₹2000 માં કેરી ના આંબા નીચે AC રૂમ મા રહેવાનું 3 ટાઈમ જમવાનું અને સ્વિમિંગ પૂલ નાહવાનું બધુજ આવી જાય

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 189

  • @croms780
    @croms780 ปีที่แล้ว +173

    પોતાના ગામ ના ઘર વેચી ને છોડી છોડી ને શહેર માં આવી ગયેલા માટે બરોબર છે... બાકી જેને પોતાના ગામ માં હજુ ઘર છે એમને જરૂર જ નથી આવી બધી સુવિધાઓ ની😂😂😂

  • @montushah9863
    @montushah9863 ปีที่แล้ว +14

    એક દિવસ ના એક વ્યક્તિના ૨૦૦૦ મારા પ્રમાણે વધારે કહેવાય. એકવાર જેસલમેર ના રણ માં રોજાણી રિસોર્ટ માં રોકાઈ આવજો. ખરેખર મજા ની જગ્યા અને મહેમાનગતિ છે.

  • @bhaveshpujara2485
    @bhaveshpujara2485 ปีที่แล้ว +27

    I had been to this resort...Excellent place and Excellent food... Hospitality is fantastic...Deepak bhai patel owner is very very nice person very cooperative

  • @chiragshah4038
    @chiragshah4038 ปีที่แล้ว +29

    2000 per person is bit costly. Many resorts are available at 4000 and bellow per room

  • @rajendrajoshi617
    @rajendrajoshi617 ปีที่แล้ว +10

    ખુબ સુંદર જગ્યા, ખુબ જ સારી સર્વિસ.. સર્વોત્તમ સ્વિમિંગ પુલ 👌👌👌

  • @dhruvaldalwadi5985
    @dhruvaldalwadi5985 ปีที่แล้ว +41

    2000 કેટલા દિવસ નાં ??
    એક દિવસ નાં હોય તો મોંઘું પડે
    ચોમાસા માં જ જવાય આવી જગ્યાએ 🙌

  • @akhtarhusensadikot8263
    @akhtarhusensadikot8263 8 หลายเดือนก่อน +7

    2000 રૂપિયા એક દિવસના ખૂબજ મોંઘા પડે ભાઈ. 1000 બરોબર છે. માલિક નો સ્વભાવ વિડિયો ઉપરથી સારો લાગ્યો. ❤

  • @nileshribadiya1793
    @nileshribadiya1793 ปีที่แล้ว +36

    2000rs ketla divas na se 2 divas na hoi to saru kehvai

  • @kapilpandav3852
    @kapilpandav3852 ปีที่แล้ว +2

    બહુ જ સુંદર લોકેશન છે અમે અહીં ઘણી વખત ગયા છીએ.... મેનેજર તરીકે રહેતા અમિત ભાઈ સાથે ટાઇમ પાસ કરવાની મજા કાંઈક અલગ છે....

  • @chiragrathod819
    @chiragrathod819 ปีที่แล้ว +9

    ગ્રુપમાં એક થી વધારે કપલ હોય અને રૂમ અલગ અલગ રાખેલા હોય તો ગમે ત્યારે એક કપલ રૂમ ખાલી કરી દયો અમારે બીજાને આપવાનો છે એમ કહીને ખાલી કરાવેલ આવો અનુભવ થયેલ એટલે ચોખવટ પાડવી. બાકી જમવાનું સરસ હતું.

  • @ksprajapatiprajapati9477
    @ksprajapatiprajapati9477 ปีที่แล้ว +2

    very nice place.I visited there.very nice nature of diveshbhai and staff.thanks to all..

  • @preetiben1796
    @preetiben1796 ปีที่แล้ว +1

    Very nice and informative video.
    Thnx 😊

  • @kjchawda7425
    @kjchawda7425 9 หลายเดือนก่อน

    Excellent place to visit all staff place is very nice

  • @chetanambaliya342
    @chetanambaliya342 8 หลายเดือนก่อน

    Khub saras jagya mulakat Levi jose

  • @bptradinginc5383
    @bptradinginc5383 5 หลายเดือนก่อน

    Very attractive nice place to stay

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ

  • @pareshvadaviya417
    @pareshvadaviya417 8 หลายเดือนก่อน

    Last set- Sunday I visited r about 60 people group for birthday celebration enjoyed very much

  • @sarlamodi2052
    @sarlamodi2052 ปีที่แล้ว +6

    2000 કેટલા દિવસ ના એક ના બે હજાર
    વધારે છે

  • @Mr_NP5482
    @Mr_NP5482 7 หลายเดือนก่อน +1

    હું ગયો સુ બવ મસ્ત સે resot bav maja આવી ❤❤

  • @morlipatel
    @morlipatel 8 หลายเดือนก่อน

    So beautiful place 🥰

  • @mehulshah3711
    @mehulshah3711 ปีที่แล้ว +4

    We always stay at this resort whenever at Gir, best place to stay and best food

  • @rajendrajoshi617
    @rajendrajoshi617 ปีที่แล้ว +1

    Excellent place, excellent food and great hospitality.. 👌👌👌👌👌

  • @mukeshlata1
    @mukeshlata1 ปีที่แล้ว +1

    nice,,,javu padse

  • @jignesh1973
    @jignesh1973 ปีที่แล้ว +3

    એકદમ સારી ફોટાગ્રાફી સાથેનુ સુંદર રીતે આપની રજુઆત કરી છે તથા આ ફાર્મહાઉસ ના ઓનર ની એડવાન્સ મા પૈસા માગતા નથી આવો સ્વભાવ ખરેખર એક નિસ્વાર્થ, નિષ્ઠાવાન આપણું પોતાનું લાગે એવો અનુભવ કરાવી શકે છે જે વિક એન્ડ પરિવાર , સ્નેહી સાથે એક બે દિવસ માટે રિલેકશન તથા સૌને માટે આનંદદાયક બની શકે તેમ છે હુ નજીક ના ભવિષ્યમાં પરિવાર સાથે રજાઓ ગાળવા આવીશ...જયશ્રી કૃષ્ણ 🙏

  • @KamleshPatel-qh6hr
    @KamleshPatel-qh6hr ปีที่แล้ว +2

    There is a very beautiful mango farm

  • @Teacher-c7n
    @Teacher-c7n ปีที่แล้ว +3

    Per person 2000 monghu pde thodu aetle 500 hoy to saru pde

  • @amritakaur549
    @amritakaur549 9 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર

  • @DipteeMGosai
    @DipteeMGosai ปีที่แล้ว

    Khuabaj saras...
    Tame aa badhu jalvi rakhyu e pan Bahu saras vaat 6e

  • @vishnuthakor5976
    @vishnuthakor5976 ปีที่แล้ว

    1 number જગ્યા છે

  • @dilipsinhjadav6716
    @dilipsinhjadav6716 ปีที่แล้ว +1

    વાહ ભાઈ વાહ

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 ปีที่แล้ว +4

    અમારા ગામડામાં તો બધુ ચોખ્ખું મળે એટલે અમારા માટે નવુ નથી 🙏

  • @hariparmar5582
    @hariparmar5582 ปีที่แล้ว

    Jordar 🙏🙏🙏🙏

  • @pankajkanuga5694
    @pankajkanuga5694 ปีที่แล้ว +5

    Excellent place with Natural Atmostpiear available in very very reasonable price.
    Congratulation to the owner for devoleping a beautiful place.

  • @MrSandipthakor
    @MrSandipthakor ปีที่แล้ว +2

    Good one , will visit once...

  • @kolichinabhai
    @kolichinabhai ปีที่แล้ว +5

    PRAKRUTI NI MAJA J ALAG CHEE JORDAR RISORT CHEE👏❤️MULAKAT LEVA JEVI ,FAKT 2000 MA VAH bhai Vahh 👏❤️🔥♥️

  • @amritakaur549
    @amritakaur549 9 หลายเดือนก่อน

    બહુ જ સરસ

  • @govindmevada6085
    @govindmevada6085 ปีที่แล้ว +4

    For two thousand rupees, howmany days are included in this fun tour?

  • @joshichetanmukund4885
    @joshichetanmukund4885 ปีที่แล้ว +10

    બહુ સરસ લાગે છે રિસોર્ટ તો, વીડિયો નો શ્રેષ્ઠ પાર્ટ "મજા આવે તો પૈસા દેવા,એડવાન્સ માંગતા નથી" આવો નિર્મોહ મેં માત્ર મારા સૌરાષ્ટ્ર માં જોયો. જલ્દી વિઝીટ કરીશ આ રિસોર્ટ.

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 ปีที่แล้ว +1

    જય હિન્દજયભારત

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 ปีที่แล้ว +1

    જય હિન્દ જય ભારત

  • @vishalmystatus8024
    @vishalmystatus8024 ปีที่แล้ว +1

    આ બધું સિટી વારા માટે છે ભાઈ બાકી ગામડા ની લાઇફ બારેમાસ આવી જ હોય છે😂

  • @piyushchavdagirwildlife4545
    @piyushchavdagirwildlife4545 ปีที่แล้ว +1

    Sasan gir aavine aamari pan mulakaat
    Lyo sir

  • @sarojsonwadiwala893
    @sarojsonwadiwala893 ปีที่แล้ว +3

    Aek divas na 2000rupiya kepar parson te lakhi janavasho

  • @poonampandya2190
    @poonampandya2190 ปีที่แล้ว +4

    Wah anand Bhai 👌👏👏❤ 😍

  • @rohitkalola5809
    @rohitkalola5809 8 หลายเดือนก่อน

    Vo milega kya....for jents

  • @nilaumraliya8373
    @nilaumraliya8373 ปีที่แล้ว +3

    ખુબ સરસ.જરુર આવીશું.

  • @bhaveshkalaria8384
    @bhaveshkalaria8384 ปีที่แล้ว

    Ame aa video joi ne ...plan kariye che

  • @riskywisky4087
    @riskywisky4087 ปีที่แล้ว +2

    Wah khub j saras 👌

  • @afiataylor7452
    @afiataylor7452 ปีที่แล้ว +2

    Thanks a lot for this important information

  • @kalpesh333patel8
    @kalpesh333patel8 ปีที่แล้ว +1

    Anandbhai loko e vakhat gir no vacation no labh levo joie aa location safari park devaliya sasan thi khub najik che Rajkot & Junagadh thi Sasan aava mate GSRTC ni direct bus pan male che & diu & Tulshishyam pan aahi thi farva ma najik che jp tame prakruti lover hoi to j maja aavase

  • @vishalthummar7263
    @vishalthummar7263 ปีที่แล้ว

    Very nice place

  • @mathurbhanushali6912
    @mathurbhanushali6912 10 หลายเดือนก่อน

    धन्यवाद सुपर नमस्ते

  • @ajaypujara382
    @ajaypujara382 ปีที่แล้ว +3

    Anandbhai super food and place

  • @kiritlovesodha5914
    @kiritlovesodha5914 ปีที่แล้ว +5

    અમારા ગામ મા આવજો બધું જ ર્ફિ મળશે .

  • @umeshpancholi1350
    @umeshpancholi1350 ปีที่แล้ว +3

    🎉🎉🎉🎉 Very Good Location 👍👍👍👍

  • @bhavinpatelbk4938
    @bhavinpatelbk4938 ปีที่แล้ว

    ❤ from malborn

  • @rakeshkapoor4545
    @rakeshkapoor4545 ปีที่แล้ว +6

    Great initiative. 🎉

  • @PiyushkumarPandya
    @PiyushkumarPandya 10 หลายเดือนก่อน

    How to come from Vadodara

  • @DKK5532
    @DKK5532 ปีที่แล้ว +1

    Payment maja ave to devani and keri todva ma 500 no dand. 👍

  • @harshadgoswami525
    @harshadgoswami525 ปีที่แล้ว +2

    ખુબ સરસ માહિતી

  • @sanjaygorasiya305
    @sanjaygorasiya305 ปีที่แล้ว +2

    2000 per person for 1 day only.... comment ma puchha puchh no thata hve... bit costly.... 1000 hova joiye... aabhar..

  • @deeprajput7404
    @deeprajput7404 ปีที่แล้ว +3

    2000 per person k per room??

  • @himanshugor2943
    @himanshugor2943 ปีที่แล้ว +2

    Anand bhai sugar video 👌

  • @pankajbariya9436
    @pankajbariya9436 ปีที่แล้ว

    2000 ruppiya ma Keri Na anba Nich besi Keri khavani Vlog joi ne maza aavi gay

  • @nimeshpatel8750
    @nimeshpatel8750 ปีที่แล้ว

    મસ્ત વિડિયો છે

  • @laljibhaipatel5190
    @laljibhaipatel5190 ปีที่แล้ว +12

    What time it is check in & check out? Price per person for one day?

  • @karimarab8103
    @karimarab8103 ปีที่แล้ว +4

    Couple sathe bachha hoi to

  • @PiyushkumarPandya
    @PiyushkumarPandya 10 หลายเดือนก่อน

    Sir,Jai Bhagwan, How to come from Vadodara,

  • @ritapathak791
    @ritapathak791 ปีที่แล้ว

    Super 👌👌👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @nilasoni7229
    @nilasoni7229 ปีที่แล้ว

    very nice ..i like this place...but..2000 rupess ek divas na...clear kaho...please

  • @alinawaznanjee2231
    @alinawaznanjee2231 ปีที่แล้ว +1

    સફારી નું adjustment એટલે સુ સેટિંગ કરી આપે એમ

  • @nilusrasoi
    @nilusrasoi ปีที่แล้ว

    Bahuj saras place che , super...thanks for sharing

  • @rahulmakwana2695
    @rahulmakwana2695 8 หลายเดือนก่อน

    Super deluxe manas matej che bhai
    Nicha manas mate nathi 😅

  • @kavitadhanani9042
    @kavitadhanani9042 ปีที่แล้ว +1

    Very nice I will visit for sure

  • @bhanwarsinghchundawat8716
    @bhanwarsinghchundawat8716 ปีที่แล้ว

    Very nice. congrats. 🎉🎉🎉🎉🎉🎉 from Bhanwar singh Chundawat Ahmedabad

  • @mahendrakodavala286
    @mahendrakodavala286 ปีที่แล้ว

    Super boliya sir

  • @hirabenparmar9232
    @hirabenparmar9232 ปีที่แล้ว

    Ratri rokan saathe chhe ke alag,1 divas etle 1 ratri shathe.

  • @kutbudinbootwala6816
    @kutbudinbootwala6816 ปีที่แล้ว +4

    For 2000 per person per day? Or how much day? Packages

  • @dilbavarva
    @dilbavarva 9 หลายเดือนก่อน

    Balko no ret ketalo?

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 ปีที่แล้ว

    Ha moj bhai

  • @nothing-zd9kk
    @nothing-zd9kk ปีที่แล้ว +2

    મોંઘુ કેવાય....

  • @GeetaGandhi-zl9nl
    @GeetaGandhi-zl9nl ปีที่แล้ว

    Very nice video👌

  • @kinnarigandhi1412
    @kinnarigandhi1412 ปีที่แล้ว +1

    Very nice we will try to visit the resort

  • @nileshribadiya1793
    @nileshribadiya1793 ปีที่แล้ว

    Marriage mate best jagya se aa

  • @sadariyadharmesh7073
    @sadariyadharmesh7073 ปีที่แล้ว

    Wah divyesh sheth wah

  • @Ghumakkad-2023
    @Ghumakkad-2023 ปีที่แล้ว

    Jannat na kevay bapu , swarg kevay

  • @MrAmitshahusa
    @MrAmitshahusa ปีที่แล้ว +2

    Very nice video, please make a series of different places to visit like this in Gujrat,

  • @arpanpatel822
    @arpanpatel822 ปีที่แล้ว

    Ketla vage entery karvanu??

  • @Prush65
    @Prush65 6 หลายเดือนก่อน

    2000 ek family na chhe bhai ke ek vyaktina

  • @PallaviPatel-f6l
    @PallaviPatel-f6l ปีที่แล้ว

    Anand Bhai you love your mom v much ! V great about that ! V good son you r!😊👍 Pallavi Patel from. USA 🇺🇸

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 ปีที่แล้ว +12

    Bapu tamari bolwani je style se e amne bahuj bhave ..
    Lagela rejo ..
    Jay Mogal Maa Jay Aurangzeb Dada ...
    Thanks n Love from USA 🇺🇸 💕 ...

  • @kanjibhanushalihasraj5519
    @kanjibhanushalihasraj5519 ปีที่แล้ว +1

    SARAS

  • @pareshadesara6626
    @pareshadesara6626 ปีที่แล้ว +1

    દવા વગર કેરી ઉગે છે તો બીજા કેમ છાટે છે

  • @manishjani7543
    @manishjani7543 ปีที่แล้ว

    Jordar Anand Bhai 😂

  • @narendragadhvi7726
    @narendragadhvi7726 ปีที่แล้ว

    Ratre rokava sathe 2000 Rs te janavo Bhai nhitar lutai jso

  • @girishgurnani6915
    @girishgurnani6915 ปีที่แล้ว +1

    2000 per day per person

  • @chakli88
    @chakli88 8 หลายเดือนก่อน

    2000 per person ke family price?

  • @kevinkothadiya3425
    @kevinkothadiya3425 ปีที่แล้ว +1

    Bov saru che ame loko tya enjoy kariyu tu fully

  • @dhirajlalladani4460
    @dhirajlalladani4460 ปีที่แล้ว

    Jay shree Krishna heartily congratulations to diveyes

  • @rathvakamlesh6526
    @rathvakamlesh6526 ปีที่แล้ว +1

    ❤mast kudarti vatavaran ss sir