aagali. Adadvani. Hoy. Nimit. Banvaa. Maatay. Arjun. Ni. jaym. Vo. Hi. Karnaar. Hay. Sab. May. Biraajmaan. Say. Hamaari. Sakti. Nahi. Uciki

  • @RakeshBharadwaj4298
    @RakeshBharadwaj4298 3 หลายเดือนก่อน

    Greetings from USA,
    Tanvi ji
    You have a very beautiful voice.
    🙏🏼🕉️🌸🌸😊😊🪷🪷🕉️🙏🏼

  • @ajitgohil2585
    @ajitgohil2585 2 หลายเดือนก่อน +1

    Sweet voice good singing

  • @virajnaik3566
    @virajnaik3566 ปีที่แล้ว +1

    Tanvi ben ne khub khub Abhinandan ❤
    Aa kharekhar j ek khub sunder prabhu vandana 6.
    Jai Shree Krishna ❤

  • @ramanbhaithakarda5286
    @ramanbhaithakarda5286 หลายเดือนก่อน

    🙏🙏🌹🌹dhanya dhanya ho🙏🌹

  • @dineshtandel9956
    @dineshtandel9956 11 หลายเดือนก่อน +2

    ખુબ સરસ બેન...🙏🙏

  • @mukeshprajapati1795
    @mukeshprajapati1795 7 หลายเดือนก่อน +3

    Ben saras gayu.......excellent

  • @himmatdarji5167
    @himmatdarji5167 11 หลายเดือนก่อน +5

    ખુબ જ સુંદર ગાય છે
    ભજન પણ સરસ પંસદ કર્યું છે

  • @sureshchandravyas538
    @sureshchandravyas538 8 หลายเดือนก่อน +2

    It feels that Devotee and God are infront of eachother🎉❤

  • @arjunbhaisonubhaiganvit498
    @arjunbhaisonubhaiganvit498 7 หลายเดือนก่อน +1

    Khubaj Sundar prathana 🎉

  • @vasantmehta372
    @vasantmehta372 4 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @kanubhai9751
    @kanubhai9751 9 หลายเดือนก่อน +2

    Superb Heartmelting voice, Lakh lakh vandan beta, God bless you🌹 🙏

  • @jitendratanna9606
    @jitendratanna9606 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ ગીત જય શ્રી કૃષ્ણ

  • @shibirdesai3533
    @shibirdesai3533 27 วันที่ผ่านมา

    Excellent superb prarthana ❤ reminded school days.. 1956 to 1968.. one of the main prarthana ❤✅🙏🙏

  • @dhananjayvakharia2458
    @dhananjayvakharia2458 2 หลายเดือนก่อน

    Mast.....👌

  • @sangitavirani9969
    @sangitavirani9969 6 หลายเดือนก่อน +3

    બહૂજ સરસ અવાજ છે.

  • @puribensolanki8722
    @puribensolanki8722 5 หลายเดือนก่อน +1

    👍👍👍

  • @pmdunedar
    @pmdunedar 5 หลายเดือนก่อน +1

    સુંદર. જય શ્રી કૃષ્ણ ❤

  • @krishnamishra6114
    @krishnamishra6114 11 หลายเดือนก่อน +2

    Bahut hi sunder and madhur God bless u ❤

  • @bharatbhaigurjar7467
    @bharatbhaigurjar7467 2 หลายเดือนก่อน

    ખુબ સરસ પ્રાર્થના છે

  • @user-kj8pk1oy1t
    @user-kj8pk1oy1t 5 หลายเดือนก่อน +2

    Sunder Radhe Radhe

  • @user-pm8hp6zb9r
    @user-pm8hp6zb9r 7 หลายเดือนก่อน +2

    Khubj sundar

  • @n.r.kagatharakagathara982
    @n.r.kagatharakagathara982 7 หลายเดือนก่อน +1

    Ek dam dam dar svar 6 bahen bhagavan tamaro avaj midha svarma gavani Shakti ape

  • @mukeshbharwad8286
    @mukeshbharwad8286 8 หลายเดือนก่อน +3

    સેજલ બેન ખુબ સરસ ગાયું

  • @rameshchandrapatel3750
    @rameshchandrapatel3750 5 หลายเดือนก่อน +1

    Dhanyavad ji

  • @meetathakker5475
    @meetathakker5475 4 หลายเดือนก่อน +3

    તમારો અવાજ ખૂબ સરસ મીઠો છે વારંવાર સાંભળ વું ગમે છે🙏

  • @sumitthacker8640
    @sumitthacker8640 2 หลายเดือนก่อน +2

    બહુ સરસ

  • @maheshshah9027
    @maheshshah9027 ปีที่แล้ว +1

    Tanani ben khub આનંદ થયો bhajan sambhline

  • @darshanpatel6300
    @darshanpatel6300 4 หลายเดือนก่อน

    Outstanding

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 9 หลายเดือนก่อน +3

    ખૂબ ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌

  • @chandrakantpatel1500
    @chandrakantpatel1500 9 หลายเดือนก่อน +5

    Jay Shree Radhey Krishna. Your Voice Really very Sweet 🎉🎉

  • @limbaninareshsub13hemalik
    @limbaninareshsub13hemalik ปีที่แล้ว +3

    Khub saras ❤👌👌👌

  • @ashokchavda7358
    @ashokchavda7358 8 หลายเดือนก่อน +2

    Tanviji Congratulations Weldon 🙏🌹🙏🙏🌹🙏🙏🌹🙏🙏🌹

  • @ashokpanchal9588
    @ashokpanchal9588 6 วันที่ผ่านมา

    Best voice...

  • @pinakinchaudhari5102
    @pinakinchaudhari5102 2 หลายเดือนก่อน +2

    🙏🤗😍❤️🚩🏳Jay Shree Ram Jay Shree Krishna🏳🚩❤️😍🤗🙏

  • @jasvantprajapati2304
    @jasvantprajapati2304 9 หลายเดือนก่อน +2

    ❤❤❤તમારો અવાજ ખુબજ સરસ છે ❤❤❤

  • @bhavikapatel7053
    @bhavikapatel7053 2 หลายเดือนก่อน

    Very nice bhajan

  • @rajeshpithva3241
    @rajeshpithva3241 8 หลายเดือนก่อน +3

    Jay sree krisna

  • @binitaadhvaryu3745
    @binitaadhvaryu3745 11 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ 🌹🙏અંતર થી આશીષ દીકરા 👏

  • @balubhaimistry8
    @balubhaimistry8 ปีที่แล้ว +5

    ખુબસરસ ભજન 🙏🙏🙏

  • @aghera7600
    @aghera7600 ปีที่แล้ว +2

    जय हो बहुत सुंदर जय रामा पीर

  • @GirishVed-wk2sx
    @GirishVed-wk2sx ปีที่แล้ว +4

    મધુર સ્વરબદ્ધ પ્રાર્થના વીથ Lyrics
    ઈશ્વર આપને સુખી રાખે. રક્ષા બંધનની
    શુભેચ્છા બેન...

  • @user-ko8vl5vh6h
    @user-ko8vl5vh6h 7 หลายเดือนก่อน +1

    Sis aapka ye bhagti git sunkar bahot achha lagta he🎉🎉🎉🎉🎉🎉

  • @govindbhaivadhiya130
    @govindbhaivadhiya130 11 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ અને સુંદર ગાયકી

  • @anjanienterprise
    @anjanienterprise 11 หลายเดือนก่อน +1

    Jay ho.jay siyaram.

  • @nalinipatel8093
    @nalinipatel8093 ปีที่แล้ว +2

    ખૂબ સરસ અવાજ છે.
    જયસિયારામ.

    • @lalitbhai6191
      @lalitbhai6191 11 หลายเดือนก่อน

      દીકરી, ભગવાને આપેલો આટલો મીઠો કંઠ જળવાય રહે તેવી અનુકુળતાઓ પ્રાપ્ત થાય તેવા અંતર થી આશિર્વાદ................મેઘધનુષ્ય ના સાતે રંગો વડે તમારા જિવન માં રંગોળી બને.....સપ્તરુષિઓ ની સાતે રુચાઓ વડે તમારુ જિવન હ્રુત્વિક બને...સારેગમ ના સાતે સૂરો વડે તમારુ જિવન સંગીત મય બને......

  • @ajantapolymers9038
    @ajantapolymers9038 ปีที่แล้ว +1

    Khub.saras.dhany.vad.❤

  • @user-uc3si5ez9d
    @user-uc3si5ez9d 8 หลายเดือนก่อน +3

    Jay Shri Radhe Radhe Krishna

  • @mayurpolara7818
    @mayurpolara7818 7 หลายเดือนก่อน +1

    Compassion voice....!!Good luck ...!!lots of blessings...!!!

  • @vinodtrivedi6437
    @vinodtrivedi6437 4 หลายเดือนก่อน +1

    Ben Jai Shree Krishna 🙏🏻🌹

  • @Patel-bt3gx
    @Patel-bt3gx 11 หลายเดือนก่อน +3

    Dhanyvad

  • @mukeshmakwana3870
    @mukeshmakwana3870 7 หลายเดือนก่อน +1

    જય શ્રી રામ કૃષ્ણ

  • @arvindgore5169
    @arvindgore5169 7 หลายเดือนก่อน +1

    Best bhajan 🎉

  • @bharatthakor9063
    @bharatthakor9063 6 หลายเดือนก่อน +2

    રામ રામ

  • @ashagor2960
    @ashagor2960 10 หลายเดือนก่อน +2

    Saras avaj che i like

  • @SureshPatel-jl6jq
    @SureshPatel-jl6jq 6 หลายเดือนก่อน +1

    🌼🙏🌼

  • @jbsavaliya5507
    @jbsavaliya5507 หลายเดือนก่อน

    Very very nice 👍

  • @manaharbhaikhat7685
    @manaharbhaikhat7685 ปีที่แล้ว +4

    Jay swaminarayan dayalu........mahraj khub raji thase tamara upar bija pan nadsanto na kirtan 6 te banavi upload karro ........SMVS kirtan sarita vasavi tema thi pan banavo......jsw

  • @bipinrana7116
    @bipinrana7116 10 หลายเดือนก่อน +2

    जय श्री कृष्ण 🙏
    जय जय गरवि गुजरात

  • @pravinbhaimaheta230
    @pravinbhaimaheta230 ปีที่แล้ว +3

    સરસ આપ્યું છે

  • @langayabdullah3132
    @langayabdullah3132 11 หลายเดือนก่อน +2

    vah vah bahu dardbhari prathna

  • @user-lz8xt6ly6v
    @user-lz8xt6ly6v หลายเดือนก่อน

    અમારી નિશાળ આ ગiતાં હતા ત્યારે શબ્દો ખબર નતી પડતી પણ અત્યારે આ સંભરું તો એક શાંતિ મારે છે

  • @Dukk602
    @Dukk602 11 หลายเดือนก่อน +2

    સ્કૂલમાં ગવાતી પ્રથનાઓ તમારા અવાજમાં સાંભળવી છે જો તમે ગાવ તો😍🙏

  • @savaibhairajput4038
    @savaibhairajput4038 5 หลายเดือนก่อน +1

    Very.nice

  • @pravinbhaikalathiya1667
    @pravinbhaikalathiya1667 ปีที่แล้ว +1

    વાહ દીદી

  • @vallabhbhaithesia9910
    @vallabhbhaithesia9910 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @akshu_06746
    @akshu_06746 ปีที่แล้ว +3

    ❤અતિ સુંદર મધુર ભજન❤