દેશી ઘી ના ચુરમા ના લાડુ બનાવવાની બકા મહારાજ ની રીત ૨૧ ટીપ્સ સાથે Churma Laddu Recipe by BakaMaharaj

แชร์
ฝัง

ความคิดเห็น • 87

  • @pateljagdishbhai2814
    @pateljagdishbhai2814 หลายเดือนก่อน

    Yummy ladoo.

  • @maheshsalunke2071
    @maheshsalunke2071 ปีที่แล้ว +2

    Baka Maharaj ne pranaam........❤

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર

    • @vasudevpandya886
      @vasudevpandya886 ปีที่แล้ว

      U are right ,sabdaka pla c e spoon! Gujarati must eat vith finger write hand,this is best

  • @zeelu97
    @zeelu97 3 ปีที่แล้ว +8

    ખૂબ સરસ, બકા મહારાજ નુ દેશીચના નુ શક, વાલ નુ શક, બટેકા નુ રસા વધુ સાક શીખવાડો

    • @cookingkumar
      @cookingkumar  3 ปีที่แล้ว +2

      ધ્યેય ભાઈ, અમારા વીડિયો ને લાઈક કરવા બદલ આભાર. બકા મહારાજ નું રીંગણ બટાટા નું રસાવાળુ શાક અને દેશી વાલ વિડિયો શૂટિંગ થઈ રહ્યું છે. થોડા સમય પછી વિડિયો મુકીશું.

    • @foodie_aadi6753
      @foodie_aadi6753 3 ปีที่แล้ว

      @@cookingkumar કાળા ચણા નું શાક બનાવોને

    • @Skharade555
      @Skharade555 9 หลายเดือนก่อน

      Ladoo ketla diwas Sara re 6

  • @purvishkansara3065
    @purvishkansara3065 ปีที่แล้ว

    Super ladva banvya

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર

  • @kiritparmar5143
    @kiritparmar5143 2 ปีที่แล้ว +1

    Very nice saras banavya

    • @cookingkumar
      @cookingkumar  2 ปีที่แล้ว

      તમને અમારી રેસિપી ગમી અને સમય કાઢીને અભિપ્રાય વ્યક્ત કરવા બદલ તમારો હૃદયપૂર્વક આભાર.

  • @sahdevsinhgohil3659
    @sahdevsinhgohil3659 ปีที่แล้ว

    Baka maharaj ni dal banavani recipe muko.. Riganbateta nu saak..

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      Baka Maharaj ni 20 recipe channel par mukeli che. Daad Ane shaak ni link
      Gujarati Daad: th-cam.com/video/mmKKAnFcuv4/w-d-xo.html
      Ringan Bataka nu Shak: th-cam.com/video/aE9sDxPrHZE/w-d-xo.html

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      Baka Maharaj ni dudhi chana nu shak, bhinda na ravaiya, kaju karela nu shak, em thodi recipe tuk samay ma mukishu

  • @hemangivikasgokhale9135
    @hemangivikasgokhale9135 ปีที่แล้ว

    बहु ज सरस रेसिपी....धन्यवाद
    मुठिया मारा घणी वार ब्राऊन थाय chhe... Brown talay तो शु थाय

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      लाडू थोड़ा कड़क थाय। एकदम सॉफ्ट न थाय। कोई बहु मोटो प्रोब्लम नाथी थातो

    • @hemangivikasgokhale9135
      @hemangivikasgokhale9135 ปีที่แล้ว

      धन्यवाद

  • @dipzdes2480
    @dipzdes2480 8 หลายเดือนก่อน

    Mast 👌

  • @jayswaminarayan8329
    @jayswaminarayan8329 11 หลายเดือนก่อน

    Khub saras

    • @cookingkumar
      @cookingkumar  10 หลายเดือนก่อน

      Thank you very much for liking our recipe.

  • @prabhavatipatel7248
    @prabhavatipatel7248 ปีที่แล้ว

    Khub saras Bala mahaj ni badhi vangi hoi che haje biji pan vanji mukso plzz

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      ચોક્કસ. બકા મહારાજ ને આવડતી હોય એટલી બધી જ વાનગીઓ ના વિડિયો બનાવતા રહીશું અને આપણી સમક્ષ રજુ કરતા રહીશું

  • @hemangivikasgokhale9135
    @hemangivikasgokhale9135 8 หลายเดือนก่อน

    तमारा लाडू नी Receipe एकदम परफेक्ट छे
    महाराज जी, मने 200 माणसं ना जमणवार मां केटला किलो लोट ना लाडू जोयिषे केह शो?

  • @parulhbhatt6600
    @parulhbhatt6600 2 ปีที่แล้ว +1

    વાહ સરસ ટ્રાય કરશું

    • @cookingkumar
      @cookingkumar  2 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર. બકા મહારાજ ની બધી જ રેસીપી એકદમ સરળ બને છે. બકા મહારાજ વિડિયો માં બનાવતી વખતે બધી જ ધ્યાન રાખવા જેવી ટીપ આપે છે, જેથી કોઈ ભૂલ ના થાય.

  • @nayanaluhana3786
    @nayanaluhana3786 2 ปีที่แล้ว

    Bhai waah

    • @cookingkumar
      @cookingkumar  2 ปีที่แล้ว +1

      ધન્યવાદ. તમને અમારી રેસિપી ગમી અને સમય કાઢીને કૉમેન્ટ કરી ને અમારો ઉત્સાહ વધારવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

  • @ramilapatel7118
    @ramilapatel7118 2 ปีที่แล้ว

    Fulvadi ane ladu bane best Ram Ram

    • @cookingkumar
      @cookingkumar  2 ปีที่แล้ว

      ધન્યવાદ. રામ રામ.

  • @vivekvyas3009
    @vivekvyas3009 ปีที่แล้ว

    Baka Maharaj Nana function ma (50 loko) rasoi banavi aape rajkot ma?

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      Hu puchi joish. Maharaj vadodara ma rahe che etle puchi ne kahu.

  • @latapatel1609
    @latapatel1609 2 หลายเดือนก่อน

    Gor ma ladu ma gor nu maap batavso

  • @PurohitVirender
    @PurohitVirender ปีที่แล้ว

    Methni bhaji nakhyavagar gota ni riat aapsho. Tel vadhare n shoshata pocha jalidar besanna gota

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      ચોક્ક્સ. એટલે પોચા ભજીયા ને જેમાં મરચાં કાપીને નાખીએ છીએ તે

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      વરસાદ માં જુદી જુદી જાત ના ભજીયા ચોક્કસ કરીશું

  • @sonalmandania7142
    @sonalmandania7142 2 ปีที่แล้ว +1

    Very nice 👌

    • @cookingkumar
      @cookingkumar  2 ปีที่แล้ว

      Thank you very much for liking our recipe.

  • @tarulatapatel-s7q
    @tarulatapatel-s7q ปีที่แล้ว

    VeryNice

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      Thank you very much for liking our recipe. Stay tuned for more such delicious recipes.

  • @girapatel4683
    @girapatel4683 ปีที่แล้ว

    Very.nice

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      Thank you very much for liking our recipe and for your support.

  • @foodie_aadi6753
    @foodie_aadi6753 2 ปีที่แล้ว

    Baka Maharaj ni racipy dar ravi vare chalu kari do

    • @cookingkumar
      @cookingkumar  2 ปีที่แล้ว +1

      વિચાર તો એ જ છે. પણ હમણાં એટલા બધા શૂટિંગ કરીએ એવી પરિસ્થિતિ માં નથી.

  • @Skharade555
    @Skharade555 9 หลายเดือนก่อน

    Churma ladoo kitne din tak Rehta he

    • @cookingkumar
      @cookingkumar  9 หลายเดือนก่อน

      7-8 din fridge ke bahar bhi achche rahenge. Fridge me rakhenge to 15 din tak laddu achche rehte hai.

  • @pratikn495
    @pratikn495 3 ปีที่แล้ว

    એક નંબર

  • @foodie_aadi6753
    @foodie_aadi6753 3 ปีที่แล้ว +1

    शादी वाले देसी काले चने की सब्जी बनाइए

    • @cookingkumar
      @cookingkumar  3 ปีที่แล้ว +2

      जरूर। थोड़ा समय दीजिए। आनेवाले शादी के सीजन में काफी रेसिपी बनाएंगे

  • @nehapradhan242
    @nehapradhan242 ปีที่แล้ว

    Aa baka Maharaj chhe kon, yenu modhu to batao

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      બકા મહારાજ લગ્ન માં રસોઈ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે અને ૭૦ વર્ષ ના છે. મહારાજ કેમેરા માં આવવા માટે ના પાડે છે. એમનું કહેવું છે કે ખાલી વિડિયો જ બનાવીએ. તેમ છતાં હું એમને પૂછી લઈશ અને જો એ તૈયાર થશે તો એમને પણ વિડિયો માં બતાવીશુ.

  • @Jaanpahechan
    @Jaanpahechan ปีที่แล้ว

    Mutyiya ladu mins hand job laduu ?

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      હા. ચૂરમા લાડુ ને હાથ થી જ મુઠીયા બનાવીને બનાવવા પડે.

  • @todaysspecialwithrekha
    @todaysspecialwithrekha 2 ปีที่แล้ว

    V ery nice recipe 😁

    • @cookingkumar
      @cookingkumar  2 ปีที่แล้ว

      Thank you very much Rekha ji for liking our recipe.

  • @pravinapatel3285
    @pravinapatel3285 หลายเดือนก่อน

    સુરતી છો

  • @varshapatel6018
    @varshapatel6018 2 ปีที่แล้ว

    Very nice

    • @cookingkumar
      @cookingkumar  2 ปีที่แล้ว +1

      Thank you very much Varsha ji for liking our recipe

  • @jayantibhaipatel2968
    @jayantibhaipatel2968 ปีที่แล้ว

    બકા મહારાજ નુ સરનામું અને મોબાઈલ નંબર આપશો

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      બકા મહારાજ વડોદરા માં કારેલીબાગ વિસ્તારમાં રહે છે. એમનો મોબાઈલ નંબર જો એ ઈન્ટરનેટ દ્વારા આપવા માટે તૈયાર હશે તો હું આપીશ.

  • @latapatel1609
    @latapatel1609 2 ปีที่แล้ว

    Bakaly maharaj kya raje 6

    • @cookingkumar
      @cookingkumar  2 ปีที่แล้ว

      Karelibaug area. Vadodara

  • @navdeepbhatti-wankaner358
    @navdeepbhatti-wankaner358 ปีที่แล้ว

    બકા મહારાજ ક્યાં ગામ રહે છે...કોઈ કોન્ટે્ક હોઈ તો નંબર આપજો.....

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      બકા મહારાજ વડોદરા માં રહે છે

    • @cookingkumar
      @cookingkumar  ปีที่แล้ว

      વડોદરા માં લગ્ન અથવા નાના મોટા પ્રસંગ માટે એકદમ સરસ ગુજરાતી સ્ટાઇલ નુ જમણ જોઈતું હોય તો મહારાજ ઓર્ડર થી કરે છે. એની માટે તમે અમને 8425867774 પર સંપર્ક કરી શકો છો. મહારાજ નો નંબર હું એમને પૂછ્યા પછી આપીશ.

  • @chetanpatel86
    @chetanpatel86 2 ปีที่แล้ว

    Baka maharaj pase vatana bataka tameta nu shak banavo.recipi

    • @cookingkumar
      @cookingkumar  2 ปีที่แล้ว +1

      Chokkas plan karishu.
      Next recipe Dudhpak ni mukushu.

    • @chetanpatel86
      @chetanpatel86 2 ปีที่แล้ว

      @@cookingkumar good

    • @chetanpatel86
      @chetanpatel86 2 ปีที่แล้ว

      Nice vedio oll

    • @cookingkumar
      @cookingkumar  2 ปีที่แล้ว

      @@chetanpatel86 thank you very much

  • @nancymistry9055
    @nancymistry9055 ปีที่แล้ว

    રેસિપ વધારો

  • @tejalyagnik2221
    @tejalyagnik2221 2 ปีที่แล้ว

    બધા loko daetig par utri gaya che

    • @cookingkumar
      @cookingkumar  2 ปีที่แล้ว

      એકદમ સાચ્ચી વાત. પણ આપણી પરંપરાગત ગુજરાતી વાનગીઓ ની તોલે કોઈ પણ જમણ ના આવે.

  • @sonirajan4961
    @sonirajan4961 2 หลายเดือนก่อน

    Very nice