Gandhinagar: રાજ્ય સરકારના કર્મચારીઓને રાજ્યના મુખ્ય સચિવની ટકોર | Gujarat First

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 73

  • @gyandhara7063
    @gyandhara7063 หลายเดือนก่อน +2

    જોરદાર સાહેબ.
    આવી ભાવના બધામાં આવી જાય તો ગુજરાત ખૂબ આગળ વધી શકે છે.

  • @rathwapravinbhai7336
    @rathwapravinbhai7336 หลายเดือนก่อน +2

    01/04/2005 પછી ભરતી થયેલ કર્મચારીઓ માટે OPS ફરી લાગુ કરો સાહેબ.

  • @612-mahikavyas5
    @612-mahikavyas5 หลายเดือนก่อน +7

    વર્ગ -૩ કર્મચારીઓ માટે કામના નિકાલનો નિયમ છે.અને તે ક્ષમતા મુજબ કામ કરે છે.પણ અધિકારીઓ માટે નિયમો નથી.ફાઈલ તેમની પાસે કેટલો સમય પડી રહે છે.તે તપાસ કરો.

    • @rohitpatel-rr4kz
      @rohitpatel-rr4kz หลายเดือนก่อน +2

      Class 1&2 kam karvo

    • @kamleshvora9099
      @kamleshvora9099 หลายเดือนก่อน

      અમુક અધિકારીઓ ફાઈલ ઉપર સહી કરવામાં જ ચાર થી પાંચ મહિના લગાડે છે. અને પૂછીએ તો કહે અભ્યાસ કરવો છે. પણ કોઈ અભ્યાસ કરતાં નથી. ફકત અરજદારને હેરાન કરવાનો હોય છે.

  • @rathavababu7120
    @rathavababu7120 หลายเดือนก่อน +3

    ખાલી જગ્યા પહેલાં ભરતી કરવામાં આવે.... આંખી સિસ્ટમ ચાર્જ માં ચાલે છે...

  • @ravigadhavi5214
    @ravigadhavi5214 หลายเดือนก่อน

    વાહ સાહેબ..

  • @kakajkm
    @kakajkm 23 วันที่ผ่านมา

    Solid massage 🎉

  • @hirenlimbachiya9175
    @hirenlimbachiya9175 หลายเดือนก่อน

    Wah wah... 👏

  • @shaileshbhojak1494
    @shaileshbhojak1494 หลายเดือนก่อน

    ❤ સેવા પરમો ધર્મ 🙏💐🌹👌👍 જય જય ગરવી ગુજરાત રાજ્ય સરકાર શ્રી 🙏💐🌹👌👍🙋

  • @gokalghanghal7478
    @gokalghanghal7478 หลายเดือนก่อน +1

    Good

  • @jigardharani8289
    @jigardharani8289 หลายเดือนก่อน +1

    ईमानदारी से काम करे यही सिखाओ.. जो रिश्वत lete😂पकड़ा जाये उसे # dismis करो.. Suspend नहीं... GSRTC के staff को manners सिखाओ... वन्देमातरम 🇮🇳🇮🇳🇮🇳

  • @SandeepJoshi009
    @SandeepJoshi009 หลายเดือนก่อน +1

    ગાંધીનગર કામ કરતા કર્મચારી દિવાળી નહીં કરવાની....... diwali divse ફરજિયાત run for unit ... dekhonu falanu aavanu .... tyafa karo

  • @piyushbhaipatel6810
    @piyushbhaipatel6810 หลายเดือนก่อน

    Good.

  • @jadejananubha5951
    @jadejananubha5951 หลายเดือนก่อน +5

    ખાલી વાતું કરો એનાથી કઈ નથી થતું

  • @mahudiyapurapri.school7795
    @mahudiyapurapri.school7795 หลายเดือนก่อน

    Jordar sir

  • @mahudiyapurapri.school7795
    @mahudiyapurapri.school7795 หลายเดือนก่อน

    Yes sir right

  • @ankurshah7370
    @ankurshah7370 หลายเดือนก่อน +4

    ફિક્સ પગારના નાબૂદ કરો, રહેમ રહે નોકરી આપો, 11 મહિના નો કરાર બંધ કરો

  • @ffkiller6673
    @ffkiller6673 หลายเดือนก่อน +5

    આંગણવાડી ની બેનો નું વેતન વધારો માત્ર દસ હજાર માં શું થાય

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 หลายเดือนก่อน

      10000 mo to avava gana taiyar chhe jo jagya khali karoto.

    • @Kdgohil2204
      @Kdgohil2204 หลายเดือนก่อน

      ​@@ramanlalpatel6728etle 10 hajar j rakhvana em..?

  • @dharmendrasinhrahevar7764
    @dharmendrasinhrahevar7764 หลายเดือนก่อน +4

    Karmachari dil thi j kam karva mage chhe. Pan adhikari ne kai na karvu hoy to su karvu. Adhikari vividh rite karmachari ne gunchvaya j kare chhe.

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 หลายเดือนก่อน

      adhikario ne ghare mokalo ne fakt karmachario thi chalavo.

    • @kamleshvora9099
      @kamleshvora9099 หลายเดือนก่อน

      ​@@ramanlalpatel6728સારી રીતે ચાલે. અધિકારીઓ જ વિક્ષેપ કરે છે.
      અમારાં એક અધિકારી હતાં તે કહેતા ઓફિસ ચલાવાય, હલાવાય નહિ. ( છેડછાડ ન કરાય).

  • @aaraveducation8589
    @aaraveducation8589 หลายเดือนก่อน +1

    મારું ખેતર પ્રોમોગેશન માં બદલાઈ ગયું છે અરજી આપી 2019 માં હજુ કોઈ નિકાલ નથી થયેલ...સમસ્યા સમસ્યા જ રહે છે પરેશાન થાય તે નફાનું ✍️

  • @bharatvyas9941
    @bharatvyas9941 หลายเดือนก่อน +2

    સાહેબ બધીજ વાતો છે રૂબરૂ સમય આપો તો વાત કરી એ

  • @mahudiyapurapri.school7795
    @mahudiyapurapri.school7795 หลายเดือนก่อน

    Niswaarth bhave seva aapo

  • @arvinkumargopat2865
    @arvinkumargopat2865 หลายเดือนก่อน

    ❤❤😂🎉
    Thanks❤🌹🙏 sirjaihindjaibharat🇮🇳 jaijaigaravigujarat🇮🇳❤❤❤😂🎉

  • @zalashankarsinh9606
    @zalashankarsinh9606 หลายเดือนก่อน

    Very good sir

  • @dhirenpatel3780
    @dhirenpatel3780 15 วันที่ผ่านมา

    Sir kone Role and Responsibility ni jan che....... Baki badha pagar khava mate sarakari jamai bane che..... 10 takane chodata tame jatej inspection kari shako cho......

  • @bhadreshkalariya1282
    @bhadreshkalariya1282 หลายเดือนก่อน +1

    શિક્ષકો ની જગ્યાઓ ગણા સમય થી ખાલી છે.....તેનું કઈક કરો

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 หลายเดือนก่อน

      aa bogas sixan j bandh karone.

  • @jenilmist
    @jenilmist หลายเดือนก่อน +2

    Adhikari raj chale che govt of Gujarat ma adhikario ac karine aaram farmave che ane employ ne besva sari khursi pan nathi malti and most imp addmin staff to aevuj mane che k jane ae pagar aapta hoy koi pan khata ma joi lyo admin staff employ ne dhakkaj khavdave che adhikario pan kai boli nathi sakta

  • @mahudiyapurapri.school7795
    @mahudiyapurapri.school7795 หลายเดือนก่อน

    Sir india aagad lavo tame hu help karish

  • @dr.atuldesai351
    @dr.atuldesai351 หลายเดือนก่อน

    Good speech but opposition to reality of GoG 😢

  • @dharmendrabhatesara3378
    @dharmendrabhatesara3378 หลายเดือนก่อน

    ઓફીસર લાગે એ કોઈ કામ કરતા નથી

  • @521komalrathva9
    @521komalrathva9 หลายเดือนก่อน

    આંગણવાડી બહેનોનું પગાર વધારો સાહેબ દશ હજાર માં એમનું ઘર કાઈ રીતે ચાલે છે એ બાબત માં તમે વિચાર કર્યો

  • @Sooryadevsinh7373
    @Sooryadevsinh7373 หลายเดือนก่อน +1

    Remove fix pay

  • @rameshbhaibhartiya-uc7cv
    @rameshbhaibhartiya-uc7cv หลายเดือนก่อน

    Sir cce exam na students same jova viinati se cce merit gpsc mujab banavo
    ..

  • @521komalrathva9
    @521komalrathva9 หลายเดือนก่อน

    બેનો આખું વરસ દોડી દોડી ને કામ કરે છે તો એમને વરસ માં એકવાર દિવાળી બોનસ તો આપો

  • @BMWHP
    @BMWHP หลายเดือนก่อน

    Gandhinagar ma rts case ma rajkiya vag hoy athva money power hoy to khota manso ni favour ma judgement jata koi takat roki sakti nathi.

  • @ramanlalpatel6728
    @ramanlalpatel6728 หลายเดือนก่อน

    rahem rahe boda manaso ave chhe. 11 mas no karar barabar chhe tethi sidha chale.

  • @keyurbhai5918
    @keyurbhai5918 หลายเดือนก่อน

    Remove fix pay Remove fix pay

  • @bijaldesai9803
    @bijaldesai9803 หลายเดือนก่อน +1

    એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ માધ્યમિકમાં ગુજરાત સરકારે 2017 જાહેરાત આપેલી છે હજુ સુધી ભરતીની પ્રોસેસ થઈ નથી એનૂ કંઈક કરજો

    • @DimikaSojitra
      @DimikaSojitra หลายเดือนก่อน

      Right ek to form y bhravya ta aenay paisha khae gya

  • @physicaltrainingbhavnagar21
    @physicaltrainingbhavnagar21 หลายเดือนก่อน

    Bolavama to badhu saru lage chhe
    Baki kyay palan nathi thatu
    Public na kamo ma to rakhdvu j pade chhe

  • @ramanlalpatel6728
    @ramanlalpatel6728 หลายเดือนก่อน

    takor thi nahi sudhare. temani security ane liberty hatavi lo automatic sudhari jase. pan te karava ni tamari takat nathi.

  • @Arjunvasava-j3w
    @Arjunvasava-j3w 29 วันที่ผ่านมา

    Dpo ne talim apo

  • @physicaltrainingbhavnagar21
    @physicaltrainingbhavnagar21 หลายเดือนก่อน

    Fakt karmchari onu fixation kem tamam adhikario nu fixation kem nahi?

  • @sureshdhoom7601
    @sureshdhoom7601 หลายเดือนก่อน +1

    મોરારી બાપુ 😂

  • @DimikaSojitra
    @DimikaSojitra หลายเดือนก่อน

    Pension mltav j amuk kaymi nokri vala aevu bolta ta k atyar sudhi to 2/3 period ma y jta ta hve to sav n jeae toy chale hve kya chinta pension aavi gyu.😂

  • @sirajbhanwadia9876
    @sirajbhanwadia9876 หลายเดือนก่อน +1

    Paisa. Vagar kam thatu nathi

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 หลายเดือนก่อน

      chutani vakhate bakara ni mafak vechavo chho pachhi bhogavavu j padene.

  • @vimalchaudhary7706
    @vimalchaudhary7706 หลายเดือนก่อน

    No

  • @bhaveshdabhi4136
    @bhaveshdabhi4136 หลายเดือนก่อน

    Prajana mudda bolvana hoy a badhu kona kamni vaat Kari tame

  • @thakorajay1443
    @thakorajay1443 หลายเดือนก่อน +2

    Remove fix pay

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 หลายเดือนก่อน

      fix pay barabar chhe to j karmchari sidho chalase ane desh ne posase.