Jagdish Trivedi I રાવણ બોલે છે I Ravan I Dashera special I

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Dr. Jagdish Trivedi is not only world famous humourist, he is also a renowned A philanthropist , A Poet and A philosopher .
    • He is the only Gujarati who holds three doctoral degrees.
    • Dr. Trivedi is the only humourist who has visited abroad more than 75 times. He has Performed more than 2000 National Stage Shows and 1000 Shows abroad.
    • As a Author Dr. Trivedi has written 76 books, Out of them 6 books have been awarded by Sahitya Academy and 1 book has been awarded by Sahitya Parishad.
    • On 12th October 2017 the day of his 50th birthday, he declared to Donate all income of his future programmes to health and education ( He also never took any administrative expenses). In the first sevan years, 8.5 crore+ have been donated by him.
    •From 3 crore rupees, he had built seven government schools and 3 libraries.
    •His humour, thoughts and poems always remain heart-touching.
    #dayro #jagdishtrivedi #jokes #ravan #dussehra

ความคิดเห็น • 45

  • @Dinabensuthar-kt1zq
    @Dinabensuthar-kt1zq 10 หลายเดือนก่อน +2

    ખરેખર સાચી વાત કહી રાવણને બાળવાની જરૂર નથી મનના રાવણને મહાત કરો

  • @nandlalteli7017
    @nandlalteli7017 10 หลายเดือนก่อน

    ❤❤શ્રી જગદીશ ત્રિવેદી સાહેબ આપ ને સ્નેહ પૂર્ણ વંદન કરું છું ❤❤

  • @pareshthakkar8375
    @pareshthakkar8375 10 หลายเดือนก่อน

    અદ્ભુત મૌલિક ચિંતન સાથેનું વક્તવ્ય.... આપની રજૂઆતને સલામ , આપના ચિંતનને નમન..

  • @pushpaajani8235
    @pushpaajani8235 10 หลายเดือนก่อน

    બહુજ સરસ ભજન અને વિજ્યાદશમીની સુંદર રજુઆત

  • @parimal9511
    @parimal9511 10 หลายเดือนก่อน

    ખૂબ સરસ રજૂઆત છે. જગદીશભાઈ સાહેબ.

  • @kamram191
    @kamram191 10 หลายเดือนก่อน

    વાહ જગદીશભાઈ સત વાત . પ્રકાશે લાવ્યા. છો મોબાઈલ ના માધ્યમ દ્વારા.સુ નગર.ની ભાષા થી તમને સંબોધન કર્યું છે VAH ગોરભા JAY સિયા રામ

  • @subhashsoni6725
    @subhashsoni6725 10 หลายเดือนก่อน

    વાહ ખૂબ સરસ રીતે રજૂઆત કરી.. જગદીશભાઈ.. અભિનંદન ♥️💐🌹

  • @amarmehta2184
    @amarmehta2184 10 หลายเดือนก่อน

    Khubj sunder ...ravan na hot to atyre app ram setu kya thi lavat..hanuman ji ne je bhakti krvani tek mdi e pn raven na lidhe .
    .ape raven Vise khub sunder khyu apne so salam 🙏

  • @girishgadhavi3366
    @girishgadhavi3366 10 หลายเดือนก่อน

    ઉઠીશ નહીં અવિનાશી તો પ્રાણ મારાં ત્યાગું
    કમળપુજા કહો કે તમે સમજો એને ત્રાગું
    *ગિરીશ* છેલ્લું ગાન કરે રાવણ વાળા રાગે
    મંદિરનાં પ્રાંગણમાં બુંગીયો જો વાગે
    તો સુતો મહાદેવ હવે જાગે......
    જયહો.... જયહો... જય જગદીશ 🙏

  • @ravindrabhaigandhi6193
    @ravindrabhaigandhi6193 10 หลายเดือนก่อน +4

    પૂજ્ય જગદીશભાઈ આજ રોજ આપના દ્વારા દશેરા રાવણ દહન માટે જે રજૂઆત કરી છે હકીકતે આપના કંઠમાં માં સરસ્વતી બિરાજમાન હોય તેવી અનુભૂતિ થાય રજૂઆત બહુ જ સુંદર તથા આજના યુગમાં સમાજમાં રહેલ દૂષણો નો આબાદ પરિચય કરાવ્યો.તમે સાચા છો આજે ધરે ધરે રાવણ અને પગલે પગલે લંકા છે. માનવે પોતાનામાં રહેલ કુટેવ કુબુદ્ધિ આસુરી વૃત્તિ નુ દહન કરવુ જોઈએ. ધન્યવાદ સરસ પાત્ર પરિચય કરાવ્યો....

    • @mukundjoshi-734
      @mukundjoshi-734 10 หลายเดือนก่อน

      રાવણ--હનુમાન યુધ્ધ 0:26

    • @mukundjoshi-734
      @mukundjoshi-734 10 หลายเดือนก่อน

      રાવણ-યુધધ

    • @mukundjoshi-734
      @mukundjoshi-734 10 หลายเดือนก่อน

      રામ-રાવણ યુધધ

  • @girishgadhavi3366
    @girishgadhavi3366 10 หลายเดือนก่อน +1

    ખોટો ખોટો હું રામ બનું ત્યાં,
    રામ રૂદામાં આવે
    કાગ સીતાજી માવડી ભાસે
    મારું રાવણપણું રિસાવે....
    -કવિ પદ્મશ્રી દુલા ભાયા કાગ
    કાગવાણી ભાગ - ૪

  • @rameshbhaidervaliya7240
    @rameshbhaidervaliya7240 10 หลายเดือนก่อน

    💯 ટકા સાચી વાત છે સાહેબ

  • @mr.v.chauhan409
    @mr.v.chauhan409 10 หลายเดือนก่อน

    Excellent speech. True meaning of Ravan and Vijiya dasami.

  • @rksoni8115
    @rksoni8115 10 หลายเดือนก่อน

    અતી ઉત્તમ🎉

  • @mathurbhaigoyal4741
    @mathurbhaigoyal4741 10 หลายเดือนก่อน

    વાહ ખુબ જ સરસ

  • @hussaintambuwala48
    @hussaintambuwala48 10 หลายเดือนก่อน

    Ati. Sudar pravachcn.

  • @GovindGamara-nm8qf
    @GovindGamara-nm8qf 10 หลายเดือนก่อน

    Very nice Trivedisaheb

  • @pankajraval4450
    @pankajraval4450 10 หลายเดือนก่อน

    ખુબ જ સરસ

  • @hussaintambuwala48
    @hussaintambuwala48 10 หลายเดือนก่อน

    Khare khar. Aap. mahan. Cho

  • @jashupatel3993
    @jashupatel3993 10 หลายเดือนก่อน +1

    🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશભાઈ તમારી દરેક ક્લિપ અમે સાંભળીએ છીએ ખુબ મજા આવે છે આભાર 🙏🔱🙏🚩🙏🕉️🙏🕉️🙏🌻✡️🌻

  • @ashishvyas4402
    @ashishvyas4402 10 หลายเดือนก่อน

    અતિ આનંદ પરમ આનંદ વાહ ગર્વ છે મને આપના ઉપર આપના દરેક વિડીયો જોવુ છુ કુદરતે બક્ષેલુ એક રત્ન છો ભૂદેવ સમાજ માટે ધન્યવાદ 🎉🎉🎉🎉

  • @Nikunjagravat
    @Nikunjagravat 10 หลายเดือนก่อน

    Vah dada

  • @infoanart
    @infoanart 10 หลายเดือนก่อน

    Very nice, explain 👍

  • @yagneshdave2544
    @yagneshdave2544 10 หลายเดือนก่อน

    Jiyo jiyo

  • @smrutibhaya3141
    @smrutibhaya3141 10 หลายเดือนก่อน

    Original thoughtful pravchan

  • @user-fj9xf2xw4j
    @user-fj9xf2xw4j 9 หลายเดือนก่อน

    ,,,,શુભેચછ્

  • @piyushdave2613
    @piyushdave2613 10 หลายเดือนก่อน

    Waah

  • @maheshjoshi3552
    @maheshjoshi3552 10 หลายเดือนก่อน

    બહુ સરસ જોરદાર રીતે આપે રાવણ નો પરિચય આપિયો👍🙏💐

  • @kaushikbhatt3198
    @kaushikbhatt3198 10 หลายเดือนก่อน

    કૌશિક જે ભટ્ટ ધાંગધ્રા ખુબ સરસ રાવણ દહન ની વાત ખુબ ખુબ ધન્યવાદ

  • @kirandoshi9076
    @kirandoshi9076 10 หลายเดือนก่อน

    Very nice

  • @maheshsirkanani3729
    @maheshsirkanani3729 10 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vimalkachhtiya2134
    @vimalkachhtiya2134 10 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @parthteraiya8415
    @parthteraiya8415 10 หลายเดือนก่อน

    રાવણ દહન...!
    અંદરના 'રાવણ'નું પણ દહન કરવું જોઈએ...🙏

  • @Dinabensuthar-kt1zq
    @Dinabensuthar-kt1zq 10 หลายเดือนก่อน

    Right

  • @ashvindave92
    @ashvindave92 10 หลายเดือนก่อน

    Proud of gujarati language, salute 👏

  • @sumramohan981
    @sumramohan981 10 หลายเดือนก่อน

    Sir,aap mahan ho ke ravanke bareme badi lagan se baatein batai.

  • @ajaybpatel79
    @ajaybpatel79 10 หลายเดือนก่อน

    Bhai jagdish, Ravan 1% noya maahan natoo , Ravan ye stree (maata bhagvati) ne joye nataa, apharan karyu tu. Atyare ko stree nu apharan kari batvo police lal kari de, Public jyy kary chhy barobar karyy chhy. Maro varo avy to hu paachhad chokas jagyaye aag chapu.

  • @mukudaachariyanukuda2472
    @mukudaachariyanukuda2472 10 หลายเดือนก่อน

    Ravnn. Nalevalnoaajsudhikoishivbhktpedathyonthithsepn. Nhi

  • @TheMDesai
    @TheMDesai 10 หลายเดือนก่อน

    very nice