વડતાલ ના લક્ષ્મીનારાયણ દેવની ચમત્કારીક યુગલ મુર્તિ નો ઇતિહાસ || Vadtal Lakshminarayan Dev History

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... વડતાલ ધામ મા બિરાજમાન, શ્રી લક્ષ્મીનારાયણ દેવ ની યુગલ મુર્તિ નો ઇતિહાસ આપણે સૌ આ વીડિઓ મા સાંભળીએ. આ મુર્તિ લેવા મહારાજે નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી ને વડોદરા મોકલ્યા હતાં. સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી વેશે જ્યારે વડોદરા પધારેલા ત્યારે અમીચંદ નામના વણિક ના ઘરે મહારાજે આ અદ્ભુત મુર્તિ ને જોયેલી. એટલે મહારાજ ને એ ખ્યાલ હતો કે મુર્તિ વડોદરા છે. પછી સંતો મહારાજ ને વણિક નું નામ પૂછવું ભુલી ગયા હતાં. અને મહારાજે મુંઝાયેલા સંતો ને સ્વપ્ન મા દર્શન આપી વણિક નું નામ અને ઘર બતાવેલું. આ નારાયણ ભગવાને પોતાના આયુધ જાતે ફેરવી લીધા હતા. આવી અદ્ભુત મ, નયનરમ્ય, પુરાતનની પ્રસાદી ની આ મુર્તિ છે. આપણા મોટા ભાગ્ય કે આ મુર્તિ ના દર્શન નું સુખ આપણને મળે છે. મહારાજ એ વખતે એમ બોલ્યા હતાં, કે લક્ષ્મીનારાયણ દેવ કેરીનો રસ જમવા માટે આ ચરોતર મા બિરાજમાન થયા છે. જે દરેક ની મનોકામના પુર્ણ કરશે.
    સંદર્ભ ગ્રંથ:- આચાર્યશ્રી વિહારીલાલજીમહારાજ કૃત હરીલીલામૃત, કળશ-૮, વિશ્રામ-૧૨
    #swaminarayanbhagawan #swaminarayanmandir #swaminarayankirtan #swaminarayankatha #swaminarayanCharitra #swaminarayanbhajan #swaminarayanprabhatiya #vadtalMandir #kalupurmandir #bhujMandir #harikrushnaMaharaj #gurukul #ekadashiKatha #GujaratiKatha #vachnamrut #bhaktachinatamani #nandmala #harililamrut #satsangijivan #shikshapatri #nishkulanandkavya #sardharKatha #NandSant #nandSantJivanKavan #nandSantAkhyan #brahmanandswamikirtan #premanandswamiKirtan #nishkulanandSwamikirtan #kirtanVivechan #muktanandswamikirtan #brahmanandswami #bhayatmanandswami #prasadanandSwami #swarupanandSwami #ramanandSwami #swaminarayanKathaKirtan

ความคิดเห็น • 188

  • @narenshah7999
    @narenshah7999 3 ปีที่แล้ว +52

    ને આ મૂર્તિ ની સ્થાપના વખતે શ્રી લક્ષ્મીજી ની મૂર્તિ શ્રી નારાયણની જમણી કોરે સ્થપાઈ ગઈ હતી, તે વખતે કોઈ શાસ્ત્રી ને આ મંદિર ની અદેખાઈ તો હતી, પણ લક્ષ્મીજી ની મૂર્તિ ખોટી બાજુએ સ્થાપિત કરી છે તે તરફ ધ્યાન દોર્યું હતું , પણ મહારાજ ના વચને લક્ષ્મીજી પોતે ચાલી ને નારાયણની ડાબે પડખે વિરાજમાન થયા હતા, આ પ્રત્યક્ષ અનેક લોકો એ જોયુ હતું. જય શ્રી સ્વામિનારાયણ

    • @rajendrarana81
      @rajendrarana81 3 ปีที่แล้ว +5

      અદભૂત જાણકારી આપી, ખુબ ખુબ આભાર, જય શ્રી લક્ષ્મી નારાયણ દેવતા, વડતાલ ધામ

    • @neetapatel5129
      @neetapatel5129 3 ปีที่แล้ว +3

      Wah wah,nice information

    • @mr.entertainment9782
      @mr.entertainment9782 3 ปีที่แล้ว +3

      Chhaati gad gad thy gyi. Jay swaminarayan

    • @sonidhaval9537
      @sonidhaval9537 3 ปีที่แล้ว +3

      🌹🙏🏻jay swaminaryan 🙏🏻🌹

    • @patelbalvant9083
      @patelbalvant9083 3 ปีที่แล้ว +1

      @@rajendrarana81 , my m m NM m.,mbm ñ ñññ mbm n BM MN MN m
      .l, M mbm, BM MN MN MN MN mñ mbm
      BM MN MN MN

  • @laljibhaigajera5851
    @laljibhaigajera5851 ปีที่แล้ว +1

    લક્ષ્મિનારણ દેવની જય

  • @NareshPatel-ox7jm
    @NareshPatel-ox7jm 3 ปีที่แล้ว +1

    Jay Shree Swaminaraya Naresh bhai

  • @chauhandipak1172
    @chauhandipak1172 2 ปีที่แล้ว +1

    જય શ્રી સ્વામિનારાયણ

  • @devidasgorane1408
    @devidasgorane1408 2 ปีที่แล้ว +1

    Jai swaminarayn

  • @shaileshkumardave2538
    @shaileshkumardave2538 2 ปีที่แล้ว +3

    લક્ષ્મીનારાયણ દેવની જય

  • @daxeshtalpada1344
    @daxeshtalpada1344 ปีที่แล้ว +1

    jay swaminarayan

  • @vijaybhaipatel4986
    @vijaybhaipatel4986 ปีที่แล้ว +1

    JAY SHREE SWAMINARAYAN

  • @virendrachudasama1881
    @virendrachudasama1881 ปีที่แล้ว +1

    Jay shree swaminarayan ❤

  • @nehalrakesh
    @nehalrakesh 2 ปีที่แล้ว +1

    Jay Shree Swaminarayan

  • @Bhargavbhargavi271
    @Bhargavbhargavi271 6 หลายเดือนก่อน

    Laxminarayan Devni
    Jay Ho !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
    Jay Shree Swaminarayan
    🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚

  • @vikupatel7217
    @vikupatel7217 2 ปีที่แล้ว +1

    Laxmi Narayan dev ni Jay

  • @ranjanbhalani3540
    @ranjanbhalani3540 2 ปีที่แล้ว +1

    Jay shri laxmi narayan bhagavan

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 2 ปีที่แล้ว +1

    Very good

  • @pintukawa1255
    @pintukawa1255 ปีที่แล้ว +1

    Jay swaminaryan

  • @meenabrahmbhatt2698
    @meenabrahmbhatt2698 2 ปีที่แล้ว +1

    Jay shree swaminarayañ 🙏

  • @jagadishchauhan37
    @jagadishchauhan37 ปีที่แล้ว +1

    ॐ जय श्री स्वमिनारायण भगवान
    🌼🙏🏻🌹🌺🙏🏻🌼🌺🙏🏻🌼🌹💐

  • @AMRUTBHAIPRAJAPATI-kh3fz
    @AMRUTBHAIPRAJAPATI-kh3fz 7 หลายเดือนก่อน

    Jay Swaminarayan

  • @rekhashahrekhashah9184
    @rekhashahrekhashah9184 หลายเดือนก่อน +1

    JAY Swami Narayan

  • @vandraghanshyam7776
    @vandraghanshyam7776 ปีที่แล้ว

    જયશ્રી સ્વામિનારાયણ નમ :

  • @ilaodedara5246
    @ilaodedara5246 2 ปีที่แล้ว +5

    જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @jayantibhaipatel3498
    @jayantibhaipatel3498 3 ปีที่แล้ว +4

    જ્યોત્સના પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે

  • @naynamalvi8371
    @naynamalvi8371 3 ปีที่แล้ว

    Jay sawminatayn

  • @animalhorshloverchenal2867
    @animalhorshloverchenal2867 3 ปีที่แล้ว +1

    Jay Sri harekrushn Maharaj ji

  • @mpatel6346
    @mpatel6346 หลายเดือนก่อน

    Jay swaminarayan 🙏🙏

  • @heroparikh7728
    @heroparikh7728 3 ปีที่แล้ว +4

    જય સ્વામી નારાયણ
    હરિ ક્રિશ્ના મહારાજ ni જય હો
    લક્ષ્મી નારાયણ દેવ ni જય હો.

  • @gujjugamers1275
    @gujjugamers1275 3 ปีที่แล้ว +3

    Tame Swaminarayan sampraday na Swami cho evu maru mannvu che swami tamne jay swaminarayan

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 ปีที่แล้ว +1

      હું હરિભગત છું. જય સ્વામિનારાયણ 🙏

    • @gujjugamers1275
      @gujjugamers1275 3 ปีที่แล้ว +1

      તમારો અવાજ મે સ્વામી ના મુખે સંભેદલ છે

  • @dharmveer2176
    @dharmveer2176 2 ปีที่แล้ว +1

    🌿🌿🌿🌿🌹🌹🌹🌺🌺🌺🌻🌻🍃☘️☘️☘️davkuvabay. Shivubha chudasama na jay svaminaryn

  • @nilkanthjoshi6047
    @nilkanthjoshi6047 3 ปีที่แล้ว +8

    લક્ષ્મીનારાયણ દેવ કી જય

  • @HET_official1
    @HET_official1 2 ปีที่แล้ว +1

    Gandhi hasmukh bhai D jayswaminarayan

  • @padmanabhbhatt4192
    @padmanabhbhatt4192 ปีที่แล้ว +1

    Khub sunder. Chhe Laxmi Narayan devni Jay ho

  • @chauhandipak1172
    @chauhandipak1172 2 ปีที่แล้ว +2

    જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ

  • @rajendrarana81
    @rajendrarana81 3 ปีที่แล้ว +4

    શ્રી લક્ષ્મીનારાયણ દેવતા

  • @sureshshah7853
    @sureshshah7853 3 ปีที่แล้ว +2

    જય હો લક્ષ્મીનારાયણ દેવકી જય સ્વામિનારાયણ

  • @rameshpatel2610
    @rameshpatel2610 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🌹🌹👏👏🌼🌺🌼Jai Shree Swaminarayan 🌼🌺🌼👏👏🌹🌹🙏🙏🙏

  • @ajitpatel6226
    @ajitpatel6226 2 ปีที่แล้ว +1

    ❤️🙏🙏

  • @darshanraval7480
    @darshanraval7480 2 ปีที่แล้ว +2

    Jay swaminarayan, bhagataji thanks a lot for information

  • @neelpatel1255
    @neelpatel1255 3 ปีที่แล้ว +7

    જય સ્વામિનારાયણ 🙏🌹🙏👏👏

  • @rajeshkaria4285
    @rajeshkaria4285 3 ปีที่แล้ว +1

    Wahh bhagat khubaj saras labh aapyo..Maharaj tamarapar khub khub raji thao

  • @RamPatel-pj3tl
    @RamPatel-pj3tl ปีที่แล้ว +1

    જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી લમિનારાજણ ભઞવાન નિજય

  • @narenshah7999
    @narenshah7999 3 ปีที่แล้ว +5

    જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 2 ปีที่แล้ว +1

    Daxavyas vadodara dhun madal na Jay sawaminara

  • @dopeyhappey4160
    @dopeyhappey4160 3 ปีที่แล้ว +7

    Jay Swaminarayan 🌸🌼🌺🌹👏👏👏🕊🕊🕊

  • @vinodchandrapatel8747
    @vinodchandrapatel8747 2 ปีที่แล้ว +1

    જય લક્ષ્મી નારાયણ દેવ

  • @rashmikapatel2497
    @rashmikapatel2497 2 ปีที่แล้ว +1

    Jay Swaminarayan 👏 Jay ho laxmi narayan dev 🙏🙏

  • @peenadedania7498
    @peenadedania7498 3 ปีที่แล้ว +4

    Jay shree swami narayan

  • @animalhorshloverchenal2867
    @animalhorshloverchenal2867 3 ปีที่แล้ว +4

    Jay Sri swaminaray ji

  • @shefalishastri9949
    @shefalishastri9949 3 ปีที่แล้ว +2

    Jay swaminarayan jay laxminarayan dev 🙏🏼
    Atyant ananddayi prasang che. Aa murtio vishe adhi j samjan hati.thank you.

  • @મનીષપટેલ-બ7ફ
    @મનીષપટેલ-બ7ફ 2 ปีที่แล้ว +1

    જયસવ્યામીનારાયણ

  • @pratyushupadhyay9131
    @pratyushupadhyay9131 3 ปีที่แล้ว +9

    Vadtal Vasi Sri Laxminarayan Dev Satya Che 🙏🏻
    Aapda 6/9 Dham ma j Sri Hari Rahya che🙏🏻bije Kai java ni Jarur nathi🙏🏻
    6/9 Dham nu insult etle Sri Swaminarayn Bhagwan nu insult 🙏🏻
    Jay Shree Swaminarayan 🌹🌼🌹

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 ปีที่แล้ว +2

      જય સ્વામિનારાયણ...👌

    • @vrajsoni7679
      @vrajsoni7679 3 ปีที่แล้ว +3

      હા
      100 % સાચી વાત
      ભગવાન 9 ધામમા બિરાજમાન છે
      એટલે જ તો વડતાલના હરિકૃષ્ણ મહારાજ ના ધબકારા જોવા મળે છે અને
      અમદાવાદ મંદિરમા ઘનશ્યામ મહારાજની મૂર્તિ માંથી પરસેવા નીકળે છે.
      આવા પરચા આપી સ્વામિનારાયણ ભગવાન પોતાની હાજરીનો અનુભવ કરાવે છે. 😊

  • @RLPatel-c9x
    @RLPatel-c9x ปีที่แล้ว +1

    જય સ્વામિનારાયણ 🙏🙏

  • @mahbotraj9772
    @mahbotraj9772 2 ปีที่แล้ว +1

    Jayswaminarayan Nice 🌹

  • @haraniyalavjibhai4861
    @haraniyalavjibhai4861 3 ปีที่แล้ว +2

    જય શ્રી સ્વામીનારાયણ બધાને

  • @taradulani7304
    @taradulani7304 3 ปีที่แล้ว +3

    🙏🙏🌷🌹🌻⚘🌷Jay Swaminarayan 🌹🌻⚘🌷⚘🙏🙏

  • @meetu6847
    @meetu6847 3 ปีที่แล้ว +3

    Jay Shree Swaminarayan 🙏🏻

  • @rajeshmotiwala5608
    @rajeshmotiwala5608 3 ปีที่แล้ว +4

    Laxminarayan bhagwan ni Jay 🙏🙏

  • @PaintingsByPrathmesh2625
    @PaintingsByPrathmesh2625 3 ปีที่แล้ว +7

    Khub Sundar Itihas Kahyu👌👌👌,Mari Vinati che ke tame Lakshmi Narayan dev na Paase Virajmaan Ranchodraiji no Itihas Pan kaho🙏🙏🙏,Jai Shri Swaminarayan🙏🙏🙏🙏🌹🌹🌹🌹,Jai Shri Lakshmi Narayan dev ni🌹🌹🌹🙏🙏🙏

    • @yugpokiya3696
      @yugpokiya3696 3 ปีที่แล้ว +2

      ranchodrayji no itohaas che te pote dwarka thi aavta gata ane pachi bhagwan swaminarayan ne pranam kari pota na sthame jai ubha rahya hata aa charitra tyaare ketla lolko a jouyu hatu

    • @PaintingsByPrathmesh2625
      @PaintingsByPrathmesh2625 3 ปีที่แล้ว

      @@yugpokiya3696 Khub Khub Aabhar☺☺💐💐,Jai Shri Swaminarayan🙏🙏🌹🌹

    • @vrajsoni7679
      @vrajsoni7679 3 ปีที่แล้ว +1

      રણછોડરાયજીની મૂર્તિ શ્રીજી મહારાજની ઈચ્છાથી સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાથી વડતાલ લાવ્યા હતા. 😊

  • @shilajoshi2272
    @shilajoshi2272 2 ปีที่แล้ว +1

    🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏Jayswaminarayan 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

  • @chetanadubariya6976
    @chetanadubariya6976 3 ปีที่แล้ว +1

    𝓙𝓪𝔂 𝓢𝓱𝓻𝓮𝓮 𝓼𝔀𝓪𝓶𝓲𝓷𝓪𝓻𝓪𝔂𝓪𝓷😊🙏 👌👌🥰

  • @harikrushngadhvi9433
    @harikrushngadhvi9433 3 ปีที่แล้ว +2

    Jay Swami Narayan 🙏🏻🙏🏻🙏🏻

  • @dharmeshjpatelahmedabad8047
    @dharmeshjpatelahmedabad8047 3 ปีที่แล้ว +1

    Jai Swaminarayan

  • @kirtidabhatt332
    @kirtidabhatt332 3 ปีที่แล้ว +3

    🙏✍ Jay Swaminaray Bapa.

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 2 ปีที่แล้ว +2

    Vah vah

  • @patelpravinbhai9625
    @patelpravinbhai9625 3 ปีที่แล้ว +2

    Jay Swaminarayan 🙏🙏👌👌👍👍

  • @dhenuraghvani2109
    @dhenuraghvani2109 3 ปีที่แล้ว +5

    Kutch na mandiro ane darshan na pn pls video banavo

  • @manishaoza5676
    @manishaoza5676 3 ปีที่แล้ว +3

    Jay Swaminarayan 🙏🌹

  • @animalhorshloverchenal2867
    @animalhorshloverchenal2867 3 ปีที่แล้ว +1

    Jay Sri Laxmi Narayan Dev ji

  • @yoginidharmeshkumarrajput9852
    @yoginidharmeshkumarrajput9852 3 ปีที่แล้ว +1

    👍🙏 jay swaminarayan 👍🙏

  • @yoginidharmeshkumarrajput9852
    @yoginidharmeshkumarrajput9852 3 ปีที่แล้ว +1

    👍🙏 jay Laxmi Narayan dev 👍🙏

  • @sonidhaval9537
    @sonidhaval9537 3 ปีที่แล้ว +2

    🌹🙏🏻Jay swaminaryan 🙏🏻🌹

  • @kirtidabhatt332
    @kirtidabhatt332 3 ปีที่แล้ว +1

    🙏🙏 Jay Swaminaray Bapa.

  • @shiventerprise8882
    @shiventerprise8882 2 ปีที่แล้ว +1

    જયલક્ષીમી

  • @vimeshpatel1331
    @vimeshpatel1331 2 ปีที่แล้ว +1

    JAYSWAMINARAYAN

  • @kaushikthakkar2701
    @kaushikthakkar2701 3 ปีที่แล้ว

    wah wah Laxminarayan dev ni jai

  • @jagdipparmar8906
    @jagdipparmar8906 3 ปีที่แล้ว +1

    Jay saminarayan

  • @dushyantdabhi2761
    @dushyantdabhi2761 3 ปีที่แล้ว +9

    Jai Swaminarayan ❤️❤️🙏🙏

    • @themoai8451
      @themoai8451 3 ปีที่แล้ว

      Jai shree swaminarayan ☺🙏

    • @balubhaitejani1509
      @balubhaitejani1509 2 ปีที่แล้ว

      🙏🙏🙏Jay Swaminarayan🙏🙏🙏

  • @rannatrivedi2508
    @rannatrivedi2508 3 ปีที่แล้ว +1

    Jay laxmi Narayan Dev ki Jay pranam Amara 🙏🏿

  • @dhirubhaipanchal7650
    @dhirubhaipanchal7650 2 หลายเดือนก่อน

    😊😊😊😊😊

  • @sunilmehrasunilmehra234
    @sunilmehrasunilmehra234 3 ปีที่แล้ว +1

    जय श्री स्वामि नारायण जी

  • @socialactivities2602
    @socialactivities2602 3 ปีที่แล้ว +1

    Jay swaminarayan......
    Bharat Rathod anand.

  • @Bhargavbhargavi271
    @Bhargavbhargavi271 6 หลายเดือนก่อน

    Shree Swaminarayan Mandir Sanskaardham
    Tarsaadi Nagar Thi
    Kosamba Junctionthi
    Sardar Nagar Society Gaushala ChowkThi
    Prakashdev Jivraaj Ganganina Divy Nirgun
    Brahmbhaavthi Aatmiyatapurvak Jay Shree Swaminarayan

  • @naynamalvi8371
    @naynamalvi8371 3 ปีที่แล้ว

    Jay sawminatayn 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavipat9469
    @bhavipat9469 3 ปีที่แล้ว +1

    Adbhut..js

  • @themoai8451
    @themoai8451 3 ปีที่แล้ว +4

    Jai shree swaminarayan bhai, shreeji maharaj e vadtal ma lakshminarayan dev ni murti na sathe rancchodji ni murti pan garbargruh ma padhravi che, aa ranchhodji ni murti na itihas upar pan ek video banavjo, can u please make a video on ranchhodji murti of vadtal? Jai shree swaminarayan ☺🙏

    • @vrajsoni7679
      @vrajsoni7679 3 ปีที่แล้ว +2

      જય સ્વામિનારાયણ
      ભગત
      વડતાલમા શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની બાજુમાં જે રણછોડરાયજીની મૂર્તિ છે તે શ્રીજી મહારાજે નથી સ્થાપી
      પણ
      શ્રીજી મહારાજની ઈચ્છાથી સચ્ચિદાનંદ સ્વામી રણછોડરાયજીની મૂર્તિ દ્વારકાથી વડતાલ લાવ્યા હતા.

    • @themoai8451
      @themoai8451 3 ปีที่แล้ว +2

      @@vrajsoni7679 oh, achha. Thanks for information

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 ปีที่แล้ว +1

      હજી માહિતી અધુરી છે, હું એના પર અલગ વીડિઓ બનાવીશ. જય સ્વામિનારાયણ

  • @nandajoshi3460
    @nandajoshi3460 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏👌👌👌

  • @vashudevbhaigajra2901
    @vashudevbhaigajra2901 3 ปีที่แล้ว

    🙏 Jay Swaminrayan 🙏

  • @shivamkapoori387
    @shivamkapoori387 3 ปีที่แล้ว +3

    Bhagwan swaminarayan ae 6 mandir sthpya ke 9 mandir??please answer me🙏🏻🙏🏻

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 ปีที่แล้ว +4

      ગ્રંથોમા ૯ મંદિરો નો ઉલ્લેખ છે.
      અમદાવાદ, મુળી, ભુજ, વડતાલ, જેતલપુર,ધોળકા,ધોલેરા.જૂનાગઢ, ગઢપુર.

  • @dharmeshsarvaiya904
    @dharmeshsarvaiya904 3 ปีที่แล้ว +1

    Gopalanandswami krut maha mantra no mahima no video banavo plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swaminarayanword6260
    @swaminarayanword6260 3 ปีที่แล้ว +4

    Ahemdabad ma birajta shree Narnarayandev no video banavjo please 🙏jay swaminarayan

  • @hiteshbhaichhabhaya9392
    @hiteshbhaichhabhaya9392 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @nancyrai3955
    @nancyrai3955 3 ปีที่แล้ว +2

    Jai swaminarayan aap shree ne nivedan mara pita na.motabhai na pase swaminarayan gyan mada nam nu pustak hatu koi vach va lai gya je parat na karyu je vadtat dham nu prakasin hatu mane vachva ni ne vasav va ni incha che too aap shree bata vo kya thi mal se jai swaminarayan

    • @nancyrai3955
      @nancyrai3955 3 ปีที่แล้ว +1

      Swaminarayan gyan mada swami purna nand likht che jai swaminarayan

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  3 ปีที่แล้ว

      જય સ્વામિનારાયણ, વડતાલ મંદિર મા તપાસ કરીએ તો ત્યાં મળે, ત્યાં નું પ્રકાશન હોય અને બહુ જુનુ હોય તો કદાચ ના મળી શકે પણ 50% મળવાનો ચાન્સ ખરો.

    • @nancyrai3955
      @nancyrai3955 3 ปีที่แล้ว +1

      Thanks 4 reply jai swaminarayan

    • @nishark8435
      @nishark8435 2 ปีที่แล้ว

      Jay shree swaminarayan🙏
      Gyan mala part-1,gyan mala part-2 em be pustak aave 6.
      Je khub saras 6.quation answer pan hoi 6.

  • @HSJ1030
    @HSJ1030 ปีที่แล้ว +1

    Aa Amichand sheth na tya Nilkanthvarni maharaj a khichadi jami hati. Ane kidhu hatu k tame j laxmi Narayan ni murti chhupavi chhe a ame vakhat aavye mgavi laisu ane mandir ma padhravsu. Ami Chand shet a kidhu k mara jivtar no shu bharoso hamna j lai jaav.. tyare Nilkanthvarni a kidhu k tamaro deh rakhvo a amara hath ma chhe.

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  ปีที่แล้ว

      વાહ, જય હો, જય સ્વામિનારાયણ 🙏

  • @gujjugamers1275
    @gujjugamers1275 3 ปีที่แล้ว +1

    Tame swamij cho

  • @yugpokiya3696
    @yugpokiya3696 3 ปีที่แล้ว +1

    Mane khabar che

  • @vipulpandav4094
    @vipulpandav4094 3 ปีที่แล้ว +3

    But.. After all that... Kashiram mota request to Shreeji maharaj please establish this murtis in Bochasan Village... After all request of Kashiram mota and his family members,Shreeji Maharaj said to them " Dham Dhami Murtis will establish in future" That promise has been done with Kashiram Mota family.. Jay swaminarayan all devotee 🙏🏻

  • @harikrushanapatel5651
    @harikrushanapatel5651 3 ปีที่แล้ว +2

    amichand vanik na ghare thi

  • @gujjugamers1275
    @gujjugamers1275 3 ปีที่แล้ว +2

    Jyare bhagwan Swaminarayan bhagat kashidas na ghare murti leva gya tyare kashidas e na padi murti apva kashidas kahe a murti bochasan ma padharavi pan swaminarayan bhagwan e khayu a murti vadtal mate che bhagwan e vachan apil kashidas ne ke hu bochasan ma mari murti sathe virajis atle pahelu mandir thyu baps ( bochasan vasi shri akshar purshotam swaminarayan sansthaa

    • @vrajsoni7679
      @vrajsoni7679 3 ปีที่แล้ว +1

      આખી દુનિયાનું સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિર છે એ છે અમદાવાદનું કાલુપુર સ્વામિનારાયણ મંદિર. 😊

  • @gujjugamers1275
    @gujjugamers1275 3 ปีที่แล้ว +1

    Tame bhagat nathi swamij cho tamne me joya che katha karta youtube par pan name nathi kahabr

  • @divyavora4025
    @divyavora4025 ปีที่แล้ว +1

    Jay shree swaminarayan 🙏

  • @rakeshtrivedi644
    @rakeshtrivedi644 ปีที่แล้ว +1

    Jay swami narayan