ભક્તિપૂર્વક ગુલાબમાળાની ભક્તિ કરીએ
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- ઓક્ટોબર મહિનો ગુલાબમાળાનો મહિનો, આપણે ગુલાબમાળાની રાની #અને આપણી માતા ને આપણું ઘર, આપણી ચિંતાઓ , વ્યથાઓ , ઈચ્છાઓ , પ્રશ્નો, મુંઝવણો, સુખ, દુઃખ, આનંદ બધુજ તેને અર્પણ કરીએ. અને ભક્તિપૂર્વક ગુલાબમાળાની ભક્તિ કરીએ. માતા મારિયા આપ સર્વ ભક્ત જનોની પ્રાર્થના સાંભળે અને સ્વીકારે # એજ પ્રાર્થના અને ઈચ્છા પ્રભુને નામે માં મારિયા ની વિનંતી દ્વારા પુરી થાય આમીન.