Jagdish Mehta એ કહ્યું IAS Neha Kumari નો મુદ્દો સરકારને ભારે પડી શકે છે। Jignesh Mevani | Nirbhay |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 296

  • @mukeshgamit6818
    @mukeshgamit6818 หลายเดือนก่อน +34

    મેવાણી ની તદ્દન વાત સાચી છે

  • @just4me-dh1gq
    @just4me-dh1gq หลายเดือนก่อน +24

    ગોપી બેન અને જગદીશ ભાઈ બંને આવા મુદ્દે નિર્ભય રીતે વાત કરો છો એ ધન્યવાદ છે.

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 หลายเดือนก่อน +50

    મેવાણી લડત સાચી છે,, જવાબ તો મલવો જોઈએ

  • @ghanshyamrana1984
    @ghanshyamrana1984 หลายเดือนก่อน +40

    સમાજ જાગૃત થતો જાય છે...

  • @ranabhaidharada6199
    @ranabhaidharada6199 หลายเดือนก่อน +20

    સ્ત્રી હઠ આમાં ન આવે કારણ કે તે પોતાના પુરુષ પૂર્તિ વાત છે બાકી બ્રાહ્મણવાદી માનસિકતા પટ્ટાવાળા થી માંડીને ટોપ વન કલાસ સુધીના અધિકારીઓમાં છેલ્લા 10 વર્ષથી બહુ જ ઘર કરી ગઈ છે,, ખુદ જજો પણ મનુસ્મૃતિ મે માનવા લાગ્યા છે આપણા દેશનું ભવિષ્ય બહુ જ ધૂંધળું છે

  • @SurajParmar-h3c
    @SurajParmar-h3c หลายเดือนก่อน +9

    ડો ભગવાન શ્રી ડો બાબા સાહેબ આંબેડકર નું બંધારણ ભારત જય શ્રી ભીમ જય શ્રી ભીમ જય શ્રી ભીમ જય શ્રી ભીમ જય શ્રી ભીમ

  • @sanjaybamaniya7704
    @sanjaybamaniya7704 หลายเดือนก่อน +15

    जय जोहार

  • @anilbhaidholiya4254
    @anilbhaidholiya4254 หลายเดือนก่อน +13

    જય ભીમ જય સંવિધાન ભાઈ મિડિયા માં બેસી ને વાતો કરવી છે વાસ્તવિક શું છે એ જાણો અને આવો ગામડામાં તો ખબર પડે તમે કોને સપોટ કરોશો એલા ભાઈ ભાજપના રાજમાં સાચો માણસ પીલાય છે અને બુટલેગર મોજ કરે છે તમને કદાચ ખબર ન હોય તો જાણશો

  • @ecsolanki6373
    @ecsolanki6373 หลายเดือนก่อน +13

    મેવાની સાહેબ સત્ય સે

  • @anilvalera9996
    @anilvalera9996 หลายเดือนก่อน +8

    Jay Bhim

  • @લ્લરળ્યસ્પિનર
    @લ્લરળ્યસ્પિનર หลายเดือนก่อน +2

    Jay johar Jagdish Mehta sir
    Bov mst samjavyu

  • @BHABHORHASMUKH-nl8no
    @BHABHORHASMUKH-nl8no หลายเดือนก่อน +49

    અન્યાય આદિવાસી અને દલિત સાથે જ થાય છે એ પણ વારંવાર

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 หลายเดือนก่อน +1

      Aaj kal to koi anyay nathi thato.... Ha khota case thaya kare che.

    • @sureshbhaipatel1950
      @sureshbhaipatel1950 หลายเดือนก่อน

      બધા જ કેસો ખોટા હોતા નથી, આજના સમયે પણ કહેવાતા સંસ્કારી સમાજો આદિવાસી દલિતો બાબતે હીન ભાવનાઓ ધરાવે છે એ એક હકીકત છે, અને એ વાર તહેવારે હૈયામાં હોય તે હોઠે આવે એ મુજબ પ્રગટ થઈ જ જાય છે.

    • @PravinbhaiDodiya-n1p
      @PravinbhaiDodiya-n1p หลายเดือนก่อน

      જય ભીમ જય સંવિધાન

    • @BHABHORHASMUKH-nl8no
      @BHABHORHASMUKH-nl8no หลายเดือนก่อน

      @@Nature-Lover5788 thay j che koi khota kesh nathi kartu

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 หลายเดือนก่อน +1

      @@BHABHORHASMUKH-nl8no na khota case karay che.... Anyaay nathi thato koi.

  • @bharti-1947
    @bharti-1947 หลายเดือนก่อน +20

    OBC ને પણ એક્ટ્રોસિટી એક્ટ નુ સંરક્ષણ હોવું જોઈએ, obc ની હાલત ST/SC કરતા વધુ ખરબ છે
    તેમને વધુ આરક્ષણ અને યોજના નો લાભ મળે .. પંચાયત માં આરક્ષણ મળે

    • @hitendrakamliya9733
      @hitendrakamliya9733 หลายเดือนก่อน +2

      Obc samaj Pan manuvad ma manese ane suva sut dalit aadivasi sathe rakhese.

    • @TR-ce8wt
      @TR-ce8wt หลายเดือนก่อน +1

      OBC pehla potana ma buddhi laave

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 หลายเดือนก่อน +1

      Darek ne hovu joiye.... Jati aadhrit gad to koi pan koi ne aapi sake mate darek ne hovu joiye.

  • @valvairameshbhaivalvairame5849
    @valvairameshbhaivalvairame5849 หลายเดือนก่อน +1

    जिग्नेश भाई मेवाणी बिल्कुल साचा छे
    IAS नेहा ने सस्पेंड करवि जोईऐ

  • @KamleshZanzak
    @KamleshZanzak หลายเดือนก่อน +9

    Jay bhim. Jignesh saheb ✍️💙🙏

  • @galsarofficialchannel5848
    @galsarofficialchannel5848 หลายเดือนก่อน +10

    Jignesh mevani rite chhe

  • @jagtabhaiParmar-cc9lb
    @jagtabhaiParmar-cc9lb หลายเดือนก่อน +3

    જય ભીમ જયસવિધાન

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 หลายเดือนก่อน +13

    જય આદિવાસી

  • @rahulkumarmavigj20DD
    @rahulkumarmavigj20DD หลายเดือนก่อน +7

    સમાજ જાગૃત છે નહિ ચાલે ❤❤

  • @danabhaisolanki9525
    @danabhaisolanki9525 หลายเดือนก่อน +8

    સત્તા પક્ષ નો સપોર્ટ હોય પછી કોઈ પણ સામાન્ય ફોલ્ડરીઓ, બળાત્કારી ને કોઈ ગેરકાયદેસર કામ માટે સુરક્ષા કવચ મળી જ જાય

  • @Sanjayvala-e
    @Sanjayvala-e หลายเดือนก่อน +4

    આ કલેકટર ને ડીસમીસ કરો મામલો પતે

  • @krutikagohil22
    @krutikagohil22 หลายเดือนก่อน +3

    હજી અસ્પૃશ્યતા અને દલિતો પ્રત્યેની ધુણા ક્યાંય મટી જ નથી

  • @nareshbhaipunghera3955
    @nareshbhaipunghera3955 หลายเดือนก่อน +1

    આવી વ્યક્તિ કલેકટરને લયકાજ નથી આને એ ખબર નથી કે હું બંધારણ થી ચાલતા દેશ માં કલેકટર છું આ દેશ મનું સ્મૃતિ થી નથી ચાલતો જય ભીમ જય સંવિધાન

  • @mukeshgohel1512
    @mukeshgohel1512 หลายเดือนก่อน +4

    અહીંયા પણ કાશ્મીર મુદ્દો! વિષયાંતર ના કરો. પત્રકાર થઇ રાજનીતિ ના કરો જગાભાઈ.

    • @PravinbhaiDodiya-n1p
      @PravinbhaiDodiya-n1p หลายเดือนก่อน

      આને તો જયરાજ જેવા ખૂન ના આરોપી ના ખૂબ વખાણ કર્યા છે આને શું કહેવાય

  • @amitninama5961
    @amitninama5961 หลายเดือนก่อน +3

    આ ભૂલથી બોલાયું નાથી બોલવમાં આવ્યું છે

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 หลายเดือนก่อน +3

    🎉🎉🎉🎉. Jay savidhan 🙏🙏. Jay. Bhim 💪💪💪

  • @bp2498
    @bp2498 หลายเดือนก่อน +4

    જગત જમાદાર જગદીશ. હલી નિકડા જ્યાં હોય ત્યાં હાથ પગ વિના ની વતું કરે😂😂😂

  • @mukeshgohel1512
    @mukeshgohel1512 หลายเดือนก่อน +3

    ઇટાલિયન કૂતરી ડ્રાઇવર કોણ બોલેલું.જગાભાઈ

  • @SajanbhaiShingrakhiya
    @SajanbhaiShingrakhiya หลายเดือนก่อน

    વાહ વાહ જગદીશભાઈ અને દેવાનશીબેન.

  • @GopalParmar-u7b
    @GopalParmar-u7b หลายเดือนก่อน +8

    કોઇ પણ સરકારી અધિકારી એ જતીગત ટિપણીઓ થી દુર રહેવુ જોઇ એ

  • @Hdysyshdhsjs
    @Hdysyshdhsjs หลายเดือนก่อน +3

    Very good jagdish maheta.

  • @rathodkamabha8936
    @rathodkamabha8936 หลายเดือนก่อน +12

    સત્ય મેવ જય તે

  • @arvindstore3922
    @arvindstore3922 หลายเดือนก่อน +9

    Jagdishbhai,vahvah

  • @nareshvaghela5509
    @nareshvaghela5509 หลายเดือนก่อน +4

    નિર્ભય news No.1

  • @ParmarNavin-n1i
    @ParmarNavin-n1i หลายเดือนก่อน +4

    જગદીશ ભાઈ અભિનંદન

  • @SajanbhaiShingrakhiya
    @SajanbhaiShingrakhiya หลายเดือนก่อน

    માફ કરજો ગોપીબેન

  • @rakesh.P.1610
    @rakesh.P.1610 หลายเดือนก่อน +3

    💙 Jay Bhim Namo Buddhay 💙

  • @IshvarIshvar-bm6us
    @IshvarIshvar-bm6us หลายเดือนก่อน +5

    Jay. Bhim

  • @ratnabhaichavda7474
    @ratnabhaichavda7474 หลายเดือนก่อน +14

    દલીતો ,આદીવાસી ને હવે માણસ ગણવાનુ શરૂ કરો....

    • @ManilalDamor-iy6em
      @ManilalDamor-iy6em หลายเดือนก่อน +2

      Ranapratap vanrajchavda ni bhilsena hati ....Manas ganava na ganava Ae tame jano Agar jo sacho rajput hase aeto Manas samajse ae pan jankar

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 หลายเดือนก่อน

      Pahela na jamna ma khotu thayelu tamara sathe.... Ane aaje amne dukh che e vat nu.... Pan aaj kal me joyu che ujadiyat saru vartan pan kare to tena sathe kharab vartan kare che.

  • @UpendrakumarBhagora
    @UpendrakumarBhagora หลายเดือนก่อน +4

    Jay johar

  • @ManubhaiBarjod-v8b
    @ManubhaiBarjod-v8b หลายเดือนก่อน +3

    આદિવાસી જિલ્લા ઓમા આખા ને આખા ગામડા આદિવાસી ની વસ્તી છે એટલે કોઈ પ્રશ્નો નથી થતા

  • @sukhramrathva4735
    @sukhramrathva4735 หลายเดือนก่อน +2

    Jagdish Bhai sachi vat she

  • @palasramanlal4132
    @palasramanlal4132 หลายเดือนก่อน +1

    મેવાની સમાજના હકક અધિકાર અને સમાજ માટે બંધારણીય રીતે લડી રહયા છે...... તેઓ બંધારણનો અમલ કરી રહયા છે.

  • @desaiharshad7700
    @desaiharshad7700 หลายเดือนก่อน +6

    જીગ્નેશ મેવાની ની વાત અને લડત સાચી છે.

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 หลายเดือนก่อน

      Khoti che kai sachi na made

  • @ramanlalamin6032
    @ramanlalamin6032 หลายเดือนก่อน +1

    Best dailog....Jagadish maheta sir &Gopi medam..Abhar

  • @hiteshkhata301
    @hiteshkhata301 หลายเดือนก่อน +5

    Sachu che kaka

  • @rameshshamaliya344
    @rameshshamaliya344 หลายเดือนก่อน

    જય ભીમ જય જાહોર

  • @bachubhaivasun5757
    @bachubhaivasun5757 หลายเดือนก่อน

    Jay Johar

  • @dipakchauhan4249
    @dipakchauhan4249 หลายเดือนก่อน +4

    Yes

  • @PragneshRajat
    @PragneshRajat หลายเดือนก่อน +8

    Jagdish Mehta 2% ✓. Sachu bole 98%× khoti vat bole chhe❤❤❤❤❤

    • @ranabhailavadia5319
      @ranabhailavadia5319 หลายเดือนก่อน +1

      Brahman bhagao Desh bachao 🎉🎉🎉

    • @PragneshRajat
      @PragneshRajat หลายเดือนก่อน

      @ranabhailavadia5319 હાચી વાત છે

  • @dlvankar820
    @dlvankar820 หลายเดือนก่อน +2

    જીગ્નેશ ભાઈ સાચા છે તેમનો વિરોધ સાચો છે

  • @makavanajagubhai9485
    @makavanajagubhai9485 หลายเดือนก่อน

    Jay Bhim
    Jay Johar

  • @satishkumarkatara2286
    @satishkumarkatara2286 หลายเดือนก่อน +1

    Right bat hai sir

  • @garasiyasalubhia9478
    @garasiyasalubhia9478 หลายเดือนก่อน +3

    Ha thavi j joi ae

  • @damordalpat8330
    @damordalpat8330 หลายเดือนก่อน +1

    Ha

  • @bgjadeja7818
    @bgjadeja7818 หลายเดือนก่อน +4

    જગદીશભાઈ આપે એકદમ નિષ્પક્ષ
    સમાચાર આપો છો. સલામ સર.

  • @MiteshSolanki-f8p
    @MiteshSolanki-f8p หลายเดือนก่อน

    Jay bhim Jay samvidhan❤❤

  • @mukeshbhaimakwana416
    @mukeshbhaimakwana416 หลายเดือนก่อน

    જય ભીમ

  • @ranabhailavadia5319
    @ranabhailavadia5319 หลายเดือนก่อน +2

    Brahman jain patel party.,.BJP.... છે 🎉🎉🎉🎉🎉🎉

  • @man_with_vision
    @man_with_vision หลายเดือนก่อน

    jagadish meheta sir boj sari vat kari

  • @NanjibhaiPadhiyar-ik9th
    @NanjibhaiPadhiyar-ik9th หลายเดือนก่อน

    Gopi Ben aa jag dish Bhai saheb ne aa khub j sari vvat lari che and have visvas to khub rakhyo pan

  • @DamorSubhas-e3m
    @DamorSubhas-e3m หลายเดือนก่อน

    Johar

  • @vadher_karan_vlogs
    @vadher_karan_vlogs หลายเดือนก่อน +2

    Aa Jagdish Mehta bjp vado j lage aani vaat hamesa bjp side j hoy che ....🤬💙🇪🇺

  • @laxmanrathva3834
    @laxmanrathva3834 หลายเดือนก่อน +1

    આયોજન પૂર્વક બોલે

  • @chavdaparesh1971
    @chavdaparesh1971 หลายเดือนก่อน

    Sachi vat se

  • @sampatbhaichaudhari6685
    @sampatbhaichaudhari6685 หลายเดือนก่อน

    Jagadisbhai ni vat sachi chhe

  • @Oneirican
    @Oneirican หลายเดือนก่อน

    જગા ભાઈ ને બહુ ગંભીરતા થી ન લેવા

  • @ChunilalPargi-h6b
    @ChunilalPargi-h6b หลายเดือนก่อน

    Jay bhim 🎉🎉

  • @laxmanrathva3834
    @laxmanrathva3834 หลายเดือนก่อน

    ગુજરાતી અધિકારી નિમણૂક કરજો

  • @Jaagrut-h4m
    @Jaagrut-h4m หลายเดือนก่อน +2

    ભયાની

  • @mmhmansuri5247
    @mmhmansuri5247 หลายเดือนก่อน +1

    Mehta bhai aapki baat aisi lag rahi hai thoda supported Ho BJP ke

  • @vikramsolanki4822
    @vikramsolanki4822 หลายเดือนก่อน

    તાત્કાલિક ધરપકડ કરી સસ્પેન્ડ કરી , બુલડૉઝર ન્યાય આપતી સરકારે સત્વરે આકરો નિર્ણય લેવો જોઈએ

  • @DineshSolanki-ei2th
    @DineshSolanki-ei2th หลายเดือนก่อน

    Jay bhim

  • @ravalzeel2726
    @ravalzeel2726 หลายเดือนก่อน

    Congress

  • @maheshthakor8440
    @maheshthakor8440 หลายเดือนก่อน +1

    દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર

  • @mukeshmevad7484
    @mukeshmevad7484 หลายเดือนก่อน +1

    ગામ મા જ રહેવાનુ છે આવી રીતે કયા સુધી ડરાવસો સાહેબ શ્રી

  • @Babaji-nl1pu
    @Babaji-nl1pu หลายเดือนก่อน +1

    મોદી.. સાહેબ. ની. રેલી.. હોય. તો. સલામતી.. માં. જો. પોલીસ.. જેમ. કોઈ. ની. રેલી. હોય.તેવી. વેવાથા. કરવી જોય 😊

  • @NanjibhaiPadhiyar-ik9th
    @NanjibhaiPadhiyar-ik9th หลายเดือนก่อน

    Ha thavi j joie

  • @HarishBhai-xs8hr
    @HarishBhai-xs8hr หลายเดือนก่อน +3

    જઞદીશ ભાઈ મહેતા તમે ખુબજ સચોટ જવાબ આપો છો.

  • @rathvasahilesh6769
    @rathvasahilesh6769 หลายเดือนก่อน +2

    ❤😮❤

  • @rameshpatel2569
    @rameshpatel2569 หลายเดือนก่อน +2

    BJP Hatao

  • @sprajgor4623
    @sprajgor4623 หลายเดือนก่อน

    મેં તો સાહેબ ની વાત સાચી છે

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja6399 หลายเดือนก่อน

    આવા સરકારી અધિકારી ને ભાજપ વાળા સુ કામ સપોર્ટ કરે છે જનતા આનો જવાબ ચૂંટણી મા આપશે ભાજપ ને

  • @imparmarparmar2846
    @imparmarparmar2846 หลายเดือนก่อน

    Jagdishbhai mehta one sided chhe

  • @hasmukhrathod7162
    @hasmukhrathod7162 หลายเดือนก่อน

    Jay bhim Sc st obc ❤❤❤

  • @chaudhariyogesh5871
    @chaudhariyogesh5871 หลายเดือนก่อน

    એક નંબર ની હરામી સરકાર સે...

  • @SleepyCrosswordPuzzle-ky2gb
    @SleepyCrosswordPuzzle-ky2gb หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉🎉

  • @hiteshparmar4930
    @hiteshparmar4930 หลายเดือนก่อน +3

    જાતિવાદ એ મોટામાં મોટો આતંકવાદ છે .

    • @ManubhaiTadvi-is6sl
      @ManubhaiTadvi-is6sl หลายเดือนก่อน

      હિન્દુ ધર્મ નું ચાલેલા શું તે..... આવું ગણો .... શો,,,,,,,,,

  • @RathvaVinodbhaibijal
    @RathvaVinodbhaibijal หลายเดือนก่อน

    સમાજ ધીરે ધીરે સુધરી શકે છે

  • @sureshbathwar937
    @sureshbathwar937 หลายเดือนก่อน

    Gandhi chindhya no thay

  • @bhimrocks6732
    @bhimrocks6732 หลายเดือนก่อน +1

    Viral video joi lo ketli khrb maansikta 6

  • @ShaikhArham-m9q
    @ShaikhArham-m9q หลายเดือนก่อน

    Aaje saheb sacha jawab apva thi bachta hata

  • @JayashreeSolanki-i7s
    @JayashreeSolanki-i7s หลายเดือนก่อน +1

    Jagdish sir atlu badhu kArvu pade tai sudhi Sarkar unghe che Amma Kai rupiya venchvana che P m C m unghta hoy to javvanu kahi do Kumari ne samjave. hichko na nakhe

  • @devjibhaicidparmar9875
    @devjibhaicidparmar9875 หลายเดือนก่อน

    Maheta sir abhar

  • @ramanlalamin6032
    @ramanlalamin6032 หลายเดือนก่อน

    Saheb...Mevani Sacha chhe samaj ni vedana mevani ma chhe samaj no akros chhe Nehakumari sarkari jaher karykram apsabad bola chhe...saheb

  • @bhimrocks6732
    @bhimrocks6732 หลายเดือนก่อน +1

    @13:12 ittar Samaj thi duri ame nathi raakhta Tamara Samaj dwra banavel manusmutri na karne ittr Samaj Amara thi duri bhedbhav jaati vaad rakhe 6

  • @c.kyadav7578
    @c.kyadav7578 หลายเดือนก่อน +1

    Jagdish bhai bjp no full time agent che

  • @bhimrocks6732
    @bhimrocks6732 หลายเดือนก่อน +1

    @12:40 Jagdish mehta Tamara samaj ni mahila 6 atle tame paxpati vaat Karo 6o .
    Khud pela vaani Vartan sudharo
    Paarki panchayat no karo

  • @eu8kz
    @eu8kz หลายเดือนก่อน

    Mahetasaheb nehae samji vichari ne erada purvak
    Bolelu vakaya che nahito
    Mafimagi hot

  • @shantilalvankar418
    @shantilalvankar418 หลายเดือนก่อน +1

    Jagdish bhai tame neha no bachav karta hoi tevu bolo chho etle aatla badha khotu na kahe