જ્યારે દેશી માણસ પેલી વાર વોટર પાર્ક મા જાય ત્યારે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • રામ રામ ડાયરા ને,
    આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી , બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે.
    આ વિડિયો બનાવવા આપડે પુગી ગયા વોટર પાર્ક મા . આવા ઉનાળા માં ગરમી બોવ થતી હતી . તો આપડા ભાઈબંધ એ કીધું હતું કે વોટર પાર્ક મા જાત આવી . વોટરપાર્ક મા બોવ બધી લસરપટ્ટી હતી , બાકી પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે.
    આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો,
    અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો
    બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram અને Facebook માં ફોલો કરી લ્યો. instagram I'd -kesur_king
    ...
    હા તો હવે ભેગા થાસુ આવો જ એક ભડકા વારા વિડિયો
    ગુજરાતી ખેડૂત
    ગુજરાતી vlog
    Kesur bhatiya patelka
    Gujaraati vlog
    Gujarati comdey
    Gujju comdey
    Khedut
    Gujarati khedut
    Kesur king
    Kesur king patelka
    Kathiyavadi video
    Kathiyavadi vlog
    Kesur king vlog
    Waterpark
    વોટરપાર્ક
    વોટરપાર્ક નો vlog
    Best waterpark in gujarat
    Waterpark in Jamnagar
    Welcome waterpark balachadi
    Holiday water park
    Holiday water park Jamnagar
    Welcome waterpark
    Eldorado Rajkot
    #gujarati
    #ગુજરાતી
    #jamnagar
    #gujarativlogger

ความคิดเห็น • 69

  • @pritmajmudar1647
    @pritmajmudar1647 ปีที่แล้ว +4

    રામ રામ.....વાહ મિત્ર વિડિયો જોઈ ને મજા આવી ગઈ...

  • @ramchavda267
    @ramchavda267 ปีที่แล้ว +2

    Moj moj . Ram & viju vlogs

  • @rathodshivam3025
    @rathodshivam3025 19 วันที่ผ่านมา

    👌👌👌🔥

  • @sanjayahir7970
    @sanjayahir7970 ปีที่แล้ว +2

    Jordaar

  • @Dinesh-qi5zx
    @Dinesh-qi5zx ปีที่แล้ว +10

    કેસુરભાઈ વિડિઓ કઈ એપ્લિકેશન માંથી એડટિંગ કરો 🙏

  • @bharatvaghela7470
    @bharatvaghela7470 8 หลายเดือนก่อน

    વાહ કેસુરભાઈ વાહ વિડીયો જોઈને તો મજા આવી😊

  • @DineshGamers
    @DineshGamers ปีที่แล้ว +2

    Ram Ram dayra ne

  • @dogloverdhairya
    @dogloverdhairya ปีที่แล้ว +1

    Full moj ho kesur bhai 🤣🤣🤣🤣🤣

  • @bvchauhanbvchauhan1710
    @bvchauhanbvchauhan1710 6 หลายเดือนก่อน

    Hi thanks you Bhai
    I am mitesh
    Good night Walia

  • @DipenAhir-
    @DipenAhir- 6 หลายเดือนก่อน

    કેસરભાઈ તમારા વિડીયો જોવાની બહુ મજા આવે ❤❤❤

  • @kishanking40308
    @kishanking40308 ปีที่แล้ว +4

    હાલો જાયે નાવા

  • @harivansh7596
    @harivansh7596 ปีที่แล้ว +1

    Ha moj🔥

  • @savanladva1197
    @savanladva1197 ปีที่แล้ว +1

    Wahh maja aavi bhai 😂😂

  • @kaanahir775
    @kaanahir775 ปีที่แล้ว +1

    Superb

  • @hardikyadav5752
    @hardikyadav5752 6 หลายเดือนก่อน

    Aa kyanu che bhai
    Jordar hooio tmari comedy😂😂😂

  • @vanshjayesh18
    @vanshjayesh18 ปีที่แล้ว +1

    #full moj..

  • @CID.officer_PanKaJ.
    @CID.officer_PanKaJ. ปีที่แล้ว +3

    Bhai Aa WaterPark Kya Che

  • @sanjayahir7970
    @sanjayahir7970 ปีที่แล้ว +1

    Bhai bhai

  • @Milankeshwalavlogs
    @Milankeshwalavlogs ปีที่แล้ว +1

    Ram Ram bhai 🙏

  • @pravinhamir8411
    @pravinhamir8411 ปีที่แล้ว +2

    જય મુરલીધર ભાઈ

  • @user-eq8ej3kc4s
    @user-eq8ej3kc4s 6 หลายเดือนก่อน +1

    😊😊

  • @jashubhola4175
    @jashubhola4175 5 หลายเดือนก่อน

    Jay murlidhar

  • @Mrindianarmy007
    @Mrindianarmy007 4 หลายเดือนก่อน

    Bhai ravi vare javi public full hoy maja avve 1000 public hoy holiday ma

  • @bestvideo_90
    @bestvideo_90 ปีที่แล้ว +1

    Bhai Bhai su videoe bnavo cho 👍

  • @100-maheshravaliya9
    @100-maheshravaliya9 ปีที่แล้ว +1

    Ha kundi ma nava ni moj ha

  • @ratiyamukesh9675
    @ratiyamukesh9675 ปีที่แล้ว

    Ha bhai ha ❤️‍🔥

  • @solankitushal5816
    @solankitushal5816 11 หลายเดือนก่อน +1

    જય માતાજી

  • @palaaahir387
    @palaaahir387 3 หลายเดือนก่อน

    Jay ambe Jay Dwarkadhiash

  • @user-ct6wq7xd1k
    @user-ct6wq7xd1k 2 หลายเดือนก่อน

    હું જામનગર જિલ્લા માથી આવો

  • @Arvind_dangar_8182
    @Arvind_dangar_8182 6 หลายเดือนก่อน

    જય ઠાકર અરવિન ભરવાડ ના

  • @shivdeepsinhgohil6414
    @shivdeepsinhgohil6414 3 หลายเดือนก่อน +1

    Tikit su che

  • @bharatzala473
    @bharatzala473 5 หลายเดือนก่อน

    Tenge❤ tenge❤ thai gau❤

  • @Jadeja.yshpals_inh
    @Jadeja.yshpals_inh 4 หลายเดือนก่อน

    Holiday water park amara gamno 6

  • @sandipchauhan-cp4iu
    @sandipchauhan-cp4iu 5 หลายเดือนก่อน

    Vn

  • @kishanking40308
    @kishanking40308 ปีที่แล้ว +1

    રામ રામ

  • @_DHONIT____
    @_DHONIT____ 4 หลายเดือนก่อน

    Water parak ❌ water park ✔️ 😂😂 what is this language 😅

  • @user-pw3io7ig1q
    @user-pw3io7ig1q 5 หลายเดือนก่อน

    કેસુર ભાઈ તમે Sk ભાઈ ને મળ્યા છો

  • @mahenrachavada
    @mahenrachavada 11 หลายเดือนก่อน

    Navanagar State

  • @govarabari3641
    @govarabari3641 9 หลายเดือนก่อน

    🐄

  • @kishanvaru7811
    @kishanvaru7811 ปีที่แล้ว +2

    Aajukhere Bharat lgariya kem no aayvo

  • @bhavikahir1070
    @bhavikahir1070 ปีที่แล้ว +1

    Hali nikda Sav 🤣

  • @kaanahir775
    @kaanahir775 ปีที่แล้ว +2

    દેશી કુંડી છે હો

  • @Jeet_ahir
    @Jeet_ahir ปีที่แล้ว

    #jambuda patiya waterpark

  • @nitinkarmur3501
    @nitinkarmur3501 ปีที่แล้ว +1

    Tamari gnati kevu che ?

  • @user-bv6jy6lg2n
    @user-bv6jy6lg2n 5 หลายเดือนก่อน

    કયું છે?

  • @kishanking40308
    @kishanking40308 ปีที่แล้ว +1

    😂😂😂😂😂

  • @kishanvaru7811
    @kishanvaru7811 ปีที่แล้ว +1

    Kesur bhai rogi like su aapo cho . Replay to aapo . Like aey aapvi ne replay aey aapvo . Replay aapo ne kyk questions na jvabo mde

    • @kesurking
      @kesurking  ปีที่แล้ว +2

      ભરતભાઈ બીજી હતા

  • @naydipahir7404
    @naydipahir7404 ปีที่แล้ว +1

    Kay nu લોકેશન se

  • @user-ud9kj2nb2f
    @user-ud9kj2nb2f 6 หลายเดือนก่อน

    તમે બસ ચેલેન્જ કરો

  • @siyabalu....
    @siyabalu.... ปีที่แล้ว

    Thank you

  • @prashant502
    @prashant502 ปีที่แล้ว +1

    Tamala gam kyu

  • @rider_mahesh891
    @rider_mahesh891 10 หลายเดือนก่อน

    Kon kon peli chokari joy ne ayu

  • @dharapatel659
    @dharapatel659 ปีที่แล้ว

    તમે કીયાછો ભાઈ સારા વિડીયો બનોવોછો આપણી ભાસાનીમજા જુદુછે ભાઈ કીયાના છોઈકેજો

  • @bhaguda_vari_ni_daya
    @bhaguda_vari_ni_daya ปีที่แล้ว +1

    Kya 6e

  • @jadejajayrajsinh6275
    @jadejajayrajsinh6275 ปีที่แล้ว +1

    Over thay gyu

  • @dipakbhurakhiya1891
    @dipakbhurakhiya1891 11 หลายเดือนก่อน

    આ બાબરા સે....?

  • @girirajsinhzala6352
    @girirajsinhzala6352 9 หลายเดือนก่อน

    Tame dakla vagado ane dhuno

  • @kaanahir775
    @kaanahir775 ปีที่แล้ว +1

    Bhai Bhai