સનાતન ધર્મ માં કોઈ પણ જગ્યા એ 33 કરોડ દેવી દેવતા ઓ ના નામ નો ઉલેખ કોઈ પણ વેદ કે ઉપનિષદ્ માં નથી પણ આપડા ગ્રંથ નું બીજી ભાષા એટલે કે સંસ્કૃત માંથી અનુવાદ કરતી વખતે જે ભૂલ થઈ તે ભૂલ ના કારણે આજે અધૂરા ઘડા છલકાઈ રહ્યા છે 33 કોટી નો અર્થ છે 33 ઉત્મ ભગવાન જેમ કે 8 વસુ 12 આદિત્ય 11 રુદ્ર અને 2 અશ્વિની કુમારો આ બધા ને ભેગા કરી ને 33 કોટી દેવતા ગણાય છે ખબર ના હોય તો ખોટી પંચાયત કરવા ના આવવું બીજી વાત દેવગતિ જાણવી હોય તો કોઈ દિવસ ભરૂચ ની મુલાકાત લો બાકી ખોટી કૉમેન્ટ માં ડંફાસ મારવી નહી જે પણ વિડ્યો બનાવું છું તે વિચારી અનુસરણ કરી અનુભવ થી બનાવું છું બાકી તમારા જેવા તો એક શબ્દ ની ભૂલ ની રાહ જોઈ ને બેઠા હોય છે બસ બીજા ને કેવી રીતે નીચો દેખાડવો એટલે મિત્ર 32 અને 33 અને 84 સિદ્ધિઓ મને ના સિખવાડ મારી ચેહર નું રોજ ટ્યુશન ચાલુ હોય છે મારી ચેહર રોજ ભણાવે છે જય ચેહર
જય માં ચેહર જય માતાજી ભુવાજી આ વીડિયો બનાવવા બદલ બહુ ધન્યવાદ તમારો ખરેખર તમે જે રીતે વીડિયો માં સમજવો છો . એ તમારી રીત બહુ સરળ અને હદય સ્પર્શી હોઈ છે તમારો ખુબ ખુબ આભાર જય માં ચેહર
ભુવાજી વિડિયો મેલ્યા રહો ૩૨ગુણ માતા ૩૬લક્ષણ પુરૂષ હોય વિક્રમ રાજા હતાં બત્રીસ પુરૂષ લક્ષણો નાની માતા ૩૬લક્ષણ ભુવાજી એ બેસતી કરી માં મેલડી માતાય નમઃ ચેહર માં ના ભુવાજી કોઇ લક્ષણ અડધી વાત કરે થોડું ભુવાજી બોલે છે ૐ શિવાય ૐ શિવાય ૐ શિવાય દરેક સમાજ ઝઘડો થયો હોય એક પેઢી માં ઝઘડો થયો હોય દરેક નેં કજીયા દોષ બતાવતાં હોય છે ❤જયશ્રી રામ રામ રામ રામ રામ રામ પાઠવું છુ માં ની આગળ થવાય અડધું ભુવાજી બોલે છે ઘણા
ભુવાજી હું મેલડી માં ની બઉ લાગી લાગી છે અને મારા ત્યાં વિહત મેલડી ફોટો પૂજન કરું છું એટલે મારા પપ્પા કે આપડે વિહત છે મેલડી નથી મને લાગે છે કે મેલડી છે તો સુકરવું જવાબ ચોક્કસ આપો🙏🙏 ભુવાજી
@@Chehar_Dham_Bharuch ભાઈ દુઃખ લગાડવા ની વાત નથી... હુ તમને નથી કેતો... હુ મારી ખુદ ની વાત કરુ છુ. . હુ ભુવો બનવાનો છુ અને લોકો મને એવા મેણા મારે છે. કે ભુવા છોકરીઓ ના આશિક હોય.. એટલે મને વિચાર આવે છે કે હુ આવો હશે
@@Chehar_Dham_Bharuch બાકી ભગવાન મે ભુવા બવ જોયા છે... 7 પેઢી નો ઈતિહાસ બોલી દે એવા ભુવા જોયા છે અને એજ ભુવા ને છોકરીઓ ના લફરા મા જેલ જાતા પણ જોયા છે... . એટલે કવ છુ ભાઈ... બાકી કોઈ ને દુઃખ લાગે એવી વાત જ મારી પાસે ના હોય
સનાતન ધર્મ માં કોઈ પણ જગ્યા એ 33 કરોડ દેવી દેવતા ઓ ના નામ નો ઉલેખ કોઈ પણ વેદ કે ઉપનિષદ્ માં નથી પણ આપડા ગ્રંથ નું બીજી ભાષા એટલે કે સંસ્કૃત માંથી અનુવાદ કરતી વખતે જે ભૂલ થઈ તે ભૂલ ના કારણે આજે અધૂરા ઘડા છલકાઈ રહ્યા છે 33 કોટી નો અર્થ છે 33 ઉત્મ ભગવાન જેમ કે 8 વસુ 12 આદિત્ય 11 રુદ્ર અને 2 અશ્વિની કુમારો આ બધા ને ભેગા કરી ને 33 કોટી દેવતા ગણાય છે ખબર ના હોય તો ખોટી પંચાયત કરવા ના આવવું બીજી વાત દેવગતિ જાણવી હોય તો કોઈ દિવસ ભરૂચ ની મુલાકાત લો બાકી ખોટી કૉમેન્ટ માં ડંફાસ મારવી નહી જે પણ વિડ્યો બનાવું છું તે વિચારી અનુસરણ કરી અનુભવ થી બનાવું છું બાકી તમારા જેવા તો એક શબ્દ ની ભૂલ ની રાહ જોઈ ને બેઠા હોય છે બસ બીજા ને કેવી રીતે નીચો દેખાડવો એટલે મિત્ર 32 અને 33 અને 84 સિદ્ધિઓ મને ના સિખવાડ મારી ચેહર નું રોજ ટ્યુશન ચાલુ હોય છે મારી ચેહર રોજ ભણાવે છે જય ચેહર
અમારા કુટુંબના બધા લોકો એ તમામ ક્ષેત્રે દેવગતી દુઃખ ના કારણે ફરીને થાકી ગયા હવે ચેહરધામ ના સેવક અમોને રસ્તો બતાવે
આવો
जय हिंगलाज मां जय मां सिकोतर जय मां चेहर मां जय गोगाजी महाराज ❤
જય ચહર મા જ્ય સતી મા અને જયહો ગુરુદેવ અમૃત ભાઈ ની ઘણુ ઘણુ સુંદર સરલ જ્ઞાન ભકિત નુઆપયુ છે. આપનો આભાર છે.
Saheb.....1...koti...ke..matla...su
1...koti...kone..kahevay....
સનાતન ધર્મ માં કોઈ પણ જગ્યા એ 33 કરોડ દેવી દેવતા ઓ ના નામ નો ઉલેખ કોઈ પણ વેદ કે ઉપનિષદ્ માં નથી પણ આપડા ગ્રંથ નું બીજી ભાષા એટલે કે સંસ્કૃત માંથી અનુવાદ કરતી વખતે જે ભૂલ થઈ તે ભૂલ ના કારણે આજે અધૂરા ઘડા છલકાઈ રહ્યા છે
33 કોટી નો અર્થ છે 33 ઉત્મ ભગવાન
જેમ કે 8 વસુ 12 આદિત્ય 11 રુદ્ર અને 2 અશ્વિની કુમારો આ બધા ને ભેગા કરી ને 33 કોટી દેવતા ગણાય છે ખબર ના હોય તો ખોટી પંચાયત કરવા ના આવવું બીજી વાત દેવગતિ જાણવી હોય તો કોઈ દિવસ ભરૂચ ની મુલાકાત લો બાકી ખોટી કૉમેન્ટ માં ડંફાસ મારવી નહી જે પણ વિડ્યો બનાવું છું તે વિચારી અનુસરણ કરી અનુભવ થી બનાવું છું બાકી તમારા જેવા તો એક શબ્દ ની ભૂલ ની રાહ જોઈ ને બેઠા હોય છે બસ બીજા ને કેવી રીતે નીચો દેખાડવો એટલે મિત્ર 32 અને 33 અને 84 સિદ્ધિઓ મને ના સિખવાડ મારી ચેહર નું રોજ ટ્યુશન ચાલુ હોય છે મારી ચેહર રોજ ભણાવે છે જય ચેહર
ખુબ જ સરસ દેવગતિ ની સમજ આપી ❤ મેલડી ના રામ 🙏
जय श्री चेहर मां ना राम राम राम राम राम भुवाजी ना राम राम राम राम राम
માવતર ચેહર માં
જય માતાજી ભુવાજી જય ચેહર માં જય સધીમા જય ગોગા મહારાજ
Jay chehar ma 💯
જય ચેહર માં. ભુવાજી હું પાટણ થી , સરસ કીધું. 🙏🙏🙏🙏
જય બુટભવાની મા જય ચેહર મા
જય ચેહર માં જય શ્રી રામ
Jay mataji
જય ચેહર મા સુરેશભાઈ ઓડ
Jaymatajibhuvaji
SOLANKI PARIVAR RAJA KULDEVI BAHUCHAR NA RAM MADI RAM
Jay goga Maharaj
Jay chehar maa
Jay mataji bhuvaji
અમે તો રાજા ચેહર માં
Pratham var mataji ave ramva
To aapade sanman kevi reete karvu
જય માં ચેહર
જય માતાજી ભુવાજી
આ વીડિયો બનાવવા બદલ બહુ ધન્યવાદ તમારો ખરેખર તમે જે રીતે વીડિયો માં સમજવો છો . એ તમારી રીત બહુ સરળ અને હદય સ્પર્શી હોઈ છે તમારો ખુબ ખુબ આભાર જય માં ચેહર
ગીર સોમનાથ
સિકોતર મેલડી
sadhi Sikotar aetle su kaya mataji kevay
ઘરની સિકોતર ભણતર ભાણલુ જાગૃત કરવી હોય તો શું કરવું જોઈએ ભુવાજી
ભુવાજી વિડિયો મેલ્યા રહો ૩૨ગુણ માતા ૩૬લક્ષણ પુરૂષ હોય વિક્રમ રાજા હતાં બત્રીસ પુરૂષ લક્ષણો નાની માતા ૩૬લક્ષણ ભુવાજી એ બેસતી કરી માં મેલડી માતાય નમઃ ચેહર માં ના ભુવાજી કોઇ લક્ષણ અડધી વાત કરે થોડું ભુવાજી બોલે છે ૐ શિવાય ૐ શિવાય ૐ શિવાય દરેક સમાજ ઝઘડો થયો હોય એક પેઢી માં ઝઘડો થયો હોય દરેક નેં કજીયા દોષ બતાવતાં હોય છે ❤જયશ્રી રામ રામ રામ રામ રામ રામ પાઠવું છુ માં ની આગળ થવાય અડધું ભુવાજી બોલે છે ઘણા
સાચી વાત છે ભાઈ
જય ગોગા બાપા જય ચેહર માં જય ધરણીધર ભગવાન
Jay mataji Jay chehar maa Jay sadhi maa Jay Goga maharaj 🙏🙌🙏🚩🚩🚩🛕🚩🚩🚩
જય ચેહર મા
🙏🙏
જય શ્રી રામ
જયજય માં ચેહર
जय मांताजी जय माँ सधी
Jay mataji Bhai mata pat par kairite bole che
Mota bhai vidyo jarur bnavjo
@prashantsuthar7317 હા
@@Chehar_Dham_Bharuch🙏
ભુવાજી હું મેલડી માં ની બઉ લાગી લાગી છે અને મારા ત્યાં વિહત મેલડી ફોટો પૂજન કરું છું એટલે મારા પપ્પા કે આપડે વિહત છે મેલડી નથી મને લાગે છે કે મેલડી છે તો સુકરવું જવાબ ચોક્કસ આપો🙏🙏 ભુવાજી
મારા ઘર જેવી તકલીફ છે ભાઈ મારા ઘરે અખત માતા છે 7 ફીટ લાબી ઊલ્ટી ઓ થતી હતી પણ ગોગા મહારાજે દુઃખ બંધ કર્યુ છે.ઘર ની છે કે બહાર ની એ નથી નકકી થતુ.
Bethak kyare hoy se
જય માતાજી !!
કોઇ મનુષ્ય ના કોઠે માતાજી કે દેવ હોય તો તેની માહિતી કઈ રીતે મળે...!!! વિડિયો દ્વારા જણાવા વિનંતી!!!
Ok
કોહવટે આવેલ માતા ને પૂજાય
jordar pujaay
@@Chehar_Dham_Bharuch સિકોતર મેલડી છે 🤩🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😌
કોથારને કેવી રેત પુજન કરવુ
રામ રામ
ભુવા ચિનારીયા હોય..... એવુ મે સાંભળુ છે 😂😂😂 હુ ખુદ ભુવો બનવાનો છુ
માપ માં ભાઈ બધા એવા ના હોય લખવા માં માપ રાખો ભુવા તે હજી જોયા નથી બાકી જે ને મળ્યો હસે તે તારા જેવા હસે જય માતાજી
@@Chehar_Dham_Bharuch ભાઈ દુઃખ લગાડવા ની વાત નથી... હુ તમને નથી કેતો... હુ મારી ખુદ ની વાત કરુ છુ.
.
હુ ભુવો બનવાનો છુ અને લોકો મને એવા મેણા મારે છે. કે ભુવા છોકરીઓ ના આશિક હોય.. એટલે મને વિચાર આવે છે કે હુ આવો હશે
@@Chehar_Dham_Bharuch બાકી ભગવાન મે ભુવા બવ જોયા છે... 7 પેઢી નો ઈતિહાસ બોલી દે એવા ભુવા જોયા છે અને એજ ભુવા ને છોકરીઓ ના લફરા મા જેલ જાતા પણ જોયા છે...
.
એટલે કવ છુ ભાઈ... બાકી કોઈ ને દુઃખ લાગે એવી વાત જ મારી પાસે ના હોય
બાકી વાત સાચી છે 100% ભુવા હોય છોકરીઓ ના આશિક... આ વાત સાચી લાગે મને
અમે તો ચેહર સિવાય દુનિયા નથી જોઈ ચેહર અમારો પ્રેમ અને ચેહર અમારો નસો
32...ka.matalb..keya
Or.....36..ke..matlab.batavo
32 છત્રીસ ની મને ખબર નથી તમને હોય તો સારું કહેવાય
.33...karod...devi.or..devtao..
Si.dha...corasi...sa...
Nijari...see...
Or..koi...devi..maheli..nahi
33...ke.matlab..aap..ko..nahi
Samaj...pavoge..
હા સાહેબ
પહેલી વાત કે 33 કરોડ નહિ પણ 33 કોટી સાહેબ પછી સમજાવવા નીકળો ઓકે
@Chehar_Dham_Bharuch 1
Saheb.....1...koti...kone...kahevay
1.....kevirite.....ganso.....1..koti....
Ketla...aakda.....aave.....tho...du..
Vicharjo....
Pasi...33....koti...no.....mahima..
Samjo.......
Jay...ma......aadhiya.sakti..
Pasi...33...koti..no..hisab...karo
Mara...vala..
સનાતન ધર્મ માં કોઈ પણ જગ્યા એ 33 કરોડ દેવી દેવતા ઓ ના નામ નો ઉલેખ કોઈ પણ વેદ કે ઉપનિષદ્ માં નથી પણ આપડા ગ્રંથ નું બીજી ભાષા એટલે કે સંસ્કૃત માંથી અનુવાદ કરતી વખતે જે ભૂલ થઈ તે ભૂલ ના કારણે આજે અધૂરા ઘડા છલકાઈ રહ્યા છે
33 કોટી નો અર્થ છે 33 ઉત્મ ભગવાન
જેમ કે 8 વસુ 12 આદિત્ય 11 રુદ્ર અને 2 અશ્વિની કુમારો આ બધા ને ભેગા કરી ને 33 કોટી દેવતા ગણાય છે ખબર ના હોય તો ખોટી પંચાયત કરવા ના આવવું બીજી વાત દેવગતિ જાણવી હોય તો કોઈ દિવસ ભરૂચ ની મુલાકાત લો બાકી ખોટી કૉમેન્ટ માં ડંફાસ મારવી નહી જે પણ વિડ્યો બનાવું છું તે વિચારી અનુસરણ કરી અનુભવ થી બનાવું છું બાકી તમારા જેવા તો એક શબ્દ ની ભૂલ ની રાહ જોઈ ને બેઠા હોય છે બસ બીજા ને કેવી રીતે નીચો દેખાડવો એટલે મિત્ર 32 અને 33 અને 84 સિદ્ધિઓ મને ના સિખવાડ મારી ચેહર નું રોજ ટ્યુશન ચાલુ હોય છે મારી ચેહર રોજ ભણાવે છે જય ચેહર
Jay chehar ma
જય ચેહર માં 🙏🙏
Jay chehar ma