અમેરિકાની એક લાઇબ્રેરીમાં , મારે જોઇતું અમુક પુસ્તક ક્યાં છે એ મને કાઉન્ટર ઉપરના 85 વર્ષના બહેને સમજાવ્યું. મેં શોધ્યું. મને ના મળ્યું. મેં એ બહેનને જણાવ્યું કે મને એ પુસ્તક મળતું નથી. કોઈપણ જવાબ/દલીલ વિના એ બહેન , એ પુસ્તક જ્યાં હતું ત્યાં પહોંચી ગયા. એક 20 ફૂટ ઉંચી સીડી લીધી. એના ઉપર સૌથી ઉપરના પગથિયે પહોંચ્યા. પુસ્તક લીધું અને મને આપ્યું. એ બહેનની ઉંમર 85 હતી.
અતિ સુંદર આધ્યાત્મિક પ્રવચન .ગુરુ ને વંદન .
🙏🌹
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😂😊😊😊 😊😊😊🐵🦊qqqq@@swamisachchidanandji
Hari Om!!!🙏Jay Sachchidanandji Maharaj Pranam !!!🙏
જય સ્વામિનારાયણ
Pranam Swami shree
🙏🙏🙏
🚩🙏🙏🙏🚩