I m from navsari... We used to go there and always eat tasty food... Now I m at UK nd missing all of these so much.. Just seeing this my mouth is watering now🤤😋😋.... Thank you so much kamlesh bhai you remind me.. Missing my city.. Missing India.. 🇮🇳😊😊👌
કમલેશભાઈ તમે તો આજે જૂની યાદો તાજી કરાવી દીધી હું નવસારી ની છું તમે નવસારી બનાવો છો ને તો ત્યાં આવવાળું મન થઈ જાય છે. ભારત દેશ જેવી મજા બીજે ક્યાય નથી.
ubadiyu mate valsad najik dungari gaam na babu bhai nu ubadiyu bahu famous chhe. dungari railway station thi bahar High way per aavta left side per emno stall chhe. aa badha to thik thak chhe. taya teo ubadiya mate ni special papdi no use karta hoi chhe.
નવસારી અને વલસાઙ જીલ્લા ની વધારેતર ખાણ પીણ એક જ હોય છે કેમ કે નામ અલગ છે પર માયા એક જ છે 1997 મા વલસાડ જીલ્લા માથી નવસારી જીલ્લા નો નીર્માણ થયો હતો ખાશ કરીને અમારે ત્યા ની ચીકુ અને કેશર કેરી વિશ્વ પ્રખ્યાત છે
Kamlesh bhai navsari ma gaya cho to. Bhuneswari. Ni khichadi. Khajo. Rohit bhai onar aapda gamnaj che. Chetan bhai maru name che. Boj mast hotal che. And yogeswar na pavitra vada bo prkhayat che
@@Rano0001 Taste saro hse no dout but koy divas valsad baju avo to Dungari village nu ubadiu taste karjo highway pr j che and kamlesh bhai ye babu bhai na ubadiya nu alredy video bnvelo j che Thanks🙏
કમલેશભાઈ તમે કોઈ એક બે જણા ના કેવા પર વિડિયો બનાવો છો કે તમે પોતે પણ કઈ તપાસ કરો છો નવસારી મા આના કરતા તો સૌથી સારુ ઉબાડીયુ વિરાવળ યશફિન હોસ્પિટલ ની બહાર મલે છે હરી ઓમ ઉબાડીયુ જેના માલિક સંજયભાઈ ગણદેવી વાલા છે. થોડી તપાસ કરો પછી કોઈ પણ જગ્યા ના વિડિયો બનાવો ખોટી પ્રસિધ્ધી માટે એમજ વિડીયો નઈ બનાવ્યા કરો તમે જે ડુંગરી વાલા બાબુભાઈ ના ઉબાડીયા નો ટેસ્ટ કર્યો હતો એના કરતા પણ 100% સારો ટેસ્ટ છે આ સંજયભાઈ ના ઉબાડીયા નો કદાચ મારી વાત થી તમને ખોટુ લાગે તો માફ કરશો
જોરદાર વિડીયો કમલેશ ભાઈ
ગણદેવી રોડ તીઘરા
વિઘ્યાકુંજ સ્કુલ ની સામે 👌
I m from navsari... We used to go there and always eat tasty food... Now I m at UK nd missing all of these so much.. Just seeing this my mouth is watering now🤤😋😋.... Thank you so much kamlesh bhai you remind me.. Missing my city.. Missing India.. 🇮🇳😊😊👌
Modhma Pani avijay ché Tamara bolva per testy lage che Wha. ! Kamlesh bhai
Kamleshbhai,
Thank you so much
I had visit today, amazing taste.....spicy....Delicious
Hu pn navsari ni chu hve Mumbai ma rehvsnu che pn aaje aa video joyo to juni yado aavi gai thanku kamleah Bhai navsari no video bnavyo 😍😍👍👍😘👌👌
tnx મોજ
Vah mast ubadiyu khavanu man thay evu 👌👌
Wah....bhai , ekdam mast umbadiyu che , aa season maa to khaavaani majaa aavi jaay
Nilu's Rasoi હા હો બેન તમે પણ આવો હવે ખાવા
Thank you Kamleshbhai for sharing the Umbadiyu from Navsari....Our beautiful hometown!!! We really miss all the tasty food from Navsari!!!!
Nice videos bhai Jay mataji Jay mogal Jay hind.. 👌👌👌👍👍👍👍👌👌👌👍👍👌👌👍👌
My school vidyakunj I studied there in 80s
કમલેશભાઈ તમે તો આજે જૂની યાદો તાજી કરાવી દીધી હું નવસારી ની છું તમે નવસારી બનાવો છો ને તો ત્યાં આવવાળું મન થઈ જાય છે. ભારત દેશ જેવી મજા બીજે ક્યાય નથી.
Supar tast hoi che umbadiya no
Nice work.GOD BLESS YOU KAMLESH BHAI.
tejas rathod મોજ
Amara charotar ma pan bahu bane only winter ma khetar ma banavi ne khavanu.
Ubadiu to amaru favorite chhe navsari nu
સુપર રીસીપીસરસ.નેસડી
Wah ek no. Jordar 👍
Jordar
👍👍👍my favourite. I m also from navsari 👍
તમે પણ લય આવો હો બાકી 🥘
Moj Bhai Moj
👌👍🙏🌹Jay Mataji🌹🙏🙏🌹❤🇮🇳Jai Hind❤🌹🙏
Wah Kamlesh bhai Super duper video 👍👍👍👍
અમારું નવસારી છે ભાઈ.... ગર્વ છે. અને આ UBADIYU બેસ્ટ છે ને બટાકા ની છાલ નથી કાઢવા ની
Moj bhai moj south Gujarat ni 👍🤘☝️
હુ તમારો વિડીયો જોઉં છુ મને ગમે છે
Amaru Navsari superb 👍👍
કમલેસભાઇ સુપર સુપર વાહ મોજ આવી ગઇ ખુબજ સરસ 👌👌👌મોજ ભાઇ મોજ👏👏👏તમારા વિડિયો ખુબ સરસ હોય છે❤❤
Dajendrasinh Zala jay maa shaktimaa ઓહો ખુબ ખુબ આભાર મોજ
જય.ભગવાન
Kamlesh bhai desi papdi nu ubadyu khajo vadhare moj aavse.
Nice video
Nice bhai 👍👍👌👌👌🙏🙏
sir hu pan navsari noj chu
aap haji chho ke ?
Wahh kamlesh bhai mast video early morning...
Sonal Hemani હા હો મોજ
ubadiyu mate valsad najik dungari gaam na babu bhai nu ubadiyu bahu famous chhe. dungari railway station thi bahar High way per aavta left side per emno stall chhe. aa badha to thik thak chhe. taya teo ubadiya mate ni special papdi no use karta hoi chhe.
Great recipe
Good morning kamlesh bhai🙏
Khub srs...
jay mataji
Kailash Gohel મોજ જય માતાજી
Should have shown full process
Of making.
Modha ma pani aavi gayu.
Surat ma chalu karva jevu che. Hit thai jaye
Mouthwatering
Kamlesh bhai dosa ni recipe muko ravi vare and dosa paper kai rite banava Te khas mukjo plzzzz 😍
iam utsav lo bolo
Hii kamlesh bhai good morning☀☀☀☀☀☀☀☀
Good morning kamlesh bhai
Vishal Pastagia good morning ભાઈ મોજ
Kamleshbhai hamna dieting Karo chho k su......pela karta sharir patlu lage chhe.....jay mogal
aditya balar હા હો રોજ કસરત ચાલુ 5 વાગે ઉઠવાનું
Vah Maja Avi gyi
जय श्री राधे कृष्णा
सादर नमस्कार
मंगल प्रभात
Ladha Patal good morning
good morning
Batata chhal sathe khavana hoy..
Navsari ma kyare avya hata
nice ok.dost
Ame pan Navsari na j 6e bhai
👍
Kand ne RATALU KAHEVAY . ane Kamleshbhai kandpuri khavanu na bhulta
Jay maa mogal kamlesh bhai
Amit Solanki જય મોગલ
Ful tikhu ... Mara toh kaan ma thi dhumada nikdi gaya hata 😆
jigarPatel Vlogs હા હો આતો મોજ છે
Bhai full moj ho
Hiren Patdiya દેશી મોજ
જય માતાજી
birds lovers જય માતાજી
baki mahenat to kadva loko j kare se...gujarat ma
I’m also in navsari
Hello, kamleshbhai, , you, saw, nice, recipes, of, different,, places, I, like, it, very, much., thanks.
Sir valsad ma pan famous ubadiyu male che
Jay maa mogal
Jaydip Solanki જય મોગલ
SAAHEB DUNGARI NU UMBADIYU TRY KRJO
navsari nu ubadiyo tikhuj hoy bhai sathe chas lay levi
1JAY videos હા સાચી વાત મોજ આજે ફસ્ટ
Jay mataji
Ashvindas Gondaliya જય માતાજી
Ahmedabad ma male
નવસારી અને વલસાઙ જીલ્લા ની વધારેતર ખાણ પીણ એક જ હોય છે કેમ કે નામ અલગ છે પર માયા એક જ છે 1997 મા વલસાડ જીલ્લા માથી નવસારી જીલ્લા નો નીર્માણ થયો હતો ખાશ કરીને અમારે ત્યા ની ચીકુ અને કેશર કેરી વિશ્વ પ્રખ્યાત છે
ok
*JAY MAA MOGAL*
SURAT ma LILO POUNK malva no chalu thay gayo 6.....👍AAVO...FARI PACHHA...🙏
👍👍🙏🌹🙏👏👏
Nilesh Jinwala ઓહો મોજ જરૂર પોક વડા બહુ મોજ આવે
@@kamleshModiImfoodie ji,👍...
Maru ghar pase j chhe
Tamne madvani bov ichha chhe kamleshbhai
Tamari vahli chhach kya gai ?
Amare navsari na nana bhulkao b ubadiya na bau sokhin chhe
બોટાદ ક્યારે આવશો જેરામ ભાઈ નો સેવડો ટેશ કરજો
Convent school ni opposite nathi vidyakunj ni opposite che
Aato khavane bov majaaave
Kamlesh bhai mare tamne malu chhe bhai
Kamlesh bhai aa jagya mara ghar pase ni che yaar tame please instagram par update muko ke kaya city ma javana cho aaem . Mare tamne Madvu hatu.
Pavbhaji khava jajo novelty pavbhaji
આ વાનગી ખાવા તો તમે જરૂર પાછા જશો.પણ એકલા એકલા મોજ કરો એ ન ચાલે ભાઈ.😋😋😋
Kamlesh bhai navsari ma gaya cho to. Bhuneswari. Ni khichadi. Khajo. Rohit bhai onar aapda gamnaj che. Chetan bhai maru name che. Boj mast hotal che. And yogeswar na pavitra vada bo prkhayat che
Kamlesh bhai tame pan ubadiyu banavi ne vidio banav
Sorry banavo
Ubadiu to Amara valsad Dungari nu j frist class hoy.Up- Bihar vla ne ni avde proper bnvta south gujarat vla jevu..
Chirag Patel સાચી વાત
Chirag Patel but bhai taste bo mast hoy che because me taj rav chu mari family ne pan taste game che aa loko no .
@@Rano0001 Taste saro hse no dout but koy divas valsad baju avo to Dungari village nu ubadiu taste karjo highway pr j che and kamlesh bhai ye babu bhai na ubadiya nu alredy video bnvelo j che Thanks🙏
Chirag Patel okay bhai thank you 🙏🏻☺️
કમલેશભાઈ સુરત જાતા હોતો આ સ્થળની એકવાર મુલાકાત લેજો.
Kamrej Sugar Ras Kendra
New Pardi, Gujarat 394155
maps.app.goo.gl/AQ7JoBUiYTEgj15g8
Bhai vidya kunj school ni sambhe bhai
Kamlesh bhai e kand nu naam ratadu che!! Purple yam
Rudra And Friends oho સાચી વાત
Maney 5 kg jovey che koi Mumbai mokliya aapsey kamleshbhai
લો બોલો
હુ પન તમારા ખાવા નો બહુજ સોખીન છુ કમલેષ ભાઈ
Mahesh thakor ઓહો વાહ good
Hindi to mast bolo cho kamlesh bhai.... Kon che e Je ke che kamlesh bhai ne Hindi bhasha nathi avadti.
Kand chhe aene ratalu kevay
મે ખાદા છે
Kunal Shah વાહ ગુડ મોજ
કમલેશભાઈ તમે કોઈ એક બે જણા ના કેવા પર વિડિયો બનાવો છો કે તમે પોતે પણ કઈ તપાસ કરો છો નવસારી મા આના કરતા તો સૌથી સારુ ઉબાડીયુ વિરાવળ યશફિન હોસ્પિટલ ની બહાર મલે છે હરી ઓમ ઉબાડીયુ જેના માલિક સંજયભાઈ ગણદેવી વાલા છે. થોડી તપાસ કરો પછી કોઈ પણ જગ્યા ના વિડિયો બનાવો ખોટી પ્રસિધ્ધી માટે એમજ વિડીયો નઈ બનાવ્યા કરો તમે જે ડુંગરી વાલા બાબુભાઈ ના ઉબાડીયા નો ટેસ્ટ કર્યો હતો એના કરતા પણ 100% સારો ટેસ્ટ છે આ સંજયભાઈ ના ઉબાડીયા નો
કદાચ મારી વાત થી તમને ખોટુ લાગે તો માફ કરશો
usme baigan bi dalta hai real papdi is lal val ni not this
“મ” નથી આવતો ઊંબાડિયાં મા.
Kamleah bhai pat thodu kam karo
Ye kokan ki dish hai Ese popti bolte
👍
Shanwaz Shamdar મોજ