II મણિરાજ બારોટ નો છેલ્લો ડાયરો II Full Dayro II Adri (Gir Somnath )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 1.6K

  • @narsih25
    @narsih25 3 ปีที่แล้ว +748

    કોઈ પણ સાઉન્ડ ઇફેક્ટ વગરનો પ્યોર અવાજ..વાહ મણીરાજ તમે અમર રહેશો..

    • @Shreeganeshstudio
      @Shreeganeshstudio  3 ปีที่แล้ว +43

      Right

    • @joradhiru7461
      @joradhiru7461 3 ปีที่แล้ว +3

      #joradhiru
      th-cam.com/video/HE-jS6JETwc/w-d-xo.html

    • @dhanjirabari6188
      @dhanjirabari6188 3 ปีที่แล้ว +18

      👍👍👍👍👍

    • @rdonce9728
      @rdonce9728 3 ปีที่แล้ว +13

      Ha bhai right

    • @BharatPatel-yu3dp
      @BharatPatel-yu3dp 2 ปีที่แล้ว +7

      ધન્ય સે ધારા ઉતર ગુજરાત
      મનીરજ બર્વટ માર પીર્યા .. કલાકાર

  • @bhaveshrabari8287
    @bhaveshrabari8287 2 ปีที่แล้ว +57

    ધન્ય છે માણીરાજ નિ જણવા વાળીને આવા દિકરા જાણ્યા છે તેમને અમે જોયા નથી તેનુ અમને દુઃખ છે પણ તેવો અમર થઇ ગયા છે આ દુનિયા મા હાજર છે

  • @RAJENDRACOMEDY357
    @RAJENDRACOMEDY357 6 หลายเดือนก่อน +89

    હું જોઉં છું 2024 એમના ડાયરો મણીરાજ બારોટ miss you

  • @natvarlalparmar8854
    @natvarlalparmar8854 2 ปีที่แล้ว +103

    મણિરાજ આજે પણ અજય અમર છે...
    આવી હસ્તી સદાય માટે જીવંત જ રહેછે..💐💐💐💐💐💐💐💐💐

  • @amaratjivaghela9115
    @amaratjivaghela9115 10 หลายเดือนก่อน +30

    જય હો‌મણીરાજ પ્રભુ તમારાઆતમાનેશાનતિઆપે

  • @milinraval4542
    @milinraval4542 หลายเดือนก่อน +7

    બાપ્પો બાપ્પો ... દુનિયા આખી નશા માં ગાળો બોલે મારો ભાઈ માતાજી ને યાદ કરે છે. વાહ મણીરાજ વાહ મણીરાજ .

  • @vijaysinhparmar7462
    @vijaysinhparmar7462 2 ปีที่แล้ว +113

    અમે ટેકટ૨માં બેસીને મણીરાજ બારોટને જોવા ગયા હતા ભગવાન તમારી આત્માને શાંતી આપે

  • @Gopal_vasiya
    @Gopal_vasiya 2 ปีที่แล้ว +482

    કોણ કોણ હજી 2023 માં આ પ્રોગ્રામ જોવે છે ?
    Edit :- 2024 માં કોણ જોવે છે ?

  • @shamjibhaiparmar736
    @shamjibhaiparmar736 ปีที่แล้ว +78

    મણિરાજ વર્ષો સુધી સંગીતની દુનિયામાં રાજ કરશે.

  • @vishnudesai5751
    @vishnudesai5751 2 ปีที่แล้ว +69

    ઉત્તર ગુજરાત નું જેનું મૂલ્ય ન થઈ શકે એવું રતન મનિરાજ બારોટ ની પરમ ચેતના ને વંદન અમારા દિલ માં કાયમ રહેશો .miss you સ્વર સમ્રાટ

    • @vishalAmreli
      @vishalAmreli 2 ปีที่แล้ว

      Aavo kathiyavad ma
      Kalakaro batavu tamne

    • @hardiksinhparmar1437
      @hardiksinhparmar1437 ปีที่แล้ว +1

      ​@@vishalAmreliha bhai kathiywad ma maniraj karta pan mahan kalakaro 6 pan potani adat stage par svikaravi ae maniraj sivay koi na Kari sake , batao koi avo kalakar hoy to

  • @JenilArya-b1u
    @JenilArya-b1u 11 หลายเดือนก่อน +50

    Kon 2024 ma jue chhe

    • @Kapilgoao
      @Kapilgoao 9 หลายเดือนก่อน

      Hu jovu su

  • @King.of.Raja.Chamunda.meladi
    @King.of.Raja.Chamunda.meladi ปีที่แล้ว +85

    હજી કોણ સંભાળે છે જે સંભાળતા હોય તે લાઈક કરે ❤

  • @babu__solanki__5698
    @babu__solanki__5698 2 ปีที่แล้ว +38

    ઉતર ગુજરાત ટહુકતો,મોરલો મણીરાજ બારોટ ની,મોજ,અલગ,હતી

  • @jayabengamara5948
    @jayabengamara5948 3 ปีที่แล้ว +56

    વાહ મણીરાજભાઈ બારોટ તમારો છેલ્લો ડાયરો જોય આંખ માં આંસુ આવી જાય છે.ઈશ્વર તમારા આત્મા ને શાંતિ આપે.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parmaruttam4193
    @parmaruttam4193 3 ปีที่แล้ว +64

    શત્ શત્ નમન, ટહુકતા મોરને,થોડું જીવ્યા પણ લોકોના હદયમાં હર હમેશા સદાય યાદ મૂકી ગયા,વાહ મારુ પાટણ સદાય યાદ કરતું રહેશે,

    • @vijaysinhdabhi4226
      @vijaysinhdabhi4226 2 ปีที่แล้ว +2

      ....... ઓલ્લ ગુજરાત વેશી કોઈ
      ગલી નહિ કી જહા maniraj કી કેસેટ્સ ચલી નહિ

    • @thakorkalaji404
      @thakorkalaji404 ปีที่แล้ว +1

      સાચી. વાત. છે.

  • @jagdishbhaibarot4006
    @jagdishbhaibarot4006 3 ปีที่แล้ว +15

    मनी राज आखी रात गाता तोई हेवो ने हैवो अवाज़ रेहतो आ कलाकार भगवाने केम लिय लिधो मनी राज नी याद खूब आवे से आई मिस यू

  • @rohinidungariya2399
    @rohinidungariya2399 3 ปีที่แล้ว +13

    Maniraj બારોટ જેવો ગીત સાથે સુંદર નાચનાર કલાકાર મળવા મુશ્કેલ છે.જય હો maniraj

  • @SDThakorofficial
    @SDThakorofficial 3 ปีที่แล้ว +37

    મિત્રો આજ સુધી કોઈપણ કલાકાર એવો નથી પાક્યો કે મણીરાજ ની તોલે ના આવે અત્યારે જે કલાકારો છે તે બધા કલાકારો મણીરાજ ના લીધે છે મણીરાજ નુ જોઈ નેજ ગાતા શિખ્યા છે કારણકે હું પણ કલાકાર છું મણીરાજ બારોટ નો ખૂબ આશિક છું . સિંગર દિનેશ ઈશ્વરીયા

    • @Manojpatel-ih9wx
      @Manojpatel-ih9wx 3 ปีที่แล้ว +2

      maniraj ek itihas thai gaya bhai ena jevu koi nai thai sake..miss u maniraj

    • @maheshsolanki7080
      @maheshsolanki7080 3 ปีที่แล้ว +3

      Ha Moj

    • @maheshsolanki7080
      @maheshsolanki7080 3 ปีที่แล้ว +2

      Hataa A Daayraana Beataj Badasah AAJ Din Sudhi Koi Kalakar Maniraj Barot Na Tole Aavyo Nathi Aavse Pan Nahi I Miss you Maniraj Barot. JAY Jay Sanidev.

    • @ajaynayak6653
      @ajaynayak6653 หลายเดือนก่อน

      maniraj to maniraj hata bhai sachi vaat

  • @ManishaRavt64
    @ManishaRavt64 ปีที่แล้ว +125

    મારે ઘરે ફિલ્મ નું શૂટિંગ કરવા માટે...10 દિવસ રોકાયા હતા પણ હું.10 મહિના ની હતી...એટલે મને ખબર નથી.. મારા ઘર ના વાતો કરે છે.... અમારા ઘરે આવા બદલ આભાર માનું છું.......

    • @RahulKumar-sv3bj
      @RahulKumar-sv3bj 3 หลายเดือนก่อน +1

      અમારા ઘરે તો રોટલા કાધા છે આમને મારા પપ્પા ના દોસ્ત હતા😢

    • @rameshparmar4369
      @rameshparmar4369 2 หลายเดือนก่อน

      સરસ

    • @rameshparmar4369
      @rameshparmar4369 2 หลายเดือนก่อน

      સરસ

    • @rameshparmar4369
      @rameshparmar4369 2 หลายเดือนก่อน +1

      બહુ ભાગ્ય સાળી કહેવાઓ

    • @shaileshpandya7260
      @shaileshpandya7260 2 หลายเดือนก่อน

      🙏🏻🌹ખુબ સરસ 🙏🏻🌹

  • @sandeepsolanki7191
    @sandeepsolanki7191 11 หลายเดือนก่อน +235

    કોણ 2024 મા જોવે છે? ❤

  • @Pbgiyad-pw9mn
    @Pbgiyad-pw9mn 9 หลายเดือนก่อน +33

    હેમુગઢવી અને મણિરાજ બારોટ ને કોણ કોણ મરણોત્તર પદ્મશ્રી અપાવવા માગે છે?

    • @MakwanaRajesh
      @MakwanaRajesh 4 หลายเดือนก่อน

      મણિરાજને મરણોત્તર પદ્મશ્રી મળવો જોઈએ

    • @maheshbhaiparmar4482
      @maheshbhaiparmar4482 3 หลายเดือนก่อน

      ભારતરત્ન આપવો જોઈએ

    • @ghanshyamparmar5522
      @ghanshyamparmar5522 10 วันที่ผ่านมา

      100% મળવો જોઈએ

  • @hanjareekbhilhanjareekbhil8991
    @hanjareekbhilhanjareekbhil8991 3 ปีที่แล้ว +60

    વાહ મણિયાર વાહ
    જુગ જુગ કોઈ દી આવો કલાકાર નહી આવે
    આ તો એક કુદરતી અવાજ કોઈ સે સિખે નહી સિખાય,
    આ કવિનો કંઠ લેવા શીખવા સાત જનમ લેવા પડશે
    કેમ કે માં ભગવતી ખોડીયાર નો કંઠ સે
    વાહ ટહુક્ત મોરલા વાહ
    કોઈ ના ચાલે કલાકાર કે કુદરતી કલા ને સામે

  • @maheshsolanki7080
    @maheshsolanki7080 3 ปีที่แล้ว +203

    Maniraj Barot Na Tole Koi Kalakar Na aave. Daayraa Na Betaj Badsah Hata. YAD Aave Ne AAkhaldi Radi Jaay .MISS YOU. MANIRAJ BAROT NA PROGRAM KON Kon Jove Se 1 Like Jarur Karjo.

  • @rathvakishanlalrathvakisha508
    @rathvakishanlalrathvakisha508 3 ปีที่แล้ว +30

    મણિરાજ ભાઈ જેવા ઉત્સાહી કલાકાર કોઈ જોવા નથી મળીયા વાહ

  • @arunbarot6246
    @arunbarot6246 11 หลายเดือนก่อน +7

    2024 મા પણ જોવામાં આવે છે🎤🎤. મણિરાજ ભાઈ બારોટ ને. અને હજુ પણ 2099 સુધી ચાલશે. Miss you. Dhola. Saneda❤

  • @vardhmanchauhan6912
    @vardhmanchauhan6912 2 ปีที่แล้ว +37

    મણીરાજ ભાઈ ની આત્મા ને પરભુ શાંતી આપે,મારી લાઈફ ટાઈમ માં પહેલુ કમેન્ટ બોક્ષ જોયુ કે જયાં ખાલી વખાણ જ જોવા મળ્યા કોઇ આપના વીસે અભદ્ર કમેન્ટ કરી નથી,આપનુ જીવન ધન્ય થઈ ગયું,તમારા જેવી ચાહના મેળવવી મુશ્કેલ છે.કોઇ ન મેળવી શકે

  • @baldevparmar100
    @baldevparmar100 ปีที่แล้ว +38

    સ્વ મણિરાજ બારોટ ને 17 મી પુણ્યતીથી ને અશ્રુભરી શ્રદ્ધાજલી. 🙏🙏🙏🙏.

  • @nikulpanchal6879
    @nikulpanchal6879 3 ปีที่แล้ว +16

    Ha maru uttar Gujarat.. ....Jay Ambe....
    Ha mara Gujarat na savaj.
    Banaskatha ni dhanya dhara..
    Ava kalakaro Janamta re.

  • @mituldigitalofficial4363
    @mituldigitalofficial4363 6 หลายเดือนก่อน +24

    મનીરાજ બારોટ આગળ બીજા કલાકાર નું કઇ ના આવે આખા ગુજરાતનો બેતાજ બાદશાહ એટલે કે ટહુકતો મોરલો

  • @parmarchirag2312
    @parmarchirag2312 3 หลายเดือนก่อน +3

    ઉત્તર ગુજરાતનો તહુક્તો મોરલો... Maniraj barot.... 🙏always misss youuuu...🙏. વાહ મણિયારો વાહ..🎉..એમના કંઠે સાક્ષાત્ સરસ્વતી બિરાજમાન હતા...🙏

  • @chhotejogajiofficial9042
    @chhotejogajiofficial9042 3 ปีที่แล้ว +44

    મણીરાજ બારોટ જેવો, કલાકાર હજૂ સુધી મે આખા ગુજરાતમાં જોયો નથી, હું પણ 1, કલાકાર છું, પણ મણિરાજ નો ચાહક છું

  • @nirajchoubisanirajchoubisa542
    @nirajchoubisanirajchoubisa542 3 ปีที่แล้ว +12

    વાહ મારા મણીરાજ વાહ સાહેબ જન્મ આપે તો એવો આપજે ફરીથી મણિરાજ થઇ ને જન્મ લે 🙏🙏😭😭

  • @દિનેશઠાકોર.જસોમાવ
    @દિનેશઠાકોર.જસોમાવ 3 ปีที่แล้ว +86

    મણિરાજ બારોટ જેવો કોઈ કલાકાર પાક્યો નથીને પાકશે પણ નહિ

  • @suryghadofficial5613
    @suryghadofficial5613 3 ปีที่แล้ว +12

    हु आदिवासी हु फिर भी याद करताहु वाह मणीयारा वाह रे वाह भगवान तमारा आतमाने शान्ति दे

  • @kalpeshdantani8744
    @kalpeshdantani8744 ปีที่แล้ว +11

    2023 ma Koni koni aakho bhini thay che aa dayro joyne😭😭🙏🙏dayra no betaj badshah amar rahe🙏😥

  • @Mukeshgiri_Vlogs_Chanel_BK
    @Mukeshgiri_Vlogs_Chanel_BK 3 ปีที่แล้ว +52

    સાહેબ આજે પણ મણીરાજ બારોટ ને ગીત સાંભળી ને યાદ કરતા જ આંખ માં આંસુ આવી જાય છે...વાહ મણિયારા વાહ...
    ભગવાન તમારાં દિવ્ય આત્માને શાંતિ આપે એજ અમારા સૌ ચાહકો ની પ્રાર્થનાં છે👏👏
    #Miss_you__મણિયારા 😢😢😢

    • @RaviPatel-bj4gc
      @RaviPatel-bj4gc 11 หลายเดือนก่อน

      હા ભાઈ હા 😢😢😢😢

  • @GkQuestionsAnswer-k6z
    @GkQuestionsAnswer-k6z 3 ปีที่แล้ว +27

    આજે પણ Maniraj બારોટ ના ગીતો સાંભળું છું Maniraj વિના તો બાળવા સુનું પડ્યું છે I miss you Maniraj Uttar Gujarat nu gharenu vah Maniraj vah

  • @chauhandineshsinh3490
    @chauhandineshsinh3490 5 หลายเดือนก่อน +9

    હું મણીરાજભાઈ બારૉટ નૅ ઍક વાર ૮ મા ધૉરણ માં પાલનપુર માં ભણતૉ ત્યારે એક ડાયરા માં અમે સાથે હતા,

  • @singersureshparmar3907
    @singersureshparmar3907 2 ปีที่แล้ว +8

    હા મારો મણિયારો હા 👌❤👍
    🙏miss you Barotji 🙏😢

  • @sanjaybhaijoshi2782
    @sanjaybhaijoshi2782 2 ปีที่แล้ว +9

    આ એક જ કલાકાર છે
    કે બધાજ પોગ્રામ ઉભા
    ઉભા જ કર્યા છે વાહ
    ☝️
    ૐ શાંતિ 🙏
    🌹🌹🌹

  • @gopalsadhu8235
    @gopalsadhu8235 3 ปีที่แล้ว +115

    નવી પેઢી માટે લાઈક કરો... પહેલી વખત જોયો વિડિયો ભાઈ અમે ૨૦૨૧ માં......🙏🙏🙏મોજ પડી ગઈ

  • @shilpadilipnvaghela4813
    @shilpadilipnvaghela4813 3 ปีที่แล้ว +11

    Dhnya chhe aa gujrat ni dharane jyan maniraj barot jeva kalakaro amne male chhe all time miss you 🙏🙏🙏

  • @jagdishbhaibarot4006
    @jagdishbhaibarot4006 3 ปีที่แล้ว +26

    મની રાજ બારોટ તો ભૂકા કાઠી નાખે છે ભાઈ એના જેવો કલાકાર કોઈ નહી થાય તેની અદા કંઠ કહેણી કોઈ ની પાસે નથી આતો મોરલો બોલે એવો બોલતો હતો l miss you Mani raj

  • @maheshkdesai2231
    @maheshkdesai2231 3 ปีที่แล้ว +6

    વાહ મારો મણિયારો વાહ ...મણિયારો...બીજો ના પાકે ક્યારે... મિસ યુ મારા બાલવા ગામ નો સિતારો.

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 3 ปีที่แล้ว +33

    મણીરાજ બારોટના અંતીમ ડાયરાને કોટી કોટી વંદન...વિસરાયેલ પલ યાદ આવશે મણીયારો.

  • @malisuresh20041
    @malisuresh20041 2 หลายเดือนก่อน +2

    मे मारवाड़ी हु मेने आ दायरों पूरा देखलिया आंख मे से आशु आ गए मिस यू मणिराज बारहट 😭😭😭😭😭😭

  • @dineshthakor7456
    @dineshthakor7456 3 ปีที่แล้ว +162

    હું ઠાકોર હોવા છતાં પણ કહું છું.. કે આવો ગુજરાતી કલાકાર.. પેદાશ થયો નથી અને થશે પણ નહિ.... સુપર.. મણીરાજ બારોટ... હા.. મોજ... આની આગળ કોઈનું કાંઈ ના આવે... પછી ભલે કોઈ પણ કલાકાર હૉય 🔥🔥🔥🔥🔥

  • @mehulraval77
    @mehulraval77 3 ปีที่แล้ว +7

    અને અત્યારે દરેક કલાકાર યાદ કરે સે મણિરાજ ભાઈ ને અને એમના ગીતો ગઈ ને યાદો એમની તાજી રાખે સે 👌

  • @sarvanthakor5870
    @sarvanthakor5870 3 ปีที่แล้ว +67

    મણિરાજ બારોટ ને તોલે કોય ના આવે વાહ મણિયારા વાહ 😭😭😭

    • @joradhiru7461
      @joradhiru7461 3 ปีที่แล้ว

      #joradhiru
      th-cam.com/video/HE-jS6JETwc/w-d-xo.html

  • @Maa_harsiddhi_sound_halol
    @Maa_harsiddhi_sound_halol หลายเดือนก่อน +1

    Ha mara hawaj ni moj haa 💥💥💥💥

  • @dollargaming4926
    @dollargaming4926 3 ปีที่แล้ว +60

    વાહ મણીરાજ વાહ તારા આત્માને શાંતિ આપે ભગવાન

    • @princethakor8888
      @princethakor8888 2 ปีที่แล้ว +4

      વાહ મણીરાજ વાહ તારા આત્માને શાંતિ આપે ભગવાન

  • @thakorkalaji404
    @thakorkalaji404 ปีที่แล้ว +5

    😭😭😭 એવા. બાલવા. ગામ નાં મણિરાજ બારોટ. સો સો. સલામ. 😭😭😭. અમેતો એ માના. ડાયરામાં લેટ પડ્યા હતા.

  • @rajeshtahkor2915
    @rajeshtahkor2915 3 ปีที่แล้ว +19

    જુની યાદો તાજી કરે એ મણીરાજ બારોટ ટહુકતો મોરલો ઉતર ગુજરાતનો જય હો મણીરાજ

  • @Mental09mental
    @Mental09mental 3 หลายเดือนก่อน +2

    વાહ મણિયારા વાહ...
    2 થી 3 કલાક ઉભા રહી ડીસ્કા સાથે સુમધુર ગાયન

    • @Mental09mental
      @Mental09mental 3 หลายเดือนก่อน

      ગુજરાત નો ટહુકતો મોરલો

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 3 ปีที่แล้ว +110

    હે પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ આપજો.
    Om shanti 🙏

    • @patelkantibhai5228
      @patelkantibhai5228 3 ปีที่แล้ว +1

      He.khodiyarmata temna atmne shanti apetev ma khodiyar ne prathna.kantibhai
      Patelna jai khodiyar. Mumbai.vasai.

    • @ashvinbhaikukadiya287
      @ashvinbhaikukadiya287 3 ปีที่แล้ว +1

      I love you. Bhai

    • @ashvinbhaikukadiya287
      @ashvinbhaikukadiya287 3 ปีที่แล้ว +2

      Mara gamma. Celo dayrobhai

    • @joradhiru7461
      @joradhiru7461 3 ปีที่แล้ว

      #joradhiru
      th-cam.com/video/HE-jS6JETwc/w-d-xo.html

  • @shamlthakorofficial5763
    @shamlthakorofficial5763 3 ปีที่แล้ว +8

    ખરેખર મણીરાજ બારોટ ના તોલે કોઈ ના આવી સકે દિલ ખોલી ને ગાવા વાળા હતા જરાય પણ અભિમાન નતૂ om santi

  • @ashwintrangadiya603
    @ashwintrangadiya603 3 ปีที่แล้ว +7

    વાહ મનીરાજ વાહ
    આજે તમે અમારી વચ્ચે નથી
    પણ તમારો અવાજ અમારી પાસે છે
    એ સાંભળી ને અમે તમને યાદ કરીએ છીએ
    તમે સહજતા થી ગાઈ સકતા, બોલી સકતા,જુમી સકતા આવી વિશેષતા અમે કોઈ કલાકાર માં નથી જોઈ, તમારા કંઠે ગાયેલો સનેડો સાંભળી ને આજે પણ નાચવાનું મન થાય છે

  • @KamilLajoie
    @KamilLajoie 8 หลายเดือนก่อน +3

    મણિરાજ બારોટ એટલે એકદમ ફ્રીમાઈન્ડ ધરાવતા ગમેતેવા વિકટ સંજોગો હોય કે ગમેતેવી ખરાબ પરીસ્થિતિમા પણ હસતા ખીલતાં ખુશ હોય સદાય માટે એમનો સ્મીત મીઠી મુસ્કાન વેરતો ચહેરો ખુબ રમુજી સ્વભાવના હતા છતાંય મણિરાજ બારોટ ઉપર ખોટો આક્ષેપ નાખીને સમાજમાં બદનામ કરવામાં આવે છે મણિરાજબારોટ પોતાની આવકનો ત્રીસમો ભાગ ગરીબ લોકોની સેવામા અને સમાજ સેવામા વાપરતા હતા મણિરાજ બારોટ અમર રહો 👏👏🙏🙏25:00

  • @PranayNoRah009
    @PranayNoRah009 3 ปีที่แล้ว +74

    उत्तर गुजरात के लोकगीतों को जगतभर में मशहूर करनेवाले दिवंगत मणिराज आप चाहको के दिलो मे सदा के लिये जीवित है। आपके गीत आपको अमरता प्रदान करते हैं। we miss you.... Rip💐💐💐

  • @aajrabharat2848
    @aajrabharat2848 3 ปีที่แล้ว +10

    હવે આવાં કલાકાર ના મળે ગુજરાત ને ધન્ય છે મણિરાજ બારોટ ને. તમે જ્યાં હોય ત્યાં ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે 🙏🙏🙏

  • @rythmmakvana147
    @rythmmakvana147 3 ปีที่แล้ว +41

    ધન્ય છે મારી ગુજરાત ની ધરતી ને કે આવા કલાકાર આ ભૂમિ ઉપર હતા....

  • @SanjayPatel-qi4cl
    @SanjayPatel-qi4cl 3 ปีที่แล้ว +19

    માણી રાજ બારોટ તમારો સુર અમર થઈ ગયો છે ભાઈ વાહ ભાઈ વાહ જય માતાજી

    • @alpeshthakor7728
      @alpeshthakor7728 3 ปีที่แล้ว +1

      રાવણના મહેલમાં લઈ આવ્યા છે

  • @RUDRAMUSICOFFICIALPROSUNIL
    @RUDRAMUSICOFFICIALPROSUNIL 3 ปีที่แล้ว +36

    Vagar music a pan temno avaj dil ma vaar kare se . I ❤️ u . M. B. Miss u😭😭😭

  • @Fojikanudo_13
    @Fojikanudo_13 หลายเดือนก่อน +1

    Wa maniraj shab wa .........😢😢😢❤❤❤

  • @GkQuestionsAnswer-k6z
    @GkQuestionsAnswer-k6z 3 ปีที่แล้ว +40

    Gujarat ma આવો કલાકાર ને પાકે ડાયરા નો બેતાજ બાદશાહ

  • @hmrockband2965
    @hmrockband2965 ปีที่แล้ว +3

    Mari pase koi sabdj nathi . ... maniraj sir tamne Amara dill mathi koi nai nikadi sake .always love you sir ❤️ sir kadach tame Aaj hot to ronakj Kai algj hot ..love you sir misss u soooooo much 😥.
    aa dayro skip karya che sambhdjo sahebe bauj hasaya che Loko ne.

  • @pateljekishan4755
    @pateljekishan4755 3 ปีที่แล้ว +25

    I MISS you મણિરાજ બારોટ અવિસ્મરણીય અને અમૂલ્ય કલાકાર મણિરાજ બારોટ તારા જેવો કલાકાર આજ અમારી વચ્ચે નથી.

  • @Filmishort32
    @Filmishort32 2 ปีที่แล้ว +3

    Aa Program Me 50 Var Sanbhdiyo Vahh Maniraj vaah 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑😘👑👑😘👑😘👑😘👑👑😘👑❤👑❤👑❤👑❤👑👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑👑❤👑❤👑❤👑❤👑❤👑👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤👑❤

  • @meldidhamsariyad7812
    @meldidhamsariyad7812 3 ปีที่แล้ว +10

    માયાભાઈ આહિર ડાયરા માં બેઠા છે
    અદ્ભુત 🤗🤗🤗🤗

  • @galsarofficialchannel5848
    @galsarofficialchannel5848 3 ปีที่แล้ว +19

    ધન્ય છે આવા ડાયરા ને i miss you મણિરાજ બારોટ

  • @ChauhanDilip-t6j
    @ChauhanDilip-t6j 6 หลายเดือนก่อน +5

    હા મારા ઉત્તર ગુજરાત જ નહી પરંતુ આખા ગુજરાત નો ટહેકતો મોરલો સંગીત ની દુનિયા નો બેતાજ બાદશાહ ડાયરા ની દુનિયા નો બેતાજ બાદશાહ એવા મણીરાજ બારોટ ને સત્ સત્ નમન 🙏🙏🙏

  • @deepaksamdhiya1121
    @deepaksamdhiya1121 3 ปีที่แล้ว +26

    મારા ઉત્તર ગુજરાતનો ટહુકતો મોરલો
    એટલે "મણીરાજ બારોટ"
    Miss you મોટા બાપુજી 🙏🙏🙏

  • @nekariyavillagewala
    @nekariyavillagewala ปีที่แล้ว +2

    કોણ જોવા આયું 2023 માં. લાઈક કરજો 💥👑

  • @vijaysinhdabhi4226
    @vijaysinhdabhi4226 8 หลายเดือนก่อน +6

    ........2024..માં હું પણ સોભળું છું...કેમકે કે તે અવાજ સામાન્ય માણસ નો અવાજ નથી એક સુપ્રસિદ્ધ ...સુપર સ્ટાર નો વોઇસ છે

  • @nitinsevalaofficials8540
    @nitinsevalaofficials8540 ปีที่แล้ว +5

    વાહ પાટણ વાળા ની આગવી ઓળખ શ્રી મણીરાજ બારોટ વાહ.....પણ તમારે સાથે જેને દગો કરયો હસે એને ભગવાન માફ નહી કરે

  • @soldierbamba3105
    @soldierbamba3105 3 ปีที่แล้ว +14

    Miss you maniraj. Mitro ajjna lalchi kalakaro jevo noto maniraj. Akha dayrani kamani gayo ne dan api ne stege mathe thi utarta pan me joyo che. Ne vishal daya bhav nu ruday hatu.
    Miss you maniraj. Tu to ashiko no ashik hato ne. Mardo ni mahefeel jamavto. Miss you maniraj

  • @vijaybhatti8624
    @vijaybhatti8624 6 หลายเดือนก่อน +8

    હું નાનો હતો ત્યારે કોડીનાર માં મણીરાજ બારોટ ને રૂબરૂ મળ્યો હતો

  • @duetkingm211
    @duetkingm211 3 ปีที่แล้ว +59

    મારા માનીતા ગાયક હતા... મણીરાજ બારોટ 🙏🙏🙏🙏

  • @amrutjoshi9419
    @amrutjoshi9419 4 หลายเดือนก่อน +4

    હા મારા જીગરી દોસ્ત તારી યાદ હજુ ભુલી શકતા નહી😢😢😢😢😢😢

  • @indrajitdarshak4917
    @indrajitdarshak4917 2 ปีที่แล้ว +10

    મારા ઉત્તર ગુજરાત નો સિંહ 🦁🦁હતો....

  • @shivabhaithakor-uv9jm
    @shivabhaithakor-uv9jm 8 หลายเดือนก่อน +3

    ❤હા મણિરાજ બારોટ ની મોજ❤

  • @amsumra36
    @amsumra36 2 ปีที่แล้ว +9

    1:33:49 wah mariraj 😀 aaje mane tamari bahu yaad Ave chhe 😭😭😭

  • @geetapatel1483
    @geetapatel1483 3 ปีที่แล้ว +11

    ધન્ય ‌મણિરાજ તમારા ડાયરો.તમારી તોલે કોઈ ના આવે?.પ્રભુ તમારા આત્મા ને શાંતિ આપે.

  • @urmilabarot2076
    @urmilabarot2076 3 ปีที่แล้ว +27

    મણીરાજ ને ધન્ય છે ભગવાન એમનાં દિવય આત્માને શાંતિ આપે

  • @narutogamingyt1149
    @narutogamingyt1149 2 หลายเดือนก่อน +1

    Hahacar Gujarati movie maa je song vage che madhuro daru maniraj Barot nu che😍😍😍🕺👍

  • @darmaram4958
    @darmaram4958 2 ปีที่แล้ว +5

    ऐसे लोगो कि आज बहुत जरुरत है बहुत सादगी भरा जीवन जिया आपने

  • @onlygaming.1234
    @onlygaming.1234 2 หลายเดือนก่อน +3

    આ ડાયરો જોતા સાવ અલગ મજા આવે છે...❤

  • @dipakthakor8281
    @dipakthakor8281 ปีที่แล้ว +4

    તમારી વાત નાં થાય હો મનીરાજ બારોટ

  • @sureshthakor2609
    @sureshthakor2609 8 หลายเดือนก่อน +9

    બારોટ તમ વિના "સુની ડેલી ને સુના ડાયરા "😢

  • @RanchhodAhirkhegarparBhujkachc
    @RanchhodAhirkhegarparBhujkachc 3 ปีที่แล้ว +15

    વાહે રે મણીરાજ વાહ કેયા જોઈ તારી અમે વાટડી કેદી આવે હવે પાસો મણીરાજ

  • @kapiljoshi6508
    @kapiljoshi6508 หลายเดือนก่อน +1

    અમારા ઉત્તર ગુજરાત નો કોહીનૂર ❤

  • @BharatGohil-l8v
    @BharatGohil-l8v หลายเดือนก่อน +3

    હુ મણીરાજ બારોટ નો ચાહક છુ😢😢

  • @ahirpiu6501
    @ahirpiu6501 3 ปีที่แล้ว +20

    કેમ કેમ કેમ મણીરાજ બારોટ આમ છોડી જતાં રહીયા

    • @momadkhanmomadkhan9966
      @momadkhanmomadkhan9966 2 ปีที่แล้ว +1

      મણીરાજ.બારોટ.ને.દગાથી.મારી.નાખ્યો

  • @hareshsuthar6054
    @hareshsuthar6054 3 ปีที่แล้ว +20

    😭પરમ કૃપાળુ પરમાત્મા
    મણિરાજ બારોટ❤️ ની દિવ્ય આત્મા
    ને શાંતિ આપે 😭😭❤️
    Miss❤️

  • @PraveenThakor-r9d
    @PraveenThakor-r9d หลายเดือนก่อน +1

    જ્યારે 2લેડીસ સિંગરે ગીત ગાયું ને ત્યારે મને 100,% વિશ્વાસ થયો મણીરાજ ડાયરા અને ગાયક નો બેતાજ બાદશાહ છે. આમરી કૉમેન્ટ 2024 ની છે તમારી દિવ્યા આત્માને ભગવાન શાંતિ આપે.🙏

  • @karshanbhaiPatel-b4v
    @karshanbhaiPatel-b4v 9 หลายเดือนก่อน +5

    વાહ મણિરાજ બારોટ અગાયુ ભવિષ્ય વાણીનો ગીતો ગાયો

  • @dhirajkumarramsinhroz279
    @dhirajkumarramsinhroz279 2 หลายเดือนก่อน +1

    વાહ મણિરાજ બારોટ ધન્ય ભાઈ ધન્ય તમે તમારી ગાયકી થકી અમર રહેશો

  • @samechapravin154
    @samechapravin154 ปีที่แล้ว +6

    તારા જેવો કોઈ ગુજરાતમાં થશે નહી♥️♥️♥️

  • @Ladjibhavajithakor
    @Ladjibhavajithakor 5 หลายเดือนก่อน +2

    મણિરાજ બારોટ ની કેસટ વગાડૂ સૂ મારી પાસે ટેપની કેસટો સે મારી આઈડી ખોલીને જોયલો ઈન્સ્ટાગ્રામ ની મણિરાજ બારોટ ❤❤

  • @Vikashchavda143
    @Vikashchavda143 3 ปีที่แล้ว +27

    હંમેશા લોકો ના હ્રદય માં આપ એક યાદ્ અને ફરિયાદ બની રહી જશો ,😭😭😭😭