પ્લાસ્ટિક સર્જરી એટલે શું ? આ સર્જરી કોણ કરાવી શકે? ખર્ચ કેટલો થાય?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • પ્લાસ્ટિક સર્જરી એટલે શું ? આ સર્જરી કોણ કરાવી શકે? ખર્ચ કેટલો થાય? આ સર્જરી મેડીક્લેમ કે સરકારી યોજનામાં આવી શકે કે નહીં ? તેમજ પ્લાસ્ટિક સર્જન કઈ રીતે બની શકાય ?
    15 જુલાઈ, વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી દિવસ નિમિત્તે મોરબી જિલ્લાના પ્રથમ પ્લાસ્ટિક સર્જન અને આયુષ હોસ્પિટલમાં સેવા આપતા ડો.આશિષ હડિયલ સાથે ખાસ વાતચીત..
    વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો હેલ્થ પ્રમોશન શો જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે..
    આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ
    જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી
    મો. 7567155556
    ફોન (02822) 222 122
    #MorbiUpdate

ความคิดเห็น • 3

  • @ajaychavda2646
    @ajaychavda2646 หลายเดือนก่อน

    Good job...

  • @MeenaPatel-b6l
    @MeenaPatel-b6l หลายเดือนก่อน

    👌👍

  • @Bhanu_Parmar20
    @Bhanu_Parmar20 หลายเดือนก่อน

    Congratulation for first plastic surgeon of morbi😊😊