C R Patilનો આભાર માનતા Ambarish Derનો ભાજપમાં જવાનો પ્લાન સાંભળો! હાર્યા પછી પણ ચર્ચામાં રહેનાર નેતા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 263

  • @raviahir7997
    @raviahir7997 10 หลายเดือนก่อน +65

    ગુજરાત ના તમામ ધારાસભ્યો અને સાંસદો માંથી એક અલગ તરી આવતું વ્યક્તિત્વ એટલે
    અંબરીશ ભાઈ ડેર..❤❤❤

    • @ahirgaming4530
      @ahirgaming4530 10 หลายเดือนก่อน

      પ્રામાણિક અને સારા નેતા હોય તો હારીયા કેમ??
      જવાબ : kem k loko mane se k bjp hindu party se ane congress muslim party se.ane a sachhu j se tamne khabar na hoy to thodu jani lejo k 1 - 1 divas ma 4-4 lakh loko Muslim ma convet kone karya?desh na anek katka karva vala kon hata?bharat no addho bhag China ne kone aapyo?pakistan ne alag kone karyu.ane khas sardar patel ji ne 15 mathi 12 vote madya hata to kem pm na banavama aavya? Hu khud ahir chhu amreli thi nathi hot to pan hu 100 vakhat vicharat vote aapta pehla.desh thi upar kai na hoy sake.devanshi ben tamne pan khas kevanu k aaj bhanela ane etihas vachela yuvano betha chhe jati atle badhi matter nathi karti.jay murlidhar maharaj 🚩

    • @sherasiyaPrakash
      @sherasiyaPrakash 10 หลายเดือนก่อน +1

      મશીન ના હિસાબે ભાઈઓ બહેનો

    • @r.s.chande4490
      @r.s.chande4490 10 หลายเดือนก่อน

    • @arshibhaisolanki8704
      @arshibhaisolanki8704 9 หลายเดือนก่อน

      ​​@@ahirgaming4530હારવાનું કારણ કોંગ્રેસ સતા ભાજપની છે આવું વ્યક્તિતવ ભાજપ વાળા ગોતતા આવે છે

  • @parmarjignyaben4023
    @parmarjignyaben4023 10 หลายเดือนก่อน +70

    'નિર્ણય અંબરીશ ડેર નો હતો ' આ વાક્ય ઘણું કહી જાય છે

  • @Eklohiyaahir4812
    @Eklohiyaahir4812 10 หลายเดือนก่อน +50

    ચૂંટણી હારવા છતાં પણ તેમના મત વિસ્તાર ના લોકો ની તેમને ચિંતા છે ખરેખર સાચા નેતા ની આ ઓળખ છે આવા સમાજ સેવક જયારે હારે ત્યારે ખુબ દુઃખ લાગે છે પણ સિંહ જયારે એક ડગલું પાછળ ખસે તયારે એ એક વિશાળ છલાગ ની તૈયારી કરે છે અમરીશ ભાઈ ડેર (આહિર )ભવિષ્ય ખુબ પ્રગતિ કરશે એવી શુભકામના

    • @bharatpunadiya7098
      @bharatpunadiya7098 10 หลายเดือนก่อน +1

      Chutni hatya kem?

    • @BNR946
      @BNR946 10 หลายเดือนก่อน

      ​@@bharatpunadiya7098જાતિવાદના લીધે.

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 10 หลายเดือนก่อน +1

      Etla j prabhavsadi imaandar mahan neta chutni kevi rite hari gaya?

    • @BNR946
      @BNR946 10 หลายเดือนก่อน

      @@Nature-Lover5788 મોટાભાઈ સમગ્ર વિશ્વમાં પ્રભાવશાળી, ઈમાનદાર અને મહાન નેતાઓ પણ ચૂંટણીઓ હારી ગયા છે તેના ભૂતકાળમાં અનેક દાખલાઓ છે.ચૂંટણી માત્ર ઈમાનદારીથી નથી જીતાતી આપણી પ્રજા એટલી બધી પરિપક્વ નથી બની કે તે માત્ર ઉમેદવારને જોઈને જ મત આપે. ઘણા ધર્મને જોઈને આપે, પક્ષોના આંધળા સમર્થકો પક્ષને જોઈને આપે ઘણા નાસ્તા અને પૈસા લઈને આપે. આવા હજુ પણ ઘણા કારણો છે. લાગે છે તમારે રાજકીય જ્ઞાન વધારવાની જરૂર છે.

    • @maheshdhanji7476
      @maheshdhanji7476 10 หลายเดือนก่อน +1

      Amrish der sacho aahir chhe lalach ma aa na aave

  • @raviram1901
    @raviram1901 10 หลายเดือนก่อน +22

    અમરીશ ભાઈ આવતા અમરેલી જિલ્લાના સાંસદ થાઈ એવી શુભકામના સાથે તેનું કામ હર હંમેશ ને માટે યોગ્ય જ હોઈ તે ભાવના

  • @tarundangar4244
    @tarundangar4244 10 หลายเดือนก่อน +19

    કોઈ વિડિયો 1 મિનીટ ના જોવ પણ અમરીશ ભાઈ હોય એટલે 1 કલાક પણ ઓછી લાગે big fan big bro.....

  • @jagdishmalivad119
    @jagdishmalivad119 10 หลายเดือนก่อน +18

    આજ સુધીમાં ગુજરાત મા જેટલાં પણ નેતા ના ઇન્ટરવ્યૂ જોયું પણ ખરેખર આ એકજ નેતા એવા છે કે બધીજ બાબત મા શાંત અને સ્પષ્ટ વક્તા છે જે બોલે છે એ સ્પષ્ટ બોલે છે.

  • @parmarkiran5972
    @parmarkiran5972 10 หลายเดือนก่อน +45

    અમરીશ ભાઈ જેવા પ્રમાણિક નેતા ની ગુજરાત ને જરૂર છે 🙏

  • @parmarkiran5972
    @parmarkiran5972 10 หลายเดือนก่อน +40

    અમરીશ ભાઈ નું વ્યક્તિત્વ ખૂબ સારૂ છે અને તેમનુ કામ પણ ખૂબ સરસ છે અમરીશ ભાઈ જેવા નેતા મળવા મુશ્કેલ છે અને તેમની કામગીરી ને પણ બિરદાવું છું તેઓ પ્રમાણિક છે અને આવનારી વિધાનસભાની ચૂંટણી જીતે તેવી શુભકામના 🙏

    • @makawanakuldip8840
      @makawanakuldip8840 10 หลายเดือนก่อน

      શબરી ભાઈસાવજ છે,નેતાતોઅબરીશભાઇડેર

    • @makawanakuldip8840
      @makawanakuldip8840 10 หลายเดือนก่อน

      સાબાસ,સાવજ

  • @vishal_.1777
    @vishal_.1777 10 หลายเดือนก่อน +24

    આવા લોકો હારે ત્યારે આ દેશ હારી જાય છે💔🇮🇳🙏

  • @user-tw9st1it4l
    @user-tw9st1it4l 10 หลายเดือนก่อน +11

    આવા મરદ માણસો જોવે વિધાનસભા મા વાહ ભાઈ વાહ આવા જનતા ને હમેશા સાથે રહે .,👍👍

  • @vivekder7160
    @vivekder7160 10 หลายเดือนก่อน +16

    અંબરીશભાઈ તમે અમારા આદર્શ છો. તમે આમારું સ્વાભિમાન છો . જય હિન્દ. જય દ્વારકાધીશ

  • @ikbalraj8986
    @ikbalraj8986 10 หลายเดือนก่อน +13

    ડેર તો ડેર છે... રાજુલા તાલુકામાં તેમજ શહેર મા લોકો માટે ના અનેક કાર્ય કરયા છે-કોરોના હોય કે પછી વાવાઝોડું (માનવતા નુ બીજુ નામ એટલે અંબરિશ ભાઇ ડેર)

  • @AHIR-HARDIK.
    @AHIR-HARDIK. 10 หลายเดือนก่อน +11

    આહીર સમાજ નું ગૌરવ અંબરીશ ડેર 🎉

  • @mahendrabhaichaudhari7867
    @mahendrabhaichaudhari7867 10 หลายเดือนก่อน +30

    અંબરિશભાઈ ડેર ખુબ જ સારાં અને પ્રામાણિક નેતા છે.તેમને અને તેમના માતા પિતા ને ખુબ ખુબ અભિનંદન.

  • @mayatahir7561
    @mayatahir7561 10 หลายเดือนก่อน

    ડેર સાહેબ ખૂબ સારા અને પ્રમાણિક નેતા છે, ધન્ય ધરા જયા રતન મળ્યા, અમૂલ્ય છે સાસવવું જોઈ.🙏

  • @hareshbhataniofficial
    @hareshbhataniofficial 10 หลายเดือนก่อน +22

    અંબરીશ મામા જેવા નેતા અને સત પુરુષ ની આખા ગુજરાત મા જરૂર છે.

    • @maheshbhaipatel-tq2ij
      @maheshbhaipatel-tq2ij 10 หลายเดือนก่อน

      અરે એ ભાઈ આ નેતા કોંગ્રેસ ના હોય તો નાલાયક બેશરમ બદમાશ હત્યારાઓ લૂંટારૃઓ હવસખોર સત્તાખોર જુઠલર ફેંકુચંદ તડીપાર ગુંડાઓ હત્યારાઓ જેવા બિલકુલ જુઠા જ નહિ બિલકુલ ખોટા જ નેતાગીરી કરવા નીકળી પડેલા નીચ્ચ હલકટ લુખ્ખા ઓ જેવા જનતા ની બરબાદી કરનારા હોવા ની જાણ હોવા છતાં જુઠા ભગવા બેશરમ બદમાશ હત્યારાઓ લૂંટારૃઓ હવસખોરો અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓ હલકટ નીચ્ચ ગુંડાઓ બેશરમ બદમાશ સત્તાખોરો સાથે જોડાવા ની ફક્ત અફવા જુઠા જુઠલર ફેંકુચંદ બેશરમ બદમાશ સત્તાખોર ભગવા ના જ ઈશારે સત્તા હાથમાંથી સરકી જતી બચાવવા ના જુઠાણા રૂપે અને ભારત ના લોકો ને માઈન્ડ વોશ કરી બેવકૂફો ની જમાત મા વધારો કરી સત્તા જકડી રાખવા ની જ 2013-14 જેવી રાજ રમત હરામખોર બેઇમાન નાલાયક બેશરમ બદમાશ સત્તાખોર જુઠા કરી રહેલ છે કે નહિં?

    • @ahirgaming4530
      @ahirgaming4530 10 หลายเดือนก่อน

      @@maheshbhaipatel-tq2ijmind wosh to tamaru se me joy lidhu

    • @ahirgaming4530
      @ahirgaming4530 10 หลายเดือนก่อน +1

      @@maheshbhaipatel-tq2ij પ્રામાણિક અને સારા નેતા હોય તો હારીયા કેમ??
      જવાબ : kem k loko mane se k bjp hindu party se ane congress muslim party se.ane a sachhu j se tamne khabar na hoy to thodu jani lejo k 1 - 1 divas ma 4-4 lakh loko Muslim ma convet kone karya?desh na anek katka karva vala kon hata?bharat no addho bhag China ne kone aapyo?pakistan ne alag kone karyu.ane khas sardar patel ji ne 15 mathi 12 vote madya hata to kem pm na banavama aavya? Hu khud ahir chhu amreli thi nathi hot to pan hu 100 vakhat vicharat vote aapta pehla.desh thi upar kai na hoy sake.devanshi ben tamne pan khas kevanu k aaj bhanela ane etihas vachela yuvano betha chhe jati atle badhi matter nathi karti.jay murlidhar maharaj 🚩

    • @ahirgaming4530
      @ahirgaming4530 10 หลายเดือนก่อน

      @@maheshbhaipatel-tq2ijaa badhana javab jarur thi aapjo

  • @dangarsuresh4114
    @dangarsuresh4114 10 หลายเดือนก่อน +12

    Gret leader che🎉🎉

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 10 หลายเดือนก่อน +25

    એક અડીખમ વ્યક્તિત્વ છે ડેર આપણે વિધાનસભા માં એની રજૂઆતો જોઈ છે

  • @maheshpadheriyarabari277
    @maheshpadheriyarabari277 10 หลายเดือนก่อน +2

    I suppot ambrishbhai der હા હાવજ

  • @Pbgiyad-pw9mn
    @Pbgiyad-pw9mn 10 หลายเดือนก่อน +9

    અંબરીશભાઈ કહે તે અમુલીના ગઢવી જેનુ નામ છે નનકુભાઈ ગિયડ (ગઢવી) જેની મુલાકાત લેવા જેવી ગામ-અમુલી તા-રાજુલા (અમરેલી)

  • @girishgadhavi3366
    @girishgadhavi3366 10 หลายเดือนก่อน +2

    વીર આહિરની ધીરને ધન્ય છે
    હંમેશા પારકાં દુ:ખ હરતાં.

  • @user-bh8bk5fk7i
    @user-bh8bk5fk7i 10 หลายเดือนก่อน +4

    મારા તાલુકા ના પૂર્વ ધારા સભ્ય છે. અમરીશભાઈ ડેર 😊😊😊👍👍

  • @mirajahir8794
    @mirajahir8794 10 หลายเดือนก่อน +3

    Ambrish bhai khub abhar ; u prooved blood .🎉.

  • @yashsepy
    @yashsepy 10 หลายเดือนก่อน +9

    this man should be in power...

  • @ahirviram3614
    @ahirviram3614 10 หลายเดือนก่อน +2

    સારા સભ્ય અમરીશભાઈ ડેર

  • @MRPatel-xf3uv
    @MRPatel-xf3uv 10 หลายเดือนก่อน +2

    Nice interview. With Nice personality. I have not seen. He talks nicely. He answered in very good manner. I salute this person. God bless him.

  • @vishsilky
    @vishsilky 10 หลายเดือนก่อน +3

    ગુજરાત કોંગ્રેસ મુક્ત થશે પણ ભારત બીજેપી મુક્ત થવા જઈ રહ્યું છે.

  • @dharmeshrami8365
    @dharmeshrami8365 10 หลายเดือนก่อน +2

    ગમે તે પક્ષ ના હોય પણ માણસ તો વ્યવસ્થિત લાગે છે, ખરેખર અવાજ માણસો ની આજ ના રાજકારણ માં જરૂર છે...

  • @VANRAJ11111
    @VANRAJ11111 10 หลายเดือนก่อน +3

    "વાહ ડેર વાહ" ❤

  • @PD-RADHANPUR
    @PD-RADHANPUR 10 หลายเดือนก่อน +1

    Wahh Sir ✌,JAY Dwarkesh🙏

  • @moj2379
    @moj2379 10 หลายเดือนก่อน +13

    વાહ ડેર સાહેબ ખૂબ સરસ

  • @asifajmeri8859
    @asifajmeri8859 10 หลายเดือนก่อน +3

    ડેર સાહેબ ની વાતોમાં જે શબ્દો ની પસંદગી છે એનો કોઈ મુકાબલો જ નથી...આટલી પ્રમાણિક અને સકારાત્મક વાતો આપ જ કરી શકો છો..

  • @ahirsamat3865
    @ahirsamat3865 10 หลายเดือนก่อน +5

    Great man🙌👑

  • @habibkjuneja6014
    @habibkjuneja6014 10 หลายเดือนก่อน +1

    વાહ અમરીસભાઈ સાવજ સેહો

  • @user-sz8ry5ii1q
    @user-sz8ry5ii1q 10 หลายเดือนก่อน +1

    Amarishbhai tame khub samajdar chho congres ne tamari jarur chhe dhiraj rakhajo sindhiya ne najar same rakhajo bjp no ant najik chhe

  • @jay.shree_ramji
    @jay.shree_ramji 7 หลายเดือนก่อน

    અબરીષભાઈ ની જય હો

  • @laljiahir6650
    @laljiahir6650 10 หลายเดือนก่อน +1

    અમરીશ ભાઈ એક મહાન વ્યક્તિ છે

  • @bharatsinhgohil9242
    @bharatsinhgohil9242 10 หลายเดือนก่อน +2

    દરેક રાજકારણ ની વ્યક્તિએ આ જુવો પડે

  • @khodu.Ahirrr
    @khodu.Ahirrr 10 หลายเดือนก่อน +5

    હા ડેર હા❤

  • @MukeshParmar-oj9lf
    @MukeshParmar-oj9lf 10 หลายเดือนก่อน +2

    Ha maru congress ha

  • @harshadgadhavi445
    @harshadgadhavi445 10 หลายเดือนก่อน +9

    આયર. ઓરીજનલન હોય. ગદારી. નો. કરે. ઓરીજનલ

    • @ahirgaming4530
      @ahirgaming4530 10 หลายเดือนก่อน

      Tamari vat sachhi bhanu bha pan adharm no sath deva vada nu su thayu hatu a aapne mahabharat ma joyu.ane congress aj se.bjp ma jay to saru j chhe ane jase pan jojo.haji ak message lakhu chhu a vach jo.

    • @ahirgaming4530
      @ahirgaming4530 10 หลายเดือนก่อน

      પ્રામાણિક અને સારા નેતા હોય તો હારીયા કેમ??
      જવાબ : kem k loko mane se k bjp hindu party se ane congress muslim party se.ane a sachhu j se tamne khabar na hoy to thodu jani lejo k 1 - 1 divas ma 4-4 lakh loko Muslim ma convet kone karya?desh na anek katka karva vala kon hata?bharat no addho bhag China ne kone aapyo?pakistan ne alag kone karyu.ane khas sardar patel ji ne 15 mathi 12 vote madya hata to kem pm na banavama aavya? Hu khud ahir chhu amreli thi nathi hot to pan hu 100 vakhat vicharat vote aapta pehla.desh thi upar kai na hoy sake.devanshi ben tamne pan khas kevanu k aaj bhanela ane etihas vachela yuvano betha chhe jati atle badhi matter nathi karti.jay murlidhar maharaj 🚩

    • @chuahanshyam314
      @chuahanshyam314 9 หลายเดือนก่อน

      માયાભાઈ આહીર નું શું કહેવું તમારે જે કોંગ્રેસ નો પ્રચાર કરતાં હતાં આજે ભાજપમાં છે તે આહિર જ છે ભાઈ રાજકારણ વાળા નાત જાત નથી જોતા મતદાર જોવે છે 🙏

  • @umagohil5927
    @umagohil5927 10 หลายเดือนก่อน +10

    પરાજય પછી પણ જીત સમાન છોડાતી છાપ એટલે અંબરીશ ડેર...

    • @vivekder7160
      @vivekder7160 10 หลายเดือนก่อน

      ૧૦૦% સાચી વાત

  • @asifjadeja3063
    @asifjadeja3063 10 หลายเดือนก่อน +1

    વાહ અમરીશભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @shriJogmaya
    @shriJogmaya 10 หลายเดือนก่อน +2

    Proud of you Amrishbhai

  • @jatinamin6755
    @jatinamin6755 10 หลายเดือนก่อน +3

    અમરેશ ભાઈ ભવિષ્યના રાજકારણની પરિસ્થિતિ સમજે છે ભાજપ નું શું ભવિષ્ય છે ભાજપ નું જાજુ ભવિષ્ય છે જ નહીં

    • @ahirgaming4530
      @ahirgaming4530 10 หลายเดือนก่อน

      પ્રામાણિક અને સારા નેતા હોય તો હારીયા કેમ??
      જવાબ : kem k loko mane se k bjp hindu party se ane congress muslim party se.ane a sachhu j se tamne khabar na hoy to thodu jani lejo k 1 - 1 divas ma 4-4 lakh loko Muslim ma convet kone karya?desh na anek katka karva vala kon hata?bharat no addho bhag China ne kone aapyo?pakistan ne alag kone karyu.ane khas sardar patel ji ne 15 mathi 12 vote madya hata to kem pm na banavama aavya? Hu khud ahir chhu amreli thi nathi hot to pan hu 100 vakhat vicharat vote aapta pehla.desh thi upar kai na hoy sake.devanshi ben tamne pan khas kevanu k aaj bhanela ane etihas vachela yuvano betha chhe jati atle badhi matter nathi karti.jay murlidhar maharaj 🚩

  • @ahirhimatkalsriya
    @ahirhimatkalsriya 10 หลายเดือนก่อน +2

    Wah savaj

  • @dharmeshparmar3972
    @dharmeshparmar3972 10 หลายเดือนก่อน +2

    અમરીશભાઈ અને દેવાંશીબેન બંને મારાં ફેવરિટ વ્યક્તિ એક સાથે જોયા મારાં માટે તો વર્લ્ડ કપ જીતવા જેવું છે

  • @khodu.Ahirrr
    @khodu.Ahirrr 10 หลายเดือนก่อน +8

    Next CM face of Gujarat ❤

  • @harsh-jz4jy
    @harsh-jz4jy 10 หลายเดือนก่อน +3

    સેવાદળ ચાલુ કરો કોંગ્રેસ વાળા ભાઈ ઓ

  • @aminbhaigaurani5346
    @aminbhaigaurani5346 10 หลายเดือนก่อน +1

    ખુબ સરસ

  • @VaghB
    @VaghB 10 หลายเดือนก่อน +1

    જય હો અમરીશભાઈ ડેર

  • @LalajiDodiya-dq1oc
    @LalajiDodiya-dq1oc 9 หลายเดือนก่อน

    અમરીશભાઈ ડેર ખૂબ પ્રમાણિકતા છે હર સમયે જનતા નો સાથ જ મળ્યો છે ખૂબ સરસ

  • @chavdapravinbhai3199
    @chavdapravinbhai3199 10 หลายเดือนก่อน +1

    ખુબ આભર અમરીશભાઇ

  • @mohsinsumara2127
    @mohsinsumara2127 10 หลายเดือนก่อน +1

    What a Great Personality

  • @chavdanaran749
    @chavdanaran749 10 หลายเดือนก่อน +1

    Jay thakar Bhai 🎉🎉🎉❤❤❤

  • @sanjaygol6829
    @sanjaygol6829 10 หลายเดือนก่อน +1

    આવા નેતા ની ખરેખર રાજકારણ મા જરૂર છે પછી કોઈ પણ પાર્ટી મા હોય

  • @RameshPatel-tr8fg
    @RameshPatel-tr8fg 10 หลายเดือนก่อน +3

    Excellent

  • @ashvinsangani5829
    @ashvinsangani5829 10 หลายเดือนก่อน +1

    Popular leader in Congress party

  • @sentaeducation4380
    @sentaeducation4380 10 หลายเดือนก่อน +1

    જોરદાર,અમરીશભાઈ...

  • @vaghnaja7678
    @vaghnaja7678 10 หลายเดือนก่อน +3

    ડેર જેવા નેતા વિધાનસભા માહોય તો ઘણુ સારુથાય ગરીબમાણસોના ના મુદા હોય કે યુવાનો ના મુદા હોય રાજુલા વિસ્તારમાં ગરીબ માણસોના બાળકોની ફી પણ અમરીશભાઈ સુકવે છે આથી સુ બિજુ કરીશકે ઘણીબધી સેવા પુરી પાડેછે રાજુલામા "મહાત્મા ગાંધી આરોગ્ય હોસ્પિટલ પણ બનીરહયુ છે ટુક સમયમા વિસ્તારના દદિ ઓને લાભ મળછે ખુબ સારુ કરી રહયા છે

  • @nikunjjani9195
    @nikunjjani9195 10 หลายเดือนก่อน +3

    No matter he win or lose i always admire him a lot he's gem person

  • @saidasamat8362
    @saidasamat8362 10 หลายเดือนก่อน +2

    મર્દ આયર હો જુકે નય

  • @AD-HISTORY
    @AD-HISTORY 10 หลายเดือนก่อน +2

    અમરીશ ભાઈ હાવજ છે

  • @chavdanaran749
    @chavdanaran749 10 หลายเดือนก่อน +1

    Jay davarkadhis 🎉🎉❤❤❤❤

  • @pravinvagadiya5075
    @pravinvagadiya5075 10 หลายเดือนก่อน +1

    ખુબ સરસ અમરીશભાઈ❤

  • @જગદીશપટેલ-ઘ8ખ
    @જગદીશપટેલ-ઘ8ખ 10 หลายเดือนก่อน

    અમરીશભાઇ બહું જ સારા માણસ છે

  • @revabhai2401
    @revabhai2401 10 หลายเดือนก่อน +3

    Amarish der Congress ma j Rahase

  • @nitinpatel7263
    @nitinpatel7263 10 หลายเดือนก่อน

    ખરેખર અમરીશભાઈ ડેર પ્રતિષ્ઠ નેતામાં ગણતરી થાય

  • @ramilabengameti6824
    @ramilabengameti6824 10 หลายเดือนก่อน +9

    બાળપણ લોકો ભૂલાઇ જાતા હોય છે છતાં એમની a વાત ઘણી સારી કહેવાય

  • @aaryasolanki15
    @aaryasolanki15 10 หลายเดือนก่อน

    Two real heroes of our society ....discussion wonderful

  • @jitendrarathva2389
    @jitendrarathva2389 10 หลายเดือนก่อน +1

    વાહ સાહેબ તમે મજબૂત છો

  • @dantabhaiahir
    @dantabhaiahir 10 หลายเดือนก่อน

    Wahhh der saheb

  • @bhojabhaibhuva5861
    @bhojabhaibhuva5861 10 หลายเดือนก่อน +2

    Jay dwarkadhish bhena hu bhojubhai bhuva Rajula Amarishabhai Der jeva neta bahu osa male Jay hind

  • @ahirsamat3865
    @ahirsamat3865 10 หลายเดือนก่อน +5

    Aa Marad Nu Fadyu se Aane Kai Na Fer Pde Havaj se

  • @risultnetsurfparmar7525
    @risultnetsurfparmar7525 10 หลายเดือนก่อน +1

    #VCE

  • @bhedakaushik7502
    @bhedakaushik7502 10 หลายเดือนก่อน

    khoob saras ambrishbhai der we proud of you

  • @mukundbhaipatel1764
    @mukundbhaipatel1764 10 หลายเดือนก่อน +1

    So.salam.ambarishbhai

  • @swap083
    @swap083 10 หลายเดือนก่อน

    Javahar bhai jaideep bhai jev valeh thase

  • @vihasambad7166
    @vihasambad7166 10 หลายเดือนก่อน +2

    Ha maldhari savj

  • @TheRealFact0015
    @TheRealFact0015 10 หลายเดือนก่อน +1

    Der ❤

  • @bharattadvi8351
    @bharattadvi8351 10 หลายเดือนก่อน +2

    Good 👍👍

  • @mirajahir8794
    @mirajahir8794 10 หลายเดือนก่อน +2

    U are THE winner OF defeated match .❤

  • @yogeshthummar269
    @yogeshthummar269 10 หลายเดือนก่อน

    Honest & Kind leader

  • @ashishmmaliya2965
    @ashishmmaliya2965 10 หลายเดือนก่อน +1

    Seeing him as a atleast CM would be great

  • @gpscgpsc3135
    @gpscgpsc3135 6 หลายเดือนก่อน

    Aje e divash Aavi gayo.... Sa mate javu joi e Jay e

  • @birenvakil
    @birenvakil 9 หลายเดือนก่อน

    Nice interview...

  • @user-tw9st1it4l
    @user-tw9st1it4l 10 หลายเดือนก่อน

    ખુબ સરસ અમરીશ ભાઈ..

  • @nksolanki245
    @nksolanki245 10 หลายเดือนก่อน +2

    ના જતા જો કામ કરવું ને લોકો ના દિલ માં રહવું હોય તો નહિ તો એક દિવસ વિચારસો ત્યારે બધા હસે તો પણ એમ લાગશે કે કોઈ નથી આંખ માંથી પાણી નહીં ઉભારે પોતાને દુઃખ થશે

    • @ahirgaming4530
      @ahirgaming4530 10 หลายเดือนก่อน +1

      પ્રામાણિક અને સારા નેતા હોય તો હારીયા કેમ??
      જવાબ : kem k loko mane se k bjp hindu party se ane congress muslim party se.ane a sachhu j se tamne khabar na hoy to thodu jani lejo k 1 - 1 divas ma 4-4 lakh loko Muslim ma convet kone karya?desh na anek katka karva vala kon hata?bharat no addho bhag China ne kone aapyo?pakistan ne alag kone karyu.ane khas sardar patel ji ne 15 mathi 12 vote madya hata to kem pm na banavama aavya? Hu khud ahir chhu amreli thi nathi hot to pan hu 100 vakhat vicharat vote aapta pehla.desh thi upar kai na hoy sake.devanshi ben tamne pan khas kevanu k aaj bhanela ane etihas vachela yuvano betha chhe jati atle badhi matter nathi karti.jay murlidhar maharaj 🚩

  • @rahulshah7755
    @rahulshah7755 10 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ અમરીસભાઇ ડેર 🎉🎉

  • @ramanlalpatel6728
    @ramanlalpatel6728 10 หลายเดือนก่อน +1

    રજરણીઓ તો જ્યાં લાભ મળે ત્યાં જોડાઈ જાય પણ મતદાર નું શું ?

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 10 หลายเดือนก่อน +1

    અમરીશભાઈ. બહુજ પ્રમાણિક રાજકીય ખેલાડી છે

  • @dineshbharvadiya4162
    @dineshbharvadiya4162 10 หลายเดือนก่อน

    Vahh der saheb vahh

  • @manojdeshani3601
    @manojdeshani3601 10 หลายเดือนก่อน

    Jay mahadev

  • @viramkhunti774
    @viramkhunti774 10 หลายเดือนก่อน

    Vah Amrishbhai ne arjunbhai jeva neta ni jrur

  • @nitinbhaijosi9706
    @nitinbhaijosi9706 9 หลายเดือนก่อน

    જયમાતાજી, જયફરશુરામ, બાપાસીતારામ

  • @makawanakuldip8840
    @makawanakuldip8840 10 หลายเดือนก่อน

    વાહ

  • @mrindian3683
    @mrindian3683 10 หลายเดือนก่อน +2

    Amreli મા broad gauge train વિશે પણ કાયક રીપોટિંગ કરજો

  • @ShaileshPatel-vl8vf
    @ShaileshPatel-vl8vf 10 หลายเดือนก่อน +2

    ભાઈ ગોઠવણ કરી રહ્યા હોય એવું લાગે છે.

  • @ahirgaming4530
    @ahirgaming4530 10 หลายเดือนก่อน +2

    પ્રામાણિક અને સારા નેતા હોય તો હારીયા કેમ??
    જવાબ : kem k loko mane se k bjp hindu party se ane congress muslim party se.ane a sachhu j se tamne khabar na hoy to thodu jani lejo k 1 - 1 divas ma 4-4 lakh loko Muslim ma convet kone karya?desh na anek katka karva vala kon hata?bharat no addho bhag China ne kone aapyo?pakistan ne alag kone karyu.ane khas sardar patel ji ne 15 mathi 12 vote madya hata to kem pm na banavama aavya? Hu khud ahir chhu amreli thi nathi hot to pan hu 100 vakhat vicharat vote aapta pehla.desh thi upar kai na hoy sake.devanshi ben tamne pan khas kevanu k aaj bhanela ane etihas vachela yuvano betha chhe jati atle badhi matter nathi karti.jay murlidhar maharaj 🚩

  • @pampaniyalalo4787
    @pampaniyalalo4787 10 หลายเดือนก่อน

    Good speech